સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – પ્રમોદકુમાર પટેલ/પાંચ અદ્યતન નવલકથાઓ: Difference between revisions

+1
No edit summary
(+1)
Line 95: Line 95:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૨'''}}
{{center|'''૨'''}}
{{Poem2Open}}
આપણે અવલોકેલી સૌ નવલકથાઓ આપણા નવલકથાસાહિત્યના વિભિન્ન ઉન્મેષરૂપ છે. આપણી ચીલાચાલુ નવલકથાઓથી એ કૃતિઓ વક્તવ્ય અને વસ્તુનિરૂપણની દૃષ્ટિએ કેટલોક મહત્ત્વનો ભેદ પણ દાખવે છે. પરંતુ એ દરેક કૃતિનું વક્તવ્ય અને વસ્તુનિરૂપણની શૈલી પરસ્પરથી પણ વિભિન્ન છે. આપણે દરેક કૃતિઓના હાર્દને ઓળખવાનો પ્રયત્ન કરતાં જ જોયું કે દરેક નવલકથાકારની સર્જકપ્રતિભા નિરાળી છે એટલું જ નહિ, નવલકથાના સ્વરૂપમાં આગવી કળાસૂઝ દાખવીને નવા ઉન્મેષ પ્રગટાવવાની દરેકમાં સભાનતાયે છે. ‘અમૃતા’એ નવલકથાનું સ્વરૂપ એના સર્જકની વ્યાપક સંવેદનશીલતાને કારણે આગવું વૈશિષ્ટય દાખવે છે. એની સૃષ્ટિમાં પ્રવેશ કરનારને માનવકથા નિમિત્તે બૃહત્‌ લોકનાં સત્ત્વોનો સંસ્પર્શ અનુભવવા મળે છે. ‘ધુમ્મસ’ એ માનવીના આધ્યાત્મિક મૃત્યુની કથા છે. એનો વસ્તુવિકાસ પરંપરાઓની નવલકથાઓને મળતો દેખાય છે પરંતુ એમાં પાત્રના અંતરંગને છતું કરવાની રીતિ – ‘સ્ટ્રીમ ઑફ કોન્સિયસનેસ’ –નો પ્રયોગ ધ્યાન ખેંચે તેવો છે. ‘પળનાં પ્રતિબિમ્બ’માં માનુષીપ્રણયનું વિલક્ષણ દૃષ્ટિએ નિરૂપણ થયું છે. એમાંનાં કેટલાંક મુખ્ય પાત્રો એક ભ્રાન્તિમય દુનિયા રચી તેમાં રાચવા ઇચ્છતાં હોય છે અને સંજોગવશાત્‌ તેમને નિર્ભ્રાન્તિનો અનુભવ થાય છે. આ સર્જકે રચનાવૈચિત્ર્યની દૃષ્ટિએ કરેલો પ્રયોગ એમાં ધ્યાન ખેંચે છે. ‘એક અને એક’ અને ‘ચહેરા’ના લેખકોએ વર્તમાન માનવજીવન અને માનવસંજોગોનું નૈરાશ્યવાદી કહી શકાય એવી દૃષ્ટિએ નિરૂપણ કરેલું છે. વર્તમાન માનવીની એકલતા અને હતાશા નિરૂપવાનું તેમનું વલણ સ્પષ્ટ વરતાઈ આવે છે. એટલે એમનાં પાત્રોનું કાઠું નિરાળું છે. એમની પાસે કોઈ મહત્ત્વની ઘટનાના સર્જક બની શકવાની ક્ષમતા નથી તેમ એવી કોઈ વૃત્તિયે પ્રગટતી નથી. માત્ર સંજોગોની સામે ટકી રહેવા પૂરતો જ તેમનો પ્રયત્ન જણાય છે. એટલે પ્રચલિત વાર્તાઓમાં જે અનેક પાત્રોને ગૂંથી લેતો વસ્તુવિકાસ જોવા મળે છે તેવું અહીં ખાસ બન્યું નથી. અહીં તો એ પાત્રોનો રઝળાટ અને તેઓ જે ‘સૃષ્ટિ’માં વિચરે છે એ ‘સૃષ્ટિ’ જ નિરૂપણનો વિષય છે. આમ આ નવલકથાઓમાં ગુજરાતી નવલકથાની વિવિધ દિશામાં આગેકદમ જવાની આકાંક્ષાનું દર્શન થાય છે.

પરંતુ આ નવલકથાઓને એકીસાથે મૂકીને અવલોકતાં કશુંક આશ્ચર્ય જાગે એવું સામ્ય એમાં દેખાવાનું. આ દરેક કૃતિ નિરાળી હોવા છતાંયે એમાં કેટલાક સમાન અંશો રહેલા દેખાય છે. અહીં તેની ટૂંકમાં નિરીક્ષા કરવાનો પ્રયત્ન કરીશું.

Line 130: Line 131:
‘ચહેરા’ના સર્જકે પાત્રોનાં ચિત્તની વિચ્છિન્ન રેખાઓ આંકીને સમગ્ર વાતાવરણમાં વ્યાપી રહેલો કોલાહલ સુંદર રીતે વ્યકત ર્ક્યો છે.

મહાપ્રસ્થાનની ભૂમિકા : જ્યારે આપણી નવલકથાની ધારા બંધિયાર બની જવા આવી હતી ત્યારે આ નવલકથાઓના નવપ્રયોગો અને નવપ્રસ્થાન ઊજળા ભાવિની આશા જગાડે છે. આપણો સર્જક પોતાના સર્જકધર્મ પરત્વે જેમ જેમ વધુ જાગૃત થશે અને પોતાની જાત પરત્વે વફાદાર બનતો જશે તેમ તેમ નવલકથાની પણ પ્રતિષ્ઠા થતી આવશે. ત્યારે આ દરેક લેખકની કૃતિઓ જોઈ કશાક મહાપ્રસ્થાનની ભૂમિકા રચાતી હોય એમ લાગે છે. કદાચ એવું મહાપ્રસ્થાન બહુ દૂર ન હોય.

<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ભૂપેશ અધ્વર્યુનું વાર્તા
|previous = ભૂપેશ અધ્વર્યુનું વાર્તાવિશ્વ
|next = વિશ્વચિનુ મોદીની દીર્ઘકૃતિ ‘બાહુક’
|next = ચિનુ મોદીની દીર્ઘકૃતિ ‘બાહુક’
}}
}}