35,776
edits
(+1) |
No edit summary |
||
| Line 98: | Line 98: | ||
આપણે અવલોકેલી સૌ નવલકથાઓ આપણા નવલકથાસાહિત્યના વિભિન્ન ઉન્મેષરૂપ છે. આપણી ચીલાચાલુ નવલકથાઓથી એ કૃતિઓ વક્તવ્ય અને વસ્તુનિરૂપણની દૃષ્ટિએ કેટલોક મહત્ત્વનો ભેદ પણ દાખવે છે. પરંતુ એ દરેક કૃતિનું વક્તવ્ય અને વસ્તુનિરૂપણની શૈલી પરસ્પરથી પણ વિભિન્ન છે. આપણે દરેક કૃતિઓના હાર્દને ઓળખવાનો પ્રયત્ન કરતાં જ જોયું કે દરેક નવલકથાકારની સર્જકપ્રતિભા નિરાળી છે એટલું જ નહિ, નવલકથાના સ્વરૂપમાં આગવી કળાસૂઝ દાખવીને નવા ઉન્મેષ પ્રગટાવવાની દરેકમાં સભાનતાયે છે. ‘અમૃતા’એ નવલકથાનું સ્વરૂપ એના સર્જકની વ્યાપક સંવેદનશીલતાને કારણે આગવું વૈશિષ્ટય દાખવે છે. એની સૃષ્ટિમાં પ્રવેશ કરનારને માનવકથા નિમિત્તે બૃહત્ લોકનાં સત્ત્વોનો સંસ્પર્શ અનુભવવા મળે છે. ‘ધુમ્મસ’ એ માનવીના આધ્યાત્મિક મૃત્યુની કથા છે. એનો વસ્તુવિકાસ પરંપરાઓની નવલકથાઓને મળતો દેખાય છે પરંતુ એમાં પાત્રના અંતરંગને છતું કરવાની રીતિ – ‘સ્ટ્રીમ ઑફ કોન્સિયસનેસ’ –નો પ્રયોગ ધ્યાન ખેંચે તેવો છે. ‘પળનાં પ્રતિબિમ્બ’માં માનુષીપ્રણયનું વિલક્ષણ દૃષ્ટિએ નિરૂપણ થયું છે. એમાંનાં કેટલાંક મુખ્ય પાત્રો એક ભ્રાન્તિમય દુનિયા રચી તેમાં રાચવા ઇચ્છતાં હોય છે અને સંજોગવશાત્ તેમને નિર્ભ્રાન્તિનો અનુભવ થાય છે. આ સર્જકે રચનાવૈચિત્ર્યની દૃષ્ટિએ કરેલો પ્રયોગ એમાં ધ્યાન ખેંચે છે. ‘એક અને એક’ અને ‘ચહેરા’ના લેખકોએ વર્તમાન માનવજીવન અને માનવસંજોગોનું નૈરાશ્યવાદી કહી શકાય એવી દૃષ્ટિએ નિરૂપણ કરેલું છે. વર્તમાન માનવીની એકલતા અને હતાશા નિરૂપવાનું તેમનું વલણ સ્પષ્ટ વરતાઈ આવે છે. એટલે એમનાં પાત્રોનું કાઠું નિરાળું છે. એમની પાસે કોઈ મહત્ત્વની ઘટનાના સર્જક બની શકવાની ક્ષમતા નથી તેમ એવી કોઈ વૃત્તિયે પ્રગટતી નથી. માત્ર સંજોગોની સામે ટકી રહેવા પૂરતો જ તેમનો પ્રયત્ન જણાય છે. એટલે પ્રચલિત વાર્તાઓમાં જે અનેક પાત્રોને ગૂંથી લેતો વસ્તુવિકાસ જોવા મળે છે તેવું અહીં ખાસ બન્યું નથી. અહીં તો એ પાત્રોનો રઝળાટ અને તેઓ જે ‘સૃષ્ટિ’માં વિચરે છે એ ‘સૃષ્ટિ’ જ નિરૂપણનો વિષય છે. આમ આ નવલકથાઓમાં ગુજરાતી નવલકથાની વિવિધ દિશામાં આગેકદમ જવાની આકાંક્ષાનું દર્શન થાય છે. | આપણે અવલોકેલી સૌ નવલકથાઓ આપણા નવલકથાસાહિત્યના વિભિન્ન ઉન્મેષરૂપ છે. આપણી ચીલાચાલુ નવલકથાઓથી એ કૃતિઓ વક્તવ્ય અને વસ્તુનિરૂપણની દૃષ્ટિએ કેટલોક મહત્ત્વનો ભેદ પણ દાખવે છે. પરંતુ એ દરેક કૃતિનું વક્તવ્ય અને વસ્તુનિરૂપણની શૈલી પરસ્પરથી પણ વિભિન્ન છે. આપણે દરેક કૃતિઓના હાર્દને ઓળખવાનો પ્રયત્ન કરતાં જ જોયું કે દરેક નવલકથાકારની સર્જકપ્રતિભા નિરાળી છે એટલું જ નહિ, નવલકથાના સ્વરૂપમાં આગવી કળાસૂઝ દાખવીને નવા ઉન્મેષ પ્રગટાવવાની દરેકમાં સભાનતાયે છે. ‘અમૃતા’એ નવલકથાનું સ્વરૂપ એના સર્જકની વ્યાપક સંવેદનશીલતાને કારણે આગવું વૈશિષ્ટય દાખવે છે. એની સૃષ્ટિમાં પ્રવેશ કરનારને માનવકથા નિમિત્તે બૃહત્ લોકનાં સત્ત્વોનો સંસ્પર્શ અનુભવવા મળે છે. ‘ધુમ્મસ’ એ માનવીના આધ્યાત્મિક મૃત્યુની કથા છે. એનો વસ્તુવિકાસ પરંપરાઓની નવલકથાઓને મળતો દેખાય છે પરંતુ એમાં પાત્રના અંતરંગને છતું કરવાની રીતિ – ‘સ્ટ્રીમ ઑફ કોન્સિયસનેસ’ –નો પ્રયોગ ધ્યાન ખેંચે તેવો છે. ‘પળનાં પ્રતિબિમ્બ’માં માનુષીપ્રણયનું વિલક્ષણ દૃષ્ટિએ નિરૂપણ થયું છે. એમાંનાં કેટલાંક મુખ્ય પાત્રો એક ભ્રાન્તિમય દુનિયા રચી તેમાં રાચવા ઇચ્છતાં હોય છે અને સંજોગવશાત્ તેમને નિર્ભ્રાન્તિનો અનુભવ થાય છે. આ સર્જકે રચનાવૈચિત્ર્યની દૃષ્ટિએ કરેલો પ્રયોગ એમાં ધ્યાન ખેંચે છે. ‘એક અને એક’ અને ‘ચહેરા’ના લેખકોએ વર્તમાન માનવજીવન અને માનવસંજોગોનું નૈરાશ્યવાદી કહી શકાય એવી દૃષ્ટિએ નિરૂપણ કરેલું છે. વર્તમાન માનવીની એકલતા અને હતાશા નિરૂપવાનું તેમનું વલણ સ્પષ્ટ વરતાઈ આવે છે. એટલે એમનાં પાત્રોનું કાઠું નિરાળું છે. એમની પાસે કોઈ મહત્ત્વની ઘટનાના સર્જક બની શકવાની ક્ષમતા નથી તેમ એવી કોઈ વૃત્તિયે પ્રગટતી નથી. માત્ર સંજોગોની સામે ટકી રહેવા પૂરતો જ તેમનો પ્રયત્ન જણાય છે. એટલે પ્રચલિત વાર્તાઓમાં જે અનેક પાત્રોને ગૂંથી લેતો વસ્તુવિકાસ જોવા મળે છે તેવું અહીં ખાસ બન્યું નથી. અહીં તો એ પાત્રોનો રઝળાટ અને તેઓ જે ‘સૃષ્ટિ’માં વિચરે છે એ ‘સૃષ્ટિ’ જ નિરૂપણનો વિષય છે. આમ આ નવલકથાઓમાં ગુજરાતી નવલકથાની વિવિધ દિશામાં આગેકદમ જવાની આકાંક્ષાનું દર્શન થાય છે. | ||
પરંતુ આ નવલકથાઓને એકીસાથે મૂકીને અવલોકતાં કશુંક આશ્ચર્ય જાગે એવું સામ્ય એમાં દેખાવાનું. આ દરેક કૃતિ નિરાળી હોવા છતાંયે એમાં કેટલાક સમાન અંશો રહેલા દેખાય છે. અહીં તેની ટૂંકમાં નિરીક્ષા કરવાનો પ્રયત્ન કરીશું. | પરંતુ આ નવલકથાઓને એકીસાથે મૂકીને અવલોકતાં કશુંક આશ્ચર્ય જાગે એવું સામ્ય એમાં દેખાવાનું. આ દરેક કૃતિ નિરાળી હોવા છતાંયે એમાં કેટલાક સમાન અંશો રહેલા દેખાય છે. અહીં તેની ટૂંકમાં નિરીક્ષા કરવાનો પ્રયત્ન કરીશું. | ||
વર્તમાન માનવ અને માનવપરિસ્થિતિનો સંદર્ભ : આ નવલકથાઓમાં એમના લેખકોની વર્તમાન યુગના જીવનની અભિજ્ઞતાનો કોઈ ને કોઈ પ્રકારે પરિચય થાય છે. ખાસ તો વર્તમાન જીવનનાં સંઘર્ષ, વિસંવાદ અને વિફલતા અને વર્તમાન જીવનસંજોગોની વિષમતા એમાં નિરૂપાયેલી છે વા નિર્દેશાયેલી છે. વર્તમાન માનવની સમસ્યાઓ ઓળખવાના તેમના લેખકોના પ્રયત્નો દેખાય છે. કોઈ પણ યુગના પ્રશ્નોને સારી રીતે ઓળખવાનો એક સારો માર્ગ એ છે કે યુગમાંના માનવ-માનવ વચ્ચે કેવા પ્રકારના સંબંધો સ્થપાતા હોય છે, તેનાથી માહિતગાર થવું. આ નવલકથાકારોએ આજના માનવનું તેમ જ માનવ-માનવ વચ્ચેના સંબંધોનું નિરૂપણ કરવાની દિશામાં પ્રવૃત્તિ કરેલી છે. | '''વર્તમાન માનવ અને માનવપરિસ્થિતિનો સંદર્ભ :''' આ નવલકથાઓમાં એમના લેખકોની વર્તમાન યુગના જીવનની અભિજ્ઞતાનો કોઈ ને કોઈ પ્રકારે પરિચય થાય છે. ખાસ તો વર્તમાન જીવનનાં સંઘર્ષ, વિસંવાદ અને વિફલતા અને વર્તમાન જીવનસંજોગોની વિષમતા એમાં નિરૂપાયેલી છે વા નિર્દેશાયેલી છે. વર્તમાન માનવની સમસ્યાઓ ઓળખવાના તેમના લેખકોના પ્રયત્નો દેખાય છે. કોઈ પણ યુગના પ્રશ્નોને સારી રીતે ઓળખવાનો એક સારો માર્ગ એ છે કે યુગમાંના માનવ-માનવ વચ્ચે કેવા પ્રકારના સંબંધો સ્થપાતા હોય છે, તેનાથી માહિતગાર થવું. આ નવલકથાકારોએ આજના માનવનું તેમ જ માનવ-માનવ વચ્ચેના સંબંધોનું નિરૂપણ કરવાની દિશામાં પ્રવૃત્તિ કરેલી છે. | ||
‘અમૃતા’નો ઉદયન પોતાના યુગની માનવસમસ્યાઓથી અભિજ્ઞ છે. કેટલીક વાર તે વ્યગ્ર બની ઊઠે છે : ‘આ બધાં રૂઢિગ્રસ્ત સમાજોનાં જડ ચોકઠાંમાં ફેંકાયેલો માણસ પોતાની સ્વતંત્રતાના હક વિશે સભાન થાય તો જીવી પણ ન શકે.... આ માણસ જેને જીવે છે એ જીવન છે? સહુની સાથે સમાધાન કરીને અને પોતાની સાથે બેવફા થઈને માણસે જીવન સામે આંખ આડા કાન કર્યા છે.’ (પૃ. ૮૪) | ‘અમૃતા’નો ઉદયન પોતાના યુગની માનવસમસ્યાઓથી અભિજ્ઞ છે. કેટલીક વાર તે વ્યગ્ર બની ઊઠે છે : ‘આ બધાં રૂઢિગ્રસ્ત સમાજોનાં જડ ચોકઠાંમાં ફેંકાયેલો માણસ પોતાની સ્વતંત્રતાના હક વિશે સભાન થાય તો જીવી પણ ન શકે.... આ માણસ જેને જીવે છે એ જીવન છે? સહુની સાથે સમાધાન કરીને અને પોતાની સાથે બેવફા થઈને માણસે જીવન સામે આંખ આડા કાન કર્યા છે.’ (પૃ. ૮૪) | ||
‘ધુમ્મસ’નો ગૌતમ વર્તમાન જીવનની કંગાલિયત જોઈ અકળાઈ ઊઠે છે : ‘....પણ આશ્ચર્ય તો એ વાતનું છે કે આટલાં વર્ષો પછી પણ, હજારો વર્ષો પછી પણ, આપણે ત્યાંના ત્યાં જ છીએ, ધર્મ, સંસ્કૃતિ, કાયદો, રાજ્યવ્યવસ્થા, હિંસા અને અહિંસા, એ બધાં પછી પણ આપણે જરાય આગળ વધ્યા નથી.’ (પૃ. ૨૫) | ‘ધુમ્મસ’નો ગૌતમ વર્તમાન જીવનની કંગાલિયત જોઈ અકળાઈ ઊઠે છે : ‘....પણ આશ્ચર્ય તો એ વાતનું છે કે આટલાં વર્ષો પછી પણ, હજારો વર્ષો પછી પણ, આપણે ત્યાંના ત્યાં જ છીએ, ધર્મ, સંસ્કૃતિ, કાયદો, રાજ્યવ્યવસ્થા, હિંસા અને અહિંસા, એ બધાં પછી પણ આપણે જરાય આગળ વધ્યા નથી.’ (પૃ. ૨૫) | ||
| Line 106: | Line 106: | ||
‘એક અને એક’ અને ‘ચહેરા’ની સૃષ્ટિમાં આલેખાયેલો ‘સમાજ’ કદાચ સમાજ રહ્યો નથી. માત્ર ટોળાંઓ જ દેખાય છે. એમાંના કોઈ પાત્રને જીવનનું મૂલ્ય હોય અથવા જીવનની કોઈ દિશા જડી હોય એવું લાગતું નથી. એ બધાંની વેદનશીલતા જડ થઈ ગઈ છે. એમના જીવનમાં કોઈ રહસ્યપૂર્ણ અનુભવ થતો નથી. માત્ર સંજોગવશાત્ physical reflex જેવો કશોક પ્રત્યાઘાત ઝીલે છે. એટલું જ. વળી એમનું moral conscience મૃત્યુ પામ્યું છે એટલે એમનાં દુષ્કૃત્યો બદલ નૈતિક સંઘર્ષ રહેતો નથી. આમ એમની દૃષ્ટિમાં વર્તમાન માનવીની જિંદગી એટલે all sound and fury signifying nothing. | ‘એક અને એક’ અને ‘ચહેરા’ની સૃષ્ટિમાં આલેખાયેલો ‘સમાજ’ કદાચ સમાજ રહ્યો નથી. માત્ર ટોળાંઓ જ દેખાય છે. એમાંના કોઈ પાત્રને જીવનનું મૂલ્ય હોય અથવા જીવનની કોઈ દિશા જડી હોય એવું લાગતું નથી. એ બધાંની વેદનશીલતા જડ થઈ ગઈ છે. એમના જીવનમાં કોઈ રહસ્યપૂર્ણ અનુભવ થતો નથી. માત્ર સંજોગવશાત્ physical reflex જેવો કશોક પ્રત્યાઘાત ઝીલે છે. એટલું જ. વળી એમનું moral conscience મૃત્યુ પામ્યું છે એટલે એમનાં દુષ્કૃત્યો બદલ નૈતિક સંઘર્ષ રહેતો નથી. આમ એમની દૃષ્ટિમાં વર્તમાન માનવીની જિંદગી એટલે all sound and fury signifying nothing. | ||
આમ, આ નવલકથાઓમાં વર્તમાન જીવનની વિષમતાઓનું ચિત્રણ જોવા મળે છે. અલબત્ત, આ પૂર્વેની નવલકથાઓમાંયે વર્તમાન સમાજના કોઈ ને કોઈ પ્રશ્નો આલેખાયા તો હતા જ પરંતુ આજના જીવનમાં પ્રગટતાં વિસંવાદ, દંભ, વંચના કે છલનાનું આટલું ભારપૂર્વક નિરૂપણ ભાગ્યે જ થયું હશે. | આમ, આ નવલકથાઓમાં વર્તમાન જીવનની વિષમતાઓનું ચિત્રણ જોવા મળે છે. અલબત્ત, આ પૂર્વેની નવલકથાઓમાંયે વર્તમાન સમાજના કોઈ ને કોઈ પ્રશ્નો આલેખાયા તો હતા જ પરંતુ આજના જીવનમાં પ્રગટતાં વિસંવાદ, દંભ, વંચના કે છલનાનું આટલું ભારપૂર્વક નિરૂપણ ભાગ્યે જ થયું હશે. | ||
અસ્તિત્વવાદી વિચારણાનો પ્રભાવ : કામૂ અને સાર્ત્ર જેવા સાહિત્યકારોએ અસ્તિત્વવાદી વિચારણામાં અમુક અંશે નવું રહસ્ય પ્રગટ કર્યું અને એમની એ દૃષ્ટિ એમના સાહિત્યસર્જનમાંયે સાકાર થઈ. એ પછી અસ્તિત્વવાદી વિચાર સાહિત્યના સર્જનમાં એક પ્રભાવક બળ બનતું દેખાય છે. આ ચિંતકોનો પાયાનો વિચાર છે કે માનવીને આ દુનિયામાં ‘સ્વતંત્રતા’ દઈ હડસેલી મૂકવામાં આવ્યો છે. Man is condemned free in this world. આ ચિંતકો ઈશ્વરની પરમ સત્તાનો સ્વીકાર કરતા નથી તેમ કોઈ અંતિમ જીવનલક્ષ્યનો શ્રદ્ધામૂલક સ્વીકાર પણ કરતા નથી. માનવ એ રીતે આ ચોમેર અંધારિયા ખંડમાં એકલવાયો છે. તેને અંતિમ સત્ય પામવાનાં સાધનો ‘તૈયાર’ મળ્યાં નથી. એટલે તે આ દુનિયામાં ‘હડસેલી’ મુકાયેલો, ત્યજાયેલો, લાચાર અને બેસહાય છે. વર્તમાનજીવનના સંજોગો અતિ વિષમ બન્યા છે ત્યારે આ વિચારણાને પુષ્ટિ મળે એ સહજ છે. આપણી આ નવલકથાઓમાં એ ‘વાદ’નો જુદા જુદા પ્રકારે પ્રભાવ પડતો દેખાય છે. | '''અસ્તિત્વવાદી વિચારણાનો પ્રભાવ :''' કામૂ અને સાર્ત્ર જેવા સાહિત્યકારોએ અસ્તિત્વવાદી વિચારણામાં અમુક અંશે નવું રહસ્ય પ્રગટ કર્યું અને એમની એ દૃષ્ટિ એમના સાહિત્યસર્જનમાંયે સાકાર થઈ. એ પછી અસ્તિત્વવાદી વિચાર સાહિત્યના સર્જનમાં એક પ્રભાવક બળ બનતું દેખાય છે. આ ચિંતકોનો પાયાનો વિચાર છે કે માનવીને આ દુનિયામાં ‘સ્વતંત્રતા’ દઈ હડસેલી મૂકવામાં આવ્યો છે. Man is condemned free in this world. આ ચિંતકો ઈશ્વરની પરમ સત્તાનો સ્વીકાર કરતા નથી તેમ કોઈ અંતિમ જીવનલક્ષ્યનો શ્રદ્ધામૂલક સ્વીકાર પણ કરતા નથી. માનવ એ રીતે આ ચોમેર અંધારિયા ખંડમાં એકલવાયો છે. તેને અંતિમ સત્ય પામવાનાં સાધનો ‘તૈયાર’ મળ્યાં નથી. એટલે તે આ દુનિયામાં ‘હડસેલી’ મુકાયેલો, ત્યજાયેલો, લાચાર અને બેસહાય છે. વર્તમાનજીવનના સંજોગો અતિ વિષમ બન્યા છે ત્યારે આ વિચારણાને પુષ્ટિ મળે એ સહજ છે. આપણી આ નવલકથાઓમાં એ ‘વાદ’નો જુદા જુદા પ્રકારે પ્રભાવ પડતો દેખાય છે. | ||
‘અમૃતા’નો ઉદયન અસ્તિત્વવાદી છે. એને સ્વાનુભવમાં પ્રતીત થતું જગત જ સ્વીકાર્ય લાગે છે. તર્કાતીત કે ઇંદ્રિયાતીત અનુભવો કે શ્રદ્ધાનો તે સ્વીકાર કરતો નથી. આ જગતના વિધાતાની તેને ખબર નથી. એટલે જ તો, આજના વિષમ માનવસંગ્રામમાં ગીતાગાયક શ્રી કૃષ્ણ ભગવાન આજે પથદર્શક-નાયક નથી અને સઘળાં કાર્યોની જવાબદારી માનવીને શિરે છે એમ તે માને છે. (‘અમૃતા’ના લેખકે, માનવીને પોતાના જીવનશ્રેય અર્થે શ્રદ્ધામૂલક અભિગમ કેળવવો કે સંશય કેળવીને આગળ વધવું તેના નિર્ણય વિશે સ્વતંત્ર છોડી દેવામાં આવ્યો છે એવું સમુદ્રમંથનની પૌરાણિક કથા દ્વારા અર્થઘટન કરી બતાવ્યું છે.) ઉદયનના ચિત્તમાં માનવીની શાશ્વત યાતના વ્યગ્રતા જગાડી મૂકે છે અને કલ્પનાશીલ ઉદયનને અશ્વત્થામાના પાત્રમાં માનવીની શાશ્વત યાતનાનું રહસ્ય જડી આવે છે. | ‘અમૃતા’નો ઉદયન અસ્તિત્વવાદી છે. એને સ્વાનુભવમાં પ્રતીત થતું જગત જ સ્વીકાર્ય લાગે છે. તર્કાતીત કે ઇંદ્રિયાતીત અનુભવો કે શ્રદ્ધાનો તે સ્વીકાર કરતો નથી. આ જગતના વિધાતાની તેને ખબર નથી. એટલે જ તો, આજના વિષમ માનવસંગ્રામમાં ગીતાગાયક શ્રી કૃષ્ણ ભગવાન આજે પથદર્શક-નાયક નથી અને સઘળાં કાર્યોની જવાબદારી માનવીને શિરે છે એમ તે માને છે. (‘અમૃતા’ના લેખકે, માનવીને પોતાના જીવનશ્રેય અર્થે શ્રદ્ધામૂલક અભિગમ કેળવવો કે સંશય કેળવીને આગળ વધવું તેના નિર્ણય વિશે સ્વતંત્ર છોડી દેવામાં આવ્યો છે એવું સમુદ્રમંથનની પૌરાણિક કથા દ્વારા અર્થઘટન કરી બતાવ્યું છે.) ઉદયનના ચિત્તમાં માનવીની શાશ્વત યાતના વ્યગ્રતા જગાડી મૂકે છે અને કલ્પનાશીલ ઉદયનને અશ્વત્થામાના પાત્રમાં માનવીની શાશ્વત યાતનાનું રહસ્ય જડી આવે છે. | ||
‘ધુમ્મસ’નો ગૌતમ પણ એવી જ વિચારણા પ્રગટ કરતો દેખાય છે. તેનેય એમ લાગે છે કે માનવીને વ્યક્તિત્વ જેવું રહ્યું નથી. સૌ કોઈ આત્મવંચના કરી મોહનિદ્રામાં જીવી જવા મથે છે. ગૌતમ ઈશ્વરની સત્તાનો સ્વીકાર કરતો નથી. તેમ તેને કોઈ પરંપરા કે રૂઢિનું મૂલ્ય નથી. ભૂતકાળ જોડે તેનો સંબંધ કપાઈ જવા પામ્યો છે. આ જગતમાં ઈશ્વર હોત તો આ જગતની દશા આટલી કરુણ હોત નહિ એવો તે વાદ કરે છે. | ‘ધુમ્મસ’નો ગૌતમ પણ એવી જ વિચારણા પ્રગટ કરતો દેખાય છે. તેનેય એમ લાગે છે કે માનવીને વ્યક્તિત્વ જેવું રહ્યું નથી. સૌ કોઈ આત્મવંચના કરી મોહનિદ્રામાં જીવી જવા મથે છે. ગૌતમ ઈશ્વરની સત્તાનો સ્વીકાર કરતો નથી. તેમ તેને કોઈ પરંપરા કે રૂઢિનું મૂલ્ય નથી. ભૂતકાળ જોડે તેનો સંબંધ કપાઈ જવા પામ્યો છે. આ જગતમાં ઈશ્વર હોત તો આ જગતની દશા આટલી કરુણ હોત નહિ એવો તે વાદ કરે છે. | ||
| Line 112: | Line 112: | ||
વળી ઉદયનનો પ્રતિવાદ કરતો અનિકેત અને ગૌતમના વિચારોનો પ્રતિવાદ કરતો જીતુ કેટલુંક સામ્ય પ્રગટ કરે છે. બંનેનો જીવનાભિગમ શ્રદ્ધામૂલક છે. બંને ઈશ્વરની સત્તા સ્વીકારીને ચાલે છે. આચાર્યોના ઉપદેશ અને ભૂતકાળની પરંપરાઓનો બંને સ્વીકાર કરે છે. બંને પોતાના આચારવિચારમાં સંવાદ સ્થાપવા મથે છે. | વળી ઉદયનનો પ્રતિવાદ કરતો અનિકેત અને ગૌતમના વિચારોનો પ્રતિવાદ કરતો જીતુ કેટલુંક સામ્ય પ્રગટ કરે છે. બંનેનો જીવનાભિગમ શ્રદ્ધામૂલક છે. બંને ઈશ્વરની સત્તા સ્વીકારીને ચાલે છે. આચાર્યોના ઉપદેશ અને ભૂતકાળની પરંપરાઓનો બંને સ્વીકાર કરે છે. બંને પોતાના આચારવિચારમાં સંવાદ સ્થાપવા મથે છે. | ||
‘એક અને એક’ (અને ‘આકાર’માં પણ) માનવજીવનની લાચારી, હતાશા અને એકલતાનું જે નિરૂપણ થયું છે એના મૂળમાં અસ્તિત્વવાદ જેવો કોઈ વાદ જ પ્રત્યક્ષ વા પરોક્ષ રીતે પ્રભાવક હોય એમ લાગે છે. ચન્દ્રકાન્ત બક્ષી અને મધુ રાય બંને માનવીની પામરતાનું ચિત્ર આલેખવા ઉત્સુક જણાય છે તે હકીકત આપણા નવલકથા સાહિત્યમાં અત્યંત વિલક્ષણ ભાત પાડે છે. | ‘એક અને એક’ (અને ‘આકાર’માં પણ) માનવજીવનની લાચારી, હતાશા અને એકલતાનું જે નિરૂપણ થયું છે એના મૂળમાં અસ્તિત્વવાદ જેવો કોઈ વાદ જ પ્રત્યક્ષ વા પરોક્ષ રીતે પ્રભાવક હોય એમ લાગે છે. ચન્દ્રકાન્ત બક્ષી અને મધુ રાય બંને માનવીની પામરતાનું ચિત્ર આલેખવા ઉત્સુક જણાય છે તે હકીકત આપણા નવલકથા સાહિત્યમાં અત્યંત વિલક્ષણ ભાત પાડે છે. | ||
પાત્રનું અંતરંગ નિરૂપવાના પ્રયત્નો : પાત્રસર્જનની બાબતમાં આપણે અવલોકેલી નવલકથાઓમાં એક મહત્ત્વનો ફેરફાર થતો દેખાય છે. જૂની દળદાર નવલકથાઓમાં જે ઘટનાપ્રચૂર કથાવસ્તુ સ્થાન પામતી તેને બદલે, અહીં અમુક અમુક પાત્રોના જીવનના અંતરંગને છતું કરવા તરફનું વલણ દેખાય છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો માનવી-માનવી વચ્ચેના આંતરસંબંધો નિરૂપવા તરફનો ઝોક દેખાય છે. પરિણામે આ પાત્રોનું કાઠું બદલાતું દેખાય છે. | '''પાત્રનું અંતરંગ નિરૂપવાના પ્રયત્નો :''' પાત્રસર્જનની બાબતમાં આપણે અવલોકેલી નવલકથાઓમાં એક મહત્ત્વનો ફેરફાર થતો દેખાય છે. જૂની દળદાર નવલકથાઓમાં જે ઘટનાપ્રચૂર કથાવસ્તુ સ્થાન પામતી તેને બદલે, અહીં અમુક અમુક પાત્રોના જીવનના અંતરંગને છતું કરવા તરફનું વલણ દેખાય છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો માનવી-માનવી વચ્ચેના આંતરસંબંધો નિરૂપવા તરફનો ઝોક દેખાય છે. પરિણામે આ પાત્રોનું કાઠું બદલાતું દેખાય છે. | ||
‘અમૃતા’નાં ત્રણે પાત્રો પોતાની સત્તાથી સભાન છે. એ દરેક પાત્ર પોતાના જીવનનો માર્ગ શોધવા અંતર્મુખ બનીને આંતરખોજ કરે છે. અસ્તિત્વવાદી ઉદયન તો સ્વાનુભવમાં આવતા જગતનો જ સ્વીકાર કરે છે. એટલે જ તે પોતાના અસ્તિત્વને પ્રમાણવા હમેશાં આત્માભિમુખ હોય છે. સતત self counter આદરીને તે પોતાના અસ્તિત્વને આશ્લેષમાં લેવા ચાહે છે. એને ઊઠતા સણકા કે વેદનાની પળોમાં તે સજીવતાને જ્ઞાતરૂપે પામવા પ્રયત્ન કરે છે. અનિકેત બૃહદ્ના યોગની ઝંખના કરે છે. અમૃતા એ બે પુરુષો વચ્ચે દ્વિધામાં વિમાસણ કરે છે. આમ ત્રણેય પાત્રોનું આંતરજીવન એ જ નિરૂપણનો વિષય છે. વળી ‘અમૃતા’નાં પાત્રોનું આંતરવિશ્વ છતું કરવા લેખકે બાહ્યસૃષ્ટિમાંથી જે કલ્પનો કે પ્રતીકો લીધાં છે તેને કારણે એ પાત્રોનું ‘વ્યક્તિત્વ’ અત્યંત નિરાળું બની જાય છે. એ પાત્રો જે જે બાહ્યસૃષ્ટિનાં સત્ત્વોનું અવલંબન લઈને સંવેદન પ્રગટ કરે છે એ સત્ત્વ કોઈ આગંતુક રહેતું નથી; પાત્રોનો જીવાતુભૂત અંશ છે. (એટલે જ તો ‘અમૃતા’નાં ‘પાત્રો’નો ‘સંક્ષેપ’ કરવો અશક્ય છે.) હકીકતમાં આ ત્રણે પાત્રોનાં અંતરંગ દ્વારા આપણે આંતરબાહ્ય વિશ્વનો સંશ્લિષ્ટ રૂપે પરિચય કરીએ છીએ. કદાચ એમ કહેવું જોઈએ કે આંતરબાહ્ય જીવનના સંબંધોનો પરિચય કરીએ છીએ. ત્રણે પાત્રોની સંવિત્તિમાં જે વિશાળ ‘લોક’ પ્રતિબિંબિત થયું છે એ સૌના સંસ્પર્શથી જ જીવનનો વ્યાપક સંસ્પર્શ અનુભવાય છે. | ‘અમૃતા’નાં ત્રણે પાત્રો પોતાની સત્તાથી સભાન છે. એ દરેક પાત્ર પોતાના જીવનનો માર્ગ શોધવા અંતર્મુખ બનીને આંતરખોજ કરે છે. અસ્તિત્વવાદી ઉદયન તો સ્વાનુભવમાં આવતા જગતનો જ સ્વીકાર કરે છે. એટલે જ તે પોતાના અસ્તિત્વને પ્રમાણવા હમેશાં આત્માભિમુખ હોય છે. સતત self counter આદરીને તે પોતાના અસ્તિત્વને આશ્લેષમાં લેવા ચાહે છે. એને ઊઠતા સણકા કે વેદનાની પળોમાં તે સજીવતાને જ્ઞાતરૂપે પામવા પ્રયત્ન કરે છે. અનિકેત બૃહદ્ના યોગની ઝંખના કરે છે. અમૃતા એ બે પુરુષો વચ્ચે દ્વિધામાં વિમાસણ કરે છે. આમ ત્રણેય પાત્રોનું આંતરજીવન એ જ નિરૂપણનો વિષય છે. વળી ‘અમૃતા’નાં પાત્રોનું આંતરવિશ્વ છતું કરવા લેખકે બાહ્યસૃષ્ટિમાંથી જે કલ્પનો કે પ્રતીકો લીધાં છે તેને કારણે એ પાત્રોનું ‘વ્યક્તિત્વ’ અત્યંત નિરાળું બની જાય છે. એ પાત્રો જે જે બાહ્યસૃષ્ટિનાં સત્ત્વોનું અવલંબન લઈને સંવેદન પ્રગટ કરે છે એ સત્ત્વ કોઈ આગંતુક રહેતું નથી; પાત્રોનો જીવાતુભૂત અંશ છે. (એટલે જ તો ‘અમૃતા’નાં ‘પાત્રો’નો ‘સંક્ષેપ’ કરવો અશક્ય છે.) હકીકતમાં આ ત્રણે પાત્રોનાં અંતરંગ દ્વારા આપણે આંતરબાહ્ય વિશ્વનો સંશ્લિષ્ટ રૂપે પરિચય કરીએ છીએ. કદાચ એમ કહેવું જોઈએ કે આંતરબાહ્ય જીવનના સંબંધોનો પરિચય કરીએ છીએ. ત્રણે પાત્રોની સંવિત્તિમાં જે વિશાળ ‘લોક’ પ્રતિબિંબિત થયું છે એ સૌના સંસ્પર્શથી જ જીવનનો વ્યાપક સંસ્પર્શ અનુભવાય છે. | ||
‘ધુમ્મસ’માં પણ ગૌતમનો ચિત્તસંઘર્ષ જ મુખ્ય નિરૂપણનો વિષય બને છે, જ્યારે ‘એક અને એક’ અને ‘ચહેરા’નાં પાત્રોનું કાઠું ઘણું જુદું પડે છે. બંને પાત્રો એટલાં આત્મસભાન નથી. તેમ એમનું moral conscience એટલું સજીવ નથી. એટલે એ પાત્રોમાં કોઈ નૈતિક સંઘર્ષને અવકાશ જ પ્રાપ્ત થતો નથી. વળી સંજોગોની સામે પ્રતિકાર કરવાની ક્ષમતા તેમનામાં નથી એટલે ‘નિષ્ક્રિય’ (passive) બની ‘જીવ્યે’ જવાના પ્રયત્નોમાં જ તેઓ હોય છે. આપણે એમ કહી શકીએ કે એ પાત્રો હવે ‘નાયક’ રહ્યાં નથી તેમ સાચા અર્થમાં લેખકનાં ‘મુખ્ય’ પાત્રો પણ રહ્યાં નથી. | ‘ધુમ્મસ’માં પણ ગૌતમનો ચિત્તસંઘર્ષ જ મુખ્ય નિરૂપણનો વિષય બને છે, જ્યારે ‘એક અને એક’ અને ‘ચહેરા’નાં પાત્રોનું કાઠું ઘણું જુદું પડે છે. બંને પાત્રો એટલાં આત્મસભાન નથી. તેમ એમનું moral conscience એટલું સજીવ નથી. એટલે એ પાત્રોમાં કોઈ નૈતિક સંઘર્ષને અવકાશ જ પ્રાપ્ત થતો નથી. વળી સંજોગોની સામે પ્રતિકાર કરવાની ક્ષમતા તેમનામાં નથી એટલે ‘નિષ્ક્રિય’ (passive) બની ‘જીવ્યે’ જવાના પ્રયત્નોમાં જ તેઓ હોય છે. આપણે એમ કહી શકીએ કે એ પાત્રો હવે ‘નાયક’ રહ્યાં નથી તેમ સાચા અર્થમાં લેખકનાં ‘મુખ્ય’ પાત્રો પણ રહ્યાં નથી. | ||
વ્યાધિ કે મૃત્યુનો સંદર્ભ : માનવીને મૃત્યુનો ‘સાક્ષાત્કાર’ થાય અથવા કોઈ અસાધ્ય રોગનો તે ભોગ બને ત્યારે તેને જીવનનું નિર્ભ્રાન્ત દર્શન થાય એમ બને. પોતે જે જિંદગીને સત્ય માનતો હતો એ કદાચ છલનાય પુરવાર થાય. આપણે અવલોકેલી નવલકથાઓમાં આ પ્રકારે જીવનનું નિર્ભ્રાન્ત દર્શન કરનારાં પાત્રોની કથા વિશિષ્ટ બની રહે છે. | '''વ્યાધિ કે મૃત્યુનો સંદર્ભ :''' માનવીને મૃત્યુનો ‘સાક્ષાત્કાર’ થાય અથવા કોઈ અસાધ્ય રોગનો તે ભોગ બને ત્યારે તેને જીવનનું નિર્ભ્રાન્ત દર્શન થાય એમ બને. પોતે જે જિંદગીને સત્ય માનતો હતો એ કદાચ છલનાય પુરવાર થાય. આપણે અવલોકેલી નવલકથાઓમાં આ પ્રકારે જીવનનું નિર્ભ્રાન્ત દર્શન કરનારાં પાત્રોની કથા વિશિષ્ટ બની રહે છે. | ||
‘અમૃતા’માં ઉદયનને તેની માંદગીની ક્ષણોમાં તેના મિત્ર અનિકેતનું અને બીજા કોઈ અણજાણ માનવીઓનું લોહી અપાયું ત્યારે તેને પહેલી વાર જ સમજાયું કે આ માનવજીવન કેવું તો પરસ્પરના સહયોગથી નભી રહ્યું છે! મૃત્યુના ઘેરા ઓછાયા તેણે જોયા ત્યારે તેણે અમૃતાને દૂર રાખવા પ્રયત્નો કર્યા પરંતુ અમૃતાની આત્મશ્રીના સંસ્પર્શે તેના અહંના ખડકો ઓગાળી નાંખ્યા. તેને એક બૃહદ્દ્નો સંસ્પર્શ થયો હતો. | ‘અમૃતા’માં ઉદયનને તેની માંદગીની ક્ષણોમાં તેના મિત્ર અનિકેતનું અને બીજા કોઈ અણજાણ માનવીઓનું લોહી અપાયું ત્યારે તેને પહેલી વાર જ સમજાયું કે આ માનવજીવન કેવું તો પરસ્પરના સહયોગથી નભી રહ્યું છે! મૃત્યુના ઘેરા ઓછાયા તેણે જોયા ત્યારે તેણે અમૃતાને દૂર રાખવા પ્રયત્નો કર્યા પરંતુ અમૃતાની આત્મશ્રીના સંસ્પર્શે તેના અહંના ખડકો ઓગાળી નાંખ્યા. તેને એક બૃહદ્દ્નો સંસ્પર્શ થયો હતો. | ||
‘પળનાં પ્રતિબિમ્બ’માં વત્સલ હૃદયરોગનો દર્દી છે. ત્રીજા ‘ઍટૅક’ પછી તે સાવ નિર્ભ્રાન્ત બની જાય છે. આરંભમાં તેણે મૃત્યુનો ખ્યાલ માત્ર ફગાવી દેવાનો પ્રયત્ન કરેલો અને રંજનાએ પણ મૃત્યુના ખ્યાલો અવગણી કાઢવાને વિનવણીઓ કરેલી, પરંતુ મૃત્યુની ઝાઝી અવગણના કરવાનું તેને માટે શક્ય નહોતું. એ મૃત્યુના વાસ્તવની પ્રતીતિને કારણે જે બંને પોતાના પ્રણયભાવ વિશે સાશંક બને છે અને અંતે પોતાનો પ્રણયભાવ છલનારૂપ જ હતો એવો અનુભવ કરે છે. | ‘પળનાં પ્રતિબિમ્બ’માં વત્સલ હૃદયરોગનો દર્દી છે. ત્રીજા ‘ઍટૅક’ પછી તે સાવ નિર્ભ્રાન્ત બની જાય છે. આરંભમાં તેણે મૃત્યુનો ખ્યાલ માત્ર ફગાવી દેવાનો પ્રયત્ન કરેલો અને રંજનાએ પણ મૃત્યુના ખ્યાલો અવગણી કાઢવાને વિનવણીઓ કરેલી, પરંતુ મૃત્યુની ઝાઝી અવગણના કરવાનું તેને માટે શક્ય નહોતું. એ મૃત્યુના વાસ્તવની પ્રતીતિને કારણે જે બંને પોતાના પ્રણયભાવ વિશે સાશંક બને છે અને અંતે પોતાનો પ્રણયભાવ છલનારૂપ જ હતો એવો અનુભવ કરે છે. | ||
‘ધુમ્મસ’માં જીતુનું મૃત્યુ ગૌતમના આપઘાતની કથા જોડે રહસ્યપૂર્ણ સંદર્ભ રચે છે. જીતુ અને નિશા સ્નેહલગ્નથી જોડાયાં હતાં. પરંતુ થોડા સમય બાદ જીતુ અસાધ્ય રોગનો ભોગ બન્યો. તેનાં બે બાળકો એક પછી એક મૃત્યુ પામ્યાં. તેની પત્ની નિશા તેને ત્યજી ગઈ. છતાં જીતુ છેવટ સુધી જીવનને ‘ચાહતો’ રહ્યો. તેને કોઈક ધારકતત્ત્વ હાથમાં આવ્યું હતું. | ‘ધુમ્મસ’માં જીતુનું મૃત્યુ ગૌતમના આપઘાતની કથા જોડે રહસ્યપૂર્ણ સંદર્ભ રચે છે. જીતુ અને નિશા સ્નેહલગ્નથી જોડાયાં હતાં. પરંતુ થોડા સમય બાદ જીતુ અસાધ્ય રોગનો ભોગ બન્યો. તેનાં બે બાળકો એક પછી એક મૃત્યુ પામ્યાં. તેની પત્ની નિશા તેને ત્યજી ગઈ. છતાં જીતુ છેવટ સુધી જીવનને ‘ચાહતો’ રહ્યો. તેને કોઈક ધારકતત્ત્વ હાથમાં આવ્યું હતું. | ||
પ્રણયભાવનું વિલક્ષણ નિરૂપણ : આ નવલકથાઓમાં આલેખાયેલાં કેટલાંક પ્રણયવૃત્તાંતોનું અવલોકન પણ રસપ્રદ બની રહે છે. એમાં યુવાન-યુવતીઓ વચ્ચેના પ્રણયસંબંધની કથા આવે છે ખરી. પરંતુ એનું નિરૂપણ વિલક્ષણ છે. પ્રથમ તો, એ પ્રણયીઓના મુગ્ધ પ્રણયોલ્લાસનું ચિત્રણ ભાગ્યે જ જોવા મળે છે. ‘પળનાં પ્રતિબિમ્બ’માં તો વત્સલરંજના, સુહાસ-દિલાવર, નીતિન-નાન્સી એ બધાંનાં વૃત્તાંતોમાં પ્રણયનું નહિ, ‘પ્રણયાભાસ’નું નિરૂપણ છે. એ બધાં પાત્રો જ્યારે જાગ્રત થાય છે ત્યારે તેમને લાગે છે કે અત્યાર સુધી જે એક ‘પ્રણય’ને તેઓ વળગતાં હતાં તે માત્ર ભ્રાન્તિ જ હતી. હકીકતમાં એ બધાં પાત્રો પ્રણયભાવ નિમિત્તે પોતાની ઝંખનાને જ સાચા રૂપમાં ઓળખવા ચાહે છે. પોતાની જાતને ઓળખવા ચાહે છે. ‘એક અને એક’માં સંજીત શાહ અને સપના બન્ને એકલવાયી જિંદગી જીવતાં છતાં લગ્નજીવન માટે ઉત્સુક નથી. કશીક બોજિલ જિંદગીથી ભાગી છૂટવાને તેઓ નૈનિતાલની વિલાસી દુનિયામાં પહોંચી જાય છે પરંતુ તેમની દોટ મૃગજળ માટેની દોટ હતી. અલબત્ત, લેખકે એ બે પાત્રોના સ્થૂળ વિલાસનું ચિત્ર રજૂ કર્યું છે પરંતુ એ દ્વારા તો તેઓ પોતાની જિંદગીની શૂન્યતાને વળગવાનો કેવો બેહૂદો પ્રયત્ન કરતાં હતાં તેનું જ દર્શન થાય છે. (‘ચહેરા’નો નિષાદ પણ સરલાના લગ્નના પ્રસ્તાવને ઠોકરે મારે છે). આમ આ બધાં પાત્રો કાં તો નિર્ભ્રાન્ત દશાને કારણે, કાં તો હતાશા અને શૂન્યતાને કારણે પ્રણયભાવનું તત્ત્વ પામવા અસમર્થ જ રહે છે, અથવા પોતે જેને પ્રણય તરીકે ઓળખતાં આવ્યાં હતાં તે છલના હતી એવી પ્રતીતિ કરી રહે છે. જૂની નવલકથાઓમાં સામાજિક, આર્થિક વિષમતા (કે ક્યારેક ત્રીજા પાત્રનો પ્રવેશ) પ્રણયી પાત્રોની વચ્ચે અંતરાય બનતાં, અહીં તો ઘણુંખરું પાત્રોના વ્યક્તિત્વનું જ એક જડ સ્વરૂપ જાણે કે તેમની આડે આવે છે. | '''પ્રણયભાવનું વિલક્ષણ નિરૂપણ :''' આ નવલકથાઓમાં આલેખાયેલાં કેટલાંક પ્રણયવૃત્તાંતોનું અવલોકન પણ રસપ્રદ બની રહે છે. એમાં યુવાન-યુવતીઓ વચ્ચેના પ્રણયસંબંધની કથા આવે છે ખરી. પરંતુ એનું નિરૂપણ વિલક્ષણ છે. પ્રથમ તો, એ પ્રણયીઓના મુગ્ધ પ્રણયોલ્લાસનું ચિત્રણ ભાગ્યે જ જોવા મળે છે. ‘પળનાં પ્રતિબિમ્બ’માં તો વત્સલરંજના, સુહાસ-દિલાવર, નીતિન-નાન્સી એ બધાંનાં વૃત્તાંતોમાં પ્રણયનું નહિ, ‘પ્રણયાભાસ’નું નિરૂપણ છે. એ બધાં પાત્રો જ્યારે જાગ્રત થાય છે ત્યારે તેમને લાગે છે કે અત્યાર સુધી જે એક ‘પ્રણય’ને તેઓ વળગતાં હતાં તે માત્ર ભ્રાન્તિ જ હતી. હકીકતમાં એ બધાં પાત્રો પ્રણયભાવ નિમિત્તે પોતાની ઝંખનાને જ સાચા રૂપમાં ઓળખવા ચાહે છે. પોતાની જાતને ઓળખવા ચાહે છે. ‘એક અને એક’માં સંજીત શાહ અને સપના બન્ને એકલવાયી જિંદગી જીવતાં છતાં લગ્નજીવન માટે ઉત્સુક નથી. કશીક બોજિલ જિંદગીથી ભાગી છૂટવાને તેઓ નૈનિતાલની વિલાસી દુનિયામાં પહોંચી જાય છે પરંતુ તેમની દોટ મૃગજળ માટેની દોટ હતી. અલબત્ત, લેખકે એ બે પાત્રોના સ્થૂળ વિલાસનું ચિત્ર રજૂ કર્યું છે પરંતુ એ દ્વારા તો તેઓ પોતાની જિંદગીની શૂન્યતાને વળગવાનો કેવો બેહૂદો પ્રયત્ન કરતાં હતાં તેનું જ દર્શન થાય છે. (‘ચહેરા’નો નિષાદ પણ સરલાના લગ્નના પ્રસ્તાવને ઠોકરે મારે છે). આમ આ બધાં પાત્રો કાં તો નિર્ભ્રાન્ત દશાને કારણે, કાં તો હતાશા અને શૂન્યતાને કારણે પ્રણયભાવનું તત્ત્વ પામવા અસમર્થ જ રહે છે, અથવા પોતે જેને પ્રણય તરીકે ઓળખતાં આવ્યાં હતાં તે છલના હતી એવી પ્રતીતિ કરી રહે છે. જૂની નવલકથાઓમાં સામાજિક, આર્થિક વિષમતા (કે ક્યારેક ત્રીજા પાત્રનો પ્રવેશ) પ્રણયી પાત્રોની વચ્ચે અંતરાય બનતાં, અહીં તો ઘણુંખરું પાત્રોના વ્યક્તિત્વનું જ એક જડ સ્વરૂપ જાણે કે તેમની આડે આવે છે. | ||
‘અમૃતા’ની સમસ્યા નિરાળી છે. એક વ્યક્તિ લેખે અમૃતા પોતાનો અધિકાર ઝંખે છે. અનિકેતને ચાહતી હતી છતાં ઉદયનનો ત્યાગ તે કરી શકતી નહોતી, હકીકતમાં એ ત્રણે પાત્રો પોતપોતાની જીવનદૃષ્ટિ અનુસાર પોતાનો માર્ગ શોધે છે. આ ત્રણની કથા નિમિત્તે લેખકે આત્મશોધનની કથા જ રજૂ કરી છે. | ‘અમૃતા’ની સમસ્યા નિરાળી છે. એક વ્યક્તિ લેખે અમૃતા પોતાનો અધિકાર ઝંખે છે. અનિકેતને ચાહતી હતી છતાં ઉદયનનો ત્યાગ તે કરી શકતી નહોતી, હકીકતમાં એ ત્રણે પાત્રો પોતપોતાની જીવનદૃષ્ટિ અનુસાર પોતાનો માર્ગ શોધે છે. આ ત્રણની કથા નિમિત્તે લેખકે આત્મશોધનની કથા જ રજૂ કરી છે. | ||
નવલકથાના સ્વરૂપમાં નવરચના | {{Poem2Close}} | ||
{{center|'''નવલકથાના સ્વરૂપમાં નવરચના'''}} | |||
{{Poem2Open}} | |||
આ નવલકથાઓના લેખકો પોતાના સર્જક કર્મ અંગે જાગરૂક દેખાય છે. એટલે દરેક નવલકથા એમાંના વસ્તુનિરૂપણની દૃષ્ટિએ લાક્ષણિક ઉન્મેષ બની રહે છે. એમાં ‘પળનાં પ્રતિભિમ્બ’ની નવી રીતિ કે આયોજના ધ્યાન ખેંચે છે. ‘ચહેરા’માંય વસ્તુવિન્યાસ અર્થે લેખકની ટેકનિક વિષેની સભાનતા વરતાઈ આવે છે. ‘અમૃતા’ ચીલાચાલુ વાર્તાકાર (story-teller)ની રચના નથી; એક સર્જકની ભાવસૃષ્ટિ જ એમાં પ્રસ્તુત વિષય જણાય છે. એટલે ‘અમૃતા’નું સ્વરૂપ આગવું બની રહે છે. આમ, આ નવલકથાઓનું અવલોકન કરતાં એક વસ્તુ સ્પષ્ટ પ્રતીત થાય છે કે નવલકથાનું સ્વરૂપ જે આંતરક્ષમતા પ્રગટ કરે છે તેને તાગી જોવાનો આ લેખકોનો સભાન પ્રયત્ન છે. એટલે એ નવલકથાકારોએ પોતાના વક્તવ્યને અનુરૂપ ગદ્યની આગવી છટાઓ નિપજાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. | આ નવલકથાઓના લેખકો પોતાના સર્જક કર્મ અંગે જાગરૂક દેખાય છે. એટલે દરેક નવલકથા એમાંના વસ્તુનિરૂપણની દૃષ્ટિએ લાક્ષણિક ઉન્મેષ બની રહે છે. એમાં ‘પળનાં પ્રતિભિમ્બ’ની નવી રીતિ કે આયોજના ધ્યાન ખેંચે છે. ‘ચહેરા’માંય વસ્તુવિન્યાસ અર્થે લેખકની ટેકનિક વિષેની સભાનતા વરતાઈ આવે છે. ‘અમૃતા’ ચીલાચાલુ વાર્તાકાર (story-teller)ની રચના નથી; એક સર્જકની ભાવસૃષ્ટિ જ એમાં પ્રસ્તુત વિષય જણાય છે. એટલે ‘અમૃતા’નું સ્વરૂપ આગવું બની રહે છે. આમ, આ નવલકથાઓનું અવલોકન કરતાં એક વસ્તુ સ્પષ્ટ પ્રતીત થાય છે કે નવલકથાનું સ્વરૂપ જે આંતરક્ષમતા પ્રગટ કરે છે તેને તાગી જોવાનો આ લેખકોનો સભાન પ્રયત્ન છે. એટલે એ નવલકથાકારોએ પોતાના વક્તવ્યને અનુરૂપ ગદ્યની આગવી છટાઓ નિપજાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. | ||
‘અમૃતા’ના લેખક પોતાના સર્જક કર્મ અંગે અતિસભાન છે. એમની સૃષ્ટિ એક આગવું ભાવજગત રચે છે. એમનાં પાત્રો પણ એમની ચિંતનશીલતાનો અંશ લઈને જન્મ્યાં છે. એ સૌ પોતાના અસ્તિત્વને પામવા સભાન છે. ઉદયન તો પોતાના સમગ્ર અસ્તિત્વની સંમુખ ઊભો રહી પોતાના એ ’ભાવ’ને આશ્રલેષમાં લેવા ચાહે છે. આવી અંતર્મુખી વૃત્તિને લીધે એ પાત્રોનું એકંદર વલણ પોતાની સંવેદના કે ચિત્તનાં સ્પંદનોને બને તેટલાં અખિલાઈમાં ગ્રહીને તેને નિઃશેષ અભિવ્યક્તિ આપવાનું છે. એટલે સહજ રીતે જ આ કથાનું ગદ્ય અર્થસઘન, સુશ્લિષ્ટ અને વસ્તુધ્વન્યાત્મક છે. વળી, એમનાં પાત્રો પણ સર્જકની કલ્પનાના ઉન્મેષ સાથે જન્મ્યાં છે. એટલે અમૂર્ત વિચારોને મૂર્ત કલ્પનો રૂપે સાકાર થતા દેખાય છે. એમના ગદ્યની લાક્ષણિક છટા પ્રગટ કરતો એક ખંડ જોઈશું. અનિકેત ઉદયનને લખે છે : | ‘અમૃતા’ના લેખક પોતાના સર્જક કર્મ અંગે અતિસભાન છે. એમની સૃષ્ટિ એક આગવું ભાવજગત રચે છે. એમનાં પાત્રો પણ એમની ચિંતનશીલતાનો અંશ લઈને જન્મ્યાં છે. એ સૌ પોતાના અસ્તિત્વને પામવા સભાન છે. ઉદયન તો પોતાના સમગ્ર અસ્તિત્વની સંમુખ ઊભો રહી પોતાના એ ’ભાવ’ને આશ્રલેષમાં લેવા ચાહે છે. આવી અંતર્મુખી વૃત્તિને લીધે એ પાત્રોનું એકંદર વલણ પોતાની સંવેદના કે ચિત્તનાં સ્પંદનોને બને તેટલાં અખિલાઈમાં ગ્રહીને તેને નિઃશેષ અભિવ્યક્તિ આપવાનું છે. એટલે સહજ રીતે જ આ કથાનું ગદ્ય અર્થસઘન, સુશ્લિષ્ટ અને વસ્તુધ્વન્યાત્મક છે. વળી, એમનાં પાત્રો પણ સર્જકની કલ્પનાના ઉન્મેષ સાથે જન્મ્યાં છે. એટલે અમૂર્ત વિચારોને મૂર્ત કલ્પનો રૂપે સાકાર થતા દેખાય છે. એમના ગદ્યની લાક્ષણિક છટા પ્રગટ કરતો એક ખંડ જોઈશું. અનિકેત ઉદયનને લખે છે : | ||
| Line 130: | Line 132: | ||
‘એક અને એક’ના સર્જકનું બાહ્ય સૃષ્ટિનું સૂક્ષ્મ અવલોકન એમની કૃતિની વિશિષ્ટ સિદ્વિ જણાય છે. સંજીતની શૂન્યમનસ્ક દશાનું ચિત્ર જોઈશું : ‘ઠંડી ઓછી થઈ એવું એને લાગ્યું, એ ચાલ્યો એટલે દિવસ ચઢ્યો માટે, ઘણાં કારણોસર. પાણીની સપાટી પર તડકો ચમક્યો, ઘાસની ભીની સરસરાટને બદલે ચાલવાથી સૂકો થતો, કરકરો અવાજ આવવા લાગ્યો.’ | ‘એક અને એક’ના સર્જકનું બાહ્ય સૃષ્ટિનું સૂક્ષ્મ અવલોકન એમની કૃતિની વિશિષ્ટ સિદ્વિ જણાય છે. સંજીતની શૂન્યમનસ્ક દશાનું ચિત્ર જોઈશું : ‘ઠંડી ઓછી થઈ એવું એને લાગ્યું, એ ચાલ્યો એટલે દિવસ ચઢ્યો માટે, ઘણાં કારણોસર. પાણીની સપાટી પર તડકો ચમક્યો, ઘાસની ભીની સરસરાટને બદલે ચાલવાથી સૂકો થતો, કરકરો અવાજ આવવા લાગ્યો.’ | ||
‘ચહેરા’ના સર્જકે પાત્રોનાં ચિત્તની વિચ્છિન્ન રેખાઓ આંકીને સમગ્ર વાતાવરણમાં વ્યાપી રહેલો કોલાહલ સુંદર રીતે વ્યકત ર્ક્યો છે. | ‘ચહેરા’ના સર્જકે પાત્રોનાં ચિત્તની વિચ્છિન્ન રેખાઓ આંકીને સમગ્ર વાતાવરણમાં વ્યાપી રહેલો કોલાહલ સુંદર રીતે વ્યકત ર્ક્યો છે. | ||
મહાપ્રસ્થાનની ભૂમિકા : જ્યારે આપણી નવલકથાની ધારા બંધિયાર બની જવા આવી હતી ત્યારે આ નવલકથાઓના નવપ્રયોગો અને નવપ્રસ્થાન ઊજળા ભાવિની આશા જગાડે છે. આપણો સર્જક પોતાના સર્જકધર્મ પરત્વે જેમ જેમ વધુ જાગૃત થશે અને પોતાની જાત પરત્વે વફાદાર બનતો જશે તેમ તેમ નવલકથાની પણ પ્રતિષ્ઠા થતી આવશે. ત્યારે આ દરેક લેખકની કૃતિઓ જોઈ કશાક મહાપ્રસ્થાનની ભૂમિકા રચાતી હોય એમ લાગે છે. કદાચ એવું મહાપ્રસ્થાન બહુ દૂર ન હોય. | '''મહાપ્રસ્થાનની ભૂમિકા :''' જ્યારે આપણી નવલકથાની ધારા બંધિયાર બની જવા આવી હતી ત્યારે આ નવલકથાઓના નવપ્રયોગો અને નવપ્રસ્થાન ઊજળા ભાવિની આશા જગાડે છે. આપણો સર્જક પોતાના સર્જકધર્મ પરત્વે જેમ જેમ વધુ જાગૃત થશે અને પોતાની જાત પરત્વે વફાદાર બનતો જશે તેમ તેમ નવલકથાની પણ પ્રતિષ્ઠા થતી આવશે. ત્યારે આ દરેક લેખકની કૃતિઓ જોઈ કશાક મહાપ્રસ્થાનની ભૂમિકા રચાતી હોય એમ લાગે છે. કદાચ એવું મહાપ્રસ્થાન બહુ દૂર ન હોય. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||