36,217
edits
(+૧) |
No edit summary |
||
| Line 6: | Line 6: | ||
સોનેરી એક સાંજની આ વાત લાવી છું, | સોનેરી એક સાંજની આ વાત લાવી છું, | ||
તારા મઢેલી રાતનું આકાશ લાવી છું. | તારા મઢેલી રાતનું આકાશ લાવી છું. | ||
સૂરો નથી, કે સાજ ને સરગમ નથી છતાં, | સૂરો નથી, કે સાજ ને સરગમ નથી છતાં, | ||
ઝૂલે હવા લળી લળી એ રાગ લાવી છું. | ઝૂલે હવા લળી લળી એ રાગ લાવી છું. | ||
હો પાનખર બધે, ને છો સૂકી હવા વને, | હો પાનખર બધે, ને છો સૂકી હવા વને, | ||
ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું. | ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું. | ||
પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની, | પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની, | ||
સાથે અહીં હું લાગણીના હાર લાવી છું. | સાથે અહીં હું લાગણીના હાર લાવી છું. | ||
ના માનશો નયન થકી આંસુ વહી ગયું, | ના માનશો નયન થકી આંસુ વહી ગયું, | ||
સત્કારવાને ભાવભીની આંખ લાવી છું. | સત્કારવાને ભાવભીની આંખ લાવી છું. | ||
મન છે, નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં, | મન છે, નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં, | ||
પણ ગાન મખમલી સખા સો વાર લાવી છું... | પણ ગાન મખમલી સખા સો વાર લાવી છું... | ||