36,121
edits
No edit summary |
No edit summary |
||
| Line 7: | Line 7: | ||
અરે પણ, એવું ક્યારેય બની શકે ખરું, જ્યારે કોઈ સુંદર, તેમજ કવિત્વમય શબ્દનો અર્થ બીલકુલ સાદોસીધો જ થતો હોય? ના, આવા રોમાંચક લાગતા શબ્દ પણ, સપાટીની નીચે, રહસ્યગંભીર અને જટિલ જ હોય છે – જેમ રવીન્દ્રનાથના આ ગીતની પંક્તિઓમાં જણાય છે. | અરે પણ, એવું ક્યારેય બની શકે ખરું, જ્યારે કોઈ સુંદર, તેમજ કવિત્વમય શબ્દનો અર્થ બીલકુલ સાદોસીધો જ થતો હોય? ના, આવા રોમાંચક લાગતા શબ્દ પણ, સપાટીની નીચે, રહસ્યગંભીર અને જટિલ જ હોય છે – જેમ રવીન્દ્રનાથના આ ગીતની પંક્તિઓમાં જણાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“સ્વપ્નની પેલે પારથી સાદ સાંભળ્યો છે. | {{Block center|'''<poem>“સ્વપ્નની પેલે પારથી સાદ સાંભળ્યો છે. | ||
જાગીને તેથી જ વિચારું છું, | જાગીને તેથી જ વિચારું છું, | ||
કોઈ કયારેય શું શોધી શકે છે સ્વપ્ન-લોકની ચાવી? | કોઈ કયારેય શું શોધી શકે છે સ્વપ્ન-લોકની ચાવી? | ||
વિશ્વમાંથી ખોવાઈ ગઈ છે સ્વપ્ન-લોકની ચાવી. ”</poem>}} | વિશ્વમાંથી ખોવાઈ ગઈ છે સ્વપ્ન-લોકની ચાવી. ”</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રવીન્દ્રનાથના શબ્દો જેવા રોમાંચક હોય છે, તેવા જ જાણે કૈંક રહસ્યમય પણ હોય છે. એમના તો સાદા શબ્દોમાં પણ બહુધા અર્થ-ગાંભીર્ય જણાતું હોય છે. | રવીન્દ્રનાથના શબ્દો જેવા રોમાંચક હોય છે, તેવા જ જાણે કૈંક રહસ્યમય પણ હોય છે. એમના તો સાદા શબ્દોમાં પણ બહુધા અર્થ-ગાંભીર્ય જણાતું હોય છે. | ||