નારીસંપદાઃ વિવેચન/કિસન સોસાનાં કાવ્યોઃ દર્દીલી મધુરપ: Difference between revisions

formatting of heading
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૪૪. કિસન સોસાનાં કાવ્યો : દર્દીલી મધુરપ|સંધ્યા ભટ્ટ}}
{{Heading|કિસન સોસાનાં કાવ્યો : દર્દીલી મધુરપ|સંધ્યા ભટ્ટ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૯૭૭માં 'સહરા' નામે પ્રથમ કાવ્યસંગ્રહથી માંડીને ૨૦૨૧માં ‘સૂર્યને કર્ફ્યૂ શહેર સૂમસામ છે’ જેવા વિલક્ષણ શીર્ષકથી અઢારમો કાવ્યસંગ્રહ આપનાર કિસન સોસા આજે આયુષ્યના ચોર્યાસીમા વર્ષે પણ લખતા રહ્યા છે. ખૂબ જ ઓછું ભણતર, એકદમ સામાન્ય કહી શકાય તેવી નોકરી, અતિ નમ્ર સ્વભાવ સાથે પોતીકી કાવ્યપ્રતિભા લઈને જન્મેલા આ કવિએ ગઝલ, ગીત, અછાંદસ, તાન્કામાં અને સર્જનાત્મક ગદ્યમાં પણ કેટલુંક કામ કર્યું છે. એમની કવિતા એમના જેવી જ અમુખર છે એમ કોઈકે યોગ્ય રીતે કહ્યું છે. તેમના કેટલાક કાવ્યસંગ્રહો તો હવે અપ્રાપ્ય થઈ ગયા છે. આ નખશિખ કવિએ કાવ્યસંગ્રહો સચવાય તેની પરવા કરી નથી. કાવ્યનિમજ્જન એ તેમની એકમાત્ર મૂડી છે એવું એમને વ્યક્તિ તરીકે જોતાં અને એમના કાવ્યો માણતાં સમજાય.