નારીસંપદાઃ વિવેચન/સંપાદક ચિનુ મોદી: Difference between revisions

+1
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૫૫. સંપાદક ચિનુ મોદી|પૂર્વી ઓઝા}}
{{Heading|સંપાદક ચિનુ મોદી|પૂર્વી ઓઝા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિતા શ્રી ચિનુ મોદીનો 'નમણો દોષ' છે. આધુનિક ગુજરાતી ગઝલક્ષેત્રે આદિલ મન્સૂરી પછીનું બીજું મોટું નામ ચિનુ મોદી છે. નખશિખ આધુનિક એવા આ સર્જકનું સર્જનકર્મ ગદ્ય-પદ્ય બંનેમાં એકધાર્યું વહ્યું અને વિકસતું રહ્યું છે. કવિતાક્ષેત્રે ગીત, ગઝલ, સૉનેટ, ખંડકાવ્ય, આખ્યાન, છંદોબદ્ધ કાવ્ય, દીર્ઘકાવ્ય, અછાંદસ આદિમાં કવિપ્રતિભાનો પરિચય કરાવનાર ચિનુભાઈએ નવલકથા, નવલિકા, નાટક—એકાંકી, વિવેચન અને સંપાદનક્ષેત્રેય નોંધપાત્ર યોગદાન આપ્યું છે.