નારીસંપદાઃ વિવેચન/અંધારિયો ખંડ: Difference between revisions

No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૫૭. અંધારિયો ખંડ|પન્ના ત્રિવેદી}}
{{Heading|અંધારિયો ખંડ|પન્ના ત્રિવેદી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે સહુ “આધુનિક કહેવાય તેવી એકવીસમી સદીમાં શ્વસી રહ્યાં છીએ, ચારે તરફ પરિવર્તનનો શંખનાદ ફૂંકાઈ રહ્યો છે- શું મૂલ્યોના કે શું જીવનશૈલીના બદલાતા જતા સમય અને તેની અસર સંદર્ભે સતત અભ્યાસ પણ થતા રહે છે. બદલાતી જીવનતાસીર સંદર્ભે સ્ત્રી પણ તેમાંથી બાકાત નથી. સ્ત્રી બદલાવ અનુભવે છે. ટેક્નોલૉજી તથા વૈશ્વિકીકરણે સ્ત્રીની દશા અને દિશા બદલવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે એમાં કોઈ સંદેહ નથી. યુગોથી જે પ્રશ્નોની પૃચ્છાનો અધિકાર માત્ર પુરુષસત્તાએ અબાધિત રાખ્યો હતો તે જડ શૃંખલા તોડીને સ્ત્રી સવાલ પૂછતી થઈ છે. પોતાના પૂર્વે થઈ ગયેલી લાખો કરોડો સ્ત્રીઓએ સાધી રાખેલી ચુપ્પી, દાબી દીધેલ અવાજને આ સદીમાં તેના વડે શબ્દો મળે છે. હવે એક તરફ આર્થિક સ્વાતંત્ર્ય છે તો બીજી તરફ અભિવ્યક્તિની મોકળાશ પણ છે. સ્ત્રી પોતાની ઈચ્છા- અનિચ્છાને નિઃસંકોચ કે નિર્ભિક રીતે પ્રગટ કરતી થઈ છે. તેનું કાર્યક્ષેત્ર હવે માત્ર ઘરની ચાર દીવાલ નથી પણ તેણે પોતાના માટે પાંચમી દિશા પણ ખોલી છે. ઑફિસ, મલ્ટીનેશનલ કંપનીઓ, હવાઈજહાજ, ટ્રાફિક કંટ્રોલ, માર્કેટિંગ, કોલસેન્ટર, ગ્લૅમરજગત... આ બધું જ છે, પણ...?