નારીસંપદાઃ વિવેચન/ઇલેક્ટ્રિક ટ્રેનઃ મુંબઈને ઝીલતું આસ્વાદ્ય પુસ્તક: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|ઇલેક્ટ્રિક ટ્રેન- મુંબઈને જીલતું આસ્વાદ્ય પુસ્તક|મોના બી. લિયા}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એવી કોઇ વસ્તુ જેના વગર મુંબઈવાસીઓનું જીવન પાંગળુ બની જાય એ ટ્રેન છે. ટ્રેનમાં નવજાત શિશુનો જન્મ થાય, છોકરા છોકરી પ્રેમમાં પડે, ભાગીને ટ્રેનમાં બેસે, લગ્ન કરે, અકસ્માત કે બિમારીથી મૃત્યુ પણ થાય. આમ જન્મ, લગ્ન અને મૃત્યુ જીવનના ત્રણ મહત્તવના બનાવ સાથે મુંબઈની ટ્રેન જોડાયેલી છે. | એવી કોઇ વસ્તુ જેના વગર મુંબઈવાસીઓનું જીવન પાંગળુ બની જાય એ ટ્રેન છે. ટ્રેનમાં નવજાત શિશુનો જન્મ થાય, છોકરા છોકરી પ્રેમમાં પડે, ભાગીને ટ્રેનમાં બેસે, લગ્ન કરે, અકસ્માત કે બિમારીથી મૃત્યુ પણ થાય. આમ જન્મ, લગ્ન અને મૃત્યુ જીવનના ત્રણ મહત્તવના બનાવ સાથે મુંબઈની ટ્રેન જોડાયેલી છે. | ||