36,821
edits
(+1) |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|૧. પારસી લેખકોની જૂની અને આધુનિક ગુજરાતી ભાષા. }} | {{Heading|૧. પારસી લેખકોની જૂની અને આધુનિક ગુજરાતી ભાષા. }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હિંદુસ્તાનમાં ભિન્ન ભિન્ન ભાષાઓ છે. તેમાં ગુજરાતી ભાષા જૂની છે, અને તેનું સાહિત્ય લગભગ ૧૦૦૦ વર્ષથી ખેડાતું આવ્યું છે. ગુજરાતી ભાષાની પ્રગતિના ત્રણ યુગો નીચે પ્રમાણે ગણી શકાય : | હિંદુસ્તાનમાં ભિન્ન ભિન્ન ભાષાઓ છે. તેમાં ગુજરાતી ભાષા જૂની છે, અને તેનું સાહિત્ય લગભગ ૧૦૦૦ વર્ષથી ખેડાતું આવ્યું છે. ગુજરાતી ભાષાની પ્રગતિના ત્રણ યુગો નીચે પ્રમાણે ગણી શકાય : | ||
૧-પ્રાચીન યુગ-દશમા સૈકાથી ચૌદમા સૈકા સુધી. | {{Poem2Close}} | ||
૨-મધ્યકાલીન યુગ-પંદરમા સૈકાથી અઢારમા સૈકા સુધી. | <poem>::૧-પ્રાચીન યુગ-દશમા સૈકાથી ચૌદમા સૈકા સુધી. | ||
૩–અર્વાચીન યુગ-અઢારમા સૈકા પછીથી આજ સુધી. | ::૨-મધ્યકાલીન યુગ-પંદરમા સૈકાથી અઢારમા સૈકા સુધી. | ||
::૩–અર્વાચીન યુગ-અઢારમા સૈકા પછીથી આજ સુધી.</poem> | |||
{{Poem2Open}} | |||
પારસીઓનું હિંદમાં આગમન સૈકાઓ પહેલાં થયું હતું. એ દરમિયાન હિંદના કેટલાક રીતરિવાજને વધતા ઓછા પ્રમાણમાં પારસી સમાજે પોતાના જિવનમાં ઓતપ્રોત કરી દીધા છે. પારસીઓએ હિંદુસ્તાન અને તેમાંય ગુજરાતને અપનાવી લીધું છે. પોતાની મધુરી માતૃભાષા ફારસી (Persian)ને તિલાંજલી આપી, પારસીઓએ ‘ગુજરાતી ભાષા’ને પોતાના ગૃહોમાં સ્થાન આપી દીધું છે. જાણીતા માસિક 'સાહિત્ય'ના ૧૯૩૨ ફેબ્રુઆરીના અંકમાં તેના સદ્ગત તંત્રીશ્રી કાંટાવાળા ‘અરદેશર ખબરદાર અને પારસીઓ' વિષે ઉલ્લેખ કરતાં લખે છે કે, “પારસીઓએ ગુજરાતી ભાષાને અપનાવી લીધી એ બનાવ જગતના ઇતિહાસમાં સદા યાદગાર રહેશે; કારણ કે પોતાને ગુજરાતે આપેલા આશ્રયનો બદલો વાળવાનો એ પ્રયત્ન હતો એટલું જ નહિ પણ એક આખી પ્રજા એક સામટી અને એકદમ સ્વભાષાને છોડી પરભાષાને પોતાની કરે એવો બનાવ બીજે બન્યો હોય એવું યાદ નથી. આ બનાવ બીજી રીતે પણ યાદગાર રહેશે. પારસીઓએ ગુજરાતીની બજાવેલી સેવા અનુપમ અને અજોડ છે. એની દિશાઓ ગણવાનું આ સ્થાન અને સ્થળ નથી, પરંતુ ઘણી દિશાઓમાં કોઈ પારસીની પહેલને લઈને જ આપણી ભાષા નવા સંસ્કાર પામી છે; અને તેમાં અનેક દોષો તથા ખામીઓ હોવા છતાં પારસી ગુજરાતીએ આપણા સાહિત્યની અનેક ખુબીવાળી, જોરદાર બોલી થવા પામી છે, અને દીર્ઘકાળ સુધી તે એવી રહેશે.” શ્રી. કાંટાવાળા જેવા સર્વપ્રતિ સમભાવી તંત્રીએ પારસીઓ માટે આ સુંદર ઉદ્ગાર કાઢ્યા છે. એ પછી તો પારસી લેખકોએ ગુજરાતીમાં ઘણો સુધારો કર્યો છે. કેટલીક વેળા તો તેઓના લેખ ઉપર નામ ન હોય તો કોઇ હિંદુ સાક્ષર પણ એમ કહેવાની હિંમત ન કરે કે એ લેખ પારસીએ લખ્યો છે. આટલું શ્રેષ્ઠ ગુજરાતી, પારસીઓ લખે છે. પારસીઓનો દોષ એ છે કે આજકાલ અંગ્રેજી કેળવણીનો પ્રચાર સર્વત્ર પ્રસરવાથી પારસી સમાજનો એક ગંજાવર સમૂહ લખવામાં અને બોલવામાં અંગ્રેજી ભાષાનો છૂટથી ઉપયોગ કરે છે. બીજો દોષ એ છે કે ગુજરાતી ભાષા પારસીઓની માતૃભાષા (mother tongue) ન હોઈ અને ગૃહોમાં બાલ્યાવસ્થાથી જ પારસીશાહી ગુજરાતી બોલવાની ટેવ પડી ગએલ હોઈ यथा भाषकस्तथा भाषा 'બોલનાર તેવી ભાષા'નો ઉપયોગ પ્રચલિત થયેલ છે. અત્યારે ગુજરાતી ભાષાનો પારસી લેખકો અને લોકો જે રીતે ઉપયોગ કરે છે એ હિંદુઓના એક મોટા સમૂહને રુચતું નથી. તેઓ પારસીઓની ઠેકડી કરે છે. પરંતુ પારસી લેખકો અશુદ્ધ લખે છે, બોલે છે એટલા પુરતું જ તેમનું સ્થાન ગુર્જર સાહિત્યમાં ઓછું છે એમ શી રીતે કહી શકાય ? ભાષા એ જ સાહિત્યનો વિકાસ છે? કેટલાક અઠવાડિયા ઉપર એક ગુજરાતી વતમાનપત્રના કાર્યાલયમાં એક પારસી ભાઈની મુલાકાતે હું ગઈ હતી. તંત્રી ખાતામાં કામ કરતા એક હિંદુ ભાઈએ ચર્ચા દરમિયાન ભારે અજ્ઞાનતા બતાવતા મને આશ્ચર્ય થયું. એ ભાઈ તો કહેવા લાગ્યા કે પારસીઓમાં ખબરદાર અને તે પછી ટ્રાન્સલેઈટર શ્રી. જે. ઈ. સંજાણા સિવાય શુદ્ધ ગુજરાતી અને સંસ્કારી લેખો કોણ લખી શકે છે ? કેટલી ઘોર અજ્ઞાનતા ? આજે તો કેટલા બધા પારસી લેખકો શુદ્ધ ગુજરાતી લખે છે. ‘સાંજ વર્તમાન”ના વાર્ષિક અંકમાં અવનવા યુવાન પારસી લેખક ભાઈ બહેનો સાચે જ શુદ્ધ અને સંસ્કારી ગુજરાતી લખે છે. | પારસીઓનું હિંદમાં આગમન સૈકાઓ પહેલાં થયું હતું. એ દરમિયાન હિંદના કેટલાક રીતરિવાજને વધતા ઓછા પ્રમાણમાં પારસી સમાજે પોતાના જિવનમાં ઓતપ્રોત કરી દીધા છે. પારસીઓએ હિંદુસ્તાન અને તેમાંય ગુજરાતને અપનાવી લીધું છે. પોતાની મધુરી માતૃભાષા ફારસી (Persian)ને તિલાંજલી આપી, પારસીઓએ ‘ગુજરાતી ભાષા’ને પોતાના ગૃહોમાં સ્થાન આપી દીધું છે. જાણીતા માસિક 'સાહિત્ય'ના ૧૯૩૨ ફેબ્રુઆરીના અંકમાં તેના સદ્ગત તંત્રીશ્રી કાંટાવાળા ‘અરદેશર ખબરદાર અને પારસીઓ' વિષે ઉલ્લેખ કરતાં લખે છે કે, “પારસીઓએ ગુજરાતી ભાષાને અપનાવી લીધી એ બનાવ જગતના ઇતિહાસમાં સદા યાદગાર રહેશે; કારણ કે પોતાને ગુજરાતે આપેલા આશ્રયનો બદલો વાળવાનો એ પ્રયત્ન હતો એટલું જ નહિ પણ એક આખી પ્રજા એક સામટી અને એકદમ સ્વભાષાને છોડી પરભાષાને પોતાની કરે એવો બનાવ બીજે બન્યો હોય એવું યાદ નથી. આ બનાવ બીજી રીતે પણ યાદગાર રહેશે. પારસીઓએ ગુજરાતીની બજાવેલી સેવા અનુપમ અને અજોડ છે. એની દિશાઓ ગણવાનું આ સ્થાન અને સ્થળ નથી, પરંતુ ઘણી દિશાઓમાં કોઈ પારસીની પહેલને લઈને જ આપણી ભાષા નવા સંસ્કાર પામી છે; અને તેમાં અનેક દોષો તથા ખામીઓ હોવા છતાં પારસી ગુજરાતીએ આપણા સાહિત્યની અનેક ખુબીવાળી, જોરદાર બોલી થવા પામી છે, અને દીર્ઘકાળ સુધી તે એવી રહેશે.” શ્રી. કાંટાવાળા જેવા સર્વપ્રતિ સમભાવી તંત્રીએ પારસીઓ માટે આ સુંદર ઉદ્ગાર કાઢ્યા છે. એ પછી તો પારસી લેખકોએ ગુજરાતીમાં ઘણો સુધારો કર્યો છે. કેટલીક વેળા તો તેઓના લેખ ઉપર નામ ન હોય તો કોઇ હિંદુ સાક્ષર પણ એમ કહેવાની હિંમત ન કરે કે એ લેખ પારસીએ લખ્યો છે. આટલું શ્રેષ્ઠ ગુજરાતી, પારસીઓ લખે છે. પારસીઓનો દોષ એ છે કે આજકાલ અંગ્રેજી કેળવણીનો પ્રચાર સર્વત્ર પ્રસરવાથી પારસી સમાજનો એક ગંજાવર સમૂહ લખવામાં અને બોલવામાં અંગ્રેજી ભાષાનો છૂટથી ઉપયોગ કરે છે. બીજો દોષ એ છે કે ગુજરાતી ભાષા પારસીઓની માતૃભાષા (mother tongue) ન હોઈ અને ગૃહોમાં બાલ્યાવસ્થાથી જ પારસીશાહી ગુજરાતી બોલવાની ટેવ પડી ગએલ હોઈ यथा भाषकस्तथा भाषा 'બોલનાર તેવી ભાષા'નો ઉપયોગ પ્રચલિત થયેલ છે. અત્યારે ગુજરાતી ભાષાનો પારસી લેખકો અને લોકો જે રીતે ઉપયોગ કરે છે એ હિંદુઓના એક મોટા સમૂહને રુચતું નથી. તેઓ પારસીઓની ઠેકડી કરે છે. પરંતુ પારસી લેખકો અશુદ્ધ લખે છે, બોલે છે એટલા પુરતું જ તેમનું સ્થાન ગુર્જર સાહિત્યમાં ઓછું છે એમ શી રીતે કહી શકાય ? ભાષા એ જ સાહિત્યનો વિકાસ છે? કેટલાક અઠવાડિયા ઉપર એક ગુજરાતી વતમાનપત્રના કાર્યાલયમાં એક પારસી ભાઈની મુલાકાતે હું ગઈ હતી. તંત્રી ખાતામાં કામ કરતા એક હિંદુ ભાઈએ ચર્ચા દરમિયાન ભારે અજ્ઞાનતા બતાવતા મને આશ્ચર્ય થયું. એ ભાઈ તો કહેવા લાગ્યા કે પારસીઓમાં ખબરદાર અને તે પછી ટ્રાન્સલેઈટર શ્રી. જે. ઈ. સંજાણા સિવાય શુદ્ધ ગુજરાતી અને સંસ્કારી લેખો કોણ લખી શકે છે ? કેટલી ઘોર અજ્ઞાનતા ? આજે તો કેટલા બધા પારસી લેખકો શુદ્ધ ગુજરાતી લખે છે. ‘સાંજ વર્તમાન”ના વાર્ષિક અંકમાં અવનવા યુવાન પારસી લેખક ભાઈ બહેનો સાચે જ શુદ્ધ અને સંસ્કારી ગુજરાતી લખે છે. | ||
અહિં પ્રશ્ન થશે કે લેખક થવા માટે પ્રથમ તો વ્યાકરણ અને શુદ્ધ ભાષાનું જ્ઞાન આવશ્યક છે. એનો ઉત્તર એ છે કે કોઈ પણ સિદ્ધ હસ્ત તરીકે સ્વીકારાએલ લેખકો ભાષા શુદ્ધિ અને વ્યાકરણના નિયમોનું ઉલ્લંઘન કરીને લખે છે એ તદ્દન અશક્ય વાત છે. "ભાષા એ મનુષ્યનું જીવન છે. લેખોની વિશેષતાઓમાં શુદ્ધિનું અંગ સામાન્ય હોવું જોઈએ. ભાષાનું ઐક્ય એ બધી ગુજરાતી પ્રજાઓનું ઐક્ય છે. ભાષા એ સંસ્કારનું જબરું સાધન છે.” એવી વાતો શ્રી. કાંટાવાળાએ કરી ખરી; પરંતુ એકલી ભાષા શૃંગારથી સાક્ષરીપદ પ્રાપ્ત કરવાની વાત મને તો શક્ય સમજાતી નથી. શુદ્ધ ભાષા લખવાનો અર્થ અને આશય એટલો જ હોઈ શકે અને હોવો જરૂરી છે કે વ્યાકરણના નિયમો સાચવીને સાદી અને સરળ ભાષામાં લખવું, બોલવું. ઈંગ્લેંડ અને બીજા દેશોમાં હવે કઠણ અંગ્રેજી ભાષા બોલવા લખવા ઉપરથી મોહ ઊતરતો જાય છે. ડીકન્સ સ્કૉટ, શેક્સપિયર અને મેરી કારેલીની ભાષા ભૂલાતી જાય છે અને આજે હવે બર્નાડ શૉ, ગાલ્સવર્ધી, ગાર્વિસ વગેરે આધુનિક લેખકો સરળ અંગ્રેજી ભાષા લખવા પ્રેરાયા છે. "The Adventures of The Black Girl In Her Search For God” નામક નવલકથાની ભાષા પાંચમાં અંગ્રેજી વર્ગનો વિદ્યાર્થી પણ વાંચી શકે છે; જ્યારે એ જ પુસ્તકમાં શૉએ જે વિદ્વતાભર્યો નિબંધ લખ્યો છે એની ભાષા આપણને કઠણ લાગ્યા વિના ન રહે. મહાન સાહિત્યકારોનો આજેય પણ એવો જ અભિપ્રાય છે કે નવલકથા કરતાં નિબંધ અને કવિતામાં તો ઊચ્ચ અને કઠણ ભાષા જોઈએ. નિબંધમાંથી ભાષા શૈલીને બાદ કરીએ તો પણ આજનું ગુજરાતી સાહિત્ય ગુજરાતીને બદલે 'સંસ્કૃતમય' થતું જાય છે એ તો નિર્વિવાદ છે. ભાષા માનવીનું ખાસ લક્ષણ છે અને પૃથ્વી પર માનવીના જન્મથી જ ભાષાનો જન્મ છે. ભાષા વિના કોઈપણ દેશે ઊચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી નથી. ભાષાનો શુદ્ધ અને વિશાળ પ્રયોગ અને અસ્ખલિત વિકાસ એ ઉચ્ચ સાહિત્યના લક્ષણ છે. એ બધી વાત સાચી છે ખરી, પરંતુ શુદ્ધ ગુજરાતીનો એ સીધો અર્થ સંસ્કૃતમય ગુજરાતીમાં ભળી જવો નહોતો જોઈએ. | અહિં પ્રશ્ન થશે કે લેખક થવા માટે પ્રથમ તો વ્યાકરણ અને શુદ્ધ ભાષાનું જ્ઞાન આવશ્યક છે. એનો ઉત્તર એ છે કે કોઈ પણ સિદ્ધ હસ્ત તરીકે સ્વીકારાએલ લેખકો ભાષા શુદ્ધિ અને વ્યાકરણના નિયમોનું ઉલ્લંઘન કરીને લખે છે એ તદ્દન અશક્ય વાત છે. "ભાષા એ મનુષ્યનું જીવન છે. લેખોની વિશેષતાઓમાં શુદ્ધિનું અંગ સામાન્ય હોવું જોઈએ. ભાષાનું ઐક્ય એ બધી ગુજરાતી પ્રજાઓનું ઐક્ય છે. ભાષા એ સંસ્કારનું જબરું સાધન છે.” એવી વાતો શ્રી. કાંટાવાળાએ કરી ખરી; પરંતુ એકલી ભાષા શૃંગારથી સાક્ષરીપદ પ્રાપ્ત કરવાની વાત મને તો શક્ય સમજાતી નથી. શુદ્ધ ભાષા લખવાનો અર્થ અને આશય એટલો જ હોઈ શકે અને હોવો જરૂરી છે કે વ્યાકરણના નિયમો સાચવીને સાદી અને સરળ ભાષામાં લખવું, બોલવું. ઈંગ્લેંડ અને બીજા દેશોમાં હવે કઠણ અંગ્રેજી ભાષા બોલવા લખવા ઉપરથી મોહ ઊતરતો જાય છે. ડીકન્સ સ્કૉટ, શેક્સપિયર અને મેરી કારેલીની ભાષા ભૂલાતી જાય છે અને આજે હવે બર્નાડ શૉ, ગાલ્સવર્ધી, ગાર્વિસ વગેરે આધુનિક લેખકો સરળ અંગ્રેજી ભાષા લખવા પ્રેરાયા છે. "The Adventures of The Black Girl In Her Search For God” નામક નવલકથાની ભાષા પાંચમાં અંગ્રેજી વર્ગનો વિદ્યાર્થી પણ વાંચી શકે છે; જ્યારે એ જ પુસ્તકમાં શૉએ જે વિદ્વતાભર્યો નિબંધ લખ્યો છે એની ભાષા આપણને કઠણ લાગ્યા વિના ન રહે. મહાન સાહિત્યકારોનો આજેય પણ એવો જ અભિપ્રાય છે કે નવલકથા કરતાં નિબંધ અને કવિતામાં તો ઊચ્ચ અને કઠણ ભાષા જોઈએ. નિબંધમાંથી ભાષા શૈલીને બાદ કરીએ તો પણ આજનું ગુજરાતી સાહિત્ય ગુજરાતીને બદલે 'સંસ્કૃતમય' થતું જાય છે એ તો નિર્વિવાદ છે. ભાષા માનવીનું ખાસ લક્ષણ છે અને પૃથ્વી પર માનવીના જન્મથી જ ભાષાનો જન્મ છે. ભાષા વિના કોઈપણ દેશે ઊચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી નથી. ભાષાનો શુદ્ધ અને વિશાળ પ્રયોગ અને અસ્ખલિત વિકાસ એ ઉચ્ચ સાહિત્યના લક્ષણ છે. એ બધી વાત સાચી છે ખરી, પરંતુ શુદ્ધ ગુજરાતીનો એ સીધો અર્થ સંસ્કૃતમય ગુજરાતીમાં ભળી જવો નહોતો જોઈએ. | ||
| Line 19: | Line 19: | ||
"બીજું ઉદાહરણ દેલવાડામાં આવેલ શિલાલેખ ૧૪૯૧નું છે. ઉપરોક્ત જે ઉદાહરણ બતાવ્યું છે તેનાથી એકસો ચાર વર્ષ પૂર્વેનો દાખલો છે. આ દાખલો ગુજરાતી ભાષાનો છે. તે વેળાની પારસીઓની ગુજરાતી અને ગુજરાતીઓની ગુજરાતીની તુલના કરવાનું સરળ બને એટલા માટે આ ઉદાહરણ ટાંકુ છું. | "બીજું ઉદાહરણ દેલવાડામાં આવેલ શિલાલેખ ૧૪૯૧નું છે. ઉપરોક્ત જે ઉદાહરણ બતાવ્યું છે તેનાથી એકસો ચાર વર્ષ પૂર્વેનો દાખલો છે. આ દાખલો ગુજરાતી ભાષાનો છે. તે વેળાની પારસીઓની ગુજરાતી અને ગુજરાતીઓની ગુજરાતીની તુલના કરવાનું સરળ બને એટલા માટે આ ઉદાહરણ ટાંકુ છું. | ||
“સંવત ૧૪૯૧-વર્ષે કાર્તિક સુદિ ૨, સોમે રાણાશ્રી કુંભકર્ણ વિજય રાજ્યે ઉપદેશ જ્ઞાતિય સહણા સાહા સારંગેન માંડવી ઉપરિ લાગુ કીધું સેલહથિ સાજણિ કીધું ! અંક ટકા ચઉદ ૧૪ નફો માંડવી લેસ્યઈ ઈંસુ દેસ્યઈ ચિહુ જતો બઈસી બીહુ રીતિ કીધી ! એહ બોલ લાંપવાં કોન લહવે... સા૰ સારંગિ સમસી સંધી લાગુ કીધઉ ! એ ત્રાસુ જિકો લોવઇ તપેરહિ....ની આણ છઈ ! શ્રી સંઘની આણ ! શ્રીજી રાઉંલા શ્રી શત્રુંજય તણા સમ ! | “સંવત ૧૪૯૧-વર્ષે કાર્તિક સુદિ ૨, સોમે રાણાશ્રી કુંભકર્ણ વિજય રાજ્યે ઉપદેશ જ્ઞાતિય સહણા સાહા સારંગેન માંડવી ઉપરિ લાગુ કીધું સેલહથિ સાજણિ કીધું ! અંક ટકા ચઉદ ૧૪ નફો માંડવી લેસ્યઈ ઈંસુ દેસ્યઈ ચિહુ જતો બઈસી બીહુ રીતિ કીધી ! એહ બોલ લાંપવાં કોન લહવે... સા૰ સારંગિ સમસી સંધી લાગુ કીધઉ ! એ ત્રાસુ જિકો લોવઇ તપેરહિ....ની આણ છઈ ! શ્રી સંઘની આણ ! શ્રીજી રાઉંલા શ્રી શત્રુંજય તણા સમ ! | ||
આ બે ઉદાહરણ ઉપરથી સમજાય જાય છે કે દશમા સૈકાથી પંદરમા સૈકા સુધી અને તે અગાઉના સૈકાઓમાં હિંદુઓ પણ પરસીની માફક અશુદ્ધ લખતા હતા. પરંતુ જૂના સમયમાં પારસીઓ જે અશુદ્ધ ગુજરાતી લખતા તેના કરતાં આજે તેઓ વધારે શુદ્ધ ગુજરાતી લખે છે. વાચકને એ વિષે સંપૂર્ણ ખ્યાલ આવે એ માટે વર્ષોના અનુક્રમાનુસાર ઉદાહરણો નીચે આપું છું : — | |||
સંવત ૧૭૨૮માં એક પારસી લેખક "મહેરજી' ને બદલે 'મિહીરજી', ‘ને' ને બદલે 'નિ', 'કોલ' ને બદલે 'કુલ', 'છીએ' ને બદલે ‘છે’, ‘પાસે’ ને બદલે 'પાસિ’ 'કરે’ને બદલે ‘કરિ’ અને ‘બેસી’ને બદલે ‘બિશિ' એ પ્રમાણે છે . સંવત ૧૭૧૮માં લખાએલાં એક પુસ્તકમાં “શ્રી આતશ બીહીરામ નુસારીમાં પધારેઆ તેનું વરસ તથા રોજ મહિનું લખેઉ છી” એમ લખેલું છે. બીજા એક પારસી લેખકે લખેલ પુસ્તકમાં નીચે પ્રમાણે ભાષા લખે છે:- | સંવત ૧૭૨૮માં એક પારસી લેખક "મહેરજી' ને બદલે 'મિહીરજી', ‘ને' ને બદલે 'નિ', 'કોલ' ને બદલે 'કુલ', 'છીએ' ને બદલે ‘છે’, ‘પાસે’ ને બદલે 'પાસિ’ 'કરે’ને બદલે ‘કરિ’ અને ‘બેસી’ને બદલે ‘બિશિ' એ પ્રમાણે છે . સંવત ૧૭૧૮માં લખાએલાં એક પુસ્તકમાં “શ્રી આતશ બીહીરામ નુસારીમાં પધારેઆ તેનું વરસ તથા રોજ મહિનું લખેઉ છી” એમ લખેલું છે. બીજા એક પારસી લેખકે લખેલ પુસ્તકમાં નીચે પ્રમાણે ભાષા લખે છે:- | ||
"સંવત ૧૪૭૫ વરખે માહા શેહેરવર રોજ મેહેસપંદ આખાડ સુદ ૫) બુધે શ્રી આતશ બીહીરામ ગહબાર માહો. થાનક પધારેઆ સંજાણથી વાસદી આવેઆ પછી તાંહાંથી બેહેદીની અનજમન મળી નુસારી લેઈ આવેઆ. આ લખેઉ તે પોથુ ઇજશનીનું દસ્તુર હમજીઆર રામ સંજાણાનું કદીમ જુનું પોથું હતું. તે જોઇ લખેઉ છી”. | "સંવત ૧૪૭૫ વરખે માહા શેહેરવર રોજ મેહેસપંદ આખાડ સુદ ૫) બુધે શ્રી આતશ બીહીરામ ગહબાર માહો. થાનક પધારેઆ સંજાણથી વાસદી આવેઆ પછી તાંહાંથી બેહેદીની અનજમન મળી નુસારી લેઈ આવેઆ. આ લખેઉ તે પોથુ ઇજશનીનું દસ્તુર હમજીઆર રામ સંજાણાનું કદીમ જુનું પોથું હતું. તે જોઇ લખેઉ છી”. | ||
| Line 29: | Line 29: | ||
જૂની પારસી ગુજરાતી ભાષામાં કેટલાક ગુજરાતી શબ્દો તો એવા છે કે તેના ભાગ્યે જ અર્થ સમજાઈ શકે, આજના કેટલાક વિદ્વાનોએ તેનો સાચો અર્થ શોધ્યો છે, તેમાંના કેટલાક ઉદાહરણો નીચે પ્રમાણે છે:— | જૂની પારસી ગુજરાતી ભાષામાં કેટલાક ગુજરાતી શબ્દો તો એવા છે કે તેના ભાગ્યે જ અર્થ સમજાઈ શકે, આજના કેટલાક વિદ્વાનોએ તેનો સાચો અર્થ શોધ્યો છે, તેમાંના કેટલાક ઉદાહરણો નીચે પ્રમાણે છે:— | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{|style="border-right:૦px #000 solid;width: | <center> | ||
{|style="border-right:૦px #000 solid;width:60%;padding-right:0.5em;" | |||
|- | |- | ||
|'''જૂની પારસી ગુજરાતી''' | |'''જૂની પારસી ગુજરાતી''' | ||
| Line 35: | Line 36: | ||
|- | |- | ||
|ક્રેસત | |ક્રેસત | ||
|-ક્રિયા સહિત | | -ક્રિયા સહિત | ||
|- | |- | ||
|લષિસિ, લખીસિ, લખી છિ | |લષિસિ, લખીસિ, લખી છિ | ||
|-લખી છે | | -લખી છે | ||
|- | |- | ||
|લુહડા, લુઢા | |લુહડા, લુઢા | ||
|-નાના | | -નાના | ||
|- | |- | ||
|માન્ય,મઉઅન | |માન્ય,મઉઅન | ||
|-મનમાં | | -મનમાં | ||
|- | |- | ||
|સ્છાનક | |સ્છાનક | ||
|-સ્થાન કે જગ્યા | | -સ્થાન કે જગ્યા | ||
|- | |- | ||
|ઇ, ઇણી,ઇંણઇ | |ઇ, ઇણી,ઇંણઇ | ||
|-આ | | -આ | ||
|- | |- | ||
|આવા પૂઠિ | |આવા પૂઠિ | ||
|-આવ્યા પછી | | -આવ્યા પછી | ||
|- | |- | ||
|પઢિ | |પઢિ | ||
|-પઢે | | -પઢે | ||
|- | |- | ||
|ઉફરુ | |ઉફરુ | ||
|-ઉપર | | -ઉપર | ||
|- | |- | ||
|સરસુ | |સરસુ | ||
|-સાથે | | -સાથે | ||
|- | |- | ||
|જુ | |જુ | ||
|-જો | | -જો | ||
|- | |- | ||
|નતકરમ | |નતકરમ | ||
|-બીન તકરારે | | -બીન તકરારે | ||
|- | |- | ||
|પ્રીછવું, પરીછવું | |પ્રીછવું, પરીછવું | ||
|-જાણવું | | -જાણવું | ||
|- | |- | ||
|કરિવું | |કરિવું | ||
|-કરવું | | -કરવું | ||
|- | |- | ||
|અનિ | |અનિ | ||
|-અને | | -અને | ||
|- | |- | ||
|હુ | |હુ | ||
|-હોય | | -હોય | ||
|- | |- | ||
|દસઇ | |દસઇ | ||
|-દિશાએ | | -દિશાએ | ||
|- | |- | ||
|વિહિહિણું વિહાઉ | | વિહિહિણું વિહાઉ | ||
|-વાણુ વાય | | -વાણુ વાય | ||
|} | |} | ||
</center> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ શબ્દોની ખુબી સમજવા માટે પારસી જૂની ગુજરાતીનું એક અવતરણ નીચે પ્રમાણે આપું છું:— | આ શબ્દોની ખુબી સમજવા માટે પારસી જૂની ગુજરાતીનું એક અવતરણ નીચે પ્રમાણે આપું છું:— | ||
| Line 102: | Line 104: | ||
સંસ્કૃત ભાષાના અભ્યાસી સાક્ષર શ્રી. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે સંસ્કૃત નાટક "પ્રતિજ્ઞા યૌગન્ધરાયણ"ને ‘પ્રધાનની પ્રતિજ્ઞા' નામ આપીને ગુજરાતીમાં અનુવાદ કરેલો છે તેમાંનાં કેટલાંક કાવ્યો આ પ્રમાણે છે. | સંસ્કૃત ભાષાના અભ્યાસી સાક્ષર શ્રી. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે સંસ્કૃત નાટક "પ્રતિજ્ઞા યૌગન્ધરાયણ"ને ‘પ્રધાનની પ્રતિજ્ઞા' નામ આપીને ગુજરાતીમાં અનુવાદ કરેલો છે તેમાંનાં કેટલાંક કાવ્યો આ પ્રમાણે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|'''<poem>“એ વીર વજ્રવપુ, સિંહ સમાન શુરા, | ||
સંપી, સજાત, રગિયા નરનાથ કેરા | સંપી, સજાત, રગિયા નરનાથ કેરા | ||
ફૂટી ગયા, અરિકરે વંમાં ફસ્યા, કે | ફૂટી ગયા, અરિકરે વંમાં ફસ્યા, કે | ||
યુદ્ધે ખપી વિષમ સૌ સ્વર્ગે વસ્યા કે? | યુદ્ધે ખપી વિષમ સૌ સ્વર્ગે વસ્યા કે?” | ||
“વત્સેશ જાય પકડ્યા ન જ એ,-મનાયે. | “વત્સેશ જાય પકડ્યા ન જ એ,-મનાયે. | ||
ના કોઇએ અચળ મંદર ઊચળાયે | ના કોઇએ અચળ મંદર ઊચળાયે | ||
એ વીરની અરિગણે રણકીર્તિ ગાજે. | એ વીરની અરિગણે રણકીર્તિ ગાજે. | ||
યૌગન્ધરાયણતણી ત્યમ હાક વાજે”.</poem>}} | યૌગન્ધરાયણતણી ત્યમ હાક વાજે”.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બીજું ઉદાહરણ: | બીજું ઉદાહરણ:— | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“આંધી યદા ચહુદિશે ચડતી અને એ | {{Block center|'''<poem>“આંધી યદા ચહુદિશે ચડતી અને એ | ||
આકાશના અમર દીપ બુઝાવવાને, | {{gap|4em}}આકાશના અમર દીપ બુઝાવવાને, | ||
ગાંડો મહાબ્ધિ જવ તાંડવ રુદ્ર ખેલે; | ગાંડો મહાબ્ધિ જવ તાંડવ રુદ્ર ખેલે; | ||
જ્યારે શશી, રવિ ગણો ગ્રહતારકોના | {{gap|4em}}જ્યારે શશી, રવિ ગણો ગ્રહતારકોના | ||
આકાશની કુહરમાં થઈ દીન છૂપે, | આકાશની કુહરમાં થઈ દીન છૂપે, | ||
ને મત્ત એક જવ અબ્ધિ પ્રચંડ હાસે | {{gap|4em}}ને મત્ત એક જવ અબ્ધિ પ્રચંડ હાસે | ||
ચિત્તે વિમુગ્ધ, શઢ પૂર્ણ ફૂલેલ તારી, | ચિત્તે વિમુગ્ધ, શઢ પૂર્ણ ફૂલેલ તારી, | ||
નૈયા તણા નિરખી હું રહું મૌન ધારી, | {{gap|4em}}નૈયા તણા નિરખી હું રહું મૌન ધારી, | ||
ને રેખ એની ક્ષિતિજે જઈ ઝંખવાતી | ને રેખ એની ક્ષિતિજે જઈ ઝંખવાતી | ||
ત્યાં વન્દું ધન્ય તુજ શાશ્વત યૌવનશ્રી”. | {{gap|4em}}ત્યાં વન્દું ધન્ય તુજ શાશ્વત યૌવનશ્રી”. | ||
("આરાધના" માનસુખલાલ ઝવેરી )</poem>}} | ("આરાધના" માનસુખલાલ ઝવેરી )</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વધુ એક ઉદાહરણ:— | વધુ એક ઉદાહરણ:— | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“આત્માની યજ્ઞવેદી, ઇન્ધણા ઉર્મિઓનાં | {{Block center|'''<poem>“આત્માની યજ્ઞવેદી, ઇન્ધણા ઉર્મિઓનાં | ||
પ્રારબ્ધાગ્નિશિખાઓ, કાળવાયુ નિસાસા, | પ્રારબ્ધાગ્નિશિખાઓ, કાળવાયુ નિસાસા, | ||
હૈયાની આહુતિ ને અશ્રુના આજ્ય મોંઘા; | હૈયાની આહુતિ ને અશ્રુના આજ્ય મોંઘા; | ||
આજે સંહારસન્ને નવજીવન તણી પામું દૌર્ભાગ્યદિ”. | આજે સંહારસન્ને નવજીવન તણી પામું દૌર્ભાગ્યદિ”. | ||
“કોટિ સંવત્સરોની સતત ગતિ મુમુદ્રક્રાન્તિની | “કોટિ સંવત્સરોની સતત ગતિ મુમુદ્રક્રાન્તિની | ||
આખરે કો, સર્જાશે એક પૂર્ણ પુરૂષ પ્રવર; | આખરે કો, સર્જાશે એક પૂર્ણ પુરૂષ પ્રવર; | ||
તે જો કદી ભૂતકાળે | {{right|તે જો કદી ભૂતકાળે}} | ||
દ્રષ્ટિ વિન્ધતી ફેંકી, નિજ ઘડતરના ગ્રંથ ઉખેડી | દ્રષ્ટિ વિન્ધતી ફેંકી, નિજ ઘડતરના ગ્રંથ ઉખેડી | ||
જોશે, ને તેના શોણિતેથી, નયન જલ અને | જોશે, ને તેના શોણિતેથી, નયન જલ અને | ||
સ્વેદથી સિક્ત ખેડો”. | {{right|સ્વેદથી સિક્ત ખેડો”.}} | ||
{{right|(“આલબેલ” કરસન માણેક)}}</poem>}} | {{right|(“આલબેલ” કરસન માણેક)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સાક્ષર શ્રી. નરસિંહરાવ ભોળાનાથનો દાખલો લઈએ:- | સાક્ષર શ્રી. નરસિંહરાવ ભોળાનાથનો દાખલો લઈએ:- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“દિવ્ય સંવેદનો હેવાં અરહંત વિના બીજાં, | {{Block center|'''<poem>“દિવ્ય સંવેદનો હેવાં અરહંત વિના બીજાં, | ||
ભોગવે ના કદી, તો શી પૃથગ્જનતણી દશા, | ભોગવે ના કદી, તો શી પૃથગ્જનતણી દશા, | ||
નિન્દે પ્રુથગ્જનો હેવા બાણ નિર્વાણભંગને; | નિન્દે પ્રુથગ્જનો હેવા બાણ નિર્વાણભંગને; | ||
તલકર્દમમાં ચહોટ્યા પામે શું ગિરિશૃંગને?” | તલકર્દમમાં ચહોટ્યા પામે શું ગિરિશૃંગને?” | ||
{{Right|(“તદ્ગુણ”)}}</poem>}} | {{Right|(“તદ્ગુણ”)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એક હિંદુ ભાઈના ગુજરાતી ગદ્યની ભાષા આ રહી :— | એક હિંદુ ભાઈના ગુજરાતી ગદ્યની ભાષા આ રહી :— | ||
| Line 224: | Line 228: | ||
" We are all beginning to realise that we are all children of the same land, that Hindu or Musalman, Parsi or Chaistian makes no difiesance to the pride we feel in speaking the language which was spoken by the Mehta, by Premchand, and by Dayaram, and which is the language of so many time men and women to-day. The two. or rather the three streans the Hindu, the Farsi and Moslem are rapidly conversing to what shall be the true Triveni Sanjan for Gujarati, we all then stand together on the banks of this great Gange steam of our Gujarati tongue and will sing with one heart and voice the words of our poet. | " We are all beginning to realise that we are all children of the same land, that Hindu or Musalman, Parsi or Chaistian makes no difiesance to the pride we feel in speaking the language which was spoken by the Mehta, by Premchand, and by Dayaram, and which is the language of so many time men and women to-day. The two. or rather the three streans the Hindu, the Farsi and Moslem are rapidly conversing to what shall be the true Triveni Sanjan for Gujarati, we all then stand together on the banks of this great Gange steam of our Gujarati tongue and will sing with one heart and voice the words of our poet. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|''' “અમે દેશી, દેશી! ઓ દિવ્ય અમારો દેશ." '''}} | {{center|''' “અમે દેશી, દેશી! ઓ દિવ્ય અમારો દેશ." '''}} | ||
<br> | <br> | ||