36,936
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|તલપ}} | {{Heading|તલપ|વસુબહેન}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હું પહોંચ્યો ત્યારે મનહરને ત્યાં ઉશ્કેરાટનું વાતાવરણ હતું. અસ્પષ્ટ અવાજો અને ઘોંઘાટ તો મને છેક દાદર પાસેથી સંભળાતા હતા. એકઠા થયેલાં સહુનાં મોં પર રોષ અને વ્યગ્રતા હતી. | હું પહોંચ્યો ત્યારે મનહરને ત્યાં ઉશ્કેરાટનું વાતાવરણ હતું. અસ્પષ્ટ અવાજો અને ઘોંઘાટ તો મને છેક દાદર પાસેથી સંભળાતા હતા. એકઠા થયેલાં સહુનાં મોં પર રોષ અને વ્યગ્રતા હતી. | ||