બહુરંગી/જાગીને જોઉં તો...: Difference between revisions
+1 |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|જાગીને જોઉં તો...}} | {{Heading|જાગીને જોઉં તો...|ડૉ. પ્રજ્ઞા પૈ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
“જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે.” આ ભક્તકવિ નરસિંહ મહેતાની કાવ્યપંક્તિમાંથી સીધો અર્થ ઘટાવવાને બદલે આપણે એમાંથી તાત્ત્વિક અર્થ ઘટાવવો જોઈએ એમ વિદ્વાનો કહે છે. “માણસો જ્યારે માયાની ઊંઘમાં હોય છે, ત્યારે આખી સૃષ્ટિ તેને કલ્પિત અને માયાવી ભાસે છે; પરંતુ જ્યારે તેની અંતરની આંખો ખૂલે છે ત્યારે બીજી એક સાચી સૃષ્ટિ-પરમાત્માની સૃષ્ટિનું તેને દર્શન થાય” વગેરે વગેરે અર્થ નરસિંહ મહેતાની ઉપલી કાવ્યપંક્તિમાં સમાયેલો છે, એમ પંડિતો કહે છે. | “જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે.” આ ભક્તકવિ નરસિંહ મહેતાની કાવ્યપંક્તિમાંથી સીધો અર્થ ઘટાવવાને બદલે આપણે એમાંથી તાત્ત્વિક અર્થ ઘટાવવો જોઈએ એમ વિદ્વાનો કહે છે. “માણસો જ્યારે માયાની ઊંઘમાં હોય છે, ત્યારે આખી સૃષ્ટિ તેને કલ્પિત અને માયાવી ભાસે છે; પરંતુ જ્યારે તેની અંતરની આંખો ખૂલે છે ત્યારે બીજી એક સાચી સૃષ્ટિ-પરમાત્માની સૃષ્ટિનું તેને દર્શન થાય” વગેરે વગેરે અર્થ નરસિંહ મહેતાની ઉપલી કાવ્યપંક્તિમાં સમાયેલો છે, એમ પંડિતો કહે છે. | ||