બહુરંગી/એટલે... એટલે... એટલે...!: Difference between revisions

+1
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|એટલે... એટલે... એટલે...!}}
{{Heading|એટલે... એટલે... એટલે...!|કલ્પના દેસાઈ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એટલે એટલે અર્થાત્ એટલે એટલે તેથી. એટલે એટલે એ જગ્યાએ અથવા એટલે એટલે ત્યાં સુધી. ને એમ જ, એટલે એટલે ઘણું બધું ને એટલે એટલે કંઈ નહીં! ‘એટલે’ શબ્દ એટલો બધો મહત્ત્વનો ને લોકપ્રિય છે કે, એના વગર બોલવું કે જીવવું જ અઘરું પડે. એક શબ્દ અને તેના અર્થની વચ્ચે ‘એટલે’ ના હોય તો કોઈને કંઈ સમજાતું નથી. સવાલોમાં પણ એટલે અને જવાબોમાં પણ એટલે! આપણે મળીએ કેટલાક ખાસ ‘એટલે’ને!