રણજિતરામ ગદ્યસંચય – ૨/બચપણના વિનોદો: Difference between revisions
Created page with "{{SetTitle}} {{Heading|બચપણના વિનોદો}} {{Block center|'''<poem>૧. આજ દિવાળી, કાલ દિવાળી, {{gap|1em}}ગામનાં છોકરાં ખાય સુંવાળી, મેઘ મેઘ રાજા. ૨. સૂરજ બાપજી તડકો કરો, તમારાં છોકરાં ટાઢે મરે; {{gap|1em}}ટાઢે મરે તો તાપે, ઘી ને રોટલા ક..." |
No edit summary |
||
| Line 256: | Line 256: | ||
|} | |} | ||
</center> | </center> | ||
{{Poem2Open}} | |||
૧. અડકણ દડકણ, દહીંના ટાંકણ, દહીં દૂઝે – દુઝામણ દૂઝે, શ્રાવણ મહિને વેલો ફૂટે, ઉર મુર ધંતુરાનું ફૂલ, સાકર શેલડી ખાંડ ને ખજૂર; ઘીંસોડે ઘી તાવીઆં, આખું ગામ જમાડીઆં; એક બડવો ભૂખ્યો, થાળી લઈને ઊઠ્યો. | ૧. અડકણ દડકણ, દહીંના ટાંકણ, દહીં દૂઝે – દુઝામણ દૂઝે, શ્રાવણ મહિને વેલો ફૂટે, ઉર મુર ધંતુરાનું ફૂલ, સાકર શેલડી ખાંડ ને ખજૂર; ઘીંસોડે ઘી તાવીઆં, આખું ગામ જમાડીઆં; એક બડવો ભૂખ્યો, થાળી લઈને ઊઠ્યો. | ||
| Line 398: | Line 367: | ||
‘વારુ બહેન, પણ જેણે એમને આવાં અજાયબ જેવાં બનાવ્યાં છે તે પ્રભુ, ના વીસરતી. દરેકને સુખી કરવા ઊગતા છોડને અને ગાતા પંખીને મદદ કરવા, જંગલમાં ફરતા રાની પશુની તેમ જ પોતાની માને વળગતી નાની છોકરીની તબિયત ખુશ કરવા પાણીનાં ટીપાં સ્વર્ગમાં વિરાજતો આપણાં સર્વનો પિતા મોકલે છે. બહેન મેના, પ્રભુની આટલી બધી કૃપા અજાયબ જેવી નથી? એના પર આપણું હેત કેટલું બધું ઢળે છે?’ | ‘વારુ બહેન, પણ જેણે એમને આવાં અજાયબ જેવાં બનાવ્યાં છે તે પ્રભુ, ના વીસરતી. દરેકને સુખી કરવા ઊગતા છોડને અને ગાતા પંખીને મદદ કરવા, જંગલમાં ફરતા રાની પશુની તેમ જ પોતાની માને વળગતી નાની છોકરીની તબિયત ખુશ કરવા પાણીનાં ટીપાં સ્વર્ગમાં વિરાજતો આપણાં સર્વનો પિતા મોકલે છે. બહેન મેના, પ્રભુની આટલી બધી કૃપા અજાયબ જેવી નથી? એના પર આપણું હેત કેટલું બધું ઢળે છે?’ | ||
મેનાએ પોતાની માના ખોળામાં વહાલથી માથું મૂક્યું અને બોલી : ‘બા, એના પર મારી ઘણી જ પ્રીતિ થાય છે. તે બહુ દયાળુ છે.’ | મેનાએ પોતાની માના ખોળામાં વહાલથી માથું મૂક્યું અને બોલી : ‘બા, એના પર મારી ઘણી જ પ્રીતિ થાય છે. તે બહુ દયાળુ છે.’ | ||
{{Poem2Close}} | |||
<hr> | |||
{{Poem2Close}} <hr> | |||
{{reflist}} | {{reflist}} | ||
<br> | <br> | ||