રણજિતરામ ગદ્યસંચય – ૨/બચપણના વિનોદો: Difference between revisions

No edit summary
No edit summary
Line 9: Line 9:
{{gap|1em}}ચાંદા ચાંદા! ઘી ગોળ માંડા, દહીં કે દૂધડાં માંખણ ફૂદડી,

{{gap|1em}}ખાય મારો બેટડો હફૂક પોળી.
{{gap|1em}}ખાય મારો બેટડો હફૂક પોળી.
૪. ચાંદા પોળી, ઘીમાં બોળી(ઝબોળી)<ref>જ્યાં જ્યાં બોલફેર સાંભળવામાં આવ્યા છે, ત્યાં ત્યાં આવા કૌંસથી તે ફેર બતાવ્યો છે.</ref>
૪. ચાંદા પોળી, ઘીમાં બોળી(ઝબોળી)<ref>જ્યાં જ્યાં બોલફેર સાંભળવામાં આવ્યા છે, ત્યાં ત્યાં આવા કૌંસથી તે ફેર બતાવ્યો છે.</ref> સૌ છોકરાંને કડકો પોળી,
સૌ છોકરાંને કડકો પોળી,
{{gap|1em}}<ref>રમનાર બાળકનું નામ બોલવામાં આવે છે અથવા તેની જાતિ પ્રમાણે ભાઈ કે બહેન બોલવામાં આવે છે.</ref>ભાઈ(બહેન)ને આખી પોળી, લે રે મોંઢા લબુક ઢીકો ખાધો ઢબુક.</poem>'''}}
{{gap|1em}}<ref>રમનાર બાળકનું નામ બોલવામાં આવે છે અથવા તેની જાતિ પ્રમાણે ભાઈ કે બહેન બોલવામાં આવે છે.</ref>  
ભાઈ(બહેન)ને આખી પોળી, લે રે મોંઢા લબુક ઢીકો ખાધો ઢબુક.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
[આ નાનાં બાળકોની રમત છે. એમાં રમાડનાર બાળકની હથેલીમાં પોતાની આંગળી ફેરવે છે અને ચાંદા જેવું ગોળ કૂંડાળું કરે છે અને ઉપર પ્રમાણે બોલે છે. ‘લે રે મોઢા લબુક’ કહેતાં બાળકના મોઢામાં કાંઈ મૂકતાં હોય તેમ કરવામાં આવે છે અને ‘ઢીકો ખાધો ઢબુક’ કહેતાં વાંસામાં હળવેથી ઢીકો મારવામાં આવે છે.]  

Line 177: Line 175:
૨૧. આંબરડું ફોફરડું, કોઠી ને કોઠીમડું, ગા રે ગા તું મારી મા, નત નત ડુંગરે ચરવા જા, ચરી કરી પાછી વળી, ગંગાજળ પાણી પીને વળી, સામે મળ્યો શિવનો વાઘ, વાઘ કહે હું તને ખાઉં, ના રે ભાઈ મને કેમ ખવાય, ગાના છાણનો ચોકો દેવાય, ગાના ઘીનો દીવો બળે, ગાનું દૂધ મહાદેવને ચડે.

૨૨. જમીન પર બેસી બે ઘૂંટણ પર હથેલી ઢાંકી હથેલી તળે કાંકરી મૂકી રમનાર છોકરી બોલે છે :

‘ગણ ગણ બોસલો’ તેલ તેલ પળી,  ઊઠ રે લાલીયા, ઝૂંપડી બળી.
{{Poem2Close}}
બળતી હોય તો બળવા દેજો,        ચારે ખાને આવરે કાગડા કાઢી પીવા’
{{Block center|'''<poem>‘ગણ ગણ બોસલો’ તેલ તેલ પળી,  ઊઠ રે લાલીયા, ઝૂંપડી બળી.
બળતી હોય તો બળવા દેજો,        ચારે ખાને આવરે કાગડા કાઢી પીવા’</poem>'''}}
{{Poem2Open}}
૨૩. ‘આપડી થાપડી, ગોળાચી થાપડી, ધમક લાડુ, તેલ પાડુ, ધડકે બીબી ને સાત કાન’ આમ બોલી એકબીજાના કાન ઝાલી બાળકે બેલે છે:

‘ચારોળી ભાઈ ચારોળી, શેર ઘઉંની ચારોળી.’  
{{Poem2Close}}
{{Block center|'''<poem>‘ચારોળી ભાઈ ચારોળી, શેર ઘઉંની ચારોળી.’</poem>'''}}
{{Poem2Open}}
૨૪. ભેંસ દેવ, ભેંસ દેવ! આપો દૂધડાં પીવડાઉં કૂતરા ને, લડાઉં કૂસ્તીડાં, ખોદાઉં મટોડી, ઘડાઉં ઘડુલો, કઢાઉં પાણીલાં, ધોઉં ચાંચુડી, ખાઉં કોઠીમડું, બડુક બડુક.’

૨૫. ‘એક હતો મગ, તેનાં લાંબા લાંબા પગ, થોડી છે પણ થડથી કહું.’