ભાષાવિજ્ઞાન/ભાષાનો ઉદ્‌ગમ: Difference between revisions

No edit summary
No edit summary
Line 170: Line 170:
{{center|<nowiki>* * *</nowiki>}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આટઆટલા ભાષાવિદોની ઊંડી, માર્મિક ગવેષણા પછીથી પણ ભાષાના ઉદ્ગમના પ્રશ્નનો નિર્ણયાત્મક ઉકેલ આવી શક્યો નથી; છતાં, ભાષાની ઉત્પત્તિનાં પ્રવર્તક બળોનું આકલન થઈ શક્યું છે, અને એ બળોની પશ્ચાદ્ભૂમિનો—અતિ પુરાતનકાળની એ આદિમ પરિસ્થિતિનો—કાંઈક ખ્યાલ આવી શક્યો છે. બહુશ: નહીં તો ઠીક ઠીક અંશે, વાઁદ્રે, લાગુના કે સ્તુર્તવાઁએ આલેખેલું માનવભાષાની ઉત્ક્રાન્તિનું ચિત્ર વાસ્તવિક હોવા સંભવ છે.૬૭<ref>૬૭ સરખાવો : “It is obvious that it is impossible to prove by evidence any theory of the origin of language. What we can do is to set and delimit the problem and conceive, in the light of our present knowledge of the nature and history of man, how it happened that he acquired the system of communication which together with the tool has rendered the development of his culture possible.”
આટઆટલા ભાષાવિદોની ઊંડી, માર્મિક ગવેષણા પછીથી પણ ભાષાના ઉદ્ગમના પ્રશ્નનો નિર્ણયાત્મક ઉકેલ આવી શક્યો નથી; છતાં, ભાષાની ઉત્પત્તિનાં પ્રવર્તક બળોનું આકલન થઈ શક્યું છે, અને એ બળોની પશ્ચાદ્ભૂમિનો—અતિ પુરાતનકાળની એ આદિમ પરિસ્થિતિનો—કાંઈક ખ્યાલ આવી શક્યો છે. બહુશ: નહીં તો ઠીક ઠીક અંશે, વાઁદ્રે, લાગુના કે સ્તુર્તવાઁએ આલેખેલું માનવભાષાની ઉત્ક્રાન્તિનું ચિત્ર વાસ્તવિક હોવા સંભવ છે.૬૭<ref>૬૭ સરખાવો : “It is obvious that it is impossible to prove by evidence any theory of the origin of language. What we can do is to set and delimit the problem and conceive, in the light of our present knowledge of the nature and history of man, how it happened that he acquired the system of communication which together with the tool has rendered the development of his culture possible.”<br>{{right|—A. Sommerfelt, op. cit., p. 902.}}</ref>
{{right|—A. Sommerfelt, op. cit., p. 902.}}</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|<nowiki> * </nowiki>}}
{{center|<nowiki> * </nowiki>}}