ભાષાવિજ્ઞાન/ભાષાનો વિકાસ: Difference between revisions
+1 |
No edit summary |
||
| Line 94: | Line 94: | ||
{{gap|5em}}(तइअ वारइ) > પ્રા૰ ગુજ૰ तिवारइं > ત્યારે | {{gap|5em}}(तइअ वारइ) > પ્રા૰ ગુજ૰ तिवारइं > ત્યારે | ||
પ્રા૰ ગુજ૰ * राउल अंगणउ > પ્રા૰ ગુજ૰ रालगुन(= રાજકુલ) | પ્રા૰ ગુજ૰ * राउल अंगणउ > પ્રા૰ ગુજ૰ रालगुन(= રાજકુલ) | ||
{{Poem2Close}} | |||
{|style="border-right:0px #000 solid;width:80%;padding-right:0.5em;" | {|style="border-right:0px #000 solid;width:80%;padding-right:0.5em;" | ||
|- | |- | ||
| Line 102: | Line 102: | ||
| आछइ > आछे > आहि > आहे, है.૬<ref>૬ જુઓ : સક્સેના, सामान्य भाषाविज्ञान, पृ. 43.</ref> | | आछइ > आछे > आहि > आहे, है.૬<ref>૬ જુઓ : સક્સેના, सामान्य भाषाविज्ञान, पृ. 43.</ref> | ||
|} | |} | ||
{{Poem2Open}} | |||
પ્રા૰ ગુજ૰ न आणइ > नाणइ > ના‘ણે | પ્રા૰ ગુજ૰ न आणइ > नाणइ > ના‘ણે | ||
" {{gap}}न होइ > ન હોય > નો’ય. | " {{gap}}न होइ > ન હોય > નો’ય. | ||
| Line 441: | Line 442: | ||
,, वानर > હિંદી बन्दर | ,, वानर > હિંદી बन्दर | ||
,, पर्णकम् > ગુજ. પાંદડું | ,, पर्णकम् > ગુજ. પાંદડું | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''શબ્દપરિવર્તન'''}} | {{center|'''શબ્દપરિવર્તન'''}} | ||
{{Poem2Open}} | |||
કાળક્રમે ભાષાના ધ્વનિઓમાં જ માત્ર પરિવર્તન થાય છે એમ નહીં; ભાષાના શબ્દભંડોળમાં પણ સમય જતાં સારી પેઠે રૂપાન્તર થઈ જાય છે. | કાળક્રમે ભાષાના ધ્વનિઓમાં જ માત્ર પરિવર્તન થાય છે એમ નહીં; ભાષાના શબ્દભંડોળમાં પણ સમય જતાં સારી પેઠે રૂપાન્તર થઈ જાય છે. | ||
'''નૂતન શબ્દનિર્માણ'''—ઘણીવાર ભાષામાં નવીન શબ્દો ઘડાય છે. ઉ. ત. અં. boycott મૂળ એક આયરીશ જમીનદારનું નામ હતું. એનો કોઈક કારણસર એના સમાજે બહિષ્કાર કરેલો, એ ઉપરથી એ શબ્દ એ પ્રકારના બહિષ્કારની ક્રિયાનો વાચક બન્યો. આજે અંગ્રેજીમાં સુપ્રચલિત gas શબ્દ ગ્રીક લૅટિન કે ગૉથિક જેવી પૂર્વકાલીન ભાષાઓમાંથી આવ્યો નથી; Van Helmont નામના એક ડચ રસાયણશાસ્ત્રીએ એ નવો જ ઘડ્યો છે.૩૧<ref>૩૧ સરખાવો : Concise Oxford Dictionaryમાં boycott અને gas એ શબ્દોની વ્યુત્પત્તિ.</ref> | '''નૂતન શબ્દનિર્માણ'''—ઘણીવાર ભાષામાં નવીન શબ્દો ઘડાય છે. ઉ. ત. અં. boycott મૂળ એક આયરીશ જમીનદારનું નામ હતું. એનો કોઈક કારણસર એના સમાજે બહિષ્કાર કરેલો, એ ઉપરથી એ શબ્દ એ પ્રકારના બહિષ્કારની ક્રિયાનો વાચક બન્યો. આજે અંગ્રેજીમાં સુપ્રચલિત gas શબ્દ ગ્રીક લૅટિન કે ગૉથિક જેવી પૂર્વકાલીન ભાષાઓમાંથી આવ્યો નથી; Van Helmont નામના એક ડચ રસાયણશાસ્ત્રીએ એ નવો જ ઘડ્યો છે.૩૧<ref>૩૧ સરખાવો : Concise Oxford Dictionaryમાં boycott અને gas એ શબ્દોની વ્યુત્પત્તિ.</ref> | ||
| Line 452: | Line 455: | ||
'''પ્રાચીન શબ્દોના પ્રયોગનો લોપ'''—સંસ્કૃત કાળથી કાળક્રમે કેટલાક જૂના શબ્દો વપરાવા બંધ પડીને એમને સ્થાને નવા શબ્દો વપરાવાના વલણનો પ્રારંભ થયેલો નજરે પડે છે. ઉ. ત. વૈદિક दर्शत (=દર્શનીય), अमूर (=બુદ્ધિમાન), अक्तु (=રાત્રિ) ઈ૰ શબ્દો લૌકિક સંસ્કૃતમાં મળતા નથી. તેવી રીતે ક્રમે ક્રમે उक्षन् ને બદલે वृषभ શબ્દનો, અને अश्व ને બદલે घोटक શબ્દનો (ગુજ. ‘ઘોડો’) પ્રચાર વધ્યો છે. | '''પ્રાચીન શબ્દોના પ્રયોગનો લોપ'''—સંસ્કૃત કાળથી કાળક્રમે કેટલાક જૂના શબ્દો વપરાવા બંધ પડીને એમને સ્થાને નવા શબ્દો વપરાવાના વલણનો પ્રારંભ થયેલો નજરે પડે છે. ઉ. ત. વૈદિક दर्शत (=દર્શનીય), अमूर (=બુદ્ધિમાન), अक्तु (=રાત્રિ) ઈ૰ શબ્દો લૌકિક સંસ્કૃતમાં મળતા નથી. તેવી રીતે ક્રમે ક્રમે उक्षन् ને બદલે वृषभ શબ્દનો, અને अश्व ને બદલે घोटक શબ્દનો (ગુજ. ‘ઘોડો’) પ્રચાર વધ્યો છે. | ||
એવી રીતે પ્રાકૃત-અપભ્રંશમાં અને તે પછી જૂની ગુજરાતીમાં છૂટથી પ્રયોજાતા શબ્દો પછીના કાળમાં લુપ્ત થયા છે, અથવા તો અન્ય અર્થમાં પ્રયોજાતા થયા છે. જેમકે જૂની ગુજ. पेखणउ (‘નાટક’, ‘ગીત-નૃત્યનો સમારંભ’), रालगुन (=‘રાજકુલ’, ‘રાજમહેલ’) ઇ૰ શબ્દોનો પ્રયોગ અર્વાચીન ગુજરાતીમાંથી બિલકુલ લુપ્ત થઈ ગયો છે, અને लगी (= ‘થી’) જેવા કેટલાક શબ્દોનો અર્થ ફરી ગયો છે. (અર્વા. ગુજ.માં ‘લગી’ = સુધી’). | એવી રીતે પ્રાકૃત-અપભ્રંશમાં અને તે પછી જૂની ગુજરાતીમાં છૂટથી પ્રયોજાતા શબ્દો પછીના કાળમાં લુપ્ત થયા છે, અથવા તો અન્ય અર્થમાં પ્રયોજાતા થયા છે. જેમકે જૂની ગુજ. पेखणउ (‘નાટક’, ‘ગીત-નૃત્યનો સમારંભ’), रालगुन (=‘રાજકુલ’, ‘રાજમહેલ’) ઇ૰ શબ્દોનો પ્રયોગ અર્વાચીન ગુજરાતીમાંથી બિલકુલ લુપ્ત થઈ ગયો છે, અને लगी (= ‘થી’) જેવા કેટલાક શબ્દોનો અર્થ ફરી ગયો છે. (અર્વા. ગુજ.માં ‘લગી’ = સુધી’). | ||
{{Poem2Close}} | |||
{{center|'''સાદૃશ્યમૂલક શબ્દઘટના (Analogic Creation)'''}} | {{center|'''સાદૃશ્યમૂલક શબ્દઘટના (Analogic Creation)'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 461: | Line 465: | ||
મૂળ આ પ્રમાણે બનેલા શબ્દો કેવી સહજ રીતે ભાષામાં રૂઢ થઈ જાય છે તેનું ઉદાહરણ gas-light શબ્દ છે. fire-light, candle-light, lamp-light જેવા શબ્દોના સાદૃશ્યથી candle : candlelight = gas : gaslight એ રીતે શબ્દ ઘડાયો છે.૩૭<ref>૩૭ જુઓ : Sturtevant, op. cit., p. 103.</ref> | મૂળ આ પ્રમાણે બનેલા શબ્દો કેવી સહજ રીતે ભાષામાં રૂઢ થઈ જાય છે તેનું ઉદાહરણ gas-light શબ્દ છે. fire-light, candle-light, lamp-light જેવા શબ્દોના સાદૃશ્યથી candle : candlelight = gas : gaslight એ રીતે શબ્દ ઘડાયો છે.૩૭<ref>૩૭ જુઓ : Sturtevant, op. cit., p. 103.</ref> | ||
એ રીતે વૈદિક ભાષામાં सूषन् =‘પ્રસવનો અધિષ્ઠાતા દેવ’) નો ઉલ્લેખ આવે છે. (अथर्ववेद 1-11-3) √सू ઉપરથી सूषन् જેવો શબ્દ બનવો શક્ય જ નથી; વસ્તુતઃ તો એ पूषन्ના સાદૃશ્યથી સૂક્તકારે ઉપજાવી કાઢ્યો છે.૩૮<ref>૩૮ જુઓ : ડૉ. હરિવલ્લભ ચુ. ભાયાણી, ‘વાગ્વ્યાપાર,’ પૃ. ૨૮.</ref> | એ રીતે વૈદિક ભાષામાં सूषन् =‘પ્રસવનો અધિષ્ઠાતા દેવ’) નો ઉલ્લેખ આવે છે. (अथर्ववेद 1-11-3) √सू ઉપરથી सूषन् જેવો શબ્દ બનવો શક્ય જ નથી; વસ્તુતઃ તો એ पूषन्ના સાદૃશ્યથી સૂક્તકારે ઉપજાવી કાઢ્યો છે.૩૮<ref>૩૮ જુઓ : ડૉ. હરિવલ્લભ ચુ. ભાયાણી, ‘વાગ્વ્યાપાર,’ પૃ. ૨૮.</ref> | ||
સાદૃશ્યમૂલક વાક્યઘટના | {{Poem2Close}} | ||
{{center|'''સાદૃશ્યમૂલક વાક્યઘટના'''}} | |||
{{Poem2Open}} | |||
વાક્યઘટનામાં પણ કોઇક વાર આ પ્રકારની સાદૃશ્યમૂલક નવરચના નજરે પડે છે. સ્તુર્તવાઁએ આ સંબંધે નીચે પ્રમાણે ઉદાહરણ નોંધ્યું છે. I better go (I had better go નું ત્વરિતોચાર્ય, બોલચાલની ભાષાનું રૂપ) ઉપરથી એક માણસે કહ્યું “I better go now, bettern’t I?” અહીં એના મનની પશ્ચાદ્ભૂમિકામાં “I ought to go now, ought n’t I?” એ વાક્યપ્રયોગના સંસ્કાર હશે, જેના સાદૃશ્યથી ઉપર પ્રમાણેનો પ્રયોગ એનાથી થઈ ગયો. ૩૯<ref>૩૯ જુઓ : Sturtevant, op. cit., p. 104.</ref> | વાક્યઘટનામાં પણ કોઇક વાર આ પ્રકારની સાદૃશ્યમૂલક નવરચના નજરે પડે છે. સ્તુર્તવાઁએ આ સંબંધે નીચે પ્રમાણે ઉદાહરણ નોંધ્યું છે. I better go (I had better go નું ત્વરિતોચાર્ય, બોલચાલની ભાષાનું રૂપ) ઉપરથી એક માણસે કહ્યું “I better go now, bettern’t I?” અહીં એના મનની પશ્ચાદ્ભૂમિકામાં “I ought to go now, ought n’t I?” એ વાક્યપ્રયોગના સંસ્કાર હશે, જેના સાદૃશ્યથી ઉપર પ્રમાણેનો પ્રયોગ એનાથી થઈ ગયો. ૩૯<ref>૩૯ જુઓ : Sturtevant, op. cit., p. 104.</ref> | ||
| Line 518: | Line 524: | ||
{{center|'''વાક્યાંશસંકર (Contamination of Phrases)'''}} | {{center|'''વાક્યાંશસંકર (Contamination of Phrases)'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કેટલીક વાર બોલનારના મનમાં બે સમાનાર્થ વાક્યખંડો (phrases) એકસાથે સ્ફુરી રહેતાં વક્તાથી અનાયાસ બંને વાક્યાંશોનો સંકર થઈ જાય છે. પ્રસિદ્ધ અમેરિકન ભાષાવૈજ્ઞાનિક સ્તુર્તવાઁએ સુવિખ્યાત લેખકોનાં લખાણોમાંથી વાક્યાંશસંકરનાં કેટલાંક ઉદાહરણો ટાંક્યાં છે.૫૧<ref>૫૧ જુઓ: Sturtevant, op. cit., p. 112.</ref> જેમકે, | કેટલીક વાર બોલનારના મનમાં બે સમાનાર્થ વાક્યખંડો (phrases) એકસાથે સ્ફુરી રહેતાં વક્તાથી અનાયાસ બંને વાક્યાંશોનો સંકર થઈ જાય છે. પ્રસિદ્ધ અમેરિકન ભાષાવૈજ્ઞાનિક સ્તુર્તવાઁએ સુવિખ્યાત લેખકોનાં લખાણોમાંથી વાક્યાંશસંકરનાં કેટલાંક ઉદાહરણો ટાંક્યાં છે.૫૧<ref>૫૧ જુઓ: Sturtevant, op. cit., p. 112.</ref> જેમકે, | ||
(1) Why did you do that? x What did you do that for? = Why did you do that for? | (1) Why did you do that? x What did you do that for? = Why did you do that for? | ||
| Line 540: | Line 544: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''લૌકિક વ્યુત્પત્તિ (Popular Etymology)'''}} | {{center|'''લૌકિક વ્યુત્પત્તિ (Popular Etymology)'''}} | ||
{{Poem2Open}} | |||
ઘણી વાર શબ્દનું મૂળ વીસરાઈ જાય છે, ત્યારે જનતા બાહ્ય સાદૃશ્યથી દોરવાઈને સમાન ધ્વનિવાળા પરંતુ વિભિન્નાર્થ શબ્દને મૂળ તરીકે કલ્પી કાઢે છે. ગુજરાતી કેટલીયે કહેવતોમાં આ પ્રમાણે બન્યું છે. કેટલાકમાં વ્યુત્પત્તિની અસર એટલી બધી પ્રબળ નીવડી છે કે મૂળ શબ્દનું સંપૂર્ણ વિસ્મરણ થયું છે અને નવીન, ભળતી જ વ્યુત્પત્તિ દ્વારા ઉદ્ભવેલો નવીન અર્થ જ માત્ર અવશિષ્ટ રહ્યો છે. કોઈક વાર આ નવા અર્થના અનુસંધાનમાં કોઈ પ્રસંગ કે કહાણી ઉપજાવી કાઢવામાં આવી હોય એમ પણ બન્યું છે. | ઘણી વાર શબ્દનું મૂળ વીસરાઈ જાય છે, ત્યારે જનતા બાહ્ય સાદૃશ્યથી દોરવાઈને સમાન ધ્વનિવાળા પરંતુ વિભિન્નાર્થ શબ્દને મૂળ તરીકે કલ્પી કાઢે છે. ગુજરાતી કેટલીયે કહેવતોમાં આ પ્રમાણે બન્યું છે. કેટલાકમાં વ્યુત્પત્તિની અસર એટલી બધી પ્રબળ નીવડી છે કે મૂળ શબ્દનું સંપૂર્ણ વિસ્મરણ થયું છે અને નવીન, ભળતી જ વ્યુત્પત્તિ દ્વારા ઉદ્ભવેલો નવીન અર્થ જ માત્ર અવશિષ્ટ રહ્યો છે. કોઈક વાર આ નવા અર્થના અનુસંધાનમાં કોઈ પ્રસંગ કે કહાણી ઉપજાવી કાઢવામાં આવી હોય એમ પણ બન્યું છે. | ||
સંસ્કૃતમાં આવી વ્યુત્પત્તિઓ निरुक्तમાં તો ઠેર ઠેર છે જ, પરંતુ ‘મનુસ્મૃતિ’ તેમજ કાલિદાસનાં મહાકાવ્યોમાં પણ એ મળી આવે છે. ઉ. ત दुहिता–√दुह् ઉપરથી નીકળ્યો છે. પ્રાચીન આર્ય જીવન-પ્રણાલીમાં સૌથી સહેલું, ગાયો દોહવાનું કામ પુત્રીઓ કરતી. પછી કાળક્રમે આર્ય સંસારમાં પુત્રીઓ માટે સુપાત્ર વર શોધીને તેના વિવાહ કરવાનું મુશ્કેલ બન્યું હશે, અને તેથી પુત્રીનો જન્મ એના માતા-પિતાને ચિંતાજનક નિવડ્યો હશે, જેનું પ્રતિબિંબ નિરુક્તકારની दुहिता ની दुर्हिता (‘માબાપના હિત માટે અનિષ્ટ કે ક્લેશકર’) કે दूरे हिता (‘જેને દૂર–સાસરે—વળાવવી એ જ શ્રેયસ્કર છે’) એ વ્યુત્પત્તિઓમાં પડ્યું છે.૫૩<ref>૫૩ જુઓઃ યાસ્કપ્રણીત निरुक्त 3-4, 5.</ref> મનુસ્મૃતિમાં ‘જેનું मांस હું અહીં ખાઉં છું મને (मां તે (स) પરલોકમાં ખાશે’ એ રીતે मांसની વ્યુત્પત્તિ ઘટાવી છે.૫૪<ref>૫૪ સરખાવો : `मां स भक्षयितामुत्र यस्य मांसमिहाद्म्यहम्।<br> | સંસ્કૃતમાં આવી વ્યુત્પત્તિઓ निरुक्तમાં તો ઠેર ઠેર છે જ, પરંતુ ‘મનુસ્મૃતિ’ તેમજ કાલિદાસનાં મહાકાવ્યોમાં પણ એ મળી આવે છે. ઉ. ત दुहिता–√दुह् ઉપરથી નીકળ્યો છે. પ્રાચીન આર્ય જીવન-પ્રણાલીમાં સૌથી સહેલું, ગાયો દોહવાનું કામ પુત્રીઓ કરતી. પછી કાળક્રમે આર્ય સંસારમાં પુત્રીઓ માટે સુપાત્ર વર શોધીને તેના વિવાહ કરવાનું મુશ્કેલ બન્યું હશે, અને તેથી પુત્રીનો જન્મ એના માતા-પિતાને ચિંતાજનક નિવડ્યો હશે, જેનું પ્રતિબિંબ નિરુક્તકારની दुहिता ની दुर्हिता (‘માબાપના હિત માટે અનિષ્ટ કે ક્લેશકર’) કે दूरे हिता (‘જેને દૂર–સાસરે—વળાવવી એ જ શ્રેયસ્કર છે’) એ વ્યુત્પત્તિઓમાં પડ્યું છે.૫૩<ref>૫૩ જુઓઃ યાસ્કપ્રણીત निरुक्त 3-4, 5.</ref> મનુસ્મૃતિમાં ‘જેનું मांस હું અહીં ખાઉં છું મને (मां તે (स) પરલોકમાં ખાશે’ એ રીતે मांसની વ્યુત્પત્તિ ઘટાવી છે.૫૪<ref>૫૪ સરખાવો : `मां स भक्षयितामुत्र यस्य मांसमिहाद्म्यहम्।<br> | ||
| Line 552: | Line 557: | ||
પ્રાચીન અંગ્રેજી (Old English) Scam-faest (અર્થ `confirmed in shame, i.e. in modesty')માંથી અર્વાચીન અંગ્રેજીના પ્રારંભે ઊતરી આવેલા shame-fast રૂપનું હવે shame-faced એમ રૂપાન્તર થયું છે. એ સાથે faceના સાહચર્યબળે એને મૂળ અર્થ, `વિવેકપરાયણ' બદલાઈને ‘શરમજનક’, `લજ્જાસ્પદ’ નવો અર્થ ઘડાયો છે. આ પ્રકારનાં લૌકિક વ્યુત્પત્તિનાં ઉદાહરણો ફ્રેન્ચ આદિ વર્તમાન યુરોપિયન ભાષાઓમાં તેમ ગ્રીક, લૅટિન સમી પ્રાચીન ભાષાઓમાં પણ મળે છે.૬૦<ref>૬૦ જુઓ: Sturtevant, op. cit., p. 117.</ref> | પ્રાચીન અંગ્રેજી (Old English) Scam-faest (અર્થ `confirmed in shame, i.e. in modesty')માંથી અર્વાચીન અંગ્રેજીના પ્રારંભે ઊતરી આવેલા shame-fast રૂપનું હવે shame-faced એમ રૂપાન્તર થયું છે. એ સાથે faceના સાહચર્યબળે એને મૂળ અર્થ, `વિવેકપરાયણ' બદલાઈને ‘શરમજનક’, `લજ્જાસ્પદ’ નવો અર્થ ઘડાયો છે. આ પ્રકારનાં લૌકિક વ્યુત્પત્તિનાં ઉદાહરણો ફ્રેન્ચ આદિ વર્તમાન યુરોપિયન ભાષાઓમાં તેમ ગ્રીક, લૅટિન સમી પ્રાચીન ભાષાઓમાં પણ મળે છે.૬૦<ref>૬૦ જુઓ: Sturtevant, op. cit., p. 117.</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''નૂતન શબ્દનિર્માણ'''}} | {{center|'''નૂતન શબ્દનિર્માણ'''}} | ||
{{Poem2Open}} | |||
દરેક ભાષામાં નવીન પરિસ્થિતિ કે નવીન અનુભવો વ્યક્ત કરવાને નૂતન શબ્દો ઘડાય છે. એનાં કેટલાંક ઉદાહરણો આપણે આગળ જોઈ ગયા છીએ. અહીં નૂતન શબ્દનિર્માણમાં અમેરિકન અગ્રેજી ભાષાની એક વિલક્ષણ પદ્ધતિ નોંધવી જોઈએ. અમેરિકન અંગ્રેજીમાં સંસ્થાઓના શબ્દસમૂહના આદ્યાક્ષરો લઈને એમનો એક નવીન શબ્દ બનાવવામાં આવે છે, જે પછી એ સંસ્થાનો પ્રધાનપણે અભિધાયક શબ્દ બની રહે છે. જેમકે | દરેક ભાષામાં નવીન પરિસ્થિતિ કે નવીન અનુભવો વ્યક્ત કરવાને નૂતન શબ્દો ઘડાય છે. એનાં કેટલાંક ઉદાહરણો આપણે આગળ જોઈ ગયા છીએ. અહીં નૂતન શબ્દનિર્માણમાં અમેરિકન અગ્રેજી ભાષાની એક વિલક્ષણ પદ્ધતિ નોંધવી જોઈએ. અમેરિકન અંગ્રેજીમાં સંસ્થાઓના શબ્દસમૂહના આદ્યાક્ષરો લઈને એમનો એક નવીન શબ્દ બનાવવામાં આવે છે, જે પછી એ સંસ્થાનો પ્રધાનપણે અભિધાયક શબ્દ બની રહે છે. જેમકે | ||
United Nations Organization = U. N. O. (ઉચ્ચાર, `યુનો') | United Nations Organization = U. N. O. (ઉચ્ચાર, `યુનો') | ||