ભાષાવિજ્ઞાન/ધ્વનિવિચાર: Difference between revisions

No edit summary
No edit summary
Line 118: Line 118:
[[File:BV Image 2.jpg|right|300px]]
[[File:BV Image 2.jpg|right|300px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
આ રીતે જીભનું સ્થાન અને મુખની વિવૃતિ (ખુલ્લા થવું) અનુસાર ભાષાશાસ્ત્રીઓએ ચાર અગ્રસ્થાનીય અને ચાર પશ્ચસ્થાનીય મૂળ સ્વરો (cardinal vowels) માન્યા છે. એ સ્વરો કોઈ ભાષામાં યથાસ્થિત મળતા નથી, પરંતુ દર્શાવેલ આદર્શ સ્થિતિ અનુસાર ઉચ્ચારણ કરવામાં આવે તો તે સ્વરો ઉત્પન્ન થાય. ભિન્ન ભિન્ન ભાષાના સ્વરોનાં સ્થાન આ આદર્શ સ્વરોના અનુસંધાનમાં દર્શાવવામાં ઘણી સુગમતા રહે છે. નીચેની આકૃતિમાં આ આદર્શ સ્વરો (ક્રમાંક ૧ થી ૮) અને તેમની સાથે જ ગુજરાતી શુદ્ધ સ્વરો (સંયુક્ત નહીં તેવા) દર્શાવ્યા છે તે જુઓ. ક્રમાંક ૪નો [a] સ્વર ગુજરાતી કે અંગ્રેજી ધ્વનિમાલામાં મળતો નથી; તો ગુજરાતી (તેમજ અંગ્રેજી ધ્વનિમાલાના) હ્રસ્વ इ (I), હ્રસ્વ उ (U), સ્વરિત अ (A) અને અસ્વરિત (Ə) આદર્શ સ્વરો (cardinal vowels)માં અંકિત કરવામાં આવ્યા નથી.  
આ રીતે જીભનું સ્થાન અને મુખની વિવૃતિ (ખુલ્લા થવું) અનુસાર ભાષાશાસ્ત્રીઓએ ચાર અગ્રસ્થાનીય અને ચાર પશ્ચસ્થાનીય મૂળ સ્વરો (cardinal vowels) માન્યા છે. એ સ્વરો કોઈ ભાષામાં યથાસ્થિત મળતા નથી, પરંતુ દર્શાવેલ આદર્શ સ્થિતિ અનુસાર ઉચ્ચારણ કરવામાં આવે તો તે સ્વરો ઉત્પન્ન થાય. ભિન્ન ભિન્ન ભાષાના સ્વરોનાં સ્થાન આ આદર્શ સ્વરોના અનુસંધાનમાં દર્શાવવામાં ઘણી સુગમતા રહે છે. નીચેની આકૃતિમાં આ આદર્શ સ્વરો (ક્રમાંક ૧ થી ૮) અને તેમની સાથે જ ગુજરાતી '''શુદ્ધ સ્વરો''' (સંયુક્ત નહીં તેવા) દર્શાવ્યા છે તે જુઓ. ક્રમાંક ૪નો [a] સ્વર ગુજરાતી કે અંગ્રેજી ધ્વનિમાલામાં મળતો નથી; તો ગુજરાતી (તેમજ અંગ્રેજી ધ્વનિમાલાના) હ્રસ્વ इ (I), હ્રસ્વ उ (U), સ્વરિત अ (A) અને અસ્વરિત (Ə) આદર્શ સ્વરો (cardinal vowels)માં અંકિત કરવામાં આવ્યા નથી.  
ई (૧) અને ऊ (૮) એ સંવૃત સ્વરો છે. એમાં જીભનો અગ્રભાગ કે પશ્ચભાગ ઊંચામાં ઊંચું સ્થાન ધારણ કરે છે, છતાં મુખવિવરની ઉપરની દિવાલને ક્યાંયે સ્પર્શ (closure) થતો નથી, તેમ ઘર્ષણ (friction) થતું નથી, તેથી ધ્વનિનું સ્વત્વ અબાધિત રહે છે.  

વિવૃત સ્વરો [a]૧૦<ref>૧૦ ગુજરાતી તેમજ અંગ્રેજી સ્વરાવલીમાં ક્રમાંક ૪[a] મળતો નથી.</ref> અને आ [ɑ] (૪, ૫) માં મુખવિવર વધારેમાં વધારે ઊઘડે છે-મુખનું એથી વિશેષ ખૂલવું શક્ય નથી. અર્ધસંવૃત સ્વરો ए [e] અને ओ [o] (૨, ૭) ના ઉચ્ચારણમાં ई, ऊ કરતાં મુખ સહેજ વધારે ખૂલે છે. અર્ધવિવૃત સ્વરો ઍ અને ઑ૧૧<ref>૧૧ પાશ્ચાત્ય ધ્વનિવિજ્ઞાન અનુસારની આ સંજ્ઞા મુખવિવરની અર્ધવિવૃતિને અનુલક્ષીને અપાયેલી છે; ગુજરાતી ભાષાશાસ્ત્રમાં સદ્. સાક્ષરવર્ય નરસિંહરાવ દીવેટિયાએ એમને ‘વિવૃત’ ધ્વનિઓ તરીકે ઓળખાવ્યા છે.</ref> (૩, ૬) ના ઉચ્ચારણમાં ઉપરના અર્ધસંવૃત સ્વરો ए, ओ (૨, ૭)ની અપેક્ષાએ મુખ વિશેષ ખૂલે છે – વિવૃત બને છે – છતાં [a] કે आ (ɑ) (૪, ૫) જેટલું મુખનું વિવરણ (ખુલ્લા થવું) થતું નથી. અંગ્રેજી તેમ જ ગુજરાતીમાં आ [ɑ] થી જરા વધારે ઊંચા સ્થાનનો છતાં અર્ધવિવૃત ऑ [ɔ] (જેને સદ્. નરસિંહરાવે ‘વિવૃત’ની સંજ્ઞા આપી છે) કરતાં જરા નીચા સ્થાનનો, ઇષદ્વિવૃત ऑ (જેને નરસિંહરાવ ‘અર્ધવિવૃત’ કહે છે) સ્વર મળે છે. ઉ. ત. ગુજ. ‘કરૉ’, ‘ધસૉ’, ‘બૅસૉ, ‘અમૉ’; અંગ્રેજી ‘often’, ‘stop,’ ‘not’, ‘long’, ‘from’ ઈ૰. આ સ્વર હ્રસ્વ છે. એના ઉચ્ચારણમાં મુખ (=ઓષ્ઠ) સહેજ માત્ર વર્તુલાકાર બને છે, બાકી બહુધા સંપૂર્ણ ખુલ્લું રહે છે.

Line 173: Line 173:
ઉપર વર્ણવેલા શુદ્ધ સ્વરો એક જ નિયત સ્થાનમાં ઉચ્ચારાય છે, જ્યારે સંયુક્ત સ્વરોના–જે બહુધા સ્વરયુગ્મો જ હોય છે–ઉચ્ચારણમાં જીભ અને અન્ય વાણી-અંગો એક સ્વરના સ્થાનમાંથી સહસા યુગ્મના બીજા સ્વરસ્થાન ઉપર જતાં હોય છે. એમાં વચ્ચે આવતાં સર્વ સ્થાનો ઉપર અતિ ઝડપથી ગતિ થઈ જવાથી તે તે સ્થાનોના ધ્વનિના સંસ્કાર (ઈષદ્ છાયામાત્ર) એ યુગ્મને લાગેલા હોય છે.

સ્વરયુગ્મોના ઉચ્ચારણનું કાલમાન આ રીતે શુદ્ધ સ્વરોની અપેક્ષાએ વધારે લાંબું હોવાથી બધાં સ્વરયુગ્મો દીર્ઘ હોય છે.
સ્વરયુગ્મોના ઉચ્ચારણનું કાલમાન આ રીતે શુદ્ધ સ્વરોની અપેક્ષાએ વધારે લાંબું હોવાથી બધાં સ્વરયુગ્મો દીર્ઘ હોય છે.
કેટલાંક સ્વરયુગ્મોમાં અંગભૂત બંને સ્વરો દૃઢબંધથી જોડાયેલા હોય છે; ઉ. ત. બાઈ, ધાઈ, હાઉ, જઈ, ઈ૰
કેટલાંક '''સ્વરયુગ્મો'''માં અંગભૂત બંને સ્વરો '''દૃઢબંધ'''થી જોડાયેલા હોય છે; ઉ. ત. બાઈ, ધાઈ, હાઉ, જઈ, ઈ૰
કેટલાંક સ્વરયુગ્મોમાં બે સ્વરો માત્ર પાસે પાસે આવ્યા હોય એટલું જ, બાકી એમનું વિશેષ જોડાણ થતું નથી. ઉ. ત. જેઓ, ઘડાએ, ઈ૰ આવાં સ્વરયુગ્મો શિથિલ બંધવાળાં હોય છે. કેટલાંક સ્વરયુગ્મો આ બેની વચ્ચેની કક્ષાનાં હોય છે. ઉ. ત. લેઉઆ, બેઉ, ઈ૰  
કેટલાંક સ્વરયુગ્મોમાં બે સ્વરો માત્ર પાસે પાસે આવ્યા હોય એટલું જ, બાકી એમનું વિશેષ જોડાણ થતું નથી. ઉ. ત. જેઓ, ઘડાએ, ઈ૰ આવાં '''સ્વરયુગ્મો શિથિલ બંધ'''વાળાં હોય છે. કેટલાંક સ્વરયુગ્મો આ બેની વચ્ચેની કક્ષાનાં હોય છે. ઉ. ત. લેઉઆ, બેઉ, ઈ૰  
આમાંથી પહેલા પ્રકારનાં યુગ્મોને જ સાચા સંયુક્ત ધ્વનિઓ (diphthongs) કહી શકાય. આમાંથી કેટલાકનો પ્રથમ સ્વર દીર્ઘ હોઈ સબળપણે ઉચ્ચારાતો હોય છે. તેવાં યુગ્મો પૂર્વસ્વરપ્રધાન છે. કેટલાક ભાષાવૈજ્ઞાનિકો આમને ‘અવરોહાત્મક’ – falling – કહે છે.
આમાંથી પહેલા પ્રકારનાં યુગ્મોને જ સાચા સંયુક્ત ધ્વનિઓ (diphthongs) કહી શકાય. આમાંથી કેટલાકનો પ્રથમ સ્વર દીર્ઘ હોઈ સબળપણે ઉચ્ચારાતો હોય છે. તેવાં યુગ્મો '''પૂર્વસ્વરપ્રધાન''' છે. કેટલાક ભાષાવૈજ્ઞાનિકો આમને ‘અવરોહાત્મક’ – falling – કહે છે.
ઉ. ત.
ઉ. ત.
:::આઈ [aɪ]–ધાઈ, કરાઈ, ભાઈ, પરાઈ, દેસાઈ, ઈ૰
:::આઈ [aɪ]–ધાઈ, કરાઈ, ભાઈ, પરાઈ, દેસાઈ, ઈ૰
Line 181: Line 181:
:::ઓઈ [Oɪ]–ભોઈ, કોઈ, તોઈ, પોઈ, નણદોઈ, કંદોઈ.
:::ઓઈ [Oɪ]–ભોઈ, કોઈ, તોઈ, પોઈ, નણદોઈ, કંદોઈ.
:::ઊઈ [uɪ]–જૂઈ, કૂઈ, સૂઈ.
:::ઊઈ [uɪ]–જૂઈ, કૂઈ, સૂઈ.
કેટલાકનો પૂર્વ સ્વર: નિર્બળ હોઈ, ઉત્તરસ્વરપ્રધાન હોય છે. કેટલાક ભાષાવૈજ્ઞાનિકો આને આરોહાત્મક – rising – કહે છે.
કેટલાકનો પૂર્વ સ્વર: નિર્બળ હોઈ, '''ઉત્તરસ્વરપ્રધાન''' હોય છે. કેટલાક ભાષાવૈજ્ઞાનિકો આને આરોહાત્મક – rising – કહે છે.
ઐ [əi]—ધૈર્ય, પૈસા, જઈ, થઈ.
ઐ [əi]—ધૈર્ય, પૈસા, જઈ, થઈ.
ઔ [əU]૧૫<ref>૧૫ અંગ્રેજીમાં આ ઉપરાંત નીચે પ્રમાણેનાં સ્વરયુગ્મો મળે છે. ઉ. ત.<br>
ઔ [əU]૧૫<ref>૧૫ અંગ્રેજીમાં આ ઉપરાંત નીચે પ્રમાણેનાં સ્વરયુગ્મો મળે છે. ઉ. ત.<br>
Line 209: Line 209:
સ્વરોનું સાનુનાસિક્ય થતાં નાસિકામાંથી પણ કેટલોક શ્વાસ બહાર જવાથી મુખવિવરમાંથી નીકળતો શ્વાસ ઓછો થાય છે, તો મુખવિવર અને નાસિકાવિવર બંનેનાં પોલાણો સ્વરનો પ્રતિઘોષ (resonance; રણકાર) કરવામાં ઉપયોગી થાય છે.

આ બંને પ્રકારે એક જ સ્વર સાનુનાસિક થતાં કેટલીક વાર તેના સ્વરૂપ (quality) માં પણ ફેરફાર થાય છે. ઉ. ત. ए [e] કરતાં एं [ɛ̃] નો ઉચ્ચાર વધારે વિવૃત બને છે.
આ બંને પ્રકારે એક જ સ્વર સાનુનાસિક થતાં કેટલીક વાર તેના સ્વરૂપ (quality) માં પણ ફેરફાર થાય છે. ઉ. ત. ए [e] કરતાં एं [ɛ̃] નો ઉચ્ચાર વધારે વિવૃત બને છે.
સાનુનાસિક સ્વરો અસંયુક્ત અને સંયુક્ત બંન્ને પ્રકારના સંભવે છે. ખીંટી, વીંટી, ઈંટ, નીંદણ [ईँ]; વ્હેંત [ऍँ]; ઢાંક, આંખ, દાંત, ગામડાં [आँ]; સૂંઠ, ઊંટ, ભૂંડું, [ऊँ]; આપણું, સારું [उँ]; ભોંય [ઑઁ] ઈ૰ શબ્દોમાં દર્શાવ્યા પ્રમાણે અસંયુક્ત સાનુનાસિક સ્વરો આવ્યા છે. જંઈ, કંઈ [अँइ]; ઘઉં, જઉં, [अउँ]; કાંઈ [आँइ]; જાઉં, થાઉં [आउँ]; ગામડાંઓ, છોકરાંઓ [आँओ]; છોકરાંએ, ઢોરાંએ [आँए]; ખોઉં, લહોઉં, જોઉં [ओउँ]—આ બધાં સંયુક્ત સાનુનાસિક સ્વરોનાં ઉદાહરણો છે.
સાનુનાસિક સ્વરો અસંયુક્ત અને સંયુક્ત બંન્ને પ્રકારના સંભવે છે. ખીંટી, વીંટી, ઈંટ, નીંદણ [ईँ]; વ્હેંત [ऍँ]; ઢાંક, આંખ, દાંત, ગામડાં [आँ]; સૂંઠ, ઊંટ, ભૂંડું, [ऊँ]; આપણું, સારું [उँ]; ભોંય [ઑઁ] ઈ૰ શબ્દોમાં દર્શાવ્યા પ્રમાણે '''અસંયુક્ત સાનુનાસિક સ્વરો''' આવ્યા છે. જંઈ, કંઈ [अँइ]; ઘઉં, જઉં, [अउँ]; કાંઈ [आँइ]; જાઉં, થાઉં [आउँ]; ગામડાંઓ, છોકરાંઓ [आँओ]; છોકરાંએ, ઢોરાંએ [आँए]; ખોઉં, લહોઉં, જોઉં [ओउँ]—આ બધાં '''સંયુક્ત સાનુનાસિક સ્વરો'''નાં ઉદાહરણો છે.
કેટલીક વાર બે અનુનાસિક વ્યંજનોની વચ્ચે આવ્યા હોય ત્યારે સ્વરોનું સાનુનાસિક ઉચ્ચારણ સંભળાય છે. ઉ. ત. ‘નામ’, ‘માન’, ‘નાણું’, ઈ૰ શબ્દો ‘નાઁમ’, ‘માઁન’, ‘નાઁણું’, એ પ્રમાણે સંભળાય છે.
કેટલીક વાર બે અનુનાસિક વ્યંજનોની વચ્ચે આવ્યા હોય ત્યારે સ્વરોનું સાનુનાસિક ઉચ્ચારણ સંભળાય છે. ઉ. ત. ‘નામ’, ‘માન’, ‘નાણું’, ઈ૰ શબ્દો ‘નાઁમ’, ‘માઁન’, ‘નાઁણું’, એ પ્રમાણે સંભળાય છે.
આ જ પ્રમાણે અનુનાસિક વ્યંજનની પૂર્વે આવેલા સ્વરનું ઉચ્ચારણ સાનુનાસિક થાય છે. ઉ. ત. ગામ, ભાન, કાન, એ શબ્દો ઉચ્ચારણમાં ગાઁમ, ભાઁન, કાઁન એ પ્રમાણે સંભળાય છે. આ પ્રકારનું સાનુનાસિક્ય સહેજ માત્ર હોય છે, ઉ. ત. ગામ [gām]; વ્યુત્પત્તિપ્રાપ્ત સાનુનાસિક્ય સવિશેષ બળવત્તર હોય છે, ઉ ત. વાંસ [vãs]. અનુનાસિક વ્યંજનની અસર આમ પૂર્વ સ્વર પર જ થાય છે; અનુનાસિક વ્યંજનની પછી શુદ્ધ સ્વર આવે તો તેનું  નાસિક્યવિધાન થતું નથી. ઉ.ત. રમીએ, નાખીએ, ખાણિયો, ઈ૰.

Line 217: Line 217:
'''વ્યંજનોનું વર્ગીકરણ સ્થાન''' અને '''પ્રયત્નને અનુલક્ષીને''' કરવામાં આવે છે. આરંભે માનવ ધ્વનિયન્ત્રની ચર્ચા કરતાં આપણે જોઈ ગયા કે (ફેફસામાંથી બહાર આવતો) શ્વાસ સ્વરતંત્રીને (vocal chords) કંપાવે (vibrate) (રણઝણાવે), ત્યારે ધ્વનિમાં ઘોષ (voice) સંભળાય છે. કંઠવિવર (buccal cavity – મ્હોંમાં રહેલી ખાલી જગા) અને નાસિકાસ્થાનનું પોલાણ (nasal fosse) ઘોષનું ધ્વનિવર્ધન કે ધ્વનિપૂરણ (resonance) કરે છે, જેથી ઘોષ ધ્વનિઓને પોતપોતાનું ઉચિત વિશિષ્ટ સ્વરૂપ (timbre) પ્રાપ્ત થાય છે.

આ રીતે વ્યંજનોના બે મુખ્ય પ્રકાર પડે છે : જેમાં સ્વરતંત્રીના પ્રકંપનને કારણે ઘોષ સંભળાય છે તે સઘોષ વ્યંજન (voiced or sonant consonants); અને જેમાં સ્વરતંત્રી નિઃસ્પંદ રહે અને શ્વાસ વચ્ચેના વિવર (glottis) માંથી કશા જ વિકાર કે ફેરફાર વિના યથાવત્ પસાર થઈ જાય છે તે અઘોષ વ્યંજન. પાશ્ચાત્ય ભાષાવૈજ્ઞાનિકો અઘોષ વ્યંજનોને ‘surds’ કે ‘non-sonant consonants’ કહે છે.૧૮<ref>૧૮ જુઓ: J. Vendryes, Language, p. 22.</ref> ઘોષ (voice) થી ઈતર હોવાથી એમને અવાજ (noises) પણ કહેવામાં આવે છે. નૂતન ભારતીય ભાષાઓમાં (New Indo-Aryan) ક્, ખ્, ત્, થ્, પ્, ફ્, આદિ વ્યંજનો અઘોષ છે, જ્યારે ગ્, ઘ્, દ્, ધ્, બ્, ભ્, આદિ વ્યંજનો સઘોષ છે.  

સઘોષ વ્યંજનોમાંથી કેટલાક '''પૂર્ણ સઘોષ''' છે–એમનું ઉચ્ચારણ સંપૂર્ણ થતાં સુધી ઘોષ ચાલુ રહે છે; તો કેટલાક અપૂર્ણ સઘોષ છે–એમના ઉચ્ચારણ વખતે પ્રારંભે, મધ્યમાં કે અંતભાગમાં જ ઘોષ સંભળાય છે. ઉ.ત. ગુજરાતી કે સંસ્કૃત ब् પૂર્ણ સઘોષ છે; અંગ્રેજી [b] અપૂર્ણ સઘોષ છે. શબ્દને પ્રારંભે [b] હોય તો એના ઉચ્ચારણનો આરંભ થયા પછી ક્ષણાર્ધમાં ઘોષ સંભળાય છે (ઉ.ત. bees નો ઉચ્ચાર [pbi: zs] જેવો સંભળાશે); શબ્દને અંતે [b] હોય તો ઉચ્ચારણ સમાપ્ત થતાં પહેલાં ઘોષ બંધ થઈ જાય છે. (ઉ.ત. ebb નો ઉચ્ચાર લગભગ [ebp] જેવો સંભળાશે). આ જ પ્રમાણે કેટલીક વાર શબ્દના મધ્યભાગમાં આવેલા [b] માંથી પણ ઘોષતત્ત્વ લુપ્ત થયું હોય છે. ઉ.ત. ambition.૧૯<ref>૧૯ જુઓ: E. H. Sturtevant, op. cit., p. 12.</ref> જર્મન ભાષામાં પણ ba, da, ga ઈ૰ ધ્વનિઓમાં ઉચ્ચારણનો પ્રારંભ થયા પછી થોડેક વખતે ઘોષ (voice) શરૂ થાય છે, તેથી ઈતરભાષાભાષીઓને–વિદેશીઓએ–એ ધ્વનિઓ જાણે pa, ta, ka, હોય એવો ભાસ થાય છે.૨૦<ref>૨૦ જુઓ: Vendryes, op. cit., p. 32.</ref>
સઘોષ વ્યંજનોમાંથી કેટલાક '''પૂર્ણ સઘોષ''' છે–એમનું ઉચ્ચારણ સંપૂર્ણ થતાં સુધી ઘોષ ચાલુ રહે છે; તો કેટલાક અપૂર્ણ સઘોષ છે–એમના ઉચ્ચારણ વખતે પ્રારંભે, મધ્યમાં કે અંતભાગમાં જ ઘોષ સંભળાય છે. ઉ.ત. ગુજરાતી કે સંસ્કૃત ब् પૂર્ણ સઘોષ છે; અંગ્રેજી [b] '''અપૂર્ણ સઘોષ''' છે. શબ્દને પ્રારંભે [b] હોય તો એના ઉચ્ચારણનો આરંભ થયા પછી ક્ષણાર્ધમાં ઘોષ સંભળાય છે (ઉ.ત. bees નો ઉચ્ચાર [pbi: zs] જેવો સંભળાશે); શબ્દને અંતે [b] હોય તો ઉચ્ચારણ સમાપ્ત થતાં પહેલાં ઘોષ બંધ થઈ જાય છે. (ઉ.ત. ebb નો ઉચ્ચાર લગભગ [ebp] જેવો સંભળાશે). આ જ પ્રમાણે કેટલીક વાર શબ્દના મધ્યભાગમાં આવેલા [b] માંથી પણ ઘોષતત્ત્વ લુપ્ત થયું હોય છે. ઉ.ત. ambition.૧૯<ref>૧૯ જુઓ: E. H. Sturtevant, op. cit., p. 12.</ref> જર્મન ભાષામાં પણ ba, da, ga ઈ૰ ધ્વનિઓમાં ઉચ્ચારણનો પ્રારંભ થયા પછી થોડેક વખતે ઘોષ (voice) શરૂ થાય છે, તેથી ઈતરભાષાભાષીઓને–વિદેશીઓએ–એ ધ્વનિઓ જાણે pa, ta, ka, હોય એવો ભાસ થાય છે.૨૦<ref>૨૦ જુઓ: Vendryes, op. cit., p. 32.</ref>
ઉચ્ચારણના સ્થાન અનુસાર ગુજરાતી વ્યંજનોના નીચે પ્રમાણે પ્રકારો પડે.
ઉચ્ચારણના '''સ્થાન અનુસાર''' ગુજરાતી વ્યંજનોના નીચે પ્રમાણે '''પ્રકારો''' પડે.
{{Poem2Close}}
{{Poem2Close}}
[[File:BV Image 5.jpg|right|300px]]
[[File:BV Image 5.jpg|right|300px]]
Line 231: Line 231:
[[File:BV Image 7.jpg|left|300px]]
[[File:BV Image 7.jpg|left|300px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
(૨) (अ) બહાર નીકળતો શ્વાસ જ્યારે જીભ વડે દાંત પાસે અવરોધ પામે છે ત્યારે દંત્ય(dental) વ્યંજનો બને છે. ભાષાભાષાએ એના ભિન્ન ભિન્ન પ્રકારો મળે છે. ઉ ત. ગુજ૰ ત્, થ્, દ્, ધ, અંગ્રેજી θ (=th, જે three માં સંભળાય છે), અને ð (=dh, જે the, thenમાં સંભળાય છે). (આકૃતિ ૭)
(૨) (अ) બહાર નીકળતો શ્વાસ જ્યારે જીભ વડે દાંત પાસે અવરોધ પામે છે ત્યારે '''દંત્ય('''dental) વ્યંજનો બને છે. ભાષાભાષાએ એના ભિન્ન ભિન્ન પ્રકારો મળે છે. ઉ ત. ગુજ૰ ત્, થ્, દ્, ધ, અંગ્રેજી θ (=th, જે three માં સંભળાય છે), અને ð (=dh, જે the, thenમાં સંભળાય છે). (આકૃતિ ૭)
આ બંને અંગ્રેજી ધ્વનિઓ θ, ð સંઘર્ષી ધ્વનિઓ છે અને તેમના ઉચ્ચારણમાં જીભનું ટેરવું ઉપરના અને નીચેના દાંતની વચ્ચે રહે છે, બાકીની જીભ મુખમાં શિથિલ રહી ફેલાઈ રહે છે, ને શ્વાસ દાંત અને જીભની વચ્ચેથી નીકળે છે. [θ] અઘોષ દંત્ય સંઘર્ષી ધ્વનિ છે, [ð] એનું સઘોષ રૂપ છે. (ભારતીય ભાષાઓમાં [θ] નથી, અને  સંઘર્ષી ð ને સ્થાને દંત્યસ્પર્શ [d̪h] નો ઉપયોગ થાય છે).

ફ્રેન્ચ [t, d] ધ્વનિઓ ઉપરના દાંત સાથેના સ્પર્શથી થાય છે.૨૩<ref>૨૩ આમ સમાન દેખાતા અને સમાન સંજ્ઞાથી નિર્દેશાતા ધ્વનિઓનું વાસ્તવિક સ્વરૂપ ભાષાભાષાએ ભિન્ન હોય છે. ઉ. ત. અંગ્રેજી અને ફ્રેન્ચ સ્વરમાલામાં બંનેમાં સમાન હોય તેવો એક પણ સ્વર નથી.

Line 239: Line 239:
[[File:BV Image 8.jpg|left|300px]]
[[File:BV Image 8.jpg|left|300px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતી સ્ અને અંગ્રેજી [t, d, s, z] ધ્વનિઓ આ સ્થાનમાં – વર્ત્સભાગમાં – ઉત્પન્ન થાય છે. એના ઉચ્ચારણમાં જીભ વર્ત્સભાગ (alveolae) સાથે સ્પર્શ - સંઘર્ષ કરે છે એથી એ વર્ત્સ્ય ધ્વનિઓ કહેવાય છે.૨૫<ref>૨૫ જુઓઃ Sturtevant, op. eit, p. II.</ref> [t, d] ધ્વનિઓ સ્પર્શ વડે બને છે. [t] અઘોષ અલ્પપ્રાણ છે; [d] એનું સઘોષ રૂપ છે. ઉ. ત. અંગ્રેજી tin, din. ભારતીય ભાષાઓના ट [t], ड [d] થી એ ભિન્ન છે.
ગુજરાતી સ્ અને અંગ્રેજી [t, d, s, z] ધ્વનિઓ આ સ્થાનમાં – વર્ત્સભાગમાં – ઉત્પન્ન થાય છે. એના ઉચ્ચારણમાં જીભ વર્ત્સભાગ (alveolae) સાથે સ્પર્શ - સંઘર્ષ કરે છે એથી એ વર્ત્સ્ય ધ્વનિઓ કહેવાય છે.૨૫<ref>૨૫ જુઓઃ Sturtevant, op. eit, p. II.</ref> [t, d] ધ્વનિઓ '''સ્પર્શ''' વડે બને છે. [t] અઘોષ અલ્પપ્રાણ છે; [d] એનું સઘોષ રૂપ છે. ઉ. ત. અંગ્રેજી tin, din. ભારતીય ભાષાઓના ट [t], ड [d] થી એ ભિન્ન છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
[[File:BV Image 9.jpg|left|300px]]
[[File:BV Image 9.jpg|left|300px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્ અને ઝ [s, z] ધ્વનિઓ સંઘર્ષથી ઉત્પન્ન થાય છે. આ અંગ્રેજી ઉપરિદંત્ય (gingival) સંઘર્ષી ધ્વનિઓ [s, z] સિસકારધ્વનિ (hisses) કે સોષ્મધ્વનિ (sibilants) છે. એમાં જિહ્વાફલક (blade) વર્ત્સભાગ ને સામેના દાંતના સંયોગમાં આવે છે; જીભનું ટેરવું: નીચેના દાંતોની પાછળ દબાઈ રહે છે, જીભનો વચ્ચેના ભાગ સંકોચાય છે અને બાજૂઓ ફૂલે છે, અને વચ્ચેના સાંકડા માર્ગમાંથી શ્વાસ જોરથી પેઢાં કે દાંત સામે અથડાઈને બહાર નીકળે છે, જેથી એક કર્ણમધુર (sonorous) સિસકારો કે ગુંજન (buzz–ગણગણાટ) સંભળાય છે. સ્ [s] અઘોષ વર્ત્સ્ય સંઘર્ષી ધ્વનિ છે; [z] એનું સઘોષ રૂપ છે. ઉ. ત. અંગ્રેજી see, zink; ગુજ૰ સેના પાસે; હિંદી ज़िन्दगी ઈ૰.૨૬<ref>૨૬ જુઓ: Bloomfield, op. cit., p. 100.</ref> (જુઓ અનુક્રમે આકૃતિ ૮ મી અને ૯ મી). ભારતીય स् દંત્ય સિસકાર-ધ્વનિ છે એ નોંધવું ઘટે છે.
સ્ અને ઝ [s, z] ધ્વનિઓ '''સંઘર્ષ'''થી ઉત્પન્ન થાય છે. આ અંગ્રેજી ઉપરિદંત્ય (gingival) સંઘર્ષી ધ્વનિઓ [s, z] '''સિસકારધ્વનિ''' (hisses) કે સોષ્મધ્વનિ (sibilants) છે. એમાં જિહ્વાફલક (blade) વર્ત્સભાગ ને સામેના દાંતના સંયોગમાં આવે છે; જીભનું ટેરવું: નીચેના દાંતોની પાછળ દબાઈ રહે છે, જીભનો વચ્ચેના ભાગ સંકોચાય છે અને બાજૂઓ ફૂલે છે, અને વચ્ચેના સાંકડા માર્ગમાંથી શ્વાસ જોરથી પેઢાં કે દાંત સામે અથડાઈને બહાર નીકળે છે, જેથી એક કર્ણમધુર (sonorous) સિસકારો કે ગુંજન (buzz–ગણગણાટ) સંભળાય છે. સ્ [s] અઘોષ વર્ત્સ્ય સંઘર્ષી ધ્વનિ છે; [z] એનું સઘોષ રૂપ છે. ઉ. ત. અંગ્રેજી see, zink; ગુજ૰ સેના પાસે; હિંદી ज़िन्दगी ઈ૰.૨૬<ref>૨૬ જુઓ: Bloomfield, op. cit., p. 100.</ref> (જુઓ અનુક્રમે આકૃતિ ૮ મી અને ૯ મી). ભારતીય स् દંત્ય સિસકાર-ધ્વનિ છે એ નોંધવું ઘટે છે.
(૩) (अ) વર્ત્સ્યથી જરા ઉપર કઠોર તાલુનો ભાગ આવેલો છે. (જુઓ આકૃતિ ૧ લી). જીભનો અગ્રભાગ એને (એની બંને બાજુઓને–પાર્શ્વને) સ્પર્શે ત્યારે સંસ્કૃત તાલવ્ય૨૭<ref>૨૭ સરખાવો: ‘इचशेयास्तालौ ।’ – शुक्लयजुर्वेदप्रातिशाख्य १–६६.</ref> સ્પર્શ વર્ણો (च्, छ्, ज्, झ्) બને છે. આ શુદ્ધ તાલવ્ય ધ્વનિઓ છે. એ સ્પર્શ ધ્વનિઓ છે. અર્વાચીન ભારતીય ભાષાઓમાં આ ધ્વનિઓ સ્પર્શ-સંઘર્ષી છે.૨૮<ref>૨૮ આથી જ ગ્રામ્ય બોલીઓમાં શિષ્ટ ગુજરાતી (Standard Gujarati) ચ્ નો ઉચ્ચાર સ્ જેવો, છ્ નો ઉચ્ચાર શ્ જેવો, જ્ નો ઝ્ જેવો સંભળાય છે. છતાં ગુજરાતીમાં ચ્ નો ઉચ્ચાર મરાઠીમાં થાય છે તેવો, છેક ત્સ્ જેવો થતો નથી, કારણ કે ગુજરાતીમાં ચ્ [tʃ] નું વાણીસ્થાન [ts] કરતાં જરાક વધારે ઉપરનું છે. (સરખાવો આકૃતિ ૧૦ અને ૧૦ अ) કેટલાક અર્વાચીન ભારતીય ભાષાઓનાં કથ્યરૂપો (dialects) માં च् નું ઉચ્ચારણ બે પ્રકારનું त्स् [ts] જેવું દંત્ય, કે તાલવ્યધ્વનિઓ પૂર્વે त्श् [tʃ] જેવું (તાલવ્ય) થાય છે. ज् નું ઉચ્ચારણ પણ એ જ રીતે બે પ્રકારનું द्+દંત્ય झ् જેવું [dz] જેવું (દંત્ય), અને તાલવ્ય ધ્વનિઓ પૂર્વે द्+તાલવ્ય झ् જેવું(તાલવ્ય) થાય છે. આનાં નિદર્શનો, બહુધા, શિષ્ટ રૂપમાં મળતાં નથી; પણ શિષ્ટ સંસ્કાર વિનાની લોકબોલીમાં વિશેષતયા મળે છે — જોકે મરાઠીમાં આ ઉચ્ચારણો શિષ્ટ(Standard) ભાષાનાં અંગભૂત ઉચ્ચારણો છે.</ref> ઉ.ત. ગુજરાતી હિંદી च् [ʧ], ज् [ʤ] સ્પર્શ-સંઘર્ષી છે.
(૩) (अ) વર્ત્સ્યથી જરા ઉપર કઠોર તાલુનો ભાગ આવેલો છે. (જુઓ આકૃતિ ૧ લી). જીભનો અગ્રભાગ એને (એની બંને બાજુઓને–પાર્શ્વને) સ્પર્શે ત્યારે સંસ્કૃત '''તાલવ્ય'''૨૭<ref>૨૭ સરખાવો: ‘इचशेयास्तालौ ।’ – शुक्लयजुर्वेदप्रातिशाख्य १–६६.</ref> સ્પર્શ વર્ણો (च्, छ्, ज्, झ्) બને છે. આ શુદ્ધ તાલવ્ય ધ્વનિઓ છે. એ સ્પર્શ ધ્વનિઓ છે. અર્વાચીન ભારતીય ભાષાઓમાં આ ધ્વનિઓ '''સ્પર્શ-સંઘર્ષી''' છે.૨૮<ref>૨૮ આથી જ ગ્રામ્ય બોલીઓમાં શિષ્ટ ગુજરાતી (Standard Gujarati) ચ્ નો ઉચ્ચાર સ્ જેવો, છ્ નો ઉચ્ચાર શ્ જેવો, જ્ નો ઝ્ જેવો સંભળાય છે. છતાં ગુજરાતીમાં ચ્ નો ઉચ્ચાર મરાઠીમાં થાય છે તેવો, છેક ત્સ્ જેવો થતો નથી, કારણ કે ગુજરાતીમાં ચ્ [tʃ] નું વાણીસ્થાન [ts] કરતાં જરાક વધારે ઉપરનું છે. (સરખાવો આકૃતિ ૧૦ અને ૧૦ अ) કેટલાક અર્વાચીન ભારતીય ભાષાઓનાં કથ્યરૂપો (dialects) માં च् નું ઉચ્ચારણ બે પ્રકારનું त्स् [ts] જેવું દંત્ય, કે તાલવ્યધ્વનિઓ પૂર્વે त्श् [tʃ] જેવું (તાલવ્ય) થાય છે. ज् નું ઉચ્ચારણ પણ એ જ રીતે બે પ્રકારનું द्+દંત્ય झ् જેવું [dz] જેવું (દંત્ય), અને તાલવ્ય ધ્વનિઓ પૂર્વે द्+તાલવ્ય झ् જેવું(તાલવ્ય) થાય છે. આનાં નિદર્શનો, બહુધા, શિષ્ટ રૂપમાં મળતાં નથી; પણ શિષ્ટ સંસ્કાર વિનાની લોકબોલીમાં વિશેષતયા મળે છે — જોકે મરાઠીમાં આ ઉચ્ચારણો શિષ્ટ(Standard) ભાષાનાં અંગભૂત ઉચ્ચારણો છે.</ref> ઉ.ત. ગુજરાતી હિંદી च् [ʧ], ज् [ʤ] સ્પર્શ-સંઘર્ષી છે.
ગુજરાતી શ્ ધ્વનિ અને અંગ્રેજી ધ્વનિઓ [ʃ] (sure કે shineમાં છે તેવો શ્) અને [ʒ] (pleasure કે vision માં છે તેવો શ્ઝ્) આ સ્થાનના, પણ સંઘર્ષી (fricative) ધ્વનિઓ છે. આ ધ્વનિઓ ઉચ્ચારતાં જીભ વર્ત્સની સામે  રહીને એક ચપટું રન્ધ્ર બનાવે છે, જીભના અગ્રભાગ વડે કઠોર તાલુ સાથે શ્વાસનો અપૂર્ણ અવરોધ (= સંઘર્ષ) થાય છે, જીભનું ટેરવું નીચેના દાંતની પાછળ દબાય છે કે વર્ત્સની સામે રહે છે, અને જીભ જરા પાછળ ખેંચાઈને શ્વાસ (s, z ની માફક) સીધો પેઢાં કે દાંત ઉપર ન અથડાતાં સહેજ મ્હોંમાં ઘૂંટાઈને વત્સની સામે જીભના ચપટા રન્ધ્રમાંથી બહાર નીકળે છે. એમને hushes (= શાન્તિપ્રેરક ધ્વનિઓ), કે અસામાન્ય સોષ્મ ધ્વનિઓ (abnormal sibilants) કહે છે.૨૯<ref>૨૯ સરખાવો : Bloomfield, Language, p. 100-101.</ref>
ગુજરાતી શ્ ધ્વનિ અને અંગ્રેજી ધ્વનિઓ [ʃ] (sure કે shineમાં છે તેવો શ્) અને [ʒ] (pleasure કે vision માં છે તેવો શ્ઝ્) આ સ્થાનના, પણ સંઘર્ષી (fricative) ધ્વનિઓ છે. આ ધ્વનિઓ ઉચ્ચારતાં જીભ વર્ત્સની સામે  રહીને એક ચપટું રન્ધ્ર બનાવે છે, જીભના અગ્રભાગ વડે કઠોર તાલુ સાથે શ્વાસનો અપૂર્ણ અવરોધ (= સંઘર્ષ) થાય છે, જીભનું ટેરવું નીચેના દાંતની પાછળ દબાય છે કે વર્ત્સની સામે રહે છે, અને જીભ જરા પાછળ ખેંચાઈને શ્વાસ (s, z ની માફક) સીધો પેઢાં કે દાંત ઉપર ન અથડાતાં સહેજ મ્હોંમાં ઘૂંટાઈને વત્સની સામે જીભના ચપટા રન્ધ્રમાંથી બહાર નીકળે છે. એમને hushes (= શાન્તિપ્રેરક ધ્વનિઓ), કે '''અસામાન્ય સોષ્મ ધ્વનિઓ''' (abnormal sibilants) કહે છે.૨૯<ref>૨૯ સરખાવો : Bloomfield, Language, p. 100-101.</ref>
[ʃ] श् અઘોષ તાલુ–વર્ત્સ્ય સંઘર્ષી ધ્વનિ છે, [ʒ] એનું સઘોષ રૂપ છે. [ʃ] હિંદી, ગુજરાતી, બંગાળી જેવી ભારતીય ભાષાઓમાં અને અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મનમાં ખૂબ વપરાય છે. [ʒ] ફ્રેન્ચમાં પ્રચુરપણે વ્યવહૃત છે, અંગ્રેજીમાં એ ફ્રેન્ચમાંથી ઉછીના લીધેલા શબ્દોમાં વિશેષતઃ આવે છે. ગુજરાતીમાં પ્રાદેશિક બોલીમાં એ મળે છે. ઉ. ત. ઝ઼ાડ઼ [ʒaꞄ].  

ભારતીય श् એ આ જ વર્ગનો તાલવ્ય સિસકારધ્વનિ છે. સંસ્કૃતનો ષ્[Ș] અઘોષ મૂર્ધન્ય સંઘર્ષી ધ્વનિ છે. એમાં જીભનું ટેરવું પાછળની બાજૂએ ઊલટીને એક છિદ્ર બનાવે છે, ને જીભની બંને બાજૂએ કઠોર તાલુને સ્પર્શી રહે છે.  
ભારતીય श् એ આ જ વર્ગનો તાલવ્ય સિસકારધ્વનિ છે. સંસ્કૃતનો ષ્[Ș] અઘોષ મૂર્ધન્ય સંઘર્ષી ધ્વનિ છે. એમાં જીભનું ટેરવું પાછળની બાજૂએ ઊલટીને એક છિદ્ર બનાવે છે, ને જીભની બંને બાજૂએ કઠોર તાલુને સ્પર્શી રહે છે.  
Line 251: Line 251:
(ब) અર્વાચીન ભારતીય ભાષાઓના ટ –[t] વર્ગના ધ્વનિઓનું સ્થાન પણ આ જ – કઠોર તાલુ (hard palate) છે. એના ઉચ્ચારણમાં જિહ્વાગ્ર ઊંચું થઈને, પાછળ વીંટાઈને (curling backwards) કઠોર તાલુના કોઈક ભાગને સ્પર્શે છે.૩૧<ref>૩૧ સરખાવો : આકૃતિ ૮ મી. આ આકૃતિના અંગ્રેજી [t, d] ધ્વનિઓ કરતાં નૂતન ભારતીય ભાષાઓના ટ્, ડ્ નું સ્થાન જરા ઉપરનું છે એ લક્ષમાં રાખવું ઘટે છે.<br>

સ્થાન પરત્વે આ ધ્વનિઓ વર્ત્સની માફક એક પ્રકારના દંત્ય ધ્વનિઓ છે સરખાવો : ‘Cereb als, like the alveolars, are merely special kinds of dentals.’ — Vendryes, op. cit. p. 23.</ref>  
સ્થાન પરત્વે આ ધ્વનિઓ વર્ત્સની માફક એક પ્રકારના દંત્ય ધ્વનિઓ છે સરખાવો : ‘Cereb als, like the alveolars, are merely special kinds of dentals.’ — Vendryes, op. cit. p. 23.</ref>  
આ (ટ–વર્ગના) ધ્વનિઓના ઉચ્ચારણમાં જિહ્વાગ્ર ‘ઊલટીને’ (અર્થાત્, નીચે રહેવાને બદલે ‘પાછળને ભાગે ઉપર વળીને’) કઠોર તાલુને સ્પર્શતું હોય છે, તેથી આધુનિક ભાષાવૈજ્ઞાનિકો એમને retroflex ધ્વનિઓ કહે છે. ધ્વનિશાસ્ત્ર અનુસાર એમની સંજ્ઞા [t] ट्, [th] ठ्, [d] ड् ,[dh] ढ् એ પ્રમાણેની છે. ઉ. ત. ટાંકણી [tā̃kəṇi], ઠપકો [thəpko], ઢાળ [dhal,]. પ્રાતિ-શાખ્યોમાં આને ‘પ્રતિવેષ્ટિત’ ધ્વનિઓ૩૨<ref>૩૨ સરખાવો : जिह्वाग्रेण प्रतिवेष्ट्य मूर्धनि ट-वर्गे।–तैत्तरीय प्रातिशाख्य २-३७; मूर्धन्यानां जिह्वाग्रं प्रतिवेष्टितम् ।–अथर्वप्रातिशाख्य १-२२.</ref><ref></ref> કહ્યા છે. આ વર્ગના ड् [Ꞅ], ळ् [l], ण्, [Ƞ] આદિ વર્ણોના ઉચ્ચારણમાં જિહ્વાગ્રનો ઉત્ક્ષેપ થવાથી (ઉપર ફેંકાવાથી) અર્વાચીન ભાષાવૈજ્ઞાનિકો એમને ઉત્ક્ષિપ્ત (flapped) ધ્વનિઓની સંજ્ઞા આપે છે.૩૩<ref>૩૩ તાલુના (palate) ગોલાકૃતિ (ગુંબજ જેવા) ભાગના (domal position) સ્પર્શથી બનતા હોવાને કારણે બ્લૂમફીલ્ડે આ  [T, D] અર્થાત્ [t, d] ધ્વનિઓને Domalsની સંજ્ઞા આપી છે. જુઓઃ Bloomfield, Language, p. 98</ref> વધારે ચોકસાઈથી કહેવું હોય તો એમ કહેવું જોઈએ કે આ ધ્વનિઓમાં જિહ્વાગ્ર ઉપર ફેંકાઈને તરત પાછું યથાસ્થાન આવી જાય છે.
આ (ટ–વર્ગના) ધ્વનિઓના ઉચ્ચારણમાં જિહ્વાગ્ર ‘ઊલટીને’ (અર્થાત્, નીચે રહેવાને બદલે ‘પાછળને ભાગે ઉપર વળીને’) કઠોર તાલુને સ્પર્શતું હોય છે, તેથી આધુનિક ભાષાવૈજ્ઞાનિકો એમને retroflex ધ્વનિઓ કહે છે. ધ્વનિશાસ્ત્ર અનુસાર એમની સંજ્ઞા [t] ट्, [th] ठ्, [d] ड् ,[dh] ढ् એ પ્રમાણેની છે. ઉ. ત. ટાંકણી [tā̃kəṇi], ઠપકો [thəpko], ઢાળ [dhal,]. પ્રાતિ-શાખ્યોમાં આને ‘પ્રતિવેષ્ટિત’ ધ્વનિઓ૩૨<ref>૩૨ સરખાવો : जिह्वाग्रेण प्रतिवेष्ट्य मूर्धनि ट-वर्गे।–तैत्तरीय प्रातिशाख्य २-३७; मूर्धन्यानां जिह्वाग्रं प्रतिवेष्टितम् ।–अथर्वप्रातिशाख्य १-२२.</ref> કહ્યા છે. આ વર્ગના ड् [Ꞅ], ळ् [l], ण्, [Ƞ] આદિ વર્ણોના ઉચ્ચારણમાં જિહ્વાગ્રનો ઉત્ક્ષેપ થવાથી (ઉપર ફેંકાવાથી) અર્વાચીન ભાષાવૈજ્ઞાનિકો એમને ઉત્ક્ષિપ્ત (flapped) ધ્વનિઓની સંજ્ઞા આપે છે.૩૩<ref>૩૩ તાલુના (palate) ગોલાકૃતિ (ગુંબજ જેવા) ભાગના (domal position) સ્પર્શથી બનતા હોવાને કારણે બ્લૂમફીલ્ડે આ  [T, D] અર્થાત્ [t, d] ધ્વનિઓને Domalsની સંજ્ઞા આપી છે. જુઓઃ Bloomfield, Language, p. 98</ref> વધારે ચોકસાઈથી કહેવું હોય તો એમ કહેવું જોઈએ કે આ ધ્વનિઓમાં જિહ્વાગ્ર ઉપર ફેંકાઈને તરત પાછું યથાસ્થાન આવી જાય છે.
નોંધ:– સંસ્કૃત ભાષાના આ ધ્વનિઓનાં (ट्, ठ्, ड्, ઈ૰ નાં) ઉચ્ચારણો કઠોર તાલુથી જરાક ઉપરના ભાગનાં – કઠોર તાલુ અને સુકુમાર તાલુના સંધિસ્થાનનાં – અર્થાત્ મૂર્ધાનાં મનાયાં છે. એથી સંસ્કૃત વ્યાકરણાદિમાં આ ધ્વનિઓને મૂર્ધન્ય કહેવામાં આવ્યા છે. સંસ્કૃત ष् એ મૂર્ધન્ય સિસકારધ્વનિ છે. અર્વાચીન ભારતીય ભાષાઓમાં ष् ધ્વનિ લુપ્ત થયેલો છે; જ્યાં સંસ્કૃત તત્સમ શબ્દોમાં લેખનમાં ष् ધ્વનિ મળે છે ત્યાં એનો ઉચ્ચાર श् થતો હોય છે. ઉ. ત. विषम, ઉચ્ચાર विशम, षड्यन्त्र ઉચ્ચાર शड्यन्त्र. વસ્તુતઃ સંસ્કૃત અને નૂતન ભારતીય ભાષાઓના આ ઉત્ક્ષિપ્ત ધ્વનિઓ વચ્ચે ફરક માત્ર પ્રયત્નનો જ હોય એમ જણાય છે – સંસ્કૃત ધ્વનિઓમાં વિશેષ પ્રયત્ન છે નૂતન ભારતીય ભાષાઓના ધ્વનિઓમાં એની અપેક્ષાએ કંઈક ઓછો પ્રયત્ન જણાય છે.
 
નોંધ:– સંસ્કૃત ભાષાના આ ધ્વનિઓનાં (ट्, ठ्, ड्, ઈ૰ નાં) ઉચ્ચારણો કઠોર તાલુથી જરાક ઉપરના ભાગનાં – કઠોર તાલુ અને સુકુમાર તાલુના સંધિસ્થાનનાં – અર્થાત્ '''મૂર્ધા'''નાં મનાયાં છે. એથી સંસ્કૃત વ્યાકરણાદિમાં આ ધ્વનિઓને '''મૂર્ધન્ય''' કહેવામાં આવ્યા છે. સંસ્કૃત ष् એ મૂર્ધન્ય સિસકારધ્વનિ છે. અર્વાચીન ભારતીય ભાષાઓમાં ष् ધ્વનિ લુપ્ત થયેલો છે; જ્યાં સંસ્કૃત તત્સમ શબ્દોમાં લેખનમાં ष् ધ્વનિ મળે છે ત્યાં એનો ઉચ્ચાર श् થતો હોય છે. ઉ. ત. विषम, ઉચ્ચાર विशम, षड्यन्त्र ઉચ્ચાર शड्यन्त्र. વસ્તુતઃ સંસ્કૃત અને નૂતન ભારતીય ભાષાઓના આ ઉત્ક્ષિપ્ત ધ્વનિઓ વચ્ચે ફરક માત્ર પ્રયત્નનો જ હોય એમ જણાય છે – સંસ્કૃત ધ્વનિઓમાં વિશેષ પ્રયત્ન છે નૂતન ભારતીય ભાષાઓના ધ્વનિઓમાં એની અપેક્ષાએ કંઈક ઓછો પ્રયત્ન જણાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
[[File:BV Image 11.jpg|left|300px]]
[[File:BV Image 11.jpg|left|300px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
-------------------
(૪) કોમલ તાળુ (soft palate કે velum) નો જીભના પશ્ચભાગને૩૪<ref>૩૪ સંસ્કૃત વૈયાકરણોએ આ ધ્વનિઓનું જિહ્વામૂલ ગણ્યું છે. સરખાવોઃ `ऋक्कौ जिह्वामूले।’ - शुक्लयजुर्वेदप्रातिशाख्य 1-65.</ref> સ્પર્શ થવાથી ક્, ખ્, ગ્, ઘ્ એ ધ્વનિઓ ઉત્પન્ન થાય છે. સર્વ ભાષાઓમાં એ ધ્વનિઓ મળે છે. સંસ્કૃત વૈયાકરણોએ એમને કંઠ્ય ગણ્યા છે, પરંતુ વસ્તુતઃ એ કોમલતાલુજન્ય (velar) ધ્વનિઓ છે. ઉ. ત. સં. कर्म [kərmə], ગતિ [gətı] (જુઓ આકૃતિ ૧૧ મી).

અંગ્રેજી [k] તથા [g] ધ્વનિઓ (ઉ. ત. અંગ્રેજી cake, gate) અને જર્મન [k] (ઉ.ત. kuh) પણ આ જ પ્રકારના કોમલતાલુજન્ય (velar) સ્પર્શ ધ્વનિઓ છે.૩૫<ref>૩૫ જુઓઃ Vendryes, op. cit., p. 23.</ref> આનાં મહાપ્રાણરૂપે ख्, [kh] घ् [gh] ભારતીય ભાષાઓમાં છે.  