ભાષાવિજ્ઞાન/ધ્વનિલેખન – લિપિવિચાર: Difference between revisions
+1 |
No edit summary |
||
| Line 48: | Line 48: | ||
બીજું ચિત્રાંકન એક સંકુલ વિચારોવાળી અરજી છે, જે લેક સુપિરિયરના ચિપ્પેવા ઇન્ડિયન જાતિના (Chippewa Indian) પ્રતિનિધિમંડળે અમેરિકાની (યુનાઈટેડ સ્ટેટ્સની) સરકારને ૧૮૪૯માં પેશ કરી હતી. ઝાડની સફેદ છાલનાં પાંચ પૃષ્ઠ ઉપર પ્રતિનિધિમંડળના જાતિસંકેત (totem) આલેખ્યા છે. નીચેના ચિત્રમાં એનું પહેલું પૃષ્ઠ દર્શાવ્યું છે. એમાં ટોળીનો મુખી એ પ્રતિનિધિમંડળનો આગેવાન છે. એ બગલા જાતિ (‘Osh cabawis’ tribe = crane clan)નો છે. એની પછીના ત્રણ સભ્યો (Marten clan)ના છે. એ પછી રીંછ જાતિ, (Bear clan), મનુમત્સ્ય જાતિ (Manfish clan), અને માર્જારમત્સ્ય જાતિ (Catfish clan) ના સભ્યો છે. મુખીની આંખમાંથી અને હૃદયમાંથી રેખાઓ અન્ય સભ્યોની આંખ અને હૃદયને સ્પર્શેલી છે; એ દૃષ્ટિ (=વિચારો)ની સમાનતા અને લાગણીની સમાનતા કે હાર્દિક એકતા સૂચવે છે. મુખીની આંખમાંથી આગળ નીકળતી રેખા આગળ જઈને યુનાઈટેડ સ્ટેટ્સ કૉંગ્રેસના પ્રમુખ પોલ્ક (Polk) ની આંખ સુધી પહોંચે છે. મુખીની આંખમાંથી નીકળતી બીજી એક રેખા પાછળ નાનાં સરોવરોને અડકે છે. એ સરોવરોમાં માછલાં પકડવાના એમને હક જોઇએ છે, જે આ અરજીનો મુખ્ય ઉદ્દેશ છે. પ્રતિનિધિમંડળની નીચેની લાંબી સમાન્તર રેખાઓ સુપિરિયર સરોવર (Lake Superior) દર્શાવે છે. એમાંથી નીચેની બાજુએ જતી બે નાની સમાન્તર રેખાઓ લેક સુપિરિયરના દક્ષિણ કિનારે આવેલાં ગામડાંઓ ને સરોવરોનું સૂચન કરે છે, જ્યાં આ પ્રતિનિધિમંડળની જાતિઓ સ્થિર થઈ વસવાને ઇચ્છે છે.૧૦<ref>૧૦ સરખાવો: Diringer, op. cit., p. 34.</ref> સુવિકસિત ચિત્રાંકનલેખનપદ્ધતિનું આ એક અત્યુત્કૃષ્ટ ઉદાહરણ છે. | બીજું ચિત્રાંકન એક સંકુલ વિચારોવાળી અરજી છે, જે લેક સુપિરિયરના ચિપ્પેવા ઇન્ડિયન જાતિના (Chippewa Indian) પ્રતિનિધિમંડળે અમેરિકાની (યુનાઈટેડ સ્ટેટ્સની) સરકારને ૧૮૪૯માં પેશ કરી હતી. ઝાડની સફેદ છાલનાં પાંચ પૃષ્ઠ ઉપર પ્રતિનિધિમંડળના જાતિસંકેત (totem) આલેખ્યા છે. નીચેના ચિત્રમાં એનું પહેલું પૃષ્ઠ દર્શાવ્યું છે. એમાં ટોળીનો મુખી એ પ્રતિનિધિમંડળનો આગેવાન છે. એ બગલા જાતિ (‘Osh cabawis’ tribe = crane clan)નો છે. એની પછીના ત્રણ સભ્યો (Marten clan)ના છે. એ પછી રીંછ જાતિ, (Bear clan), મનુમત્સ્ય જાતિ (Manfish clan), અને માર્જારમત્સ્ય જાતિ (Catfish clan) ના સભ્યો છે. મુખીની આંખમાંથી અને હૃદયમાંથી રેખાઓ અન્ય સભ્યોની આંખ અને હૃદયને સ્પર્શેલી છે; એ દૃષ્ટિ (=વિચારો)ની સમાનતા અને લાગણીની સમાનતા કે હાર્દિક એકતા સૂચવે છે. મુખીની આંખમાંથી આગળ નીકળતી રેખા આગળ જઈને યુનાઈટેડ સ્ટેટ્સ કૉંગ્રેસના પ્રમુખ પોલ્ક (Polk) ની આંખ સુધી પહોંચે છે. મુખીની આંખમાંથી નીકળતી બીજી એક રેખા પાછળ નાનાં સરોવરોને અડકે છે. એ સરોવરોમાં માછલાં પકડવાના એમને હક જોઇએ છે, જે આ અરજીનો મુખ્ય ઉદ્દેશ છે. પ્રતિનિધિમંડળની નીચેની લાંબી સમાન્તર રેખાઓ સુપિરિયર સરોવર (Lake Superior) દર્શાવે છે. એમાંથી નીચેની બાજુએ જતી બે નાની સમાન્તર રેખાઓ લેક સુપિરિયરના દક્ષિણ કિનારે આવેલાં ગામડાંઓ ને સરોવરોનું સૂચન કરે છે, જ્યાં આ પ્રતિનિધિમંડળની જાતિઓ સ્થિર થઈ વસવાને ઇચ્છે છે.૧૦<ref>૧૦ સરખાવો: Diringer, op. cit., p. 34.</ref> સુવિકસિત ચિત્રાંકનલેખનપદ્ધતિનું આ એક અત્યુત્કૃષ્ટ ઉદાહરણ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[file:BV Image 6.5.jpg| | [[file:BV Image 6.5.jpg|center|500px]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ ચિત્રાંકનલિપિ લેખનની આદિમ કક્ષાની સૂચક છે. હજારો વર્ષ પૂર્વે ઇજિપ્તના પ્રાગૈતિહાસિક નિવાસીઓએ આ પ્રકારની ચિત્રાંકન-લિપિનો ઉપયોગ કરવાનો પ્રારંભ કર્યો હશે એમ માનવું સયુક્તિક છે. | આ ચિત્રાંકનલિપિ લેખનની આદિમ કક્ષાની સૂચક છે. હજારો વર્ષ પૂર્વે ઇજિપ્તના પ્રાગૈતિહાસિક નિવાસીઓએ આ પ્રકારની ચિત્રાંકન-લિપિનો ઉપયોગ કરવાનો પ્રારંભ કર્યો હશે એમ માનવું સયુક્તિક છે. | ||
| Line 60: | Line 60: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[file:BV Image 6.6.jpg| | <center>{{rotate|90|[[file:BV Image 6.6.jpg|centert|300px]]}}</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 66: | Line 66: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[file:BV Image 6.7.jpg| | <center>{{rotate|90|[[file:BV Image 6.7.jpg|center|500px]]}}</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એવું જ અસાધારણ રૂપાંતર પુરાતન સુમેરિયન (= પુરાતન મેસોપોટેમિયન) ચિત્રસંકેતલિપિમાંથી વિકસેલા ઉત્તરકાલીન એસીરિયન કીલકાકૃતિ સંકેતોમાં નજરે પડે છે.૧૬<ref>૧૬ જુઓ: Thompson, op. cit., p. 45.</ref> | એવું જ અસાધારણ રૂપાંતર પુરાતન સુમેરિયન (= પુરાતન મેસોપોટેમિયન) ચિત્રસંકેતલિપિમાંથી વિકસેલા ઉત્તરકાલીન એસીરિયન કીલકાકૃતિ સંકેતોમાં નજરે પડે છે.૧૬<ref>૧૬ જુઓ: Thompson, op. cit., p. 45.</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[file:BV Image 6.8.jpg| | <center>{{rotate|90|[[file:BV Image 6.8.jpg|center|500px]]}}</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||