ભાષાવિજ્ઞાન/ધ્વનિલેખન – લિપિવિચાર: Difference between revisions

No edit summary
No edit summary
Line 35: Line 35:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''ચિત્રલેખન લિપિ (Pictography; Picture-writing)'''}}

{{Poem2Open}}
લેખનની આ સૌથી પુરાતન કે આદિમ (primitive) કક્ષા છે. આદિમ સમાજની સંસ્કૃતિનો ક્રમિક વિકાસ થતાં, જુદી જુદી ટોળીઓ કે જાતિઓ પરસ્પરના સંપર્કમાં આવતાં, જીવન વધારે સંકુલ બનતાં, કેવળ મૌખિક વાણી વિચારના વાહન તરીકે અપર્યાપ્ત લાગવા માંડી હશે. ત્યારે યુદ્ધમાં તેમજ સ્વરક્ષણ માટે ભિન્ન ભિન્ન જાતિઓ સમજી શકે એવી કોઈ ચેષ્ટાઓ કે હાથની જુદી જુદી મુદ્રાઓની બનેલી સંકેતભાષા યોજવી પડી હશે, જે સુલેહના કરાર કરવા માટે કે સંમેલનો ભરવામાં અત્યંત ઉપયોગી થઈ હશે. ઉ. ત. હાથની પહેલી બે આંગળીઓ વારાફરતી હલાવીને ચાલવાની ક્રિયા, કે માથું નમાવીને ઊંઘવાની ક્રિયા, અર્થાત્ રાત્રિ, દર્શાવી શકાય. કાળક્રમે આ સંજ્ઞાઓ ચિત્રાકારે આલેખવામાં આવી. ત્યારે સૂર્યની આકૃતિ ‘એક દિવસ’, ચંદ્રની આકૃતિ ‘એક માસ’, મનુષ્યના પગની આકૃતિ ‘ચાલવાની ક્રિયા’, નમાવેલા માથાની બાજુએ અડકાડેલો હાથ ‘ઊંઘ’, કે મુખ ‘બોલવાની ક્રિયા’ સૂચવતી હશે. આ સર્વમાં ઘણું અધૂરાપણું હતું. એ સમગ્ર ચિત્રપટ કોઈ એક વિચારનું સૂચન કરતો; એનાં જુદાં જુદાં અંગઉપાંગ માટે હજી કોઈ ધ્વનિસંજ્ઞાઓ બની નહોતી.૭<ref>૭ સરખાવો: “Intrinsic phoneticism is still absent; it is only a semantic representation.” <br>
લેખનની આ સૌથી પુરાતન કે આદિમ (primitive) કક્ષા છે. આદિમ સમાજની સંસ્કૃતિનો ક્રમિક વિકાસ થતાં, જુદી જુદી ટોળીઓ કે જાતિઓ પરસ્પરના સંપર્કમાં આવતાં, જીવન વધારે સંકુલ બનતાં, કેવળ મૌખિક વાણી વિચારના વાહન તરીકે અપર્યાપ્ત લાગવા માંડી હશે. ત્યારે યુદ્ધમાં તેમજ સ્વરક્ષણ માટે ભિન્ન ભિન્ન જાતિઓ સમજી શકે એવી કોઈ ચેષ્ટાઓ કે હાથની જુદી જુદી મુદ્રાઓની બનેલી સંકેતભાષા યોજવી પડી હશે, જે સુલેહના કરાર કરવા માટે કે સંમેલનો ભરવામાં અત્યંત ઉપયોગી થઈ હશે. ઉ. ત. હાથની પહેલી બે આંગળીઓ વારાફરતી હલાવીને ચાલવાની ક્રિયા, કે માથું નમાવીને ઊંઘવાની ક્રિયા, અર્થાત્ રાત્રિ, દર્શાવી શકાય. કાળક્રમે આ સંજ્ઞાઓ ચિત્રાકારે આલેખવામાં આવી. ત્યારે સૂર્યની આકૃતિ ‘એક દિવસ’, ચંદ્રની આકૃતિ ‘એક માસ’, મનુષ્યના પગની આકૃતિ ‘ચાલવાની ક્રિયા’, નમાવેલા માથાની બાજુએ અડકાડેલો હાથ ‘ઊંઘ’, કે મુખ ‘બોલવાની ક્રિયા’ સૂચવતી હશે. આ સર્વમાં ઘણું અધૂરાપણું હતું. એ સમગ્ર ચિત્રપટ કોઈ એક વિચારનું સૂચન કરતો; એનાં જુદાં જુદાં અંગઉપાંગ માટે હજી કોઈ ધ્વનિસંજ્ઞાઓ બની નહોતી.૭<ref>૭ સરખાવો: “Intrinsic phoneticism is still absent; it is only a semantic representation.” <br>{{right|– Diringer, op. cit., p. 31 }}<br></ref> ચિત્રલેખનપદ્ધતિમાં ચિત્રિત પદાર્થો કરતાં એ સર્વના સમવાયમાંથી નિષ્પન્ન થતા અર્થનું સૂચન સવિશેષપણે પ્રધાન રહેતું.  
{{right|– Diringer, op. cit., p. 31 }}<br></ref> ચિત્રલેખનપદ્ધતિમાં ચિત્રિત પદાર્થો કરતાં એ સર્વના સમવાયમાંથી નિષ્પન્ન થતા અર્થનું સૂચન સવિશેષપણે પ્રધાન રહેતું.  
કોઈક વાર સમગ્ર ચિત્રપટમાંથી ઘણા અર્થ ઘટી શકતા; તો ક્વચિત્ એનો કોઈ અર્થ તદ્દન વિસરાઈ ગયો હોય એવું પણ બનતું. આ સ્થિતિ એ લેખનના વિકાસમાં કેવળ એક શિશુઅવસ્થા હતી; જે જાતિઓ એમાંથી આગળ વધીને મીસરવાસીઓ કે બેબિલોનિયનોની માફક વ્યવસ્થિત લેખનપદ્ધતિ વિકસાવી શકી નહિ, એમનો સાંસ્કૃતિક વિકાસ અટકી ગયો.

ચિત્રલેખનપદ્ધતિનાં અનેક અતિ પુરાતન ઉદાહરણો મળે છે. મિસર, મેસોપોટેમિયા, ફિનિશિયા, ક્રીટ, સ્પેન, દક્ષિણ ફ્રાન્સ અને બીજા ઘણા દેશોના પ્રાગૈતિહાસિક નિવાસીઓ એમની સંસ્કૃતિના આદિમ કાળે ચિત્રલેખનપદ્ધતિનો ઉપયોગ કરતા. આજે મધ્ય આફ્રિકા, ઉત્તર અમેરિકા, અને ઓસ્ટ્રેલિયાની કેટલીક આદિમ જાતિઓમાં લેખનની આ જ પદ્ધતિ પ્રચલિત છે.૮<ref>૮ જુઓ: Diringer, op. cit., p. 33.</ref> ઝાડની છાલ ઉપર, લાકડાની તખતીઓ ઉપર, પ્રાણીઓનાં ચામડાં ઉપર, હાડકાં કે હાથીદાંત ઉપર, અને પહાડોની શિલાઓ ઉપર આ પ્રકારનું ચિત્રલેખન થયેલું મળે છે.

Line 45: Line 44:
[[file:BV Image 6.4.jpg|right|300px]]
[[file:BV Image 6.4.jpg|right|300px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
બીજું ચિત્રાંકન એક સંકુલ વિચારોવાળી અરજી છે, જે લેક સુપિરિયરના ચિપ્પેવા ઇન્ડિયન જાતિના (Chippewa Indian) પ્રતિનિધિમંડળે અમેરિકાની (યુનાઈટેડ સ્ટેટ્સની) સરકારને ૧૮૪૯માં પેશ કરી હતી. ઝાડની સફેદ છાલનાં પાંચ પૃષ્ઠ ઉપર પ્રતિનિધિમંડળના જાતિસંકેત (totem) આલેખ્યા છે. નીચેના ચિત્રમાં એનું પહેલું પૃષ્ઠ દર્શાવ્યું છે. એમાં ટોળીનો મુખી એ પ્રતિનિધિમંડળનો આગેવાન છે. એ બગલા જાતિ (‘Osh cabawis’ tribe = crane clan)નો છે. એની પછીના ત્રણ સભ્યો (Marten clan)ના છે. એ પછી રીંછ જાતિ, (Bear clan), મનુમત્સ્ય જાતિ (Manfish clan), અને માર્જારમત્સ્ય જાતિ (Catfish clan) ના સભ્યો છે. મુખીની આંખમાંથી અને હૃદયમાંથી રેખાઓ અન્ય સભ્યોની આંખ અને હૃદયને સ્પર્શેલી છે; એ દૃષ્ટિ (=વિચારો)ની સમાનતા અને લાગણીની સમાનતા કે હાર્દિક એકતા સૂચવે છે. મુખીની આંખમાંથી આગળ નીકળતી રેખા આગળ જઈને યુનાઈટેડ સ્ટેટ્સ કૉંગ્રેસના પ્રમુખ પોલ્ક (Polk) ની આંખ સુધી પહોંચે છે. મુખીની આંખમાંથી નીકળતી બીજી એક રેખા પાછળ નાનાં સરોવરોને અડકે છે. એ સરોવરોમાં માછલાં પકડવાના એમને હક જોઇએ છે, જે આ અરજીનો મુખ્ય ઉદ્દેશ છે. પ્રતિનિધિમંડળની નીચેની લાંબી સમાન્તર રેખાઓ સુપિરિયર સરોવર (Lake Superior) દર્શાવે છે. એમાંથી નીચેની બાજુએ જતી બે નાની સમાન્તર રેખાઓ લેક સુપિરિયરના દક્ષિણ કિનારે આવેલાં ગામડાંઓ ને સરોવરોનું સૂચન કરે છે, જ્યાં આ પ્રતિનિધિમંડળની જાતિઓ સ્થિર થઈ વસવાને ઇચ્છે છે.૧૦<ref>૧૦ સરખાવો: Diringer, op. cit., p. 34.</ref> સુવિકસિત ચિત્રાંકનલેખનપદ્ધતિનું આ એક અત્યુત્કૃષ્ટ ઉદાહરણ છે.