ભાષાવિજ્ઞાન/ધ્વનિલેખન – લિપિવિચાર: Difference between revisions

No edit summary
No edit summary
Line 62: Line 62:

નીચે પ્રાચીન ચીની વિચારસંકેતોને અર્વાચીન ચીની ભાષાના સંકેતો સાથે સરખાવ્યા છે તે જુઓ.૧૫<ref>૧૫ જુઓ: Concise English-Chinese Dictionary, & Concise Chinese-English Dictionary, (Romanized) - James c Quo, pub. Charles E. Tuttle Co., Tokyo, Japan, 1959-1960.</ref>

<br><br>
{{Poem2Close}}
{{Poem2Close}}
<center>{{rotate|90|[[file:BV Image 6.7.jpg|center|500px]]}}</center>
<center>[[file:BV Image 6.7.jpg|center|500px]]</center>
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 70: Line 70:

{{Poem2Close}}
{{Poem2Close}}
<center>{{rotate|90|[[file:BV Image 6.8.jpg|center|500px]]}}</center>
<center>[[file:BV Image 6.8.jpg|center|500px]]</center>
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 91: Line 91:

ઇજિપ્તની હાઈરોગ્લાઈફ પદ્ધતિ (=ચિત્રાલેખન પદ્ધતિ) – ઈ. સ. પૂ. ૩૪૦૦ – ૨૪૭૫ સુધી ચાલુ રહી. ધાર્મિક રચનાઓની ગુપ્તતા જાળવવાની દૃષ્ટિથી આ પદ્ધતિનું પુરોહિતોએ નિર્માણ કર્યું હતું. એમાંથી પછી પેપિરસનો ઉપયોગ થતાં એ માટે અનુકૂળ ઝડપી, વર્તુલાકૃતિ અક્ષરોવાળી, સરલરૂપની, હિએરેટિક (Hieratic) પદ્ધતિ (ઇ. સ. પૂ. ૨૧૬૦ – ૧૭૮૮) વિકસાવી. એમનું ચિત્રાકૃતિઓ સાથે સામ્ય રહેતું નહોતું. પથ્થરો ઉપર હાઈરોગ્લાઇફિક લખાતી અને પેપિરસ (papyrus) ઉપર હિએરેટિક પદ્ધતિનો ઉપયોગ થતો. પછીના કાળમાં એનું પણ પુનઃ સંસ્કરણ થયું, જે પછી ધાર્મિકેતર (non-religious) – બહુધા વેપારઉદ્યોગ નિમિત્તનાં–લખાણમાં વપરાવી શરૂ થઈ. (ઇ. સ. પૂ. ૧૫૮૦ બાદ). એને ડિમોટિક (Demotic) પદ્ધતિ કહે છે.૨૧<ref>૨૧ સરખાવો: Thompson, op. cit., p. 28.</ref>

{{center|'''‘રેબસ’ (Rebus) કે ચિત્રધ્વનિસંકેત'''}}
{{center|'''‘રેબસ’ (Rebus) કે ચિત્રધ્વનિસંકેત'''}}
 
{{Poem2Open}}
વિચારસંકેત (ideograph) માંથી મૂળાક્ષરો (alphabets) વિકસતાં વચ્ચે ‘રેબસ’ કે ચિત્રધ્વનિસંકેતની એક સ્થિતિ આવી હોવાનો સંપૂર્ણ સંભવ છે. ચિત્રો દ્વારા – એ ચિત્રોનાં નામના ધ્વનિઓ દ્વારા – કોઈ વ્યક્તિનું નામ કે કોઈ શબ્દ દર્શાવાય તેને ‘રેબસ’ કહે છે.૨૨<ref>૨૨ ‘Rebus’ = ‘representation of name, word etc. by pictures’.</ref> ‘રેબસ’માં જે ચિત્રો આલેખેલાં હોય છે એ તે તે પદાર્થ વ્યક્ત કરવાને માટે નહિ પરંતુ એ પદાર્થોના નામના ધ્વનિ વ્યક્ત કરવાને માટે આલેખાયેલાં હોય છે. ઉ. ત. મધ્યયુગીન ઈંગ્લૅન્ડમાં એક વખતે વ્યક્તિઓનાં કુલનામ (surname) દર્શાવવાને ‘રેબસ’નો પુષ્કળ ઉપયોગ થતો. ઑક્સફર્ડ (Oxford) વિશ્વ-વિદ્યાલયની પરિચાયક સંજ્ઞા (coat of arms) માં બળદ(ox) ને નદીના છીછરા ઉતરાણ (ford) માંથી પસાર થતો દર્શાવેલો મળે છે. આપણી ભાષામાં ‘સૂર્ય’ અને ‘મલ’નાં ચિત્રો સાથે મૂકીને ‘સૂરજમલ’, અને ‘ફણસ’ અને ‘હાથ’નાં ચિત્રો સાથે મૂકીને ‘ફણસીકર’ નામ વ્યક્ત કરી શકાય.

આથી લાંબાં, લગભગ વાક્ય જેવડાં, ‘રેબસ્ર’ પણ બની શકે. ઉ. ત. I can not fly – એ વાક્ય નીચેના રેબસ વડે વ્યક્ત કરી શકાય.

Line 114: Line 114:
આ ધ્વન્યાત્મક લેખનની કેટલીક ગંભીર મર્યાદાઓ હતી. સંકેતો ગમે તેટલા હોય તોપણ તેની સંખ્યા પરિમિત જ હોય, જ્યારે વિચારો અપરિમિત છે. એથી એક જ સંજ્ઞા દ્વારા અનેક વિચારો દર્શાવવા આવશ્યક થઈ પડે છે. ઉ.ત. પુરાતન કીલાકૃતિ લેખનમાં ગોળ આકૃતિ (disc) માત્ર ‘સૂર્ય’ જ નહિ, પણ સાથે સાથે ‘પ્રકાશ’, ‘દિવસ’, ‘ધવલતા’નું પ્રતીક છે. હાઇરોગ્લાઈફ ચિત્રસંકેતોમાં આંખનું ચિત્ર ‘આંખ’ ઉપરાંત ‘દૃષ્ટિ’, ‘જ્ઞાન’, ઈ૰ વિચારો દર્શાવે છે. તે ભાષાઓમાં આ વિચારોનાં ધ્વન્યાત્મક (શ્રાવ્ય) નામ જુદાં જુદાં છે. એથી ઉપરનાં પ્રતીકોને એની મુખ્ય ધ્વનિસંજ્ઞાઓ (phonetic value) ઉપરાંત બીજી અનેક નવી ધ્વનિસંજ્ઞાઓ પ્રાપ્ત થાય છે. ક્યુનીફૉર્મ લેખનમાં એક જ લેખનસંજ્ઞા ૧૫ થી ૨૦ જેટલા ભિન્ન ભિન્ન ધ્વનિઓ વ્યક્ત કરે છે. આ સંજ્ઞાને બહુધ્વનિ (polyphone) સંજ્ઞા કહે છે.૨૬<ref>૨૬ આપણી લિપિમાંથી સરખામણી માટે આવાં વિરલ ઉદાહરણો આપી શકાય તેમ છે. ઉ.ત. દેવનાગરીમાં ख એ ‘ખ’ તેમજ र+व ધ્વનિ દર્શાવે છે. ગુજરાતી લિપિમાં ૨ એ ‘બે’નો અંક અને ‘र’, ૫ એ ‘પાંચ’નો અંક અને ‘प’, ૦ શૂન્ય તેમજ અનુસ્વાર દર્શાવે છે. આથી કોઈક વાર પુરાતન ઉત્કીર્ણ લેખો કે પ્રાચીન હસ્તપ્રતો ઊકેલતાં મુશ્કેલી અનુભવાય છે.</ref>

એથી ઊલટું દરેક ભાષામાં એવા શબ્દો મળે છે કે જેના ધ્વનિ સમાન હોવા છતાં એના અર્થ જુદા જુદા હોય.૨૭<ref>૨૭ ગુજરાતી ભાષામાંથી ઉદાહરણ લઇએ તો ‘ગાય’ (cow), અને ‘ગાય’ (sing); ‘પરૉણો’ (a goad), અને ‘પરૉણો’ (a guest); ‘રાઈ’ (mustard), અને ‘રાય’ (a king); ‘ભાંડ’ (a caste of that name, ઉ. ત. ‘ભાંડભવૈયા’) અને ‘ભાંડ’ (absue), ઈ૰ શબ્દયુગ્મોમાં ધ્વનિ સમાન છે છતાં અર્થ કેવળ ભિન્ન છે.</ref> આવા શબ્દો માટે ચિત્રસંકેતલિપિમાં સ્વાભાવિક રીતેજ અલગ અલગ ચિત્રસંકેત હોય. એ પછીથી ધ્વન્યાત્મક બનતાં એક જ ધ્વનિ માટે સંખ્યાબંધ સંકેત નિર્માણ થાય. આ રીતે ઇજિપ્શ્યન હાઇરોગ્લાઇફમાં M ને માટે સંખ્યાબંધ સંકેતો, A માટે ૨૦ સંકેતો, H ને માટે ૩૦ સંકેતો હતા. એમાંના કેટલાક નીચેની પેનલમાં દર્શાવ્યા છે. પ્રાચીન ઇજિપ્શ્યનમાં આ પ્રકારના બધા મળીને ૬૦૦ ઉપરાંત સંકેતો હતા.

[[file:BV Image 6.12.jpg|300px]]
<center>[[file:BV Image 6.12.jpg|500px]]</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
ક્યુનિફૉર્મ (કીલાકૃતિ) લેખનમાં tou એ ધ્વનિ (વર્ણ) માટે જુદી જુદી સત્તર લેખનસંજ્ઞાઓ હતી.૨૮<ref>૨૮ જુઓઃ Vendryes, op. cit., p. 324</ref> એક જ ધ્વનિ માટે અનેક લેખનસંજ્ઞાઓ હોય તેમને ‘સમધ્વનિ’ (સંજ્ઞાઓ) (homophones) કહે છે.

એસિરિયનોએ ક્યુનિફૉર્મ સંજ્ઞાઓની બહુધ્વનિતાની અગવડ દૂર કરવાને કેટલીક ધ્વનિસંજ્ઞાઓ (phonetic signs) ઉમેરી. કોઈ શબ્દનો સંકેત પ્રચલિત ક્યુનિફૉર્મમાં લખીને અભિપ્રેત ઉચ્ચાર નિશ્ચિતપણે વ્યક્ત કરવાને છેલ્લો વર્ણ (syllable) ધ્વન્યાનુસારી રીતે (phonetically) લખવાનો શરૂ કર્યો. આ શબ્દસંકેત અને ધ્વન્યાનુસારી પદ્ધતિનું મિશ્રણ એસિરિયન લેખનપદ્ધતિની લાક્ષણિક વિશિષ્ટતા હતી.