ભાષાવિજ્ઞાન/ધ્વનિલેખન – લિપિવિચાર: Difference between revisions

No edit summary
No edit summary
Line 97: Line 97:
આથી લાંબાં, લગભગ વાક્ય જેવડાં, ‘રેબસ્ર’ પણ બની શકે. ઉ. ત. I can not fly – એ વાક્ય નીચેના રેબસ વડે વ્યક્ત કરી શકાય.

{{Poem2Close}}
{{Poem2Close}}
[[file:BV Image 6.9.jpg|right|300px]]
[[file:BV Image 6.9.jpg|center|500px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
આમ catastrophy શબ્દ ‘રેબસ’ માં દર્શાવવો હોય તો cat ass અને trophy નાં ચિત્રો સાથે મૂકીને દર્શાવી શકાય.૨૩<ref>૨૩ જુઓ: Vendryes, op. cit., p. 324.</ref> “કાતરિયું ગેપ” નામનું એક ગુજરાતી અગંભીર રમૂજી પત્ર પોતાનું શીર્ષક મુખપત્ર ઉપર ‘રેબસ’ થી વ્યક્ત કરતું જાણ્યું છે. ઉ. ત. ‘કાતર’, U, ગૅપ. ‘રેબસ’નો ઉપયોગ વર્તમાનપત્રોની જાહેરખબરોમાં સવિશેષ થાય છે.

Line 135: Line 135:
આ રીતે ચિત્રસંકેતમાંથી, સેમિટિક વર્ણમાલા (syllabary) દ્વારા ફિનિશ્યન લિપિ નીકળી એ ઉત્તરકાલીન લિપિઓના અક્ષરોના સેમિટિક નામોથી સૂચવાય છે. ઉ ત. ગ્રીક લિપિના આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા એ સંજ્ઞાઓ ગ્રીકમાં કોઈ અર્થ વ્યક્ત કરતી નથી; એ સેમિટિક ભાષાના Aleph (= બળદ), Beth (= ઘર), Gimel (= ઊંટ), Daleth (= દ્વાર), Zayin (= શસ્ત્ર)નાં રૂપાન્તર માત્ર છે. સેમિટિક ભાષાઓમાં આ સંજ્ઞા ઉક્ત તે તે પદાર્થના ચિત્રસંકેતમાંથી ઊતરી આવી છે.

[[file:BV Image 6.14.jpg|300px]]
[[file:BV Image 6.14.jpg|center|400px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
આ લિપિ-પ્રયોજક ફિનિશ્યન લોકોનું ભૂમધ્ય સમુદ્રને પૂર્વ કિનારે નિવાસસ્થાન હતું. એની પાછળ લેબેનોન(Lebanon) પર્વત આવેલો હતો. યહૂદીઓ (Israelites) સાથે તેઓનો જાતિસંબંધ હતો (racially allied). પશ્ચિમ અને પૂર્વના દેશો સાથે એમનો ધીકતો વેપાર ચાલતો. સમુદ્રપર્યટન માટે તેઓ મશહૂર હતા. તે કાળના સમગ્ર સભ્ય જગત સાથે તેમનો સંબંધ હતો. ઈ. સ. પૂ. ૧૬૦૦ થી ૬૦૦ સુધી આ પ્રજાનું ઔદ્યોગિક વર્ચસ્વ રહ્યું. એમણે આસપાસની (ઇજિપ્શ્યન, ઇજિયન, આદિ) પ્રજાઓ પાસેથી મૂળાક્ષરો અપનાવ્યા. એમાંના વધારાના ઘણા નકામા સંકેતો એમણે છોડી દીધા. પોતે હોશિયાર કારીગર હોઈ બાકીનાની આકૃતિઓ સંસ્કારીને સરળ બનાવી. આ રીતે એમણે નિર્માણ કરેલી વર્ણમાલા૩૨<ref>૩૨ ફિનિશ્યન લોકોએ વર્ણમાલાના કેટલાક અક્ષરોનો સંખ્યા તરીકે ઉપયોગ શરૂ કર્યો (ઉ.ત. A=1, E=5, P=100, O=500) એ અહીં નોંધવું ઘટે છે. સરખાવો : Thompson op. cit., p. 42.</ref> પોતાની સાથે સંપર્કવાળા દેશોમાં પ્રસારી. પાશ્ચાત્ય સંસ્કૃતિ ઉપર ફિનિશ્યન પ્રજાની પુષ્કળ અસર પડી.  

ફિનિશ્યન વર્ણમાલાના બે પ્રકાર હતા – મોએબાઈટ (Moabite) (ઈ.સ. પૂ. ૯ મી સદી), અને સિડોનિઅન (Sidonian) (ઈ.સ. પૂ. ૬ ઠ્ઠી સદી). મોએબાઈટ સ્વરૂપમાંથી ગ્રીક વર્ણમાલાનો ઉદય થયો.૩૩<ref>૩૩ ફિનિશ્યન લોકોએ ગ્રીસમાં ઈ. સ. પૂર્વે ૧૨૦૦ માં ઉપનિવેશો સ્થાપ્યા હતા. ઉપરાંત, ગ્રીકોનો પૂર્વની પ્રજાઓ સાથે તેમજ ઇજિપ્ત સાથે સંપર્ક હતો. ગ્રીકોએ પોતે આ અક્ષરોને ફિનિશ્યન કહ્યા છે. જુઓ : Thompson, op. cit., P 50.</ref>  

Line 173: Line 172:
આ અવશેષોમાંથી અનેક મુદ્રાઓ (seals) મળી આવી છે, જેના ઉપર અજ્ઞાત લિપિમાં લખાણ છે. એ વ્યક્તિઓનાં નામો હશે એમ કલ્પી શકાય છે.

[[file:BV Image 15.jpg|300px]]
[[file:BV Image 6.15.jpg|center|400px]]
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 235: Line 234:

{{Poem2Close}}
{{Poem2Close}}
[[file:BV Image 6.16.jpg|300px]]
[[file:BV Image 6.16.jpg|center|400px]]

[[file:BV Image 6.16 B.jpg|300px]]
[[file:BV Image 6.16 B.jpg|center|400px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
મહામહોપાધ્યાય ગૌરીશંકર હીરાચંદ ઓઝા જેવા ભારતીય વિદ્વાનો, બ્રાહ્મીની વિદેશીય ઉત્પત્તિ સ્વીકારતા નથી. પ્રથમ તો એક જ સમયમાં એક જ વિદેશી મૂલમાંથી બે પ્રકારની, તદ્દન ભિન્ન ભિન્ન લેખનસ્વરૂપની, લિપિઓ–બ્રાહ્મી અને ખરોષ્ઠી–નીકળી એ સુસંગત નથી. ખરોષ્ઠીના અક્ષરો વધારે લાંબા ને વક્ર રેખાઓવાળા છે. અક્ષરોની આકૃતિ ને કદ એકસરખાં નથી, અને જમણી બાજૂથી ડાબી બાજૂ લેખન થાય છે. બ્રાહ્મી વર્ણોની રેખાઓ એકસરખી, ગોળાકારવાળી, સુંદર છે. એનું લખાણ ડાબી બાજૂએથી જમણી બાજૂ તરફ જતું હોય છે.

Line 254: Line 253:
સૌથી જૂના નાગરી લેખો ઈસવી સનના ૭ મા અને ૮ મા શતકના મળે છે. એના વર્ણો લાંબા અને છેડેથી વળેલા હોય છે અને પ્રત્યેક વર્ણનું નાની આડી લીટીથી માથું (शिरोमात्रा) બાંધેલું હોય છે એ એનું વિશિષ્ટ લક્ષણ છે. ‘સિદ્ધમાતૃકા’માં વર્ણને માથે કેવળ ખાંચો જ (wedge) પાડેલો હતો, તેને સ્થાને નાગરીમાં શિરોમાત્રા બંધાવા લાગી અગિયારમા સૈકા સુધીમાં તો ઉત્તર ભારતમાં એનું સર્વત્ર વર્ચસ્વ જામ્યું હતું. ગુજરાતમાં ખંભાત અને પાટણના જૈન ભંડારોમાં અને રાજસ્થાનમાં જેસલમેર આદિ પુરાતન ભંડારોમાં ૧૦ મા ને ૧૧ મા શતકમાં લખાયેલી સંખ્યાબંધ તાડપત્ર પ્રતિઓ મળી આવી છે.

[[file:BV Image 16.jpg|300px]]
[[file:BV Image 6.16.jpg|center|400px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રાચીન નાગરીની પૂર્વીય શાખામાંથી અગિયારમા સૈકાના અંતભાગમાં બંગાળી લિપિ નીકળી. ‘કૈથી’ કે ઉત્તર ભારતના કાયસ્થોની લિપિ, મહાજની કે રાજસ્થાનના મારવાડી વેપારીઓની લિપિ, એને મળતી આવતી મહારાષ્ટ્રની વ્યાપારલિપિ ‘મોડી’ અને ગુજરાતી લિપિ, એ સર્વ નાગરીમાંથી ઉત્પન્ન થયેલી લિપિઓ છે. દક્ષિણમાં નંદિનાગરી લિપિ એ નાગરીનું જ સ્વરૂપ છે. એમાં અક્ષરોના છેડા જમણી તરફ વાંકા વળતા નથી. એનું ઉત્તરકાલમાં વિકસિત સ્વરૂપ કન્નડ પ્રદેશના ૧૩મા થી ૧૬મા સૈકાના શિલાલેખોમાં નજરે પડે છે.

Line 270: Line 269:
ધ્વન્યાત્મક લેખન માટે આ એક સર્વોત્તમ લિપિ છે. એની મુખ્ય અપૂર્ણતા હોય તો એટલી જ છે કે પ્રત્યેક વ્યંજનસંજ્ઞામાં अ સ્વર અંતર્ગત રહેલો છે. તાડપત્ર આદિ લેખનસાહિત્ય કષ્ટપ્રાપ્ય હોઈ, સ્થળસંકોચને કારણે ઘણી પ્રાચીન હસ્તપ્રતોમાં ઉપરની માત્રા આગળ—વર્ણની ડાબી બાજુએ—અને હ્રસ્વ ઉ તથા દીર્ઘ ઊનાં ચિહ્નો પાછળ—વર્ણની જમણી બાજુએ—લગાડેલાં મળે છે. આશરે ઈ. સ. ૧૭૦૦ પછી ધીમે ધીમે માત્રા દર્શાવવાની આ રીતનો પ્રચાર લુપ્ત થયો છે. મુદ્રણકળાના પ્રચાર પછી સંયુક્તાક્ષરો ઉપરનીચે લખાતા ધીમે ધીમે બંધ થયા અને મુદ્રણસૌકર્ય માટે સાથેસાથે લખાવા શરૂ થયા.

વર્તમાન નાગરીમાં વર્ણોનું લેખન ધ્વનિક્રમ અનુસાર થાય છે—માત્ર હ્રસ્વ इ વર્ણની પૂર્વે અને र्-કાર(રેફ) પછીના વર્ણ ઉપર લખાય છે. ऐ, ओ, औની માત્રાઓ વર્ણની ઉપર લખાય છે, અને उ, ऊ, ऋનાં ચિહ્નો વર્ણની નીચે અંકિત થાય છે. દંડ વિનાના વ્યંજનોમાં (ઉ.ત. ट, ठ, छ, द આદિમાં) સંયુક્તાક્ષરો ઉપરનીચે જોડીને લખાય છે. હ્રસ્વ ऍ, र्ओ માટે અલગ વર્ણ કે ચિહ્ન નથી.

ગુજરાતી લિપિ
{{Poem2Close}}
{{center|'''ગુજરાતી લિપિ'''}}
{{Poem2Open}}
ગુજરાતી ભાષાના ઉદ્ભવકાળ પછીનાં કેટલાંયે સૈકાઓ સુધી ગુજરાતી ગ્રંથો માટે દેવનાગરી વપરાતી. ત્યારે આ જ લિપિ વ્યવહારમાં પણ સર્વત્ર વપરાતી હતી, કે પછી સંસ્કૃતના વિદ્વાન લહિયાઓને હાથે લિપિબદ્ધ થવાને કારણે જ આ ગ્રંથો દેવનાગરી લિપિમાં લખાયા હતા પણ વ્યવહારમાં કદાચ ‘મોડી’ કે ‘મહાજની’ જેવી ગોળાકાર, પરસ્પર જોડાયેલા અક્ષરોવાળી બીજી કોઈ લિપિ પ્રચલિત હતી–એ નક્કી કરવાનાં સાધનો ઉપલબ્ધ નથી.

ગુજરાતી લિપિ બહુધા દેવનાગરી સમી જ છે; માત્ર નીચેના જેવા કેટલાક વર્ણોમાં થોડોક ફરક નજરે પડે છે: ઉ. ત. અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ક, ખ, ચ, જ, ઝ, ણ, ફ, બ, ભ, લ, ળ. ધીમે-ધીમે લેખનસૌકર્ય માટે દેવનાગરી વર્ણો ઝડપથી લખાતા આ અક્ષર-પરિવર્તનો થયાં. ઈ. સ. ના સોળમા સૈકાની બ્રાહ્મણ (જૈનેતર) પ્રતિઓમાં આ પરિવર્તનનો પ્રારંભ થાય છે. અઢારમા સૈકાની પ્રેમાનંદ, અખો આદિ કવિઓની રચનાઓની હસ્તપ્રતોમાં આ પરિવર્તન લગભગ સંપૂર્ણ થઈ ગયું જણાય છે, અને ગુજરાતી લિપિ એના વર્તમાન સ્વરૂપે આપણી પાસે પ્રકટ થાય છે. એમાં વાણિયાઓના ચોપડાઓમાં હોય છે તેવી સળંગ આડી રેખા અક્ષરો ઉપર દોરેલી હોય છે, એ અવશેષાત્મક (vestigial) સમજવાની છે. અક્ષરોની આકૃતિ સાથે એનો સંશ્લેષ અને સામંજસ્ય ઘટી ગયાં છે. એથી, મુદ્રણ માટે આવશ્યક બનતાં, આ લગભગ નિરર્થક બની ગયેલી શિરોરેખા સહજ રીતે છોડી દેવાઈ.  

Line 276: Line 277:
કેવે ક્રમે દેવનાગરીમાંથી ગુજરાતી લિપિની ઉત્ક્રાન્તિ થઈ હશે એ નીચે દર્શાવી છે. એમાં પ્રથમ દેવનાગરી અક્ષર આપ્યો છે; પછી એમાંથી વિકસેલો ગુજરાતી અક્ષર દર્શાવ્યો છે, જે બહુધા ૧૪માથી ૧૭મા શતક સુધીની હસ્તપ્રતોની લેખનપદ્ધતિમાંથી ઉદ્ધૃત કર્યો છે. એ પછી શક્ય હતું ત્યાં ત્યાં ૧૭મા – ૧૮મા શતકની હસ્તપ્રતો તેમજ પ્રારંભકાળનાં મુદ્રિત પુસ્તકોમાં પ્રાપ્ત થતું અંતરાલ રૂપ આપ્યું છે, જે તે તે વર્ણનો કાલક્રમે થયેલો વિકાસ દર્શાવે છે. છેલ્લે વર્તમાન ગુજરાતી વર્ણ આપ્યો છે.

[[file:BV Image 18.jpg|300px]]
[[file:BV Image 6.18.jpg|center|400px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
વર્તમાન ગુજરાતી ‘ખ’ દેવનાગરી ‘ख’ માંથી નહીં પણ ष માંથી આવ્યો છે. મધ્યકાલીન પ્રતિઓમાં બહુધા ‘ખ’ને સ્થાને ष અંકિત થયેલો મળે છે, જેનો યજુર્વેદ પ્રાતિશાખ્યના સમયથી ‘ખ’ ઉચ્ચાર થતો હતો એ સુવિદિત છે. ળ દેવનાગરી ळ કરતાં દ્રાવિડી ભાષાઓની ળ સંજ્ઞામાંથી આવ્યો હોવાનું વિશેષ સંભવિત છે.  