ભાષાવિજ્ઞાન/પદવિચાર: Difference between revisions
+1 |
No edit summary |

| Line 28: | Line 28: | ||
સંબંધતત્ત્વ (morpheme)ના ભાષાભાષાએ ભિન્નભિન્ન પ્રકાર હોય છે. | સંબંધતત્ત્વ (morpheme)ના ભાષાભાષાએ ભિન્નભિન્ન પ્રકાર હોય છે. | ||
(૧) સંબંધતત્ત્વ અર્થતત્ત્વથી સંપૂર્ણપણે અલગ હોય: ઉ. ત. સંસ્કૃત इति, अपि, चेत्, च, तु; ગુજ૰ જ્યાં, ત્યાં, જ્યારે, ત્યારે, પણ, જ; અંગ્રેજી a, the, in, out ઈ૰.૨<ref>૨ તિબેટન ભાષામાં ભારપૂર્વક બહુવચનતત્ત્વ દર્શાવવાને rnams જેવો બહુસંખ્યાસૂચક વિશિષ્ટ શબ્દ મુકાય છે. ઉ. ત. nga-s mi mthong (= ‘by me a man see [=is seen]’); nga-s mi rnams mthong (=‘by me men plural see).
| (૧) સંબંધતત્ત્વ અર્થતત્ત્વથી સંપૂર્ણપણે અલગ હોય: ઉ. ત. સંસ્કૃત इति, अपि, चेत्, च, तु; ગુજ૰ જ્યાં, ત્યાં, જ્યારે, ત્યારે, પણ, જ; અંગ્રેજી a, the, in, out ઈ૰.૨<ref>૨ તિબેટન ભાષામાં ભારપૂર્વક બહુવચનતત્ત્વ દર્શાવવાને rnams જેવો બહુસંખ્યાસૂચક વિશિષ્ટ શબ્દ મુકાય છે. ઉ. ત. nga-s mi mthong (= ‘by me a man see [=is seen]’); nga-s mi rnams mthong (=‘by me men plural see).

—જુઓ: E. Sapir, Language, p. 106</ref> કવચિત્ એક સંબંધતત્ત્વ વ્યક્ત કરવાને બે શબ્દો આવે અને એ પણ વાક્યમાં ભિન્નભિન્ન સ્થાને પ્રયોજાતા હોય. ઉ. ત. જો...તો, અંગ્રેજી no sooner...than, ફ્રેન્ચ ne...pas. | {{right|—જુઓ: E. Sapir, Language, p. 106}}</ref> કવચિત્ એક સંબંધતત્ત્વ વ્યક્ત કરવાને બે શબ્દો આવે અને એ પણ વાક્યમાં ભિન્નભિન્ન સ્થાને પ્રયોજાતા હોય. ઉ. ત. જો...તો, અંગ્રેજી no sooner...than, ફ્રેન્ચ ne...pas. | ||
બધાં સર્વ નામો સંબંધતત્ત્વ દર્શાવે છે; એ પૂર્વકથિત નામને ઉપલક્ષતાં હોય છે. | બધાં સર્વ નામો સંબંધતત્ત્વ દર્શાવે છે; એ પૂર્વકથિત નામને ઉપલક્ષતાં હોય છે. | ||
| Line 45: | Line 45: | ||
ચીની ભાષામાં તેમજ આફ્રિકાની કેટલીક ભાષાઓમાં સૂરભેદે અર્થભેદ થાય છે. ઉ. ત. ચીની ભાષામાં ba (ब) શબ્દનો ધીમા સૂરે ઉચ્ચાર કરતાં અર્થ થાય છે ‘સ્ત્રી’; ઉચ્ચ સૂરે ઉચ્ચારતાં એનો અર્થ થાય છે, ‘મરડવું’ ‘ખેંચવું’; અને ઉચ્ચતમ, તીવ્ર સૂરે ઉચ્ચારતાં અર્થ થાય ‘રાજાનો કૃપાપાત્ર.’ એજ પ્રમાણે feng સમ સૂરે (level tone) ઉચ્ચારતાં અર્થ થાય ‘પવન’; ધીમા સૂરે ઉચ્ચારતાં અર્થ થાય ‘સેવા કરવી’; chungનો સમ સૂરે ઉચ્ચાર કરતાં અર્થ થાય ‘મધ્ય’, નીચે સૂરે ઉચ્ચારતાં અર્થ થાય ‘મધ્યે લાગવું’;૬<ref>૬ જુઓ: Edward Sapir, Language, pp. 79-80.</ref> mu (मु)ના ઉચ્ચારભેદે ‘આંખ’, ‘ખ્યાલ કરવો’, ‘મુખ્ય’, ‘આવશ્યક’ એ પ્રમાણે ભિન્ન ભિન્ન અર્થ થાય છે. ચીની ભાષાઓમાં આવા આઠ પ્રકારના સૂરભેદ ભાષાવૈજ્ઞાનિકોએ ગણાવ્યા છે. આફ્રિકાની ફુલ (Ful) નામની ભાષામાં मि वरत (mi warata) વાક્યમાં છેલ્લો अ-કાર અન્ય ધ્વનિઓ જેટલા જ સૂરે ઉચ્ચારાય તો એનો અર્થ થાય ‘હું મારી નાંખીશ’; પણ જો એ અંત્ય अ-ધ્વનિ એ વાક્યના બીજા ધ્વનિઓ કરતાં ઊંચે સૂરે ઉચ્ચારાય તો એનો અર્થ બિલકુલ ઊલટો–‘હું નહીં મારું’–એવો થાય.૭<ref>૭ જુઓ: Vendryes, op. cit., p. 77-78.
| ચીની ભાષામાં તેમજ આફ્રિકાની કેટલીક ભાષાઓમાં સૂરભેદે અર્થભેદ થાય છે. ઉ. ત. ચીની ભાષામાં ba (ब) શબ્દનો ધીમા સૂરે ઉચ્ચાર કરતાં અર્થ થાય છે ‘સ્ત્રી’; ઉચ્ચ સૂરે ઉચ્ચારતાં એનો અર્થ થાય છે, ‘મરડવું’ ‘ખેંચવું’; અને ઉચ્ચતમ, તીવ્ર સૂરે ઉચ્ચારતાં અર્થ થાય ‘રાજાનો કૃપાપાત્ર.’ એજ પ્રમાણે feng સમ સૂરે (level tone) ઉચ્ચારતાં અર્થ થાય ‘પવન’; ધીમા સૂરે ઉચ્ચારતાં અર્થ થાય ‘સેવા કરવી’; chungનો સમ સૂરે ઉચ્ચાર કરતાં અર્થ થાય ‘મધ્ય’, નીચે સૂરે ઉચ્ચારતાં અર્થ થાય ‘મધ્યે લાગવું’;૬<ref>૬ જુઓ: Edward Sapir, Language, pp. 79-80.</ref> mu (मु)ના ઉચ્ચારભેદે ‘આંખ’, ‘ખ્યાલ કરવો’, ‘મુખ્ય’, ‘આવશ્યક’ એ પ્રમાણે ભિન્ન ભિન્ન અર્થ થાય છે. ચીની ભાષાઓમાં આવા આઠ પ્રકારના સૂરભેદ ભાષાવૈજ્ઞાનિકોએ ગણાવ્યા છે. આફ્રિકાની ફુલ (Ful) નામની ભાષામાં मि वरत (mi warata) વાક્યમાં છેલ્લો अ-કાર અન્ય ધ્વનિઓ જેટલા જ સૂરે ઉચ્ચારાય તો એનો અર્થ થાય ‘હું મારી નાંખીશ’; પણ જો એ અંત્ય अ-ધ્વનિ એ વાક્યના બીજા ધ્વનિઓ કરતાં ઊંચે સૂરે ઉચ્ચારાય તો એનો અર્થ બિલકુલ ઊલટો–‘હું નહીં મારું’–એવો થાય.૭<ref>૭ જુઓ: Vendryes, op. cit., p. 77-78.

સરખાવો: ચીની ભાષામાં mai ઊંચે સૂરે (rising tone) ઉચ્ચારતાં અર્થ થાય = ‘ખરીદવું’; mai નીચે સૂરે (falling tone) ઉચ્ચારતાં અર્થ થાય = ‘વેચવું’.
| સરખાવો: ચીની ભાષામાં mai ઊંચે સૂરે (rising tone) ઉચ્ચારતાં અર્થ થાય = ‘ખરીદવું’; mai નીચે સૂરે (falling tone) ઉચ્ચારતાં અર્થ થાય = ‘વેચવું’.

—જુઓ: Edward Sapir, Language, p. 80.</ref> આ ઉદાહરણોમાં સૂરભેદ એ જ સંબંધતત્ત્વ (morpheme) બની રહે છે. | {{right|—જુઓ: Edward Sapir, Language, p. 80.}}</ref> આ ઉદાહરણોમાં સૂરભેદ એ જ સંબંધતત્ત્વ (morpheme) બની રહે છે. | ||
(૫) સામાન્ય રીતે અર્થતત્ત્વમાં સંબંધતત્ત્વરૂપ ધ્વનિઓ જોડવાથી, અથવા તો અર્થતત્ત્વના ધ્વનિઓમાં કોઈ પ્રકારનું આંતરિક પરિવર્તન કરવાથી રૂપો સિદ્ધ થાય છે; પણ ક્વચિત્ અર્થતત્ત્વમાં કોઈ પણ પ્રકારનો વિકાર ન કરવો – એનું સ્વરૂપ યથાવત્ રહેવા દેવું – એ પણ સંબંધતત્ત્વરૂપ બની રહે છે. ઉ. ત. સં. सरित्, हुतभुक्, ज्योतिः, यशः, वणिक् જેવાં વ્યંજનાન્ત નામોનાં પ્રથમા એકવચનનાં રૂપો, કે અંગ્રેજીનાં do, go, કે ગુજરાતી ‘કર’, ‘જા’ જેવાં આજ્ઞાર્થ બીજા પુરુષ એકવચનનાં રૂપોમાં અર્થતત્ત્વમાં કોઈ પ્રકારનો વિકાર થયો નથી, છતાં એ વ્યાકરણાત્મક સંબંધ દર્શાવે છે. | (૫) સામાન્ય રીતે અર્થતત્ત્વમાં સંબંધતત્ત્વરૂપ ધ્વનિઓ જોડવાથી, અથવા તો અર્થતત્ત્વના ધ્વનિઓમાં કોઈ પ્રકારનું આંતરિક પરિવર્તન કરવાથી રૂપો સિદ્ધ થાય છે; પણ ક્વચિત્ અર્થતત્ત્વમાં કોઈ પણ પ્રકારનો વિકાર ન કરવો – એનું સ્વરૂપ યથાવત્ રહેવા દેવું – એ પણ સંબંધતત્ત્વરૂપ બની રહે છે. ઉ. ત. સં. सरित्, हुतभुक्, ज्योतिः, यशः, वणिक् જેવાં વ્યંજનાન્ત નામોનાં પ્રથમા એકવચનનાં રૂપો, કે અંગ્રેજીનાં do, go, કે ગુજરાતી ‘કર’, ‘જા’ જેવાં આજ્ઞાર્થ બીજા પુરુષ એકવચનનાં રૂપોમાં અર્થતત્ત્વમાં કોઈ પ્રકારનો વિકાર થયો નથી, છતાં એ વ્યાકરણાત્મક સંબંધ દર્શાવે છે. | ||
(૬) અર્થતત્ત્વનું વાક્યમાં સ્થાન (position of the semanteme), અર્થાત્ શબ્દક્રમ (word-order) એ કેટલીક વાર સંબંધતત્ત્વનો નિર્દેશક બની રહે છે. ઉ. ત. ગુજરાતીમાં ‘રવીન્દ્ર પુસ્તક વાંચે છે’, ‘એ પુસ્તક ખરેખર સુંદર છે’, એ વાક્યોમાં ‘પુસ્તક’ની વિભક્તિ(કારક) પદક્રમ દ્વારા જ વ્યક્ત થાય છે. એજ રીતે ફ્રેન્ચમાં પણ શબ્દક્રમ કર્તા અને કર્મના નિર્દેશ કરે છે.૮<ref>૮ જુઓ: Vendryes, op. cit., p. 79.</ref> અંગ્રેજીમાં John hit Bill અને Bill hit John, કે He is here અને Is he here એ વાક્યો સરખાવીએ તો પદક્રમ કારક અર્થ દર્શાવવામાં તેમજ વાક્યના વિધાનનું સ્વરૂપ પલટાવી નાંખવામાં | (૬) અર્થતત્ત્વનું વાક્યમાં સ્થાન (position of the semanteme), અર્થાત્ શબ્દક્રમ (word-order) એ કેટલીક વાર સંબંધતત્ત્વનો નિર્દેશક બની રહે છે. ઉ. ત. ગુજરાતીમાં ‘રવીન્દ્ર પુસ્તક વાંચે છે’, ‘એ પુસ્તક ખરેખર સુંદર છે’, એ વાક્યોમાં ‘પુસ્તક’ની વિભક્તિ(કારક) પદક્રમ દ્વારા જ વ્યક્ત થાય છે. એજ રીતે ફ્રેન્ચમાં પણ શબ્દક્રમ કર્તા અને કર્મના નિર્દેશ કરે છે.૮<ref>૮ જુઓ: Vendryes, op. cit., p. 79.</ref> અંગ્રેજીમાં John hit Bill અને Bill hit John, કે He is here અને Is he here એ વાક્યો સરખાવીએ તો પદક્રમ કારક અર્થ દર્શાવવામાં તેમજ વાક્યના વિધાનનું સ્વરૂપ પલટાવી નાંખવામાં | ||
કેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે એનો ખ્યાલ આવે છે.૯<ref>૯ સરખાવો: “Every language shows part of its meanings by the arrangement of its forms.”
| કેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે એનો ખ્યાલ આવે છે.૯<ref>૯ સરખાવો: “Every language shows part of its meanings by the arrangement of its forms.”

— Bloomfield, Language, p. 163.
| {{right|— Bloomfield, Language, p. 163.}}

વળી સરખાવો: “The English principle of word-order is as potent a means of expression as is the Latin use of case-suffixes or of an interrogative particle. Here there is no question of functional poverty, but of formal economy.” —Edward Sapir, Language, p. 64.</ref> સંસ્કૃતમાં પણ સમાસમાં શબ્દના સ્થાન ઉપર શબ્દનો અર્થ અવલંબે છે. ઉ. ત. मेघलीन (‘મેઘ જેવો શ્યામ’—પુરુષ આદિ), नीलमेघ (‘શ્યામ મેઘ’), श्रीसौन्दर्य (‘લક્ષ્મીનું સૌન્દર્ય’), सौन्दर्यश्री (‘સૌન્દર્યની શોભા’), ग्रामसेवक (‘ગ્રામનો સેવક’), सेवकग्राम (‘સેવકોનું ગામ’) ઈ૰. અંગ્રેજીમાં નામને (ગુણધર્માદિકથી) વિશિષ્ટ કરતાં (વિશેષણરૂપ) તત્ત્વો નામની પૂર્વે જ આવે છે, પાછળ નહીં. આમ દરેક ભાષામાં અર્થવ્યક્તિ માટે પદક્રમનું વત્તેઓછે અંશે મહત્ત્વ રહે છે. | વળી સરખાવો: “The English principle of word-order is as potent a means of expression as is the Latin use of case-suffixes or of an interrogative particle. Here there is no question of functional poverty, but of formal economy.” —Edward Sapir, Language, p. 64.</ref> સંસ્કૃતમાં પણ સમાસમાં શબ્દના સ્થાન ઉપર શબ્દનો અર્થ અવલંબે છે. ઉ. ત. मेघलीन (‘મેઘ જેવો શ્યામ’—પુરુષ આદિ), नीलमेघ (‘શ્યામ મેઘ’), श्रीसौन्दर्य (‘લક્ષ્મીનું સૌન્દર્ય’), सौन्दर्यश्री (‘સૌન્દર્યની શોભા’), ग्रामसेवक (‘ગ્રામનો સેવક’), सेवकग्राम (‘સેવકોનું ગામ’) ઈ૰. અંગ્રેજીમાં નામને (ગુણધર્માદિકથી) વિશિષ્ટ કરતાં (વિશેષણરૂપ) તત્ત્વો નામની પૂર્વે જ આવે છે, પાછળ નહીં. આમ દરેક ભાષામાં અર્થવ્યક્તિ માટે પદક્રમનું વત્તેઓછે અંશે મહત્ત્વ રહે છે. | ||
| Line 56: | Line 56: | ||
કેટલીક ભાષાઓમાં તદ્દન અલગ શબ્દોથી સંબંધતત્ત્વ વ્યક્ત કરવામાં આવે છે. ચીની ભાષા પદક્રમ ઉપરાંત કેટલાક અપૂર્ણ કે રિક્ત શબ્દો (empty words) દ્વારા સંબંધતત્ત્વ વ્યક્ત કરે છે. અર્થતત્ત્વવાળા શબ્દો પૂર્ણ (full words) કહેવાય છે. ઉ. ત. ti (ति) સંબંધદર્શક રિક્ત શબ્દ છે: wo ti ul-tsu = ‘મારો પુત્ર’ (wo = મને; ul-tsu = પુત્ર). અહીં tiનું સ્થાન અંગ્રેજી ષષ્ઠી-પ્રત્યય s જેવું છે. આવા પ્રત્યય કે અનુગનું કામ સારતા અન્ય કેટલાક શબ્દો ચીનીમાં છે. ઉ. ત. ch’u (=-ness, ‘પણું’); hău(=good), hăuch’u (=goodness); ch’áng (=long), ch’āngch’u (=length). આ રિક્ત શબ્દો પૂર્ણ શબ્દોથી સંપૂર્ણપણે અળગા રહે છે. એ મૂળ પૂર્ણ શબ્દોના ઘસાઈ ગએલાં રૂપો છે. શબ્દકોશમાં એના કોઈ વિશિષ્ટ અર્થ મળતા નથી. અન્ય ભાષાઓમાં પણ કોઈ કોઈ રિક્ત શબ્દોનાં ઉદાહરણો મળે છે. ઉ.ત. સંસ્કૃતમાં इति, કે અંગ્રેજીના shall, will, do, એ રિક્ત શબ્દો છે.૧૦<ref>૧૦ સરખાવો: Vendryes, op. cit., p. 84.</ref> | કેટલીક ભાષાઓમાં તદ્દન અલગ શબ્દોથી સંબંધતત્ત્વ વ્યક્ત કરવામાં આવે છે. ચીની ભાષા પદક્રમ ઉપરાંત કેટલાક અપૂર્ણ કે રિક્ત શબ્દો (empty words) દ્વારા સંબંધતત્ત્વ વ્યક્ત કરે છે. અર્થતત્ત્વવાળા શબ્દો પૂર્ણ (full words) કહેવાય છે. ઉ. ત. ti (ति) સંબંધદર્શક રિક્ત શબ્દ છે: wo ti ul-tsu = ‘મારો પુત્ર’ (wo = મને; ul-tsu = પુત્ર). અહીં tiનું સ્થાન અંગ્રેજી ષષ્ઠી-પ્રત્યય s જેવું છે. આવા પ્રત્યય કે અનુગનું કામ સારતા અન્ય કેટલાક શબ્દો ચીનીમાં છે. ઉ. ત. ch’u (=-ness, ‘પણું’); hău(=good), hăuch’u (=goodness); ch’áng (=long), ch’āngch’u (=length). આ રિક્ત શબ્દો પૂર્ણ શબ્દોથી સંપૂર્ણપણે અળગા રહે છે. એ મૂળ પૂર્ણ શબ્દોના ઘસાઈ ગએલાં રૂપો છે. શબ્દકોશમાં એના કોઈ વિશિષ્ટ અર્થ મળતા નથી. અન્ય ભાષાઓમાં પણ કોઈ કોઈ રિક્ત શબ્દોનાં ઉદાહરણો મળે છે. ઉ.ત. સંસ્કૃતમાં इति, કે અંગ્રેજીના shall, will, do, એ રિક્ત શબ્દો છે.૧૦<ref>૧૦ સરખાવો: Vendryes, op. cit., p. 84.</ref> | ||
કેટલીક બાન્ટૂ જેવી ભાષાઓમાં સંબંધતત્ત્વ પ્રકટ કરવાને ઘણા નિર્દેશક શબ્દો (classifiers) વપરાતા હોય છે. ઉ. ત. બાન્ટૂ સમૂહની Soubiya ભાષામાં ba એ બહુવચન-નિર્દેશક છે.૧૧<ref>૧૧ આજ પ્રકારે Yana ભાષામાં ક્રિયાપદના ધાતુને -ba- અનુસર્ગ જોડીને બહુવચન દર્શાવવામાં આવે છે. ઉ. ત. Ya-hau-si (=‘It burns in the east’); Ya-ba-hau-si (=‘They burn in the east’).(ya ધાતુ છે).
| કેટલીક બાન્ટૂ જેવી ભાષાઓમાં સંબંધતત્ત્વ પ્રકટ કરવાને ઘણા નિર્દેશક શબ્દો (classifiers) વપરાતા હોય છે. ઉ. ત. બાન્ટૂ સમૂહની Soubiya ભાષામાં ba એ બહુવચન-નિર્દેશક છે.૧૧<ref>૧૧ આજ પ્રકારે Yana ભાષામાં ક્રિયાપદના ધાતુને -ba- અનુસર્ગ જોડીને બહુવચન દર્શાવવામાં આવે છે. ઉ. ત. Ya-hau-si (=‘It burns in the east’); Ya-ba-hau-si (=‘They burn in the east’).(ya ધાતુ છે).

—જુઓ: Edward Sapir, Language, p. 105.</ref> ‘છોકરીઓ ચાલે છે’ એ વાક્ય ‘ba-kazana ba-enda’ એ રીતે નિર્દેશક ba શબ્દે શબ્દે જોડીને દર્શાવાય છે. બાન્ટૂમાં ૧૭ જેટલા નિર્દેશકો મળે છે, અને એના કેટલાક ભાષાપ્રભેદોમાં તો ૨૩ જેટલા હોય છે.૧૨<ref>૧૨ સરખાવો: Vendryes, op. cit., p 86.</ref> | {{right|—જુઓ: Edward Sapir, Language, p. 105.}}</ref> ‘છોકરીઓ ચાલે છે’ એ વાક્ય ‘ba-kazana ba-enda’ એ રીતે નિર્દેશક ba શબ્દે શબ્દે જોડીને દર્શાવાય છે. બાન્ટૂમાં ૧૭ જેટલા નિર્દેશકો મળે છે, અને એના કેટલાક ભાષાપ્રભેદોમાં તો ૨૩ જેટલા હોય છે.૧૨<ref>૧૨ સરખાવો: Vendryes, op. cit., p 86.</ref> | ||
એથી બરાબર ઊલટી પરિસ્થિતિ કેટલીક અમેરિકન ભાષાઓમાં પ્રવર્તે છે. એમાં પ્રથમ બધાં જ સંબંધતત્ત્વો વાક્યમાં આગળથી જ કહી દેવામાં આવે છે, અને એ પછી મહત્ત્વનાં પદો, ને છેલ્લે નામો મુકાય છે. ઉ.ત. અમેરિકાની Chinook ભાષામાં ‘The man has killed the woman with a knife’ એ વાક્યનું સ્વરૂપ આ રીતનું બનશે: he-her-that-with || to kill-man-woman -knife.૧૩<ref>૧૩ જુઓ: Fr. Boas, Handbook of American-Indian Languages, (Washington, 1911), Introduction, p. 38.</ref> બાન્ટૂ ભાષાઓમાં પણ મહત્ત્વનાં બધાં વ્યાકરણાત્મક સંબંધતત્ત્વો શબ્દમૂળ (radical element)ની પૂર્વે જ આવી જાય છે. ઉ. ત. te-s-e-ya-te એ Hupa ભાષાના વાક્યમાં ya = ‘જવું’ એ શબ્દમૂળ છે; અન્ય સર્વ સંબંધતત્ત્વો છે.૧૪<ref>૧૪ જુઓ: Edward Sapir, Language, p. 68.</ref> | એથી બરાબર ઊલટી પરિસ્થિતિ કેટલીક અમેરિકન ભાષાઓમાં પ્રવર્તે છે. એમાં પ્રથમ બધાં જ સંબંધતત્ત્વો વાક્યમાં આગળથી જ કહી દેવામાં આવે છે, અને એ પછી મહત્ત્વનાં પદો, ને છેલ્લે નામો મુકાય છે. ઉ.ત. અમેરિકાની Chinook ભાષામાં ‘The man has killed the woman with a knife’ એ વાક્યનું સ્વરૂપ આ રીતનું બનશે: he-her-that-with || to kill-man-woman -knife.૧૩<ref>૧૩ જુઓ: Fr. Boas, Handbook of American-Indian Languages, (Washington, 1911), Introduction, p. 38.</ref> બાન્ટૂ ભાષાઓમાં પણ મહત્ત્વનાં બધાં વ્યાકરણાત્મક સંબંધતત્ત્વો શબ્દમૂળ (radical element)ની પૂર્વે જ આવી જાય છે. ઉ. ત. te-s-e-ya-te એ Hupa ભાષાના વાક્યમાં ya = ‘જવું’ એ શબ્દમૂળ છે; અન્ય સર્વ સંબંધતત્ત્વો છે.૧૪<ref>૧૪ જુઓ: Edward Sapir, Language, p. 68.</ref> | ||
| Line 64: | Line 64: | ||
કેટલીક ભાષામાં વાક્યના આ પ્રમાણે વ્યાકરણાત્મક અંશો જ ઘટાવી શકાતા નથી. ઉ. ત. ગ્રીન્લેન્ડની એસ્કિમો બોલીમાં એક એક વાક્ય એક એક શબ્દરૂપે વ્યક્ત થાય છે.૧૭<ref>૧૭ સરખાવો: Vendryes, op. cit., p. 89.</ref> | કેટલીક ભાષામાં વાક્યના આ પ્રમાણે વ્યાકરણાત્મક અંશો જ ઘટાવી શકાતા નથી. ઉ. ત. ગ્રીન્લેન્ડની એસ્કિમો બોલીમાં એક એક વાક્ય એક એક શબ્દરૂપે વ્યક્ત થાય છે.૧૭<ref>૧૭ સરખાવો: Vendryes, op. cit., p. 89.</ref> | ||
ભાષા ઉપર દર્શાવેલા પ્રકારેમાંથી કેવળ એક જ પ્રકારનું અવલંબન કરી રહેતી નથી. એક પ્રકારના સંબંધતત્ત્વનું એમાં પ્રાચુર્ય હોય છે,૧૮<ref>૧૮ સામાન્ય રીતે ભાષાઓમાં સંબંધતત્ત્વદર્શક રીતિઓમાંથી પૂર્વગ-અનુગાદિકનું સંયોજન(affixing)—અર્થાત્, પુરઃસર્ગ(prefix), અંતઃસર્ગ(infix), અને અનુસર્ગ કે પ્રત્યય(suffix)નો ઉપયોગ વિશેષતયા થતો હોય છે, અને તેમાં પણ અનુસર્ગ કે પ્રત્યયોનો ઉપયોગ સવિશેષપણે વ્યાપક હોય છે.
{{gap}} | ભાષા ઉપર દર્શાવેલા પ્રકારેમાંથી કેવળ એક જ પ્રકારનું અવલંબન કરી રહેતી નથી. એક પ્રકારના સંબંધતત્ત્વનું એમાં પ્રાચુર્ય હોય છે,૧૮<ref>૧૮ સામાન્ય રીતે ભાષાઓમાં સંબંધતત્ત્વદર્શક રીતિઓમાંથી પૂર્વગ-અનુગાદિકનું સંયોજન(affixing)—અર્થાત્, પુરઃસર્ગ(prefix), અંતઃસર્ગ(infix), અને અનુસર્ગ કે પ્રત્યય(suffix)નો ઉપયોગ વિશેષતયા થતો હોય છે, અને તેમાં પણ અનુસર્ગ કે પ્રત્યયોનો ઉપયોગ સવિશેષપણે વ્યાપક હોય છે.
{{gap}} | ||
લૅટિન કે રશિયન જેવી ભાષાઓમાં તો અનુસર્ગ(suffix) જ પદનો વાક્યગત અર્થ દર્શાવે છે, પુરઃસર્ગ(prefix) તો અર્થતત્ત્વને માત્ર વિશિષ્ટ કરતા હોય છે.
{{ | લૅટિન કે રશિયન જેવી ભાષાઓમાં તો અનુસર્ગ(suffix) જ પદનો વાક્યગત અર્થ દર્શાવે છે, પુરઃસર્ગ(prefix) તો અર્થતત્ત્વને માત્ર વિશિષ્ટ કરતા હોય છે.

—સરખાવો: Edward Sapir, Language, pp. 67-68.</ref> તો અન્ય પ્રકારના સંબંધતત્ત્વોનાં ઉદાહરણો પણ એમાં મળતાં હોય છે.૧૯<ref>૧૯ ઉદાહરણ તરીકે બ્રિટિશ કોલંબિયાની Nass નામની (આદિમ) Indian ભાષામાં બહુવચન ચાર પ્રકારે સિદ્ધ કરવામાં આવે છે: ઘણાંખરાં નામોના શબ્દમૂળના અંશનો અભ્યાસ (= આવર્તન) થાય છે (ઉ. ત. gyat = ‘person’; gyigyat = ‘people’); તો કેટલીક વાર પુર:સર્ગો (prefixes) લગાડવામાં આવે છે (ઉ.ત. an’on = ‘hand’; Ka-an’on = ‘hands’); તો કેટલાંક બહુવચનો આંતરિક સ્વરક્રમથી સિદ્ધ થાય છે (ઉ. ત. gwula = ‘cloak’; gwila = ‘cloaks’); તો વળી અન્ય પ્રકારનાં બહુવચનો વ્યાકરણાત્મક સંબંધતત્ત્વ લગાડીને (suffixing) બનાવવામાં આવે છે (ઉ. ત. waky = brother; wakykw = brothers). | {{right|—સરખાવો: Edward Sapir, Language, pp. 67-68.}}</ref> તો અન્ય પ્રકારના સંબંધતત્ત્વોનાં ઉદાહરણો પણ એમાં મળતાં હોય છે.૧૯<ref>૧૯ ઉદાહરણ તરીકે બ્રિટિશ કોલંબિયાની Nass નામની (આદિમ) Indian ભાષામાં બહુવચન ચાર પ્રકારે સિદ્ધ કરવામાં આવે છે: ઘણાંખરાં નામોના શબ્દમૂળના અંશનો અભ્યાસ (= આવર્તન) થાય છે (ઉ. ત. gyat = ‘person’; gyigyat = ‘people’); તો કેટલીક વાર પુર:સર્ગો (prefixes) લગાડવામાં આવે છે (ઉ.ત. an’on = ‘hand’; Ka-an’on = ‘hands’); તો કેટલાંક બહુવચનો આંતરિક સ્વરક્રમથી સિદ્ધ થાય છે (ઉ. ત. gwula = ‘cloak’; gwila = ‘cloaks’); તો વળી અન્ય પ્રકારનાં બહુવચનો વ્યાકરણાત્મક સંબંધતત્ત્વ લગાડીને (suffixing) બનાવવામાં આવે છે (ઉ. ત. waky = brother; wakykw = brothers). | ||
–જુઓ: Edward Sapir, Language, p. 60.</ref> ઉ. ત. સેમિટિક ભાષામાં સ્વરક્રમની સાથે જ શબ્દની પછી (કે ક્વચિત્ પૂર્વે) અનુગો (કે પૂર્વગો) લગાડેલા મળે છે.૨૦ | {{right|–જુઓ: Edward Sapir, Language, p. 60.}}</ref> ઉ. ત. સેમિટિક ભાષામાં સ્વરક્રમની સાથે જ શબ્દની પછી (કે ક્વચિત્ પૂર્વે) અનુગો (કે પૂર્વગો) લગાડેલા મળે છે.૨૦ | ||
<ref>૨૦ ઉ. ત. અરબી ભાષામાં ભૂતકાળ (Imperfect) માં શબ્દને આરંભે પૂર્વગ કે પુર:સર્ગ (affix) લગાડેલો હોય છે. qtl નું ભૂતકાળ ૧ લો પુ૰ એક૰ નું રૂપ aqtulu, અને બહુ૰ નું રૂપ naqtulu થાય છે. — જુઓ: Vendryes, op. cit., p. 83.</ref> ગુજરાતી ભાષાનું જ ઉદાહરણ લઈએ તો એમાં સંસ્કૃતની માફક ઘણા શબ્દોમાં સંબંધતત્ત્વ અર્થતત્ત્વની સાથે પૂર્ણપણે સંમીલિત હોય છે, તો ચીનીની માફક સંબંધતત્ત્વ દર્શાવતા અલગ શબ્દો પણ પ્રયોજાયેલા મળે છે. કેટલીક વાર એક કરતાં વધારે શબ્દોથી પણ સંબંધતત્ત્વ દર્શાવાય છે (ઉ. ત. ‘જો...તો’); તો, ઘણાયે શબ્દોમાં તુર્કી કે ફીનીશ ભાષાની માફક સંબંધતત્ત્વ અર્થતત્ત્વની સાથે બહુ શિથિલ બંધથી જોડાયેલ હોય છે. | <ref>૨૦ ઉ. ત. અરબી ભાષામાં ભૂતકાળ (Imperfect) માં શબ્દને આરંભે પૂર્વગ કે પુર:સર્ગ (affix) લગાડેલો હોય છે. qtl નું ભૂતકાળ ૧ લો પુ૰ એક૰ નું રૂપ aqtulu, અને બહુ૰ નું રૂપ naqtulu થાય છે.
{{right|— જુઓ: Vendryes, op. cit., p. 83.}}</ref> ગુજરાતી ભાષાનું જ ઉદાહરણ લઈએ તો એમાં સંસ્કૃતની માફક ઘણા શબ્દોમાં સંબંધતત્ત્વ અર્થતત્ત્વની સાથે પૂર્ણપણે સંમીલિત હોય છે, તો ચીનીની માફક સંબંધતત્ત્વ દર્શાવતા અલગ શબ્દો પણ પ્રયોજાયેલા મળે છે. કેટલીક વાર એક કરતાં વધારે શબ્દોથી પણ સંબંધતત્ત્વ દર્શાવાય છે (ઉ. ત. ‘જો...તો’); તો, ઘણાયે શબ્દોમાં તુર્કી કે ફીનીશ ભાષાની માફક સંબંધતત્ત્વ અર્થતત્ત્વની સાથે બહુ શિથિલ બંધથી જોડાયેલ હોય છે. | ||
શબ્દ અને પદ— સંસ્કૃત વૈયાકરણોએ વાક્યમાં પ્રયોજાયેલા શબ્દને પદનું નામ આપ્યું છે. સાર્થક ધ્વનિસમૂહ તે શબ્દ; એને પ્રત્યયાદિક લગાડીને વાક્યમાં પ્રયોજવા યોગ્ય બનાવીએ ત્યારે એ પદ બને છે.૨૧ | શબ્દ અને પદ— સંસ્કૃત વૈયાકરણોએ વાક્યમાં પ્રયોજાયેલા શબ્દને પદનું નામ આપ્યું છે. સાર્થક ધ્વનિસમૂહ તે શબ્દ; એને પ્રત્યયાદિક લગાડીને વાક્યમાં પ્રયોજવા યોગ્ય બનાવીએ ત્યારે એ પદ બને છે.૨૧ | ||
<ref>૨૧ સરખાવો: सुप्तिङन्तं पदम् । ૧-૪-૧૪; The Ashṭādhyāyī of Pāṇini – ed. S. C. Vasu, 1962, Vol I, p. 173.</ref> જ્યાં સુધી શબ્દ (प्रकृति)માં પ્રત્યય લગાડાતો નથી ત્યાં સુધી એનો કશો અર્થ થતો નથી એમ વૈયાકરણો માને છે.૨૨<ref>૨૨ સરખાવો: अर्थात् पदं साभिधेयं पदाद् वाक्यार्थनिर्णयः ।
{{gap}} | <ref>૨૧ સરખાવો: सुप्तिङन्तं पदम् । ૧-૪-૧૪; The Ashṭādhyāyī of Pāṇini – ed. S. C. Vasu, 1962, Vol I, p. 173.</ref> જ્યાં સુધી શબ્દ (प्रकृति)માં પ્રત્યય લગાડાતો નથી ત્યાં સુધી એનો કશો અર્થ થતો નથી એમ વૈયાકરણો માને છે.૨૨<ref>૨૨ સરખાવો: अर्थात् पदं साभिधेयं पदाद् वाक्यार्थनिर्णयः ।
{{gap|5em}} | ||
पदसंघातजं वाक्यं वर्णसंघातजं पदम् ॥
{{gap}} | पदसंघातजं वाक्यं वर्णसंघातजं पदम् ॥
{{gap|8em}} | ||
—पुण्यराजकृत वाक्यपदीयटीका १-२६</ref> એથી (तदा, उच्चैः જેવાં) અવ્યયોને પણ પ્રત્યય લાગે છે અને એ પ્રત્યયનો પછી તત્કાલ લોપ થાય છે એવી કલ્પના એમને કરવી પડી છે. આટલી સૂક્ષ્મતા છોડી દઈને, વાક્યપ્રયોગ માટે સિદ્ધ થયેલ શબ્દને પદ કહીએ અને અસિદ્ધને શબ્દ કહીએ એ અનુચિત નહીં ગણાય. | —पुण्यराजकृत वाक्यपदीयटीका १-२६</ref> એથી (तदा, उच्चैः જેવાં) અવ્યયોને પણ પ્રત્યય લાગે છે અને એ પ્રત્યયનો પછી તત્કાલ લોપ થાય છે એવી કલ્પના એમને કરવી પડી છે. આટલી સૂક્ષ્મતા છોડી દઈને, વાક્યપ્રયોગ માટે સિદ્ધ થયેલ શબ્દને પદ કહીએ અને અસિદ્ધને શબ્દ કહીએ એ અનુચિત નહીં ગણાય. | ||
| Line 105: | Line 105: | ||
ઈન્ડો–યુરોપિયન વર્ગની વર્તમાન ભાષાઓમાં કાલવ્યવસ્થા વધારે સમૃદ્ધ છે. ફ્રેન્ચમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે પ્રભેદો છે, એટલું જ નહિ પણ એ દરેકમાં કાલભેદ દર્શાવી શકાય છે. ઉ. ત. ફ્રેન્ચ ભૂતકાલીન ભવિષ્ય કે ભવિષ્યકાલીન ભૂતકાળ દર્શાવી શકે છે. એથી ઊલટું જર્મનમાં સ્પષ્ટ કાળ એક ભૂતકાળ જ છે. જર્મન ભાષા ભવિષ્યને સ્થાને વર્તમાનકાળ વાપરે છે. એ જ પ્રમાણે રશિયન, વેલ્શ વગેરે ભાષાઓમાં પણ પુરાતન વર્તમાનકાળનાં રૂપો ભવિષ્ય માટે પ્રયોજાય છે. અંગ્રેજીમાં પણ ભવિષ્યકાળ વ્યક્ત કરવાને અલગ રૂપો નથી – ધાતુને વર્તમાનકાળનાં shall ને will નાં રૂપો લગાડીને ભવિષ્યકાળ બનાવવામાં આવે છે!૩૪<ref>૩૪ વસ્તુતઃ તો સંસ્કૃતમાં પણ ધાતુ અને વર્તમાનકાળના પ્રત્યયોની વચ્ચે स्य અંગ જોડીને ભવિષ્યકાળનાં રૂપો બનાવવામાં આવે છે.</ref> અર્વાચીન હિંદીમાં વર્તમાનકાળ માટે ભૂતકાળનાં રૂપોને જોડીને ભવિષ્યકાળ બનાવવામાં આવે છે. ઉ. ત. जायगा (= તે જશે) એ ભવિષ્યકાળનું રૂપ जाए < સં. याति અને गा < સં. गतः સંલગ્ન થઈને બનેલું છે.૩૫<ref>૩૫. જુઓ: સક્સેના, એજન, પૃ. ૯૬.</ref> | ઈન્ડો–યુરોપિયન વર્ગની વર્તમાન ભાષાઓમાં કાલવ્યવસ્થા વધારે સમૃદ્ધ છે. ફ્રેન્ચમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે પ્રભેદો છે, એટલું જ નહિ પણ એ દરેકમાં કાલભેદ દર્શાવી શકાય છે. ઉ. ત. ફ્રેન્ચ ભૂતકાલીન ભવિષ્ય કે ભવિષ્યકાલીન ભૂતકાળ દર્શાવી શકે છે. એથી ઊલટું જર્મનમાં સ્પષ્ટ કાળ એક ભૂતકાળ જ છે. જર્મન ભાષા ભવિષ્યને સ્થાને વર્તમાનકાળ વાપરે છે. એ જ પ્રમાણે રશિયન, વેલ્શ વગેરે ભાષાઓમાં પણ પુરાતન વર્તમાનકાળનાં રૂપો ભવિષ્ય માટે પ્રયોજાય છે. અંગ્રેજીમાં પણ ભવિષ્યકાળ વ્યક્ત કરવાને અલગ રૂપો નથી – ધાતુને વર્તમાનકાળનાં shall ને will નાં રૂપો લગાડીને ભવિષ્યકાળ બનાવવામાં આવે છે!૩૪<ref>૩૪ વસ્તુતઃ તો સંસ્કૃતમાં પણ ધાતુ અને વર્તમાનકાળના પ્રત્યયોની વચ્ચે स्य અંગ જોડીને ભવિષ્યકાળનાં રૂપો બનાવવામાં આવે છે.</ref> અર્વાચીન હિંદીમાં વર્તમાનકાળ માટે ભૂતકાળનાં રૂપોને જોડીને ભવિષ્યકાળ બનાવવામાં આવે છે. ઉ. ત. जायगा (= તે જશે) એ ભવિષ્યકાળનું રૂપ जाए < સં. याति અને गा < સં. गतः સંલગ્ન થઈને બનેલું છે.૩૫<ref>૩૫. જુઓ: સક્સેના, એજન, પૃ. ૯૬.</ref> | ||
અર્વાચીન રશિયન ભાષામાં ક્રિયાપદો ઈન્ડો-યુરોપિયનની માફક કાળ(tense)ની સાથે ક્રિયાસ્વરૂપ (aspect) પણ પ્રકટ કરે છે. રશિયનમાં ત્રણ ક્રિયાસ્વરૂપો છે: ક્રિયાસાતત્યદર્શક (durative), તત્કાલીન ક્રિયાસૂચક (momentaneous), અને ક્રિયાવર્તનસૂચક (iterative). ઉ. ત. અંગ્રેજી pity ક્રિયાપદ ક્રિયાસાતત્યદર્શક રૂપથી દર્શાવાશે; take pity on તત્કાલીન ક્રિયાસૂચક રૂપથી વ્યક્ત થશે; અને beat (મારવું) એ ક્રિયાવર્તનસૂચક રૂપથી દર્શાવાશે.૩૬<ref>૩૬ બીજું એક ઉદાહરણ લઈએ. ‘be crying’ એ ક્રિયાસાતત્યદર્શક (durative) રૂપથી, ‘cry out’ તત્કાલીન ક્રિયાસૂચક (momentaneous) રૂપથી, અને ‘cry now and again’ એ ક્રિયાવર્તનસૂચક રૂપથી દર્શાવાશે. આ ત્રણે aspects (ક્રિયાસાતત્યસ્વરૂપ) ના પણ પાછા કેટલાક પ્રભેદો છે.
| અર્વાચીન રશિયન ભાષામાં ક્રિયાપદો ઈન્ડો-યુરોપિયનની માફક કાળ(tense)ની સાથે ક્રિયાસ્વરૂપ (aspect) પણ પ્રકટ કરે છે. રશિયનમાં ત્રણ ક્રિયાસ્વરૂપો છે: ક્રિયાસાતત્યદર્શક (durative), તત્કાલીન ક્રિયાસૂચક (momentaneous), અને ક્રિયાવર્તનસૂચક (iterative). ઉ. ત. અંગ્રેજી pity ક્રિયાપદ ક્રિયાસાતત્યદર્શક રૂપથી દર્શાવાશે; take pity on તત્કાલીન ક્રિયાસૂચક રૂપથી વ્યક્ત થશે; અને beat (મારવું) એ ક્રિયાવર્તનસૂચક રૂપથી દર્શાવાશે.૩૬<ref>૩૬ બીજું એક ઉદાહરણ લઈએ. ‘be crying’ એ ક્રિયાસાતત્યદર્શક (durative) રૂપથી, ‘cry out’ તત્કાલીન ક્રિયાસૂચક (momentaneous) રૂપથી, અને ‘cry now and again’ એ ક્રિયાવર્તનસૂચક રૂપથી દર્શાવાશે. આ ત્રણે aspects (ક્રિયાસાતત્યસ્વરૂપ) ના પણ પાછા કેટલાક પ્રભેદો છે.

– જુઓઃ Edward Sapir, Langauge, p. 108 f.n.</ref> રશિયનમાં ક્રિયાપદ તથા ત્રણમાંથી કોઈ પણ એક સ્વરૂપનું હોવું જ જોઈએ.૩૭<ref>૩૭ સરખાવોઃ Sturtevant, op. cit, p. 58</ref> | {{right|– જુઓઃ Edward Sapir, Langauge, p. 108 f.n.}]</ref> રશિયનમાં ક્રિયાપદ તથા ત્રણમાંથી કોઈ પણ એક સ્વરૂપનું હોવું જ જોઈએ.૩૭<ref>૩૭ સરખાવોઃ Sturtevant, op. cit, p. 58</ref> | ||
ચીની ભાષામાં ક્રિયાપદનું રૂપ કોઈ કાળભેદ દર્શાવતું નથી; કાળ સૂચવવો હોય તો ‘હમણાં’, ‘કાલે’ એવા શબ્દો મૂકવામાં આવે છે. વાંકુવર (Vancouver Island) ની Nootka નામની ભાષામાં તો નામ અને ક્રિયાપદ વચ્ચે પણ ભેદ દર્શાવાતો નથી. ઉ. ત. inikw – શબ્દમૂળ (radical element) ‘અગ્નિ’ કે ‘બાળવું’ બંને દર્શાવે છે. એમાંથી કયો અર્થ ગ્રહણ કરવો તે સંદર્ભ ઉપરથી નક્કી કરવામાં આવે છે.૩૮<ref>૩૮ સરખાવોઃ Sturtevant, op. cit, p. 59.</ref> ક્રિયાપદોની કાળવ્યવસ્થા ઘણી રીતે અધૂરી છે. ઘણી ઈન્ડો-યુરોપિયન ભાષાઓમાં ભવિષ્ય અને ભૂતકાળ જે રૂપોથી દર્શાવવામાં આવે છે તે ભવિષ્યકાળ કે ભૂતકાળનાં હોતાં નથી. જર્મન ભાષામાં ભવિષ્યને સ્થાને વર્તમાન પ્રયોજાય છે. સામાન્ય રીતે ભાષાઓ વર્તમાન પાસેથી ભવિષ્યનો અર્થ કઢાવે છે. ઉદાહરણ તરીકે પુરાતન વર્તમાનકાળ (Old Present) હજી પણ રશિયન, વેલ્શ અને ગૅલિક ભાષામાં ભવિષ્યનો અર્થ વ્યક્ત કરે છે; જોકે, એથી ઊલટું, ફ્રેન્ચમાં સાદો ભવિષ્યકાળ (Simple Future) વર્તમાનને સ્થાને પ્રયોજાય છે. વર્તમાનકાળ ભૂતકાળનો અર્થ દર્શાવી શકે છે. ઐતિહાસિક કથનમાં તેનો વિશેષતયા ઉપયોગ થાય છે; એથી એને ઐતિહાસિક વર્તમાનકાળ (Historic Present) નું નામ આપવામાં આવ્યું છે. પુરાતન ગ્રીક ભાષામાં સર્વકાલીન સત્યકથનમાં વર્તમાનને સ્થાને ભૂતકાળ (Aorist) વપરાયેલો મળે છે. એને | ચીની ભાષામાં ક્રિયાપદનું રૂપ કોઈ કાળભેદ દર્શાવતું નથી; કાળ સૂચવવો હોય તો ‘હમણાં’, ‘કાલે’ એવા શબ્દો મૂકવામાં આવે છે. વાંકુવર (Vancouver Island) ની Nootka નામની ભાષામાં તો નામ અને ક્રિયાપદ વચ્ચે પણ ભેદ દર્શાવાતો નથી. ઉ. ત. inikw – શબ્દમૂળ (radical element) ‘અગ્નિ’ કે ‘બાળવું’ બંને દર્શાવે છે. એમાંથી કયો અર્થ ગ્રહણ કરવો તે સંદર્ભ ઉપરથી નક્કી કરવામાં આવે છે.૩૮<ref>૩૮ સરખાવોઃ Sturtevant, op. cit, p. 59.</ref> ક્રિયાપદોની કાળવ્યવસ્થા ઘણી રીતે અધૂરી છે. ઘણી ઈન્ડો-યુરોપિયન ભાષાઓમાં ભવિષ્ય અને ભૂતકાળ જે રૂપોથી દર્શાવવામાં આવે છે તે ભવિષ્યકાળ કે ભૂતકાળનાં હોતાં નથી. જર્મન ભાષામાં ભવિષ્યને સ્થાને વર્તમાન પ્રયોજાય છે. સામાન્ય રીતે ભાષાઓ વર્તમાન પાસેથી ભવિષ્યનો અર્થ કઢાવે છે. ઉદાહરણ તરીકે પુરાતન વર્તમાનકાળ (Old Present) હજી પણ રશિયન, વેલ્શ અને ગૅલિક ભાષામાં ભવિષ્યનો અર્થ વ્યક્ત કરે છે; જોકે, એથી ઊલટું, ફ્રેન્ચમાં સાદો ભવિષ્યકાળ (Simple Future) વર્તમાનને સ્થાને પ્રયોજાય છે. વર્તમાનકાળ ભૂતકાળનો અર્થ દર્શાવી શકે છે. ઐતિહાસિક કથનમાં તેનો વિશેષતયા ઉપયોગ થાય છે; એથી એને ઐતિહાસિક વર્તમાનકાળ (Historic Present) નું નામ આપવામાં આવ્યું છે. પુરાતન ગ્રીક ભાષામાં સર્વકાલીન સત્યકથનમાં વર્તમાનને સ્થાને ભૂતકાળ (Aorist) વપરાયેલો મળે છે. એને | ||
| Line 111: | Line 111: | ||
આ રીતે આધુનિક ભાષાઓમાં વર્તમાનકાળનાં રૂપો જ સુનિશ્ચિત સ્વરૂપનાં છે, ભૂતકાળનું સ્વરૂપ એટલું સ્થિર નથી હોતું. અંગ્રેજી કે ફ્રેન્ચ જેવી આધુનિક યુરોપિયન ભાષાઓમાં વર્તમાનનો પ્રસ્તાર કરીને ભવિષ્ય કે ભૂતકાળ વ્યક્ત કરી શકાય છે.૪૦<ref>૪૦ અંગ્રેજીમાં વર્તમાનકાલીન ક્રિયાપદ (ઉ. ત. He comes) સંદર્ભ અનુસાર ભવિષ્યકાળ વ્યક્ત કરી શકે છે (ઉ. ત. He comes tomorrow), તેમ અનિશ્ચિત કાળ પણ વ્યક્ત કરે છે (ઉ.ત. Whenever he comes, I am glad to see him).
| આ રીતે આધુનિક ભાષાઓમાં વર્તમાનકાળનાં રૂપો જ સુનિશ્ચિત સ્વરૂપનાં છે, ભૂતકાળનું સ્વરૂપ એટલું સ્થિર નથી હોતું. અંગ્રેજી કે ફ્રેન્ચ જેવી આધુનિક યુરોપિયન ભાષાઓમાં વર્તમાનનો પ્રસ્તાર કરીને ભવિષ્ય કે ભૂતકાળ વ્યક્ત કરી શકાય છે.૪૦<ref>૪૦ અંગ્રેજીમાં વર્તમાનકાલીન ક્રિયાપદ (ઉ. ત. He comes) સંદર્ભ અનુસાર ભવિષ્યકાળ વ્યક્ત કરી શકે છે (ઉ. ત. He comes tomorrow), તેમ અનિશ્ચિત કાળ પણ વ્યક્ત કરે છે (ઉ.ત. Whenever he comes, I am glad to see him).

– જુઓઃ Edward Sapir, Language, p. 97.</ref> હિંદીમાં વર્તમાન સાથે ભૂતકાળનાં રૂપો જોડીને ભવિષ્યકાળ વ્યક્ત કરાય છે એ આપણે આગળ જોઈ ગયા. ફ્રેન્ચમાં સંકેતાર્થક ભૂતકાળ (Conditional Past) ભવિષ્યનો અર્થ દર્શાવી શકે છે: ઉ. ત. ‘If this matter were left to me, I should soon have finished it.’૪૧<ref>૪૧. સરખાવો: Vendryes, op. cit., p. 102.</ref> | {{right|– જુઓઃ Edward Sapir, Language, p. 97.}}</ref> હિંદીમાં વર્તમાન સાથે ભૂતકાળનાં રૂપો જોડીને ભવિષ્યકાળ વ્યક્ત કરાય છે એ આપણે આગળ જોઈ ગયા. ફ્રેન્ચમાં સંકેતાર્થક ભૂતકાળ (Conditional Past) ભવિષ્યનો અર્થ દર્શાવી શકે છે: ઉ. ત. ‘If this matter were left to me, I should soon have finished it.’૪૧<ref>૪૧. સરખાવો: Vendryes, op. cit., p. 102.</ref> | ||
ગુજરાતીમાં પણ સંનિહિત ભવિષ્યકાળ દર્શાવવાને વર્તમાન તેમજ ભૂતકાળનાં રૂપોનો ઉપયોગ થાય છે. ઉ. ત. ‘તમે ચાલતા થાઓ, હું આ આવ્યો.’ આ રીતે ભાષાઓની કાળવ્યવસ્થામાં અનેક સ્થળે સંકુલતા તેમજ અસ્પષ્ટતા નજરે પડે છે. | ગુજરાતીમાં પણ સંનિહિત ભવિષ્યકાળ દર્શાવવાને વર્તમાન તેમજ ભૂતકાળનાં રૂપોનો ઉપયોગ થાય છે. ઉ. ત. ‘તમે ચાલતા થાઓ, હું આ આવ્યો.’ આ રીતે ભાષાઓની કાળવ્યવસ્થામાં અનેક સ્થળે સંકુલતા તેમજ અસ્પષ્ટતા નજરે પડે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 119: | Line 119: | ||
સંસ્કૃત ભાષામાં કાળ કરતાં ક્રિયાના સ્વરૂપ ઉપર સવિશેષ દૃષ્ટિ હતી. કર્તા પોતે ક્રિયા કરતો હોય તો એને માટે એક રૂપ (करोति), અને અન્ય કોઈ એને પ્રેરીને એની પાસે ક્રિયા કરાવતો હોય તો બીજું રૂપ (कारयति) વપરાતું. એ પ્રમાણે કામ કરવાની ઇચ્છા કરવાને માટે જુદું રૂપ (चिकीर्षति-ते) હતું, તેમ વારંવાર કરવામાં આવતી ક્રિયા માટે વળી અન્ય રૂપ (लेलिह्यति-વારંવાર ચાટે છે; चङ्क्रम्यते – વારંવાર (વાંકાચૂંકો) ફરે છે; देदीयते–વારંવાર દાન કરે છે; देदीप्यते–ફરીફરીને, અત્યંત, પ્રકાશે છે) વપરાતું. વર્તમાન ભારતીય ભાષાઓમાંથી આ સર્વ વ્યાકરણ-કોટિઓ લુપ્ત થઈ ગઈ છે – આજે જુદા જુદા શબ્દો વડે એ વિચારવલણો દર્શાવવામાં આવે છે. ઉ. ત. ‘હું કરવા ઇચ્છું છું’, ‘એ ખૂબ ફરે છે’, ‘દીપક અત્યંત પ્રકાશે છે’, ‘મેં કરી નાંખ્યું’, ઈ૰. સંસ્કૃતનાં વિવિધ રૂપોમાંથી કેવળ પ્રેરણાર્થ (causal)નાં રૂપો વર્તમાન ભારતીય ભાષાઓમાં જળવાયાં છે. ઉ. ત. ‘કરવું’ – પ્રેરક ‘કરાવવું’; ‘ફરવું’ – પ્રેરક ‘ફેરવવું’; ‘પડવું’ – પ્રેરક ‘પાડવું’ ઈ૰. | સંસ્કૃત ભાષામાં કાળ કરતાં ક્રિયાના સ્વરૂપ ઉપર સવિશેષ દૃષ્ટિ હતી. કર્તા પોતે ક્રિયા કરતો હોય તો એને માટે એક રૂપ (करोति), અને અન્ય કોઈ એને પ્રેરીને એની પાસે ક્રિયા કરાવતો હોય તો બીજું રૂપ (कारयति) વપરાતું. એ પ્રમાણે કામ કરવાની ઇચ્છા કરવાને માટે જુદું રૂપ (चिकीर्षति-ते) હતું, તેમ વારંવાર કરવામાં આવતી ક્રિયા માટે વળી અન્ય રૂપ (लेलिह्यति-વારંવાર ચાટે છે; चङ्क्रम्यते – વારંવાર (વાંકાચૂંકો) ફરે છે; देदीयते–વારંવાર દાન કરે છે; देदीप्यते–ફરીફરીને, અત્યંત, પ્રકાશે છે) વપરાતું. વર્તમાન ભારતીય ભાષાઓમાંથી આ સર્વ વ્યાકરણ-કોટિઓ લુપ્ત થઈ ગઈ છે – આજે જુદા જુદા શબ્દો વડે એ વિચારવલણો દર્શાવવામાં આવે છે. ઉ. ત. ‘હું કરવા ઇચ્છું છું’, ‘એ ખૂબ ફરે છે’, ‘દીપક અત્યંત પ્રકાશે છે’, ‘મેં કરી નાંખ્યું’, ઈ૰. સંસ્કૃતનાં વિવિધ રૂપોમાંથી કેવળ પ્રેરણાર્થ (causal)નાં રૂપો વર્તમાન ભારતીય ભાષાઓમાં જળવાયાં છે. ઉ. ત. ‘કરવું’ – પ્રેરક ‘કરાવવું’; ‘ફરવું’ – પ્રેરક ‘ફેરવવું’; ‘પડવું’ – પ્રેરક ‘પાડવું’ ઈ૰. | ||
સંસ્કૃતમાં ધાતુઓના દસ ગણ પાડવામાં આવ્યા છે અને એ પ્રત્યેકને એના વિશિષ્ટ વિકરણ હોય છે (ઉ. ત. अ, य, अय, नु, उ, ना, ઈ૰), જે ધાતુને જોડીને પછી પ્રત્યયો લગાડવામાં આવે છે. આ વિકરણોના પૂર્વે કોઈ વિશિષ્ટ અર્થ થતા હશે એમ કલ્પી શકાય છે.૪૨<ref>૪૨ સરખાવોઃ લૅટિન vin-co = `I conquer’, vic-i = `I conquered’. Bontoc Igorot નામની ફિલિપ્પાઈન ટાપૂની ભાષામાં in - અને um -- અંતઃસર્ગો (infix) વિકરણની માફક જ લગાડવામાં આવે છે, જેનાથી સ્પષ્ટપણે અર્થભેદ સધાય છે. ઉ. ત. Kaya = `wood’; kinayu = `gathered wood’; sad = ‘to wait’ sumid-ak = ‘I wait’.
| સંસ્કૃતમાં ધાતુઓના દસ ગણ પાડવામાં આવ્યા છે અને એ પ્રત્યેકને એના વિશિષ્ટ વિકરણ હોય છે (ઉ. ત. अ, य, अय, नु, उ, ना, ઈ૰), જે ધાતુને જોડીને પછી પ્રત્યયો લગાડવામાં આવે છે. આ વિકરણોના પૂર્વે કોઈ વિશિષ્ટ અર્થ થતા હશે એમ કલ્પી શકાય છે.૪૨<ref>૪૨ સરખાવોઃ લૅટિન vin-co = `I conquer’, vic-i = `I conquered’. Bontoc Igorot નામની ફિલિપ્પાઈન ટાપૂની ભાષામાં in - અને um -- અંતઃસર્ગો (infix) વિકરણની માફક જ લગાડવામાં આવે છે, જેનાથી સ્પષ્ટપણે અર્થભેદ સધાય છે. ઉ. ત. Kaya = `wood’; kinayu = `gathered wood’; sad = ‘to wait’ sumid-ak = ‘I wait’.

—જુઓઃ Edward Sapir, Language, p. 72</ref> ઉપરાંત જે ગણોમાં ધાતુઓના આદિ વ્યંજન અભ્યાસ (આવર્તન) પામે છે તે પણ પૂર્વે વારંવાર થતી ક્રિયા દર્શાવતા હશે એમ માનવું સયુક્તિક છે. ‘जुहोति’ ‘ददाति’ ઈ૰ના ‘પૂર્વે’ ફરી ફરીને આહુતિ આપે છે’, ‘વારંવાર દાન કરે છે’ એવો અર્થ થતો હશે.૪૩<ref>૪૩ જગતની ઘણી આદિમ ભાષાઓમાં શબ્દમૂળ (radical element)ના અંશનું આવર્તન કરીને ક્રિયાનું સાતત્ય કે આવર્તન દર્શાવવામાં આવે છે. ઉ. ત. Shilh ભાષામાં gen = ‘to sleep’, ggen = ‘to be sleeping’; Ful ભાષામાં fewa = ‘to lie’, fefeu- ‘be = ‘those who always lie; liars’; Nass ભાષામાં gyibayuk = ‘to fly’, gyigyibayuk = ‘one who is flying’. — Edward Sapir, Language, p. 78.</ref> | {{{right|—જુઓઃ Edward Sapir, Language, p. 72}}</ref> ઉપરાંત જે ગણોમાં ધાતુઓના આદિ વ્યંજન અભ્યાસ (આવર્તન) પામે છે તે પણ પૂર્વે વારંવાર થતી ક્રિયા દર્શાવતા હશે એમ માનવું સયુક્તિક છે. ‘जुहोति’ ‘ददाति’ ઈ૰ના ‘પૂર્વે’ ફરી ફરીને આહુતિ આપે છે’, ‘વારંવાર દાન કરે છે’ એવો અર્થ થતો હશે.૪૩<ref>૪૩ જગતની ઘણી આદિમ ભાષાઓમાં શબ્દમૂળ (radical element)ના અંશનું આવર્તન કરીને ક્રિયાનું સાતત્ય કે આવર્તન દર્શાવવામાં આવે છે. ઉ. ત. Shilh ભાષામાં gen = ‘to sleep’, ggen = ‘to be sleeping’; Ful ભાષામાં fewa = ‘to lie’, fefeu- ‘be = ‘those who always lie; liars’; Nass ભાષામાં gyibayuk = ‘to fly’, gyigyibayuk = ‘one who is flying’.
{{right|— Edward Sapir, Language, p. 78.}}</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 130: | Line 130: | ||
કર્તરિ પ્રયોગ સકર્મક અને અકર્મક બંને પ્રકારનાં ક્રિયાપદોમાં સંભવે છે, જ્યારે કર્મણિ પ્રયોગ કેવળ સકર્મક ધાતુઓમાં, અને ભાવે પ્રયોગ કેવળ અકર્મક ધાતુઓમાં જ થાય છે. જે ક્રિયાપદોની ક્રિયાનું ફળ વાક્યમાં વ્યક્ત કરેલું હોય તે સકર્મક ક્રિયાપદો છે, અને જે ક્રિયાપદોને વાક્યમાં એ રીતે ક્રિયાફળની અપેક્ષા હોતી નથી તે અકર્મક ક્રિયાપદો છે. | કર્તરિ પ્રયોગ સકર્મક અને અકર્મક બંને પ્રકારનાં ક્રિયાપદોમાં સંભવે છે, જ્યારે કર્મણિ પ્રયોગ કેવળ સકર્મક ધાતુઓમાં, અને ભાવે પ્રયોગ કેવળ અકર્મક ધાતુઓમાં જ થાય છે. જે ક્રિયાપદોની ક્રિયાનું ફળ વાક્યમાં વ્યક્ત કરેલું હોય તે સકર્મક ક્રિયાપદો છે, અને જે ક્રિયાપદોને વાક્યમાં એ રીતે ક્રિયાફળની અપેક્ષા હોતી નથી તે અકર્મક ક્રિયાપદો છે. | ||
ક્રિયાફળને અનુલક્ષીને સંસ્કૃતમાં ધાતુઓના બે વર્ગ પાડવામાં આવ્યા હતા—પરસ્મૈપદી અને આત્મનેપદી. જેમાં ક્રિયાનું ફળ કર્તાને પોતાને જ (आत्मने) મળતું હોય તે ક્રિયાપદ ‘આત્મનેપદી,’ અને જેમાં એ અન્યને (परस्मै) મળતું હોય તે ‘પરસ્મૈપદી’ હતું. ઉ. ત. यजमानः यजते અને ऋत्विक् यजतिः सूदः पचति (=‘રસોઈઓ [બીજા માટે] રાંધે છે’); ब्राह्मणः पचते (બ્રાહ્મણ [પોતાને માટે] રાંધે છે). આ રીતે ક્રિયાપદના પ્રયોગની વ્યવસ્થા ક્રમે ક્રમે શિથિલ બનતી ગઈ૪૫<ref>૪૫ શ્રેષ્ઠ સંસ્કૃત કવિઓએ પણ પોતાની રચનાઓમાં આ ભેદ જાળવ્યો નથી. कादम्बरी અને दशकुमारचरितમાં બંને પદો સમાન અર્થમાં વપરાયાંનાં અનેક ઉદાહરણો મળે છે.
| ક્રિયાફળને અનુલક્ષીને સંસ્કૃતમાં ધાતુઓના બે વર્ગ પાડવામાં આવ્યા હતા—પરસ્મૈપદી અને આત્મનેપદી. જેમાં ક્રિયાનું ફળ કર્તાને પોતાને જ (आत्मने) મળતું હોય તે ક્રિયાપદ ‘આત્મનેપદી,’ અને જેમાં એ અન્યને (परस्मै) મળતું હોય તે ‘પરસ્મૈપદી’ હતું. ઉ. ત. यजमानः यजते અને ऋत्विक् यजतिः सूदः पचति (=‘રસોઈઓ [બીજા માટે] રાંધે છે’); ब्राह्मणः पचते (બ્રાહ્મણ [પોતાને માટે] રાંધે છે). આ રીતે ક્રિયાપદના પ્રયોગની વ્યવસ્થા ક્રમે ક્રમે શિથિલ બનતી ગઈ૪૫<ref>૪૫ શ્રેષ્ઠ સંસ્કૃત કવિઓએ પણ પોતાની રચનાઓમાં આ ભેદ જાળવ્યો નથી. कादम्बरी અને दशकुमारचरितમાં બંને પદો સમાન અર્થમાં વપરાયાંનાં અનેક ઉદાહરણો મળે છે.

–સરખાવો: ડૉ. ભોળાશંકર વ્યાસ, संस्कृतका भाषाशास्त्रीय अध्ययन, पृ. २५६-२५७.</ref> અને પાલિ-પ્રાકૃતાદિમાંથી આ પદભેદ સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયો. | {{gap}}–સરખાવો: ડૉ. ભોળાશંકર વ્યાસ, संस्कृतका भाषाशास्त्रीय अध्ययन, पृ. २५६-२५७.</ref> અને પાલિ-પ્રાકૃતાદિમાંથી આ પદભેદ સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયો. | ||
આ જ પ્રકારે સંસ્કૃત, ગ્રીક, લૅટિન આદિ ઈન્ડો-યુરોપિયન ભાષાઓમાં આશીર્વાદાર્થ, વિધ્યર્થ, આજ્ઞાર્થ આદિ ભિન્ન ભિન્ન અર્થો (moods)માં ક્રિયાપદનાં ભિન્ન ભિન્ન વિશિષ્ટ રૂપો થતાં. ગુજરાતી-હિંદી વગેરે વર્તમાન ભારતીય ભાષાઓમાંથી એ લુપ્ત થઈ ગયાં છે, અને એમને સ્થાને બહુધા વર્તમાનકાળનાં રૂપો પ્રયોજાય છે. | આ જ પ્રકારે સંસ્કૃત, ગ્રીક, લૅટિન આદિ ઈન્ડો-યુરોપિયન ભાષાઓમાં આશીર્વાદાર્થ, વિધ્યર્થ, આજ્ઞાર્થ આદિ ભિન્ન ભિન્ન અર્થો (moods)માં ક્રિયાપદનાં ભિન્ન ભિન્ન વિશિષ્ટ રૂપો થતાં. ગુજરાતી-હિંદી વગેરે વર્તમાન ભારતીય ભાષાઓમાંથી એ લુપ્ત થઈ ગયાં છે, અને એમને સ્થાને બહુધા વર્તમાનકાળનાં રૂપો પ્રયોજાય છે. | ||
| Line 194: | Line 194: | ||
આ પ્રમાણે '''સર્વનામો''' (હું, તું, કોઇ, જે, ઈ૰) પણ નામને સ્થાને પ્રયોજાવા છતાં સ્વતંત્ર અર્થવત્ પદો કરતાં બહુધા સંબંધ-તત્ત્વરૂપ જ છે. | આ પ્રમાણે '''સર્વનામો''' (હું, તું, કોઇ, જે, ઈ૰) પણ નામને સ્થાને પ્રયોજાવા છતાં સ્વતંત્ર અર્થવત્ પદો કરતાં બહુધા સંબંધ-તત્ત્વરૂપ જ છે. | ||
અવિશષ્ટ રહેલાં પદોમાંથી વિશેષણ અને નામ વચ્ચે નહિવત્ ભેદ છે. ઈન્ડોયુરોપિયન ભાષાઓમાં બંનેનો વિકાસ એક સાથે થયો છે અને બંનેનાં રૂપો પણ એકસરખાં મળે છે. વૈદિક ભાષામાં સૂરભેદથી જ કોઈ પદ નામ છે કે વિશેષણ એ નક્કી કરી શકાય છે.૪૯अ<ref>૪૯अ ઉ. ત. | અવિશષ્ટ રહેલાં પદોમાંથી વિશેષણ અને નામ વચ્ચે નહિવત્ ભેદ છે. ઈન્ડોયુરોપિયન ભાષાઓમાં બંનેનો વિકાસ એક સાથે થયો છે અને બંનેનાં રૂપો પણ એકસરખાં મળે છે. વૈદિક ભાષામાં સૂરભેદથી જ કોઈ પદ નામ છે કે વિશેષણ એ નક્કી કરી શકાય છે.૪૯अ<ref>૪૯अ ઉ. ત. वर॑ નો અર્થ છે ‘ઈચ્છા’; જ્યારે (સૂરભેદે) व॒र નો અર્થ થાય ‘પસંદ કરનાર’. स्वंयवर માં પહેલો અર્થ છે; स्वयंवरा (पतिंवरा – स्वयंवरा क्लृप्तविवाहवेषा – रघुवंश सर्ग ૬-૧૦ टीका)માં બીજો અર્થ છે. એ જ પ્રમાણે शो॒क॑ = ‘પ્રકાશ’, शोक = ‘પ્રકાશમાન’. – જુઓ. ડૉ. ભોળાશંકર વ્યાસ, संस्कृतका भाषाशास्त्रीय अध्ययन, પૃ. ૧૪૨-૧૪૩.</ref> અર્વાચીન ભારતીય ભાષાઓમાં ઘણે સ્થળે નામને સ્થાને કેવળ વિશેષણ જ વપરાય છે. ઉ. ત. ‘મોટો એટલો ખોટો,’ ‘ગરીબને સૌ દબાવે.’ ‘મીઠી કેરી તું રાખ અને ખાટી મને આપી દે.’ ઈ૰. આ રીતે વ્યાકરણદૃષ્ટિએ નામ અને વિશેષણ વચ્ચે કોઈ સુરેખ ભેદરેખા જણાતી નથી, તેથી બંનેનો એક જ કોટિમાં – નામમાં સમાવેશ કરવો ઘટે છે. | ||
આમ છેવટે બે જ મહત્ત્વનાં પદસ્વરૂપ બાકી રહે છે—'''નામ''' અને '''ક્રિયાપદ''', જેમની વચ્ચે પરસ્પર મૌલિક ભેદ રહેલો છે. ઈન્ડો-યુરોપિયન ભાષાઓમાં બંને વચ્ચે તાત્ત્વિક ભેદ નજરે પડે છે.૫૦<ref>૫૦ સરખાવો: “No language wholly fails to distinguish noun and verb, though in particular cases the nature of the distinction may be an elusive one. It is different with the other parts of speech. Not one of them is imperatively required for the life of language.”
| આમ છેવટે બે જ મહત્ત્વનાં પદસ્વરૂપ બાકી રહે છે—'''નામ''' અને '''ક્રિયાપદ''', જેમની વચ્ચે પરસ્પર મૌલિક ભેદ રહેલો છે. ઈન્ડો-યુરોપિયન ભાષાઓમાં બંને વચ્ચે તાત્ત્વિક ભેદ નજરે પડે છે.૫૦<ref>૫૦ સરખાવો: “No language wholly fails to distinguish noun and verb, though in particular cases the nature of the distinction may be an elusive one. It is different with the other parts of speech. Not one of them is imperatively required for the life of language.”

— Edward Sapir, Language, p. 119</ref> સંસ્કૃતમાં નામને વિભક્તિપ્રત્યયો (सुप्; सु આદિ) અને ક્રિયાપદને આખ્યાતપ્રત્યયો (तिङ्; ति આદિ) લાગે છે. બંનેની રૂપરચના સ્વતંત્ર, પરસ્પરથી ભિન્ન છે. | 7{{right|— Edward Sapir, Language, p. 119}}</ref> સંસ્કૃતમાં નામને વિભક્તિપ્રત્યયો (सुप्; सु આદિ) અને ક્રિયાપદને આખ્યાતપ્રત્યયો (तिङ्; ति આદિ) લાગે છે. બંનેની રૂપરચના સ્વતંત્ર, પરસ્પરથી ભિન્ન છે. | ||
પરંતુ, સેમિટિક ભાષાઓમાં નામ અને ક્રિયાપદ વચ્ચે આવો સુનિશ્ચિત ભેદ નથી. ઉદાહરણ તરીકે અરબી ભાષામાં નામ અને ક્રિયાપદનાં સમાન રૂપો મળે છે. ઉ. ત. નરજાતિનાં નામોનાં બહુવચનનો પ્રત્યય ऊन (ūna) ક્રિયાપદના નરજાતિના બીજા ને ત્રીજા પુરુષનાં અપૂર્ણકાળ (Imperfect)નાં રૂપો સિદ્ધ કરે છે. ફિનીશ-ઉગ્રિઅન ભાષાઓમાં નામ અને ક્રિયાપદ વચ્ચે એટલી બધી સમાનતા છે કે બંને વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ થઈ પડે છે. ઉ. ત. એ વર્ગની Wogulian ભાષામાં mimi (=તે જાય છે), ali (=તે મારે છે) એ ક્રિયારૂપો puri (=લેવું), uri (=પકડી રાખવું) એ નામરૂપોનાં જેવાં જ છે—બંનેને એક જ પ્રત્યય લાગ્યો છે, इ.૫૧<ref>૫૧ સરખાવોઃ Vendryes, op. cit., p. 118.
| પરંતુ, સેમિટિક ભાષાઓમાં નામ અને ક્રિયાપદ વચ્ચે આવો સુનિશ્ચિત ભેદ નથી. ઉદાહરણ તરીકે અરબી ભાષામાં નામ અને ક્રિયાપદનાં સમાન રૂપો મળે છે. ઉ. ત. નરજાતિનાં નામોનાં બહુવચનનો પ્રત્યય ऊन (ūna) ક્રિયાપદના નરજાતિના બીજા ને ત્રીજા પુરુષનાં અપૂર્ણકાળ (Imperfect)નાં રૂપો સિદ્ધ કરે છે. ફિનીશ-ઉગ્રિઅન ભાષાઓમાં નામ અને ક્રિયાપદ વચ્ચે એટલી બધી સમાનતા છે કે બંને વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ થઈ પડે છે. ઉ. ત. એ વર્ગની Wogulian ભાષામાં mimi (=તે જાય છે), ali (=તે મારે છે) એ ક્રિયારૂપો puri (=લેવું), uri (=પકડી રાખવું) એ નામરૂપોનાં જેવાં જ છે—બંનેને એક જ પ્રત્યય લાગ્યો છે, इ.૫૧<ref>૫૧ સરખાવોઃ Vendryes, op. cit., p. 118.

પર જુઓઃ Vendryes, op. cit., p. 118--119.</ref> | પર જુઓઃ Vendryes, op. cit., p. 118--119.</ref> | ||
દૂર-પૂર્વની ભાષાઓના બંધારણમાં નામ અને ક્રિયાપદ વચ્ચેની અભિન્નતા એ તરી આવતું લક્ષણ છે. શિષ્ટ ચીની ભાષામાં એક જ શબ્દ નામ કે ક્રિયાપદ બંને માટે પ્રયોજી શકાય છે; ત્યાં એ નામ છે કે ક્રિયાપદ એ પદક્રમથી વ્યક્ત થાય છે. ઉ. ત. નીચેનું વાક્ય જુઓ: lao lao yeo yeou, (અર્થાત્, ‘વૃદ્ધો સાથે વૃદ્ધોચિત રીતે વર્તો, બાળકોની સાથે બાલોચિત રીતે’). અહીં એક જ શબ્દ lao (=વૃદ્ધ જન) કે yeo (=બાળક) પદક્રમ અનુસાર પ્રથમ નામ તરીકે અને પછી ક્રિયાપદ તરીકે વપરાયો છે.પર આવાં ઉદાહરણો વિરલ છે. ઘણુંખરું તો ચીનીમાં શબ્દ ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે એનો સૂર (tone) બદલાઈ જાય છે, અને તેને કારણે આવશ્યક હોય ત્યાં આદિ વર્ણમાં રૂપાન્તર પણ થાય છે. ઉ. ત. hao’ (=good), haó (=to love); tsáng (=treasure), ts’āng (=to hide). ઉપરાંત નામ અને ક્રિયાપદ દર્શાવવાને ભિન્ન ભિન્ન પુર:સર્ગો (affixes) વપરાય છે—નામ માટે eul કે tseu અને ક્રિયાપદ માટે cho (chao = ‘to apply or put’માંથી વ્યુત્પન્ન થયેલું છે). ચીની વૈયાકરણો ‘પૂર્ણ’ શબ્દોના એ ભેદ પાડે છે—‘જીવંત’ (living) અને ‘મૃત’ (dead). નામ અને વિશેષણો મૃત શબ્દો છે, જ્યારે ક્રિયાપદો, જે ક્રિયા દર્શાવતાં હોય છે તે ક્રિયાશીલ (active) કે જીવંત (living) ગણાય છે. જીવંત પદ સૂરભેદ કરવાથી મૃત પદ | દૂર-પૂર્વની ભાષાઓના બંધારણમાં નામ અને ક્રિયાપદ વચ્ચેની અભિન્નતા એ તરી આવતું લક્ષણ છે. શિષ્ટ ચીની ભાષામાં એક જ શબ્દ નામ કે ક્રિયાપદ બંને માટે પ્રયોજી શકાય છે; ત્યાં એ નામ છે કે ક્રિયાપદ એ પદક્રમથી વ્યક્ત થાય છે. ઉ. ત. નીચેનું વાક્ય જુઓ: lao lao yeo yeou, (અર્થાત્, ‘વૃદ્ધો સાથે વૃદ્ધોચિત રીતે વર્તો, બાળકોની સાથે બાલોચિત રીતે’). અહીં એક જ શબ્દ lao (=વૃદ્ધ જન) કે yeo (=બાળક) પદક્રમ અનુસાર પ્રથમ નામ તરીકે અને પછી ક્રિયાપદ તરીકે વપરાયો છે.પર આવાં ઉદાહરણો વિરલ છે. ઘણુંખરું તો ચીનીમાં શબ્દ ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે એનો સૂર (tone) બદલાઈ જાય છે, અને તેને કારણે આવશ્યક હોય ત્યાં આદિ વર્ણમાં રૂપાન્તર પણ થાય છે. ઉ. ત. hao’ (=good), haó (=to love); tsáng (=treasure), ts’āng (=to hide). ઉપરાંત નામ અને ક્રિયાપદ દર્શાવવાને ભિન્ન ભિન્ન પુર:સર્ગો (affixes) વપરાય છે—નામ માટે eul કે tseu અને ક્રિયાપદ માટે cho (chao = ‘to apply or put’માંથી વ્યુત્પન્ન થયેલું છે). ચીની વૈયાકરણો ‘પૂર્ણ’ શબ્દોના એ ભેદ પાડે છે—‘જીવંત’ (living) અને ‘મૃત’ (dead). નામ અને વિશેષણો મૃત શબ્દો છે, જ્યારે ક્રિયાપદો, જે ક્રિયા દર્શાવતાં હોય છે તે ક્રિયાશીલ (active) કે જીવંત (living) ગણાય છે. જીવંત પદ સૂરભેદ કરવાથી મૃત પદ | ||
બની જાય છે.૫૩<ref>૫૩ પદક્રમ, સૂરભેદ તેમજ રિક્ત શબ્દોની સહાયતાથી ચીની વાક્ય કર્તા, ક્રિયાપદ અને કર્મ એ ત્રણ જ કોટિઓ વ્યક્ત કરી શકે છે. નામરૂપ પદાર્થની નિશ્ચિતતા-અનિશ્ચિતતા, વચન, ક્રિયાના કર્તાનો પુરુષ, કાળ કે જાતિ દર્શાવવા એ સમર્થ નથી. — જુઓઃ Edward Sapir, Language, p. 92.</ref> અંગ્રેજીમાં પણ આને મળતી પરિસ્થિતિ છે. અંગ્રેજીમાં ઘણાં નામ ક્રિયાપદ તરીકે પણ વાપરી શકાય છે, એટલું જ નહીં પણ નામ તરીકે પ્રયોજાતું પદ વિશેષણ તરીકે પણ આવી શકે છે. ઉ ત. Fire is burning (નામ); I fire a pistol (ક્રિયાપદ); A fire-fly (વિશેષણ). અંગ્રેજીમાં કોઈ શબ્દ નામ છે કે ક્રિયાપદ એનો નિર્ણય બલાઘાત (stress accent)થી થાય છે. ઉ. ત. An ।in-crease, to in।crease. | બની જાય છે.૫૩<ref>૫૩ પદક્રમ, સૂરભેદ તેમજ રિક્ત શબ્દોની સહાયતાથી ચીની વાક્ય કર્તા, ક્રિયાપદ અને કર્મ એ ત્રણ જ કોટિઓ વ્યક્ત કરી શકે છે. નામરૂપ પદાર્થની નિશ્ચિતતા-અનિશ્ચિતતા, વચન, ક્રિયાના કર્તાનો પુરુષ, કાળ કે જાતિ દર્શાવવા એ સમર્થ નથી.
{{right|— જુઓઃ Edward Sapir, Language, p. 92.}}</ref> અંગ્રેજીમાં પણ આને મળતી પરિસ્થિતિ છે. અંગ્રેજીમાં ઘણાં નામ ક્રિયાપદ તરીકે પણ વાપરી શકાય છે, એટલું જ નહીં પણ નામ તરીકે પ્રયોજાતું પદ વિશેષણ તરીકે પણ આવી શકે છે. ઉ ત. Fire is burning (નામ); I fire a pistol (ક્રિયાપદ); A fire-fly (વિશેષણ). અંગ્રેજીમાં કોઈ શબ્દ નામ છે કે ક્રિયાપદ એનો નિર્ણય બલાઘાત (stress accent)થી થાય છે. ઉ. ત. An ।in-crease, to in।crease. | ||
આમ કેટલીક ભાષાઓમાં નામ અને ક્રિયાપદનાં રૂપોમાં ભિન્નતા નથી હોતી એ ખરું; છતાં ક્રિયાત્મક વાક્ય (the verbal sentence) અને નામાત્મક વાક્ય (the substantive sentence) વચ્ચે તો પ્રત્યેક ભાષામાં ભેદ હોય છે. | આમ કેટલીક ભાષાઓમાં નામ અને ક્રિયાપદનાં રૂપોમાં ભિન્નતા નથી હોતી એ ખરું; છતાં ક્રિયાત્મક વાક્ય (the verbal sentence) અને નામાત્મક વાક્ય (the substantive sentence) વચ્ચે તો પ્રત્યેક ભાષામાં ભેદ હોય છે. | ||
| Line 219: | Line 219: | ||
ગુણવાચક નામોની પણ પશ્ચાદ્ભૂમિમાં ક્રિયારૂપો મળશે. ઉ. ત. ‘ઉજળાપણું’ એ ‘ઊજળું’ વિશેષણ ઉપરથી નામ બન્યું છે, જે उज्ज्वल् ક્રિયારૂપ ઉપરથી નીકળેલું છે. એ પ્રમાણે रंग શબ્દ रज् ધાતુ ઉપરથી બન્યો છે. સંસ્કૃત વૈયાકરણોએ તો આ પ્રમાણે તમામ સંસ્કૃત શબ્દ ધાતુઓ ઉપરથી નિષ્પન્ન કર્યા છે. આવું વ્યાપક વિધાન કરવું વર્તમાન ભાષાવિજ્ઞાન માટે શક્ય નથી; તોપણ એટલું સામાન્ય રૂપે કહી શકાય કે આપણી ભારતીય ભાષાઓમાં મોટા ભાગના શબ્દોનાં મૂળમાં કોઈ ને કોઈ ધાતુઓ રહેલા છે, તેમાંથી આપણા શબ્દો (અર્થતત્ત્વો) ઘડાયા છે. | ગુણવાચક નામોની પણ પશ્ચાદ્ભૂમિમાં ક્રિયારૂપો મળશે. ઉ. ત. ‘ઉજળાપણું’ એ ‘ઊજળું’ વિશેષણ ઉપરથી નામ બન્યું છે, જે उज्ज्वल् ક્રિયારૂપ ઉપરથી નીકળેલું છે. એ પ્રમાણે रंग શબ્દ रज् ધાતુ ઉપરથી બન્યો છે. સંસ્કૃત વૈયાકરણોએ તો આ પ્રમાણે તમામ સંસ્કૃત શબ્દ ધાતુઓ ઉપરથી નિષ્પન્ન કર્યા છે. આવું વ્યાપક વિધાન કરવું વર્તમાન ભાષાવિજ્ઞાન માટે શક્ય નથી; તોપણ એટલું સામાન્ય રૂપે કહી શકાય કે આપણી ભારતીય ભાષાઓમાં મોટા ભાગના શબ્દોનાં મૂળમાં કોઈ ને કોઈ ધાતુઓ રહેલા છે, તેમાંથી આપણા શબ્દો (અર્થતત્ત્વો) ઘડાયા છે. | ||
ભાવવાચક નામ (abstract noun)ની ઉત્પત્તિ સામાન્ય રીતે નામાત્મક વાક્યમાંથી થયેલી છે. ઉ. ત. ‘ઈશ્વર દયાળુ છે,’ એ નામાત્મક વાક્યમાંથી સહજપણે ‘દયા’નો ભાવ નિષ્પન્ન થાય છે. ભાવવાચક નામમાંથી અમૂર્ત ભાવને સ્થાને એનું મૂર્ત અધિષ્ઠાન મૂકતાં સામાન્ય નામ બને છે. કોઇક વાર એક સમગ્ર વાક્ય નામ રૂપે પ્રયોજાય છે ઉ. ત. अहंपूर्वः (= હું પહેલો) એ ऋग्वेद (૧-૧૮૧-3) માં ‘રથ’નું નામ છે (=જે શરતમાં પહેલો આવવા મથે છે).૫૯<ref>૫૯ | ભાવવાચક નામ (abstract noun)ની ઉત્પત્તિ સામાન્ય રીતે નામાત્મક વાક્યમાંથી થયેલી છે. ઉ. ત. ‘ઈશ્વર દયાળુ છે,’ એ નામાત્મક વાક્યમાંથી સહજપણે ‘દયા’નો ભાવ નિષ્પન્ન થાય છે. ભાવવાચક નામમાંથી અમૂર્ત ભાવને સ્થાને એનું મૂર્ત અધિષ્ઠાન મૂકતાં સામાન્ય નામ બને છે. કોઇક વાર એક સમગ્ર વાક્ય નામ રૂપે પ્રયોજાય છે ઉ. ત. अहंपूर्वः (= હું પહેલો) એ ऋग्वेद (૧-૧૮૧-3) માં ‘રથ’નું નામ છે (=જે શરતમાં પહેલો આવવા મથે છે).૫૯<ref>૫૯ वृष्णः॑ स्थातारा॒ मन॑सो॒ जवी॑यानहंपू॒र्वो य॑ज॒तो धि॑ष्ण्या॒ यः।
{{gap|3em}} | ||
—ऋग्वेदसंहिता (वैदिकसंशोधनमण्डलप्रकाशिता), मं. १-१८१-३, (पृ. १०७३).</ref> સં. अहमहिका (= હું, હું જ [સર્વ છું]) (= ગર્વ કે અહંકાર), स्वस्ति (સુ=મંગલ + अस्ति થાય) (=કલ્યાણ); પ્રા. અપ. सुहच्छडी (सुह < सुख + अच्छ < आस् ઉપરથી) (=કુશળવાર્તા; કલ્યાણ)—આ | —ऋग्वेदसंहिता (वैदिकसंशोधनमण्डलप्रकाशिता), मं. १-१८१-३, (पृ. १०७३).</ref> સં. अहमहिका (= હું, હું જ [સર્વ છું]) (= ગર્વ કે અહંકાર), स्वस्ति (સુ=મંગલ + अस्ति થાય) (=કલ્યાણ); પ્રા. અપ. सुहच्छडी (सुह < सुख + अच्छ < आस् ઉપરથી) (=કુશળવાર્તા; કલ્યાણ)—આ | ||
પ્રકારના વાક્યરૂપ શબ્દો છે. | પ્રકારના વાક્યરૂપ શબ્દો છે. | ||
ઉપરના વિવેચન ઉપરથી જણાશે કે ઇન્ડો-યુરોપિયન વર્ગની ભાષાઓમાં પણ નામ અને ક્રિયાપદ વચ્ચે દેખાય છે એટલો સ્પષ્ટ ભેદ નથી. ક્રિયા નામ સાથે સંબદ્ધ છે, તેમ નામમાં વિશેષણ અંતર્ગત છે.૬૦<ref>૬૦ સરખાવો: “Our conventional classification of words into parts of speech is only a vague, wavering approximation to a consistently worked out inventory of experience.....We say ‘it is red’ and define ‘red’ as a quality word or adjective.....Yet we say ‘it reddens’. No one denies that ‘reddens’ is as good a verb as ‘sleeps’... ... ... Various parts of speech not merely grade into eachother but are to an astonishing degree actually convertible into eachother.” — Edward Sapir, Language, pp. 117-118</ref> અર્થતત્ત્વો સંબંધતત્ત્વ (morphemes) કરતાં વિશેષ ધ્યાન ખેંચે છે; નામોનું ક્રિયાપદો કરતાં વિશેષ મહત્ત્વ રહે છે; અને એમાં પણ પદાર્થાદિકનાં સામાન્ય (concrete) નામોનું અમૂર્ત (abstract) નામો કરતાં સવિશેષ મહત્ત્વ છે. વ્યક્તિઓનાં અને સ્થળોનાં નામો આપણું સૌથી વધારે ધ્યાન ખેંચે છે. તો, એથી ઊલટું, વિશેષ નામો ભુલાઈ પણ સૌથી પહેલાં જાય છે. અમૂર્ત (abstract) નામો અને વિશેષણો કરતાં મૂર્ત (concrete) નામો સત્વર ભુલાઈ જાય છે. ક્રિયારૂપોમાં નિશ્ચયાર્થ (indicative) કરતાં નામરૂપ કૃદંત (तुमन्त—infinitive)ની છાપ વધારે દૃઢ રહે છે. વ્યાકરણાત્મક કોટિઓ મનમાં સૌથી વધારે ટકી રહે છે. | ઉપરના વિવેચન ઉપરથી જણાશે કે ઇન્ડો-યુરોપિયન વર્ગની ભાષાઓમાં પણ નામ અને ક્રિયાપદ વચ્ચે દેખાય છે એટલો સ્પષ્ટ ભેદ નથી. ક્રિયા નામ સાથે સંબદ્ધ છે, તેમ નામમાં વિશેષણ અંતર્ગત છે.૬૦<ref>૬૦ સરખાવો: “Our conventional classification of words into parts of speech is only a vague, wavering approximation to a consistently worked out inventory of experience.....We say ‘it is red’ and define ‘red’ as a quality word or adjective.....Yet we say ‘it reddens’. No one denies that ‘reddens’ is as good a verb as ‘sleeps’... ... ... Various parts of speech not merely grade into eachother but are to an astonishing degree actually convertible into eachother.”
{{Right|— Edward Sapir, Language, pp. 117-118}}</ref> અર્થતત્ત્વો સંબંધતત્ત્વ (morphemes) કરતાં વિશેષ ધ્યાન ખેંચે છે; નામોનું ક્રિયાપદો કરતાં વિશેષ મહત્ત્વ રહે છે; અને એમાં પણ પદાર્થાદિકનાં સામાન્ય (concrete) નામોનું અમૂર્ત (abstract) નામો કરતાં સવિશેષ મહત્ત્વ છે. વ્યક્તિઓનાં અને સ્થળોનાં નામો આપણું સૌથી વધારે ધ્યાન ખેંચે છે. તો, એથી ઊલટું, વિશેષ નામો ભુલાઈ પણ સૌથી પહેલાં જાય છે. અમૂર્ત (abstract) નામો અને વિશેષણો કરતાં મૂર્ત (concrete) નામો સત્વર ભુલાઈ જાય છે. ક્રિયારૂપોમાં નિશ્ચયાર્થ (indicative) કરતાં નામરૂપ કૃદંત (तुमन्त—infinitive)ની છાપ વધારે દૃઢ રહે છે. વ્યાકરણાત્મક કોટિઓ મનમાં સૌથી વધારે ટકી રહે છે. | ||
ટૂંકામાં ભાષાનાં મૂર્ત કરતાં અમૂર્ત તત્ત્વો મનમાં સવિશેષપણે અંકિત થઈ રહે છે, કારણ કે એનું ગ્રહણ મનમાં બૌદ્ધિક આયાસ પછી થયેલું હોય છે. | ટૂંકામાં ભાષાનાં મૂર્ત કરતાં અમૂર્ત તત્ત્વો મનમાં સવિશેષપણે અંકિત થઈ રહે છે, કારણ કે એનું ગ્રહણ મનમાં બૌદ્ધિક આયાસ પછી થયેલું હોય છે. | ||
| Line 234: | Line 234: | ||
'''પદરૂપોની એકતા''' સાધવામાં મહત્ત્વનું કારણભૂત તત્ત્વ '''શ્રમલાઘવ''' છે. શ્રમલાઘવની વૃત્તિ માનવમનમાં અતિ સહજ છે. એથી, જ્યાં ઘણાં રૂપો એક પ્રકારનાં હોય અને થોડાંક જ ભિન્ન પ્રકારનાં હોય ત્યાં એ થોડાંક રૂપોને ખાતર સ્મૃતિ ઉપર ઘણો બોજો પડે છે. એથી સ્મૃતિ એ અલ્પપ્રચારવાળાં થોડાંક રૂપો ખંખેરી નાંખે છે, અને એને સ્થાને અધિકાંશ પદોનાં સમરૂપ રૂપો સરજાવે છે. ઉ. ત. સંસ્કૃતમાં अકારાંત નામોની સંખ્યા ઘણી વિપુલ છે; તેથી બોલનારની સ્મૃતિમાં अકારાંત નામોની છાપ ઘણી દૃઢ હોય છે. इકારાંત, उકારાંત કે વ્યંજનાંત નામોનું પ્રાચુર્ય ને પ્રાબલ્ય પ્રમાણમાં ઓછું છે. તેથી પ્રાકૃતોમાં બધાં જ નામોનાં રૂપો अકારાંત પ્રમાણે થાય છે. ઉ. ત. नरस्स (< नरस्य), सव्वस्स (< सर्वस्य) તેમ अग्गिस्स (= સં. अग्नेः), भगवंतस्स (= સં. भगवतः). | '''પદરૂપોની એકતા''' સાધવામાં મહત્ત્વનું કારણભૂત તત્ત્વ '''શ્રમલાઘવ''' છે. શ્રમલાઘવની વૃત્તિ માનવમનમાં અતિ સહજ છે. એથી, જ્યાં ઘણાં રૂપો એક પ્રકારનાં હોય અને થોડાંક જ ભિન્ન પ્રકારનાં હોય ત્યાં એ થોડાંક રૂપોને ખાતર સ્મૃતિ ઉપર ઘણો બોજો પડે છે. એથી સ્મૃતિ એ અલ્પપ્રચારવાળાં થોડાંક રૂપો ખંખેરી નાંખે છે, અને એને સ્થાને અધિકાંશ પદોનાં સમરૂપ રૂપો સરજાવે છે. ઉ. ત. સંસ્કૃતમાં अકારાંત નામોની સંખ્યા ઘણી વિપુલ છે; તેથી બોલનારની સ્મૃતિમાં अકારાંત નામોની છાપ ઘણી દૃઢ હોય છે. इકારાંત, उકારાંત કે વ્યંજનાંત નામોનું પ્રાચુર્ય ને પ્રાબલ્ય પ્રમાણમાં ઓછું છે. તેથી પ્રાકૃતોમાં બધાં જ નામોનાં રૂપો अકારાંત પ્રમાણે થાય છે. ઉ. ત. नरस्स (< नरस्य), सव्वस्स (< सर्वस्य) તેમ अग्गिस्स (= સં. अग्नेः), भगवंतस्स (= સં. भगवतः). | ||
સંસ્કૃતમાં ધાતુઓના દસ ગણ છે, જેના વિકરણાદિક ભિન્ન ભિન્ન છે. પ્રાકૃતોમાં એ સર્વ ધાતુઓનાં રૂપો પ્રથમ ગણ (अ વિકરણ)ના भू આદિ ધાતુઓનાં રૂપો પ્રમાણે થાય છે. ઉ. ત. गृह्णाति (૯મો ગણ), करोति (૮મો ગણ)ને સ્થાને गहेइ કે करइ ઈ૰. અંગ્રેજીમાં વર્ત૰ work ના ભૂત૰નાં રૂપ wrought (જે ક્વચિત્ પ્રયોજાય છે)ની સાથેસાથે worked૬૧<ref>૬૧ અંગ્રેજી ભાષાની ઉત્ક્રાન્તિના પ્રારંભકાળે drove કે sank જેવાં સ્વરક્રમથી સિદ્ધ થતાં ક્રિયાપદરૂપો worked કે killed જેવાં પ્રત્યયસાધિત રૂપો કરતાં અર્થમાં સહેજ જુદાં—ભલે અત્યંત સૂક્ષ્મ રીતે અત્યલ્પાંશે પણ જુદાં—પડતાં હશે એમ ભાષાવૈજ્ઞાનિકો માને છે.
| સંસ્કૃતમાં ધાતુઓના દસ ગણ છે, જેના વિકરણાદિક ભિન્ન ભિન્ન છે. પ્રાકૃતોમાં એ સર્વ ધાતુઓનાં રૂપો પ્રથમ ગણ (अ વિકરણ)ના भू આદિ ધાતુઓનાં રૂપો પ્રમાણે થાય છે. ઉ. ત. गृह्णाति (૯મો ગણ), करोति (૮મો ગણ)ને સ્થાને गहेइ કે करइ ઈ૰. અંગ્રેજીમાં વર્ત૰ work ના ભૂત૰નાં રૂપ wrought (જે ક્વચિત્ પ્રયોજાય છે)ની સાથેસાથે worked૬૧<ref>૬૧ અંગ્રેજી ભાષાની ઉત્ક્રાન્તિના પ્રારંભકાળે drove કે sank જેવાં સ્વરક્રમથી સિદ્ધ થતાં ક્રિયાપદરૂપો worked કે killed જેવાં પ્રત્યયસાધિત રૂપો કરતાં અર્થમાં સહેજ જુદાં—ભલે અત્યંત સૂક્ષ્મ રીતે અત્યલ્પાંશે પણ જુદાં—પડતાં હશે એમ ભાષાવૈજ્ઞાનિકો માને છે.

—જુઓ: Edward Sapir, Language, p. 98</ref> રૂપ વિપુલ પ્રચારમાં આવ્યું છે,૬૨ | {{right|—જુઓ: Edward Sapir, Language, p. 98}}</ref> રૂપ વિપુલ પ્રચારમાં આવ્યું છે,૬૨ | ||
<ref>૬૨ અંગ્રેજી નવલકથાઓમાં તો પાત્રોની બોલચાલની ભાષામાં આવાં, સાદૃશ્યવ્યાપારથી અન્ય પદરૂપો સાથે સમરૂપ બનેલાં અનેક પદરૂપો મળે છે. ઉ. ત. ‘Pickwick Papers’માં knowed (knewને બદલે) અને seed (sawને બદલે) રૂપો વપરાયેલાં મળે છે.</ref> એ આ એકરૂપતાની પ્રવૃત્તિનું ઉદાહરણ છે. | <ref>૬૨ અંગ્રેજી નવલકથાઓમાં તો પાત્રોની બોલચાલની ભાષામાં આવાં, સાદૃશ્યવ્યાપારથી અન્ય પદરૂપો સાથે સમરૂપ બનેલાં અનેક પદરૂપો મળે છે. ઉ. ત. ‘Pickwick Papers’માં knowed (knewને બદલે) અને seed (sawને બદલે) રૂપો વપરાયેલાં મળે છે.</ref> એ આ એકરૂપતાની પ્રવૃત્તિનું ઉદાહરણ છે. | ||