ભાષાવિજ્ઞાન/ભાષાનું ઘડતર: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 39: | Line 39: | ||
આ જ પ્રમાણે શિષ્ટ ગુજરાતી ‘नहीं’ સૂરતીમાં नी (ઉ. ત. नी मले), સૌરાષ્ટ્રી (અર્થાત્, કાઠિયાવાડી) માં नॉ (ઉ. ત. नॉ मळे), | આ જ પ્રમાણે શિષ્ટ ગુજરાતી ‘नहीं’ સૂરતીમાં नी (ઉ. ત. नी मले), સૌરાષ્ટ્રી (અર્થાત્, કાઠિયાવાડી) માં नॉ (ઉ. ત. नॉ मळे), | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{rotate|90|[[file:BV Image 10.1.jpg|400px|center]]}} | <center>{{rotate|90|[[file:BV Image 10.1.jpg|400px|center]]}}</center> | ||
{{center|— ગુજરાતની કેટલીક વિશિષ્ટ પ્રાદેશિક બોલીઓ —}} | {{center|— ગુજરાતની કેટલીક વિશિષ્ટ પ્રાદેશિક બોલીઓ —}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 90: | Line 89: | ||
આદિમ જાતિઓની ભાષામાં રહસ્યાત્મક તત્ત્વ (mystic element) સહેજે તરી આવે છે, જો કે સભ્ય ગણાતી જાતિઓની ભાષામાં પણ એના અવશેષ તો મળે જ છે. ગ્રીન્લૅન્ડની આદિમ વસતીમાં નામ એક પ્રકારનું આત્મતત્ત્વ છે—નામની સાથે એને અનુરૂપ શક્તિ, સામર્થ્ય, કૌશલ, ઈ૰ સંકળાયેલાં હોય છે.૨૬<ref>૨૬ સરખાવો: “.........Greenlanders’ view of the Name as something self-existent: They divide a person into a soul, a body, and a name.... The name is a soul, with which a certain stock of vital power and dexterity is bound up. A person, who is named after a dead man, inherits his qualities.........”<br>{{right}—Otto Jespersen, Mankind, Nation and Individual, p. 170.}}</ref> કેટલીક જાતિઓમાં નવજાત બાળકોને એમનાં ગત દાદા-દાદીનાં નામ આપવામાં આવે છે, જેથી સદ્ગતની શક્તિઓનો વારસો તેઓ પામે. ઘણી આદિમ જાતિઓ આગંતુકોને પોતાનાં નામો જણાવતાં આંચકો ખાય છે. નામ જાણવાથી આગંતુકો એમના વ્યક્તિત્વ ઉપર કદાચ કાબૂ મેળવી લેશે એવી દહેશત એમને લાગે છે. આપણે ત્યાં આગલા જમાનાની સ્ત્રીઓ પતિનું નામ લેતી નહોતી, કે જૂની પરંપરાના શિષ્યો ગુરુનું નામ નહોતા લેતા, તેની પાછળ આવુંજ કાંઈક કારણ હશે એમ કલ્પી શકાય છે. કેટલીક ઑસ્ટ્રેલિયન જાતિઓમાં આ કારણથી દરેક વ્યક્તિને બે નામો હોય છે—એક સામાન્ય, સૌને પરિચિત નામ; અને બીજું, ખાસ નામ, જેની માત્ર એમના ‘ટોટેમ’ (totem) વર્ગને, અર્થાત્ સ્વવર્ગને જ માહિતી હોય. | આદિમ જાતિઓની ભાષામાં રહસ્યાત્મક તત્ત્વ (mystic element) સહેજે તરી આવે છે, જો કે સભ્ય ગણાતી જાતિઓની ભાષામાં પણ એના અવશેષ તો મળે જ છે. ગ્રીન્લૅન્ડની આદિમ વસતીમાં નામ એક પ્રકારનું આત્મતત્ત્વ છે—નામની સાથે એને અનુરૂપ શક્તિ, સામર્થ્ય, કૌશલ, ઈ૰ સંકળાયેલાં હોય છે.૨૬<ref>૨૬ સરખાવો: “.........Greenlanders’ view of the Name as something self-existent: They divide a person into a soul, a body, and a name.... The name is a soul, with which a certain stock of vital power and dexterity is bound up. A person, who is named after a dead man, inherits his qualities.........”<br>{{right}—Otto Jespersen, Mankind, Nation and Individual, p. 170.}}</ref> કેટલીક જાતિઓમાં નવજાત બાળકોને એમનાં ગત દાદા-દાદીનાં નામ આપવામાં આવે છે, જેથી સદ્ગતની શક્તિઓનો વારસો તેઓ પામે. ઘણી આદિમ જાતિઓ આગંતુકોને પોતાનાં નામો જણાવતાં આંચકો ખાય છે. નામ જાણવાથી આગંતુકો એમના વ્યક્તિત્વ ઉપર કદાચ કાબૂ મેળવી લેશે એવી દહેશત એમને લાગે છે. આપણે ત્યાં આગલા જમાનાની સ્ત્રીઓ પતિનું નામ લેતી નહોતી, કે જૂની પરંપરાના શિષ્યો ગુરુનું નામ નહોતા લેતા, તેની પાછળ આવુંજ કાંઈક કારણ હશે એમ કલ્પી શકાય છે. કેટલીક ઑસ્ટ્રેલિયન જાતિઓમાં આ કારણથી દરેક વ્યક્તિને બે નામો હોય છે—એક સામાન્ય, સૌને પરિચિત નામ; અને બીજું, ખાસ નામ, જેની માત્ર એમના ‘ટોટેમ’ (totem) વર્ગને, અર્થાત્ સ્વવર્ગને જ માહિતી હોય. | ||
ગ્રીસ, ઈટાલિ અને આફ્રિકાની કબરોમાં સીસાની તખતીઓ ઉપર લખેલા રહસ્યાત્મક મંત્રો કે આપણા સુભાષિતસંગ્રહાદિકમાં સર્પાદિકના વિષનિવારણના મંત્રોમાં વિદેશીય તત્ત્વ અને સ્થાનિક ભાષાના શબ્દોનાં વિકૃત રૂપોનું બાહુલ્ય હોય છે. આદિમ જાતિઓમાં પણ ભિન્નભિન્ન ધાર્મિક વિધિઓ માટે—જેમાં કેટલેક અંશે જાદુનું તત્ત્વ સંમિશ્રિત હોય છે—વિશિષ્ટ, સામાન્ય જનને દુર્ગ્રાહ્ય ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. આદિમ લોકોમાં શિકાર, માછલાં પકડવાં, પડોશી ટોળીઓ સાથે યુદ્ધ કરવું ઈ૰ જીવનના અનેક અનેક વ્યવહારો માટે આવી | ગ્રીસ, ઈટાલિ અને આફ્રિકાની કબરોમાં સીસાની તખતીઓ ઉપર લખેલા રહસ્યાત્મક મંત્રો કે આપણા સુભાષિતસંગ્રહાદિકમાં સર્પાદિકના વિષનિવારણના મંત્રોમાં વિદેશીય તત્ત્વ અને સ્થાનિક ભાષાના શબ્દોનાં વિકૃત રૂપોનું બાહુલ્ય હોય છે. આદિમ જાતિઓમાં પણ ભિન્નભિન્ન ધાર્મિક વિધિઓ માટે—જેમાં કેટલેક અંશે જાદુનું તત્ત્વ સંમિશ્રિત હોય છે—વિશિષ્ટ, સામાન્ય જનને દુર્ગ્રાહ્ય ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. આદિમ લોકોમાં શિકાર, માછલાં પકડવાં, પડોશી ટોળીઓ સાથે યુદ્ધ કરવું ઈ૰ જીવનના અનેક અનેક વ્યવહારો માટે આવી વિધિઓ વિહિત હોય છે. | ||
વિધિઓ વિહિત હોય છે. | |||
ઘણી વાર એક જ જાતિના પુરુષો અને સ્ત્રીઓની પોતપોતાની જુદી જુદી વિશિષ્ટ ભાષા હોય એમ બને છે. ઉ. ત. કરીબ (Carib) જાતિના પુરુષો ‘કરીબ’ ભાષા બોલે છે, ત્યારે તેમની સ્ત્રીઓ ‘એરાવક’ (Arowak) ભાષા બોલે છે, જે ‘કરીબ’થી જુદા પ્રકારની છે. સંસ્કૃત નાટકોમાં ઉચ્ચજાતીય પુરુષો સંસ્કૃત બોલે, અને સ્ત્રીઓ વાતચીતમાં ‘શૌરસેની’ પણ ગીતોમાં ‘મહારાષ્ટ્રી’ બોલે, એ પરિપાટી વ્યવહારમાં બંનેની બોલીમાં એ પ્રકારનો વાસ્તવિક ભાષાભેદ રહેતો એમ દર્શાવે છે. કૅલિફોર્નિયાની ઉત્તરના પ્રદેશમાં Yana જાતિના ઈન્ડિયનોમાં પુરુષોની અને સ્ત્રીઓની ભાષામાં આવો જ ભેદ નજરે પડે છે.૨૭<ref>૨૭ સરખાવો: Bloomfield, Language, p. 46.</ref> ઉ. ત. | ઘણી વાર એક જ જાતિના પુરુષો અને સ્ત્રીઓની પોતપોતાની જુદી જુદી વિશિષ્ટ ભાષા હોય એમ બને છે. ઉ. ત. કરીબ (Carib) જાતિના પુરુષો ‘કરીબ’ ભાષા બોલે છે, ત્યારે તેમની સ્ત્રીઓ ‘એરાવક’ (Arowak) ભાષા બોલે છે, જે ‘કરીબ’થી જુદા પ્રકારની છે. સંસ્કૃત નાટકોમાં ઉચ્ચજાતીય પુરુષો સંસ્કૃત બોલે, અને સ્ત્રીઓ વાતચીતમાં ‘શૌરસેની’ પણ ગીતોમાં ‘મહારાષ્ટ્રી’ બોલે, એ પરિપાટી વ્યવહારમાં બંનેની બોલીમાં એ પ્રકારનો વાસ્તવિક ભાષાભેદ રહેતો એમ દર્શાવે છે. કૅલિફોર્નિયાની ઉત્તરના પ્રદેશમાં Yana જાતિના ઈન્ડિયનોમાં પુરુષોની અને સ્ત્રીઓની ભાષામાં આવો જ ભેદ નજરે પડે છે.૨૭<ref>૨૭ સરખાવો: Bloomfield, Language, p. 46.</ref> ઉ. ત. | ||
પુરુષોની ભાષા સ્ત્રીઓની ભાષા | પુરુષોની ભાષા સ્ત્રીઓની ભાષા | ||
| Line 145: | Line 144: | ||
જ્યાં સાહિત્યની ભાષા અને લિખિત ભાષા સમાન છે ત્યાં લેખકોનો સામાન્ય ભાષાના ઘડતરમાં ઘણો મોટો ફાળો હોય છે. લેખકો, વૈયાકરણો દ્વારા ભાષા ઘડાય છે, સમૃદ્ધ બને છે, અને અશુદ્ધિઓથી પરિરક્ષાય છે. મહાન લેખકોની ભાષાથી શાળાના વિદ્યાગુરુઓની ભાષા ઘડાય છે, અને એ શિક્ષકોની શિક્ષા, ને સંભાળને કારણે ભાષાનો વ્યાકરણબંધ અને શબ્દોના સાચા અર્થ વિશુદ્ધપણે જળવાઈ રહે છે, અને નવી પેઢીને અવગત થાય છે. રાજાઓ જેમ મુદ્રાઓ(સિક્કા)નું મૂલ્ય નક્કી કરે, તેમ લેખકો શબ્દોના અર્થ સ્થાપે છે. ગોવર્ધનરામ, ન્હાનાલાલ કે ગાંધીજીની અસર ગુજરાતી ભાષાના વિકાસ ઉપર નાનીસૂની નથી. | જ્યાં સાહિત્યની ભાષા અને લિખિત ભાષા સમાન છે ત્યાં લેખકોનો સામાન્ય ભાષાના ઘડતરમાં ઘણો મોટો ફાળો હોય છે. લેખકો, વૈયાકરણો દ્વારા ભાષા ઘડાય છે, સમૃદ્ધ બને છે, અને અશુદ્ધિઓથી પરિરક્ષાય છે. મહાન લેખકોની ભાષાથી શાળાના વિદ્યાગુરુઓની ભાષા ઘડાય છે, અને એ શિક્ષકોની શિક્ષા, ને સંભાળને કારણે ભાષાનો વ્યાકરણબંધ અને શબ્દોના સાચા અર્થ વિશુદ્ધપણે જળવાઈ રહે છે, અને નવી પેઢીને અવગત થાય છે. રાજાઓ જેમ મુદ્રાઓ(સિક્કા)નું મૂલ્ય નક્કી કરે, તેમ લેખકો શબ્દોના અર્થ સ્થાપે છે. ગોવર્ધનરામ, ન્હાનાલાલ કે ગાંધીજીની અસર ગુજરાતી ભાષાના વિકાસ ઉપર નાનીસૂની નથી. | ||
સામાન્ય ભાષા એ ભાષાના વિકાસનું ચરમ બિન્દુ નથી—ભાષાની ઉત્ક્રાન્તિના સુદીર્ઘ ઇતિહાસમાં એ એક કાલબિંદુ માત્ર છે. લિખિત ભાષા કથ્યભાષા કરતાં વિકાસક્રમમાં સદૈવ થોડીક પાછળ હોય છે. ભાષા લિખિત રૂપે સ્થિર થતાં એનાં રૂપોમાંથી જીવનને અનુરૂપ વિકાસશીલતા ચાલી જાય છે અને જડતા પ્રવેશે છે. ભાષાનું લિખિત સ્વરૂપ નિશ્ચલ, અપ્રાગતિક બની જાય છે ત્યારે પણ એના અંતરંગમાં સદૈવ વિકાસશીલ, પ્રગતિશીલ લોકભાષાનો જીવન્ત આંતર પ્રવાહ વહેતો હોય છે. ભાષાના આ બંને સ્વરૂપો વચ્ચે પ્રથમ તો બહુ જ થોડું અંતર હોય છે, પણ ધીરે ધીરે, કાળક્રમે એ વધતું જાય છે, અને અંતે તો બંને પ્રવાહો કેવળ વિભિન્ન થઈ જાય છે. | સામાન્ય ભાષા એ ભાષાના વિકાસનું ચરમ બિન્દુ નથી—ભાષાની ઉત્ક્રાન્તિના સુદીર્ઘ ઇતિહાસમાં એ એક કાલબિંદુ માત્ર છે. લિખિત ભાષા કથ્યભાષા કરતાં વિકાસક્રમમાં સદૈવ થોડીક પાછળ હોય છે. ભાષા લિખિત રૂપે સ્થિર થતાં એનાં રૂપોમાંથી જીવનને અનુરૂપ વિકાસશીલતા ચાલી જાય છે અને જડતા પ્રવેશે છે. ભાષાનું લિખિત સ્વરૂપ નિશ્ચલ, અપ્રાગતિક બની જાય છે ત્યારે પણ એના અંતરંગમાં સદૈવ વિકાસશીલ, પ્રગતિશીલ લોકભાષાનો જીવન્ત આંતર પ્રવાહ વહેતો હોય છે. ભાષાના આ બંને સ્વરૂપો વચ્ચે પ્રથમ તો બહુ જ થોડું અંતર હોય છે, પણ ધીરે ધીરે, કાળક્રમે એ વધતું જાય છે, અને અંતે તો બંને પ્રવાહો કેવળ વિભિન્ન થઈ જાય છે. | ||
ભાષાની આ પરિવર્તનશીલતાને થીજી ગયેલી નદી સાથે સરખાવી શકાય. એની સપાટી ઉપર બરફ જામી ગયો હોય છે, પણ અંદર તો પાણીનો પ્રવાહ અસ્ખલિત વહેતો હોય છે. લિખિત ભાષા સપાટી ઉપરના બરફના પડ સમી છે; લોકભાષા એ એના અંતરંગમાં વહેતા જલસ્રોત સમી છે. જેમ ઠંડી પાણીને જમાવી દે છે તેમ વૈયાકરણો અને પંડિતોના પ્રભાવથી ભાષાનું લિખિત સ્વરૂપ સ્થિર થઈ જાય છે. જેમ સૂર્યના તાપથી બરફ ઓગળે છે, તેમ જીવનનાં નૈસર્ગિક બળોથી ભાષા પરંપરાની પકડમાંથી મુક્ત થાય છે.૩૬ | ભાષાની આ પરિવર્તનશીલતાને થીજી ગયેલી નદી સાથે સરખાવી શકાય. એની સપાટી ઉપર બરફ જામી ગયો હોય છે, પણ અંદર તો પાણીનો પ્રવાહ અસ્ખલિત વહેતો હોય છે. લિખિત ભાષા સપાટી ઉપરના બરફના પડ સમી છે; લોકભાષા એ એના અંતરંગમાં વહેતા જલસ્રોત સમી છે. જેમ ઠંડી પાણીને જમાવી દે છે તેમ વૈયાકરણો અને પંડિતોના પ્રભાવથી ભાષાનું લિખિત સ્વરૂપ સ્થિર થઈ જાય છે. જેમ સૂર્યના તાપથી બરફ ઓગળે છે, તેમ જીવનનાં નૈસર્ગિક બળોથી ભાષા પરંપરાની પકડમાંથી મુક્ત થાય છે.૩૬<ref>૩૬ સરખાવો: Vendryes, op. cit., pp 275-6.</ref> | ||
<ref>૩૬ સરખાવો: Vendryes, op. cit., pp 275-6.</ref> | |||
વૈદિક સાહિત્યભાષા જ્યારે કાળક્રમે જનતાની લોકભાષાથી અતિ વિદૂર પડી ગઈ, ત્યારે એ ઉત્તરકાલીન લોકભાષાનો સાહિત્યભાષા તરીકે સમાદર થયો, અને પાણિનિએ ‘संस्कृत’રૂપે એનું વ્યવસ્થિત સંકલન કર્યું. વૈદિકોત્તર સમયથી લોકભાષાનો તો વિકાસ થતો જ રહ્યો, અને ભગવાન બુદ્ધ અને મહાવીરના સમય સુધીમાં તો વૈદિકોત્તર સાહિત્યભાષા (संस्कृत) અને લોકભાષા વચ્ચે મોટું અંતર પડી ગયું હતું. એથી બૌદ્ધોએ પોતાના ધર્મગ્રંથોમાં પ્રાચીન માગધી (पालि), અને જૈનોએ પોતાના અંગાદિ ગ્રંથોમાં અર્ધમાગધી કે આર્ષ પ્રાકૃતનો ઉપયોગ કર્યો. ઈ. સ. ના દશમા શતક સુધી પ્રાકૃત ભાષાઓ સાહિત્યમાં વ્યવહૃત થતી રહી, પણ ચોથા-પાંચમા શતકથી જ પ્રાકૃતો અને લોકબોલીઓ વચ્ચે અંતર પડતું જતું હતું, અને છઠ્ઠાસાતમા શતકથી તો આ લોકબોલીઓ (अपभ्रंश) સાહિત્યમાં પણ પ્રયોજાવા લાગી હતી. આ અપભ્રંશ ભાષા આચાર્ય હેમચંદ્રથી માંડીને ધાહિલ, અબદુર રહેમાન કે વિદ્યાપતિ-ચંડીદાસના સમય સુધી—લગભગ ઈ. સ. ના ૧૪મા સૈકા સુધી—સાહિત્યમાં પ્રયોજાતી હતી, જો કે સમસ્ત ભારતવર્ષમાં ઈ. સ. ના ૧૨ મા – ૧૩ મા સૈકાથી નૂતન ભારતીય આર્ય ભાષાઓ (New Indo-Aryan) ઉદય પામી રહી હતી.૩૭<ref>૩૭ આ સર્વ ભાષાપરિવર્તન દરમિયાન સંસ્કૃતનો ધર્મભાષા અને પાંડિત્યની ભાષા તરીકે ઉપયોગ ચાલુ જ હતો, અને ભારતની બહાર સુવર્ણદ્વીપ કે કંબોજ આદિ ઉપનિવેશો સુધી એનો પ્રસાર થયો હતો એ યાદ રાખવું જોઈએ.</ref> આ રીતે લિખિત ભાષા તેમ સાહિત્યભાષા સદાકાળને માટે સમાન રહી શકતી નથી. ભાષાના સ્વાભાવિક ક્રમે—ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરિબળોને કારણે—નવ્ય ભાષારૂપો વિકસતાં જાય છે અને એ સ્વરૂપો પાછાં લિખિત ભાષાસ્વરૂપ તરીકે સાહિત્યમાં સ્થાન પામતાં રહે છે. | વૈદિક સાહિત્યભાષા જ્યારે કાળક્રમે જનતાની લોકભાષાથી અતિ વિદૂર પડી ગઈ, ત્યારે એ ઉત્તરકાલીન લોકભાષાનો સાહિત્યભાષા તરીકે સમાદર થયો, અને પાણિનિએ ‘संस्कृत’રૂપે એનું વ્યવસ્થિત સંકલન કર્યું. વૈદિકોત્તર સમયથી લોકભાષાનો તો વિકાસ થતો જ રહ્યો, અને ભગવાન બુદ્ધ અને મહાવીરના સમય સુધીમાં તો વૈદિકોત્તર સાહિત્યભાષા (संस्कृत) અને લોકભાષા વચ્ચે મોટું અંતર પડી ગયું હતું. એથી બૌદ્ધોએ પોતાના ધર્મગ્રંથોમાં પ્રાચીન માગધી (पालि), અને જૈનોએ પોતાના અંગાદિ ગ્રંથોમાં અર્ધમાગધી કે આર્ષ પ્રાકૃતનો ઉપયોગ કર્યો. ઈ. સ. ના દશમા શતક સુધી પ્રાકૃત ભાષાઓ સાહિત્યમાં વ્યવહૃત થતી રહી, પણ ચોથા-પાંચમા શતકથી જ પ્રાકૃતો અને લોકબોલીઓ વચ્ચે અંતર પડતું જતું હતું, અને છઠ્ઠાસાતમા શતકથી તો આ લોકબોલીઓ (अपभ्रंश) સાહિત્યમાં પણ પ્રયોજાવા લાગી હતી. આ અપભ્રંશ ભાષા આચાર્ય હેમચંદ્રથી માંડીને ધાહિલ, અબદુર રહેમાન કે વિદ્યાપતિ-ચંડીદાસના સમય સુધી—લગભગ ઈ. સ. ના ૧૪મા સૈકા સુધી—સાહિત્યમાં પ્રયોજાતી હતી, જો કે સમસ્ત ભારતવર્ષમાં ઈ. સ. ના ૧૨ મા – ૧૩ મા સૈકાથી નૂતન ભારતીય આર્ય ભાષાઓ (New Indo-Aryan) ઉદય પામી રહી હતી.૩૭<ref>૩૭ આ સર્વ ભાષાપરિવર્તન દરમિયાન સંસ્કૃતનો ધર્મભાષા અને પાંડિત્યની ભાષા તરીકે ઉપયોગ ચાલુ જ હતો, અને ભારતની બહાર સુવર્ણદ્વીપ કે કંબોજ આદિ ઉપનિવેશો સુધી એનો પ્રસાર થયો હતો એ યાદ રાખવું જોઈએ.</ref> આ રીતે લિખિત ભાષા તેમ સાહિત્યભાષા સદાકાળને માટે સમાન રહી શકતી નથી. ભાષાના સ્વાભાવિક ક્રમે—ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરિબળોને કારણે—નવ્ય ભાષારૂપો વિકસતાં જાય છે અને એ સ્વરૂપો પાછાં લિખિત ભાષાસ્વરૂપ તરીકે સાહિત્યમાં સ્થાન પામતાં રહે છે. | ||
| Line 186: | Line 185: | ||
મિશ્ર ભાષાઓ સામાન્ય રીતે ખૂબ ઘસાઈ ગયેલી ભાષાઓ હોય છે. બે ભાષાઓ પરસ્પર એવા ઘનિષ્ઠ સંપર્કમાં આવે કે એને પરિણામે એ બંનેની લાક્ષણિક વિશિષ્ટતાઓ લુપ્ત થઇ જાય, અને બંનેનાં કેવળ સામાન્ય પ્રકારનાં લક્ષણોનો શંભુમેળો થઈ એક ભાષાસ્વરૂપ બની જાય. | મિશ્ર ભાષાઓ સામાન્ય રીતે ખૂબ ઘસાઈ ગયેલી ભાષાઓ હોય છે. બે ભાષાઓ પરસ્પર એવા ઘનિષ્ઠ સંપર્કમાં આવે કે એને પરિણામે એ બંનેની લાક્ષણિક વિશિષ્ટતાઓ લુપ્ત થઇ જાય, અને બંનેનાં કેવળ સામાન્ય પ્રકારનાં લક્ષણોનો શંભુમેળો થઈ એક ભાષાસ્વરૂપ બની જાય. | ||
બે પાસેપાસે વસતી પ્રજાઓને ધંધા અર્થે અતિ નિકટ આવવાનું બને તો આવી રીતે મિશ્ર ભાષા સરજાય છે. ઉ. ત. કૉકેસસના પ્રદેશમાં વસતી પ્રજામાં તાર્તર (Tartar), આર્મેનિઅન, જ્યોર્જિઅન (Georgian) સિરકૅસ્સિઅન (Circassian) આદિ ભાષાઓની એટલી બધી પરસ્પર મિશ્ર બોલીઓ બોલાય છે કે ભાષાશાસ્ત્રીઓને પણ તેમનાં મૂળ શોધવાં મુશ્કેલ પડે. આવી મિશ્રબોલીઓમાં રૂપબંધ (morphology)નું સરલીકરણ (simplification) ધ્યાન ખેંચતું તત્ત્વ છે. પ્રસિદ્ધ ભાષાશાસ્ત્રી ગ્રિમ્મે (Grimm) ઓગણીસમા સૈકાને પ્રારંભે જ દર્શાવ્યું હતું કે ભાષાઓના સંઘર્ષને પરિણામે સૌ પ્રથમ તેમનું વ્યાકરણ (રૂપરચના) લુપ્ત થઈ જાય છે. આવું બનવું જ જોઈએ એમ ન કહી શકાય; તોપણ સામાન્ય રીતે એમ બને છે એ નિર્વિવાદ છે. એમાંયે, જે ભાષાઓનો વિદેશમાં પ્રસાર થાય છે તેમની કેટલીક લાક્ષણિક વિશિષ્ટતાઓ તે તે દેશોની અત્યંત વિભિન્ન પ્રકારની સ્થાનિક ભાષાઓની અસરને કારણે જલદી લુપ્ત થઈ જાય છે એમ બન્યું છે. આ રીતે પ્રાચીન ગ્રીક ઉપનિવેશોની ભાષામાં રાજધાનીની ગ્રીક ભાષા કરતાં રૂપરચનામાં સવિશેષ સરળતા અને ઘણા વિશિષ્ટ ધ્વનિઓનો લોપ થયેલો નજરે પડે છે.૪૮<ref>૪૮ સરખાવો: Vendryes, op. cit., p. 294.</ref> ઉપનિવેશોમાં નવીન પ્રજાઓ ગ્રીક બોલતી થઈ એમણે ઘણા નવતર પ્રયોગો પ્રચલિત કર્યા, જે ધીરે ધીરે ત્યાંની | બે પાસેપાસે વસતી પ્રજાઓને ધંધા અર્થે અતિ નિકટ આવવાનું બને તો આવી રીતે મિશ્ર ભાષા સરજાય છે. ઉ. ત. કૉકેસસના પ્રદેશમાં વસતી પ્રજામાં તાર્તર (Tartar), આર્મેનિઅન, જ્યોર્જિઅન (Georgian) સિરકૅસ્સિઅન (Circassian) આદિ ભાષાઓની એટલી બધી પરસ્પર મિશ્ર બોલીઓ બોલાય છે કે ભાષાશાસ્ત્રીઓને પણ તેમનાં મૂળ શોધવાં મુશ્કેલ પડે. આવી મિશ્રબોલીઓમાં રૂપબંધ (morphology)નું સરલીકરણ (simplification) ધ્યાન ખેંચતું તત્ત્વ છે. પ્રસિદ્ધ ભાષાશાસ્ત્રી ગ્રિમ્મે (Grimm) ઓગણીસમા સૈકાને પ્રારંભે જ દર્શાવ્યું હતું કે ભાષાઓના સંઘર્ષને પરિણામે સૌ પ્રથમ તેમનું વ્યાકરણ (રૂપરચના) લુપ્ત થઈ જાય છે. આવું બનવું જ જોઈએ એમ ન કહી શકાય; તોપણ સામાન્ય રીતે એમ બને છે એ નિર્વિવાદ છે. એમાંયે, જે ભાષાઓનો વિદેશમાં પ્રસાર થાય છે તેમની કેટલીક લાક્ષણિક વિશિષ્ટતાઓ તે તે દેશોની અત્યંત વિભિન્ન પ્રકારની સ્થાનિક ભાષાઓની અસરને કારણે જલદી લુપ્ત થઈ જાય છે એમ બન્યું છે. આ રીતે પ્રાચીન ગ્રીક ઉપનિવેશોની ભાષામાં રાજધાનીની ગ્રીક ભાષા કરતાં રૂપરચનામાં સવિશેષ સરળતા અને ઘણા વિશિષ્ટ ધ્વનિઓનો લોપ થયેલો નજરે પડે છે.૪૮<ref>૪૮ સરખાવો: Vendryes, op. cit., p. 294.</ref> ઉપનિવેશોમાં નવીન પ્રજાઓ ગ્રીક બોલતી થઈ એમણે ઘણા નવતર પ્રયોગો પ્રચલિત કર્યા, જે ધીરે ધીરે ત્યાંની શિષ્ટ ગ્રીક ભાષામાં પણ પેસી ગયા. | ||
શિષ્ટ ગ્રીક ભાષામાં પણ પેસી ગયા. | |||
આ જ પ્રકારે સંસ્કૃતમાં પણ દ્રાવિડી વગેરે અન્ય પ્રજાઓના સંપર્કને કારણે ભૂતકાળ દર્શાવવાને કર્મણિ ભૂતકૃદંતનો વ્યાપક પ્રયોગ (ઉ. ત. सः गतः), વિસ્તૃત ભૂતકાળ (Periphrastic Perfect) (ઉ. ત. कारयामास प्रभ्रंशयांचकार, ઈ૰) ઈ૰ અનેક રચનાઓ પ્રવેશી છે. | આ જ પ્રકારે સંસ્કૃતમાં પણ દ્રાવિડી વગેરે અન્ય પ્રજાઓના સંપર્કને કારણે ભૂતકાળ દર્શાવવાને કર્મણિ ભૂતકૃદંતનો વ્યાપક પ્રયોગ (ઉ. ત. सः गतः), વિસ્તૃત ભૂતકાળ (Periphrastic Perfect) (ઉ. ત. कारयामास प्रभ्रंशयांचकार, ઈ૰) ઈ૰ અનેક રચનાઓ પ્રવેશી છે. | ||
કોઈકવાર ઘણી ભાષાઓનું સમાન પ્રમાણમાં સંમિશ્રણ થઈને કોઈ ભાષા નિર્માણ થાય છે. ઉ. ત. ભૂમધ્ય સમુદ્રનાં બંદરોમાં બોલાતી ‘સાબિર’ (Sabir) ભાષામાં ફ્રેન્ચ, સ્પૅનિશ, ગ્રીક, ઈટાલિયન અને અરબીનું મિશ્રણ છે. આમાંની પ્રત્યેક ભાષામાંથી એમાં શબ્દો લેવામાં આવ્યા છે; તો એમની દરેકની વિશિષ્ટ વ્યાકરણરચના (grammatical peculiarities) નો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવ્યો છે. | કોઈકવાર ઘણી ભાષાઓનું સમાન પ્રમાણમાં સંમિશ્રણ થઈને કોઈ ભાષા નિર્માણ થાય છે. ઉ. ત. ભૂમધ્ય સમુદ્રનાં બંદરોમાં બોલાતી ‘સાબિર’ (Sabir) ભાષામાં ફ્રેન્ચ, સ્પૅનિશ, ગ્રીક, ઈટાલિયન અને અરબીનું મિશ્રણ છે. આમાંની પ્રત્યેક ભાષામાંથી એમાં શબ્દો લેવામાં આવ્યા છે; તો એમની દરેકની વિશિષ્ટ વ્યાકરણરચના (grammatical peculiarities) નો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવ્યો છે. | ||