ભાષાવિજ્ઞાન/ભાષાસ્વરૂપોનું વર્ગીકરણ –: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 226: | Line 226: | ||
ડૉ. રામકૃષ્ણ ભાંડારકરે ભારતીય આર્યભાષાઓની ઉત્ક્રાંતિનો પણ બહુધા આવો જ ક્રમ કલ્પ્યો છે.૧૭<ref>૧૭ સરખાવો : R. G. Bhandarkar, Wilson Philological Lectures, pp. 8, 11.</ref> એ જણાવે છે કે વિશ્લિષ્ટ (analytical) સ્થિતિમાં નામ આખ્યાતાદિકની વિભક્તિઓ મૂળ શબ્દને અન્ય સ્વતંત્ર શબ્દરૂપ અનુસર્ગ જોડીને દર્શાવાય છે. વપરાતાં વપરાતાં કાળક્રમે બંનેમાં રૂપાંતર થાય છે, અને અનુસર્ગરૂપ શબ્દ ઘસાઈ એનો સ્વતંત્ર અર્થ ભુલાઈ જાય છે અને એ પ્રત્યયનું રૂપ ધારણ કરી રહે છે. આ સ્થિતિએ ભાષા વિશ્લિષ્ટ (analytical) મટીને સંશ્લિષ્ટ (synthetic) બને છે. પછી ક્રમશઃ આ (મૂળ સ્વતંત્ર શબ્દ ઘસાઈને થયેલા) પ્રત્યયને પણ ઘસારો લાગે છે, કારણકે અન્ય શબ્દો કરતાં પ્રત્યયોનો ઉપયોગ ભાષામાં ઘણો વધારે થાય છે, અને વપરાશથી શબ્દોનું ધ્વન્યાત્મક સ્વરૂપ ઘસાતું જાય છે. આ કક્ષાએ ભાષામાં નામ-આખ્યાતાદિકની વિભક્તિઓ ગ્રહણ કરવાનું મુશ્કેલ થઈ પડે છે, અને ભાષા પૂર્વની માફક ફરીને પ્રત્યયોને સ્થાને નવા સ્વતંત્ર શબ્દો અનુસર્ગરૂપે પ્રયોજે છે. આ રીતે ભાષા સંશ્લિષ્ટ (synthetic) સ્થિતિમાંથી વિકાસ પામતાં વિશ્લિષ્ટ (analytical) સ્થિતિને પામે છે, અને વિશ્લિષ્ટ સ્વરૂપમાંથી અનુસર્ગો ઘસાતાં ઘસાતાં પાછી સંશ્લિષ્ટ દશાને પામે છે, અને એ રીતે ભાષાનું ચક્ર સદૈવ ફર્યાં કરે છે. | ડૉ. રામકૃષ્ણ ભાંડારકરે ભારતીય આર્યભાષાઓની ઉત્ક્રાંતિનો પણ બહુધા આવો જ ક્રમ કલ્પ્યો છે.૧૭<ref>૧૭ સરખાવો : R. G. Bhandarkar, Wilson Philological Lectures, pp. 8, 11.</ref> એ જણાવે છે કે વિશ્લિષ્ટ (analytical) સ્થિતિમાં નામ આખ્યાતાદિકની વિભક્તિઓ મૂળ શબ્દને અન્ય સ્વતંત્ર શબ્દરૂપ અનુસર્ગ જોડીને દર્શાવાય છે. વપરાતાં વપરાતાં કાળક્રમે બંનેમાં રૂપાંતર થાય છે, અને અનુસર્ગરૂપ શબ્દ ઘસાઈ એનો સ્વતંત્ર અર્થ ભુલાઈ જાય છે અને એ પ્રત્યયનું રૂપ ધારણ કરી રહે છે. આ સ્થિતિએ ભાષા વિશ્લિષ્ટ (analytical) મટીને સંશ્લિષ્ટ (synthetic) બને છે. પછી ક્રમશઃ આ (મૂળ સ્વતંત્ર શબ્દ ઘસાઈને થયેલા) પ્રત્યયને પણ ઘસારો લાગે છે, કારણકે અન્ય શબ્દો કરતાં પ્રત્યયોનો ઉપયોગ ભાષામાં ઘણો વધારે થાય છે, અને વપરાશથી શબ્દોનું ધ્વન્યાત્મક સ્વરૂપ ઘસાતું જાય છે. આ કક્ષાએ ભાષામાં નામ-આખ્યાતાદિકની વિભક્તિઓ ગ્રહણ કરવાનું મુશ્કેલ થઈ પડે છે, અને ભાષા પૂર્વની માફક ફરીને પ્રત્યયોને સ્થાને નવા સ્વતંત્ર શબ્દો અનુસર્ગરૂપે પ્રયોજે છે. આ રીતે ભાષા સંશ્લિષ્ટ (synthetic) સ્થિતિમાંથી વિકાસ પામતાં વિશ્લિષ્ટ (analytical) સ્થિતિને પામે છે, અને વિશ્લિષ્ટ સ્વરૂપમાંથી અનુસર્ગો ઘસાતાં ઘસાતાં પાછી સંશ્લિષ્ટ દશાને પામે છે, અને એ રીતે ભાષાનું ચક્ર સદૈવ ફર્યાં કરે છે. | ||
યેસ્પર્સન જેવા અર્વાચીન ભાષાવૈજ્ઞાનિકો આ મતનો અસ્વીકાર કરે છે.૧૮<ref>૧૮ સરખાવો : Jespersen, Language, p. 424 f.</ref> એમના મત પ્રમાણે આ સિદ્ધાન્ત બહુ પરિમિત ઉપાદાનમાંથી તારવેલો છે, એક જ ભાષાના ભિન્ન ભિન્ન વિકાસક્રમના સર્વાંગી અભ્યાસ ઉપરથી નિષ્પન્ન કરેલો નથી. ભાષાના વિકાસમાં જ્યાં બે વિશ્લિષ્ટ (analytical) રૂપો શ્લિષ્ટ (synthetic) બનતાં હોય છે ત્યાં દસ જૂનાં શ્લિષ્ટ રૂપો લુપ્ત થઈને નવાં વિશ્લિષ્ટ રૂપો અસ્તિત્વમાં આવે છે. આમ સંકુલ પ્રત્યયાત્મક સ્થિતિમાંથી ધીમે ધીમે પ્રત્યયરહિત સ્થિતિ તરફ ભાષા ગતિ કરે છે એમ કહી શકાય. પણ વિશ્લિષ્ટ સ્થિતિમાંથી અનુગરૂપ શબ્દો ઘસાતાં પાછી સંશ્લિષ્ટ, પ્રત્યયાત્મક દશામાં એ આવે છે એમ ન કહી શકાય. ઉ. ત. પ્રાચીન અંગ્રેજી શ્લિષ્ટ પ્રત્યયાત્મક (inflective) હતી; એમાંથી ધીમે ધીમે સરળ બનીને આજે અર્વાચીન અંગ્રેજી ઘણે અંશે અશ્લિષ્ટ યોગાત્મક (analytical and agglutinative) અને કેટલેક અંશે અયોગાત્મક (isolating) થઈ છે, અને અલ્પાંશે જ પ્રત્યયાત્મક રહી છે. કાળક્રમે એ પાછી પ્રત્યયાત્મક બનશે એમ એના વિકાસનો ઇતિહાસ જોતાં કહી શકાય તેમ નથી. ભાષાનો ઉત્ક્રાંતિક્રમ જોતાં સામાન્ય રીતે અનિયમિત સંશ્લિષ્ટ રચનાને સ્થાને છૂટથી નિયમિત રીતે પ્રયોજી શકાય તેવાં ટૂંકાં અંગોવાળી વિશ્લિષ્ટ રચના કાળક્રમે અસ્તિત્વમાં આવે છે એમ જણાય છે.૧૯<ref>૧૯ સરખાવો : Otto Jespersen, Language, p. 429.</ref | યેસ્પર્સન જેવા અર્વાચીન ભાષાવૈજ્ઞાનિકો આ મતનો અસ્વીકાર કરે છે.૧૮<ref>૧૮ સરખાવો : Jespersen, Language, p. 424 f.</ref> એમના મત પ્રમાણે આ સિદ્ધાન્ત બહુ પરિમિત ઉપાદાનમાંથી તારવેલો છે, એક જ ભાષાના ભિન્ન ભિન્ન વિકાસક્રમના સર્વાંગી અભ્યાસ ઉપરથી નિષ્પન્ન કરેલો નથી. ભાષાના વિકાસમાં જ્યાં બે વિશ્લિષ્ટ (analytical) રૂપો શ્લિષ્ટ (synthetic) બનતાં હોય છે ત્યાં દસ જૂનાં શ્લિષ્ટ રૂપો લુપ્ત થઈને નવાં વિશ્લિષ્ટ રૂપો અસ્તિત્વમાં આવે છે. આમ સંકુલ પ્રત્યયાત્મક સ્થિતિમાંથી ધીમે ધીમે પ્રત્યયરહિત સ્થિતિ તરફ ભાષા ગતિ કરે છે એમ કહી શકાય. પણ વિશ્લિષ્ટ સ્થિતિમાંથી અનુગરૂપ શબ્દો ઘસાતાં પાછી સંશ્લિષ્ટ, પ્રત્યયાત્મક દશામાં એ આવે છે એમ ન કહી શકાય. ઉ. ત. પ્રાચીન અંગ્રેજી શ્લિષ્ટ પ્રત્યયાત્મક (inflective) હતી; એમાંથી ધીમે ધીમે સરળ બનીને આજે અર્વાચીન અંગ્રેજી ઘણે અંશે અશ્લિષ્ટ યોગાત્મક (analytical and agglutinative) અને કેટલેક અંશે અયોગાત્મક (isolating) થઈ છે, અને અલ્પાંશે જ પ્રત્યયાત્મક રહી છે. કાળક્રમે એ પાછી પ્રત્યયાત્મક બનશે એમ એના વિકાસનો ઇતિહાસ જોતાં કહી શકાય તેમ નથી. ભાષાનો ઉત્ક્રાંતિક્રમ જોતાં સામાન્ય રીતે અનિયમિત સંશ્લિષ્ટ રચનાને સ્થાને છૂટથી નિયમિત રીતે પ્રયોજી શકાય તેવાં ટૂંકાં અંગોવાળી વિશ્લિષ્ટ રચના કાળક્રમે અસ્તિત્વમાં આવે છે એમ જણાય છે.૧૯<ref>૧૯ સરખાવો : Otto Jespersen, Language, p. 429.</ref> | ||
ભારતીય ભાષાઓમાં સર રામકૃષ્ણ ભાંડારકરે દર્શાવ્યું છે તેમ સંસ્કૃતની પ્રત્યયબહુલ સંશ્લિષ્ટ સ્થિતિમાંથી વિકાસ પામતાં પ્રાકૃત-અપભ્રંશની પ્રત્યયવિરલતાની સ્થિતિ આવી રહી; એથી નૂતન ભારતીય ભાષાઓના ઉદ્ગમકાળે પ્રત્યયને સ્થાને નવીન સ્વતંત્ર શબ્દરૂપ અનુસર્ગો મુકાવા શરૂ થયા, અને ભાષા સંશ્લિષ્ટ સ્થિતિમાંથી અશ્લિષ્ટ સ્થિતિમાં સંક્રાન્ત થઈ. અર્વાચીન ભારતીય ભાષાઓમાં પાછા એમાંથી ઘણા અનુસર્ગો ઘસાઈ ને પ્રત્યયરૂપ સંશ્લિષ્ટ સ્થિતિમાં હોય તેવા બની ગયા છે. | ભારતીય ભાષાઓમાં સર રામકૃષ્ણ ભાંડારકરે દર્શાવ્યું છે તેમ સંસ્કૃતની પ્રત્યયબહુલ સંશ્લિષ્ટ સ્થિતિમાંથી વિકાસ પામતાં પ્રાકૃત-અપભ્રંશની પ્રત્યયવિરલતાની સ્થિતિ આવી રહી; એથી નૂતન ભારતીય ભાષાઓના ઉદ્ગમકાળે પ્રત્યયને સ્થાને નવીન સ્વતંત્ર શબ્દરૂપ અનુસર્ગો મુકાવા શરૂ થયા, અને ભાષા સંશ્લિષ્ટ સ્થિતિમાંથી અશ્લિષ્ટ સ્થિતિમાં સંક્રાન્ત થઈ. અર્વાચીન ભારતીય ભાષાઓમાં પાછા એમાંથી ઘણા અનુસર્ગો ઘસાઈ ને પ્રત્યયરૂપ સંશ્લિષ્ટ સ્થિતિમાં હોય તેવા બની ગયા છે. | ||