ભાષાવિજ્ઞાન/ઉપસંહાર: Difference between revisions

+1
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પ્રાસ્તાવિક}}
{{Heading|ઉપસંહાર}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉપસંહાર
 
ભાષાનાં વિવિધ સ્વરૂપોનો આપણે અહીં સુધી વિચાર કર્યો, અને ભાષામાં કાળક્રમે કેવો વિકાસ થાય છે, કેવાં પરિવર્તનો સરજાય છે તે પણ આપણે જોયું. હવે ભાષાસ્વરૂપોના વિકાસથી તાત્ત્વિક રીતે ભાષાનું સામર્થ્ય વધ્યું છે કે નહીં, તેમ ભાષાવિકાસની ભિન્ન ભિન્ન કક્ષાઓને પ્રજાના સાંસ્કૃતિક વિકાસ સાથે કેવો સંબંધ છે તેનો વિચાર કરીશું.

કેટલાક ભાષાશાસ્ત્રીઓ એમ માને છે કે ભાષાના વિકાસમાં એક એવું ચરમ બિન્દુ આવે છે જ્યાં ભાષાનું સામર્થ્ય, ભાષાની આંતર સમૃદ્ધિ પરા કોટિએ પહોંચે છે.