ભાષાવિજ્ઞાન/ઉપસંહાર: Difference between revisions

+1
No edit summary
Line 48: Line 48:
{{gap|6em}}– ‘प्राचीन गूजराती गद्यसंदर्भ’ , पृ. ११७, १७२, १७७.</ref>  અને વિભકત્યર્થબોધક અનુગો અત્યંત વિપુલ પ્રમાણમાં પ્રયુક્ત થાય છે.<ref>૫૭ ઉ. ત. करि, सिउं (કરણાર્થ); , हृइं, रहइं (સંપ્રદાનાર્થ); माटइं, भणी (કારણાર્થ; ચતુર્થી); हूंतउ, तउ, थउ, थकउ (અપાદાનાર્થ); केरउ, चउ, तणउ, नउ (સંબંધાર્થ); मझारि, माझि, मांहि (અધિકરણાર્થ); ઈ૰.

{{gap|6em}}–સરખાવો : એલ. પી. તેસ્સિતોરિ, पुरानी राजस्थानी , पृ. ६७.</ref>

અર્વાચીન ગુજરાતી ભાષા—જે સત્તરમા અઢારમા શતકના (પ્રેમાનંદના સમયની આસપાસથી) વર્તમાન સ્વરૂપ તરફ ગતિ કરી રહી છે, અને નર્મદ-દલપત યુગમાં જે લગભગ અર્વાચીન સ્વરૂપને પામી છે, તેના સ્વરૂપમાં કેટલાક ફેરફારો થયા અને ઘણાં નવતર તત્ત્વો ઉમેરાયાં છે એમાં વિદેશી ભાષાની અસર અતિ મહત્ત્વનું બળ છે.૫૮<ref>૫૮ સરખાવો : ``આ પ્રમાણે ક્રિયાપદને છેડે ગૂર્જર ભાષામાં ‘छे' લગાડવાનો ચાલ પડ્યો છે......પરદેશી લોકોના સમાગમથી ગૂર્જર ભાષાની બોલવાની આંચળી અનેક પ્રકારે બદલાઈ ગઈ છે.’’

Line 62: Line 61:
કથ્ય ભાષા-સ્વરૂપની પ્રતિષ્ઠા ઉપરાંત ગાંધીજીએ ભાષા ઉપર બે પ્રકારે અસર કરી છે—એમણે તળપદા શબ્દોને ભાષામાં પુનઃસ્થાન આપ્યું, અને કેટલીક નૂતન વ્યાકરણકોટિઓ દાખલ કરી. શુદ્ધ સાદા વર્તમાન કાળનાં રૂપોનો ભૂતકાલીન ચાલુ ક્રિયાના૬૧<ref>૬૧ સરખાવો : `એમ તે મને આગ્રહ અને પ્રેમપૂર્વક સમજાવે.'

{{gap|6em}}—ગાંધીજી, `આત્મકથા', પૃ. ૩૩૭</ref> અર્થમાં, આજ્ઞાર્થ-વિધ્યર્થના અર્થમાં,૬૨<ref>૬૨ સરખાવો : ``આમાંના કોઈ ધંધે સિપાહી હતા એમ વાંચનાર ન માને.’’

{{gap|6em}}—ગાંધીજી, `આત્મકથા', પૃ. ૩૩૭</ref> કે ક્વચિત્ શક્યાર્થના અર્થમાં૬૩
{{gap|6em}}—ગાંધીજી, `આત્મકથા', પૃ. ૩૩૭</ref> કે ક્વચિત્ શક્યાર્થના અર્થમાં૬૩<ref>૬૩ સરખાવો : ``જે બ્રહ્મચર્યનાં આવાં પરિણામો આવી શકે એ બ્રહ્મચર્ય સહેલું ન હોય, તે કેવળ શારીરિક વસ્તુ ન હોય.’’

<ref>૬૩ સરખાવો : ``જે બ્રહ્મચર્યનાં આવાં પરિણામો આવી શકે એ બ્રહ્મચર્ય સહેલું ન હોય, તે કેવળ શારીરિક વસ્તુ ન હોય.’’

{{gap|6em}}—ગાંધીજી, `આત્મકથા' પૃ. ૩૩૬</ref> પ્રયોગ, અને સંયુક્ત ક્રિયાપદોનો—જે વસ્તુતઃ પૂર્ણ ક્રિયાનું દ્યોતન કરે—ચાલુ વર્તમાનના અર્થમાં પ્રયોગ,૬૪<ref>૬૪ સરખાવો : ‘પણ હું બને ત્યાં લગી વખતના અનુક્રમ પ્રમાણે મારા અનુભવો લખી રહ્યો છું.’’—ગાંધીજી, `આત્મકથા', પૃ. ૨૫</ref> ઈ૰ એમણે ગુજરાતી ભાષામાં દાખલ કરેલી નવીનતર પ્રયોગરચનાઓ છે, જે એમની પ્રતિષ્ઠાના બળથી તેમજ પ્રયોગની સ્વકીય ઋજુતાને કારણે આજે ભાષામાં સર્વસ્વીકૃત બનેલ છે.