સરળ અલંકાર-વિવેચન/અલંકારોનું સામાન્ય વર્ગીકરણ: Difference between revisions
+1 |
No edit summary |
||
| Line 7: | Line 7: | ||
(क) ઔપમ્યમૂલક અથવા સાદૃશ્યમૂલક અલંકારો નીચે પ્રમાણે ગણાવી શકાય : | (क) ઔપમ્યમૂલક અથવા સાદૃશ્યમૂલક અલંકારો નીચે પ્રમાણે ગણાવી શકાય : | ||
(૧) ઉપમા (૨) રૂપક (૩) ઉત્પ્રેક્ષા (૪) અપહ્નુતિ (૫) ઉપમેયોપમા (૬) અનન્વય (૭) દૃષ્ટાન્ત (૮) પ્રતિવસ્તતૂપમા (૯) નિદર્શના (૧૦) અપ્રસ્તુતપ્રશંસા (૧૧) સમાસોક્તિ (૧૨) સ્મરણ (૧૩) ભ્રાન્તિમાન (૧૪) સસંદેહ (૧૫) વ્યતિરેક (૧૬) પ્રતીપ (૧૭) અતિશયોક્તિ (૧૮) સાર અને (૧૯) વિનોક્તિ. | (૧) ઉપમા (૨) રૂપક (૩) ઉત્પ્રેક્ષા (૪) અપહ્નુતિ (૫) ઉપમેયોપમા (૬) અનન્વય (૭) દૃષ્ટાન્ત (૮) પ્રતિવસ્તતૂપમા (૯) નિદર્શના (૧૦) અપ્રસ્તુતપ્રશંસા (૧૧) સમાસોક્તિ (૧૨) સ્મરણ (૧૩) ભ્રાન્તિમાન (૧૪) સસંદેહ (૧૫) વ્યતિરેક (૧૬) પ્રતીપ (૧૭) અતિશયોક્તિ (૧૮) સાર અને (૧૯) વિનોક્તિ. | ||
(ख) વિરોધમૂલક અલંકારોના કુળમાં નીચે મુજબ અલંકારોને સમાવેશ કરી શકાય : | |||
(૧) શ્ર્લેષ (૨) વિરોધ (૩) વિભાવના (૪) વિશેષોક્તિ (૫) વિષમ ને (૬) અસંગતિ. | (૧) શ્ર્લેષ (૨) વિરોધ (૩) વિભાવના (૪) વિશેષોક્તિ (૫) વિષમ ને (૬) અસંગતિ. | ||
(ग) અત્યુક્તિપ્રધાન અલંકારોમાં ઘણા ઔપમ્યમૂલક અલંકારો પણ ગણાવી શકાય. જેમકે—(૧) ઉપમા (૨) રૂપક (૩) ઉત્પ્રેક્ષા (૪) અપહ્નુતિ (૫) સસંદેહ (૬) વ્યતિરેક (૭) પ્રતીપ (૮) અતિશયોક્તિ (૯) ભ્રાન્તિમાન. | (ग) અત્યુક્તિપ્રધાન અલંકારોમાં ઘણા ઔપમ્યમૂલક અલંકારો પણ ગણાવી શકાય. જેમકે—(૧) ઉપમા (૨) રૂપક (૩) ઉત્પ્રેક્ષા (૪) અપહ્નુતિ (૫) સસંદેહ (૬) વ્યતિરેક (૭) પ્રતીપ (૮) અતિશયોક્તિ (૯) ભ્રાન્તિમાન. | ||