સરળ અલંકાર-વિવેચન/ઉપમા: Difference between revisions

+1
 
No edit summary
 
Line 8: Line 8:
ગુલછડી સમોવડી એક બાલિકા હતી. (વસંતોત્સવ)  
ગુલછડી સમોવડી એક બાલિકા હતી. (વસંતોત્સવ)  
આ પંક્તિમાં કોઈ નાનકડી બાલિકાને કોમળ વયની ગુલછડી સાથે સરખાવી છે, માટે આ ઉપમા થઈ કહેવાય.
આ પંક્તિમાં કોઈ નાનકડી બાલિકાને કોમળ વયની ગુલછડી સાથે સરખાવી છે, માટે આ ઉપમા થઈ કહેવાય.
ઉપમા અલંકારના વિવિધ પ્રકારો છે તેથી તેમજ વિવિધ અલંકારો સમજવા માટે ઉપમાનાં વિવિધ અંગો કે અંશો પહેલાં બરાબર સમજવા જોઈએ.
ઉપમા અલંકારના વિવિધ પ્રકારો છે તેથી તેમજ વિવિધ અલંકારો સમજવા માટે ઉપમાનાં વિવિધ અંગો કે અંશો પહેલાં બરાબર સમજવા જોઈએ.
તો, ઉપમામાં જે મૂળ વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કરવામાં આવે, તે મૂળ અથવા પ્રસ્તુત વસ્તુને ઉપમેય કહે છે. આમ જે વસ્તુ સરખાવવામાં આવે છે તે ઉપમેય કહેવાય ને જેની સાથે સરખામણી કરવામાં આવે છે તે કલ્પિત અથવા અપ્રસ્તુત વસ્તુ ઉપમાન કહેવાય. જેમકે હાર અને બાલિકા ઉપરના બે દૃષ્ટાંતોમાં ઉપમેય કહેવાય ને મૃણાલદંડ અને ગુલછડી ઉપમાન કહેવાય. સરખામણી બે જુદી વસ્તુઓમાં રહેલા કોઈ સમાન તત્ત્વને કારણે થતી હોય છે. તેથી બંને પદાર્થોમાં જે સમાન તત્ત્વ રહેલું હોય તે સાધારણ ધર્મ કહેવાય. પહેલા દૃષ્ટાંતમાં ‘અતિસુંદર’ શબ્દ સાધારણ ધર્મ કહેવાય; બીજા ઉદાહરણમાં સાધારણ ધર્મ રજૂ થયો નથી, પણ તે સૂચવાયલો તો છે જ. બાલિકા ગુલછડીના જેવી સુંદર, કોમળ, રમણીય હતી, એમ કહેવાનો ઉદ્દેશ છે; તેથી સુંદર અથવા કોમળ કે રમણીય સાધારણ ધર્મ કહેવાય. અહીં તે દર્શાવાયો નથી તેથી તેનો લોપ થયો છે, તે અધ્યાહાર છે, એમ કહેવાય. ઉપરના બંને દૃષ્ટાન્તમાં તુલના અથવા સામ્ય સૂચવનાર જે શબ્દ છે તે ઉપમાપ્રતિપાદક અથવા ઉપમાવાચંક શબ્દ કહેવાય. આવો ઉપમાવાચક શબ્દ પહેલા દૃષ્ટાન્તમાં (મૃણાલદંડ) જેવો છે, જ્યારે બીજા દૃષ્ટાન્તમાં (ગુલછડી) સમોવડી છે. તેથી જેવો, જેવી, તુલ્ય, સમ, સમાન, સરખું, સમોવડું તેમ જ તુલના દર્શાવતા હોય ત્યારે શો, શી, શું-શબ્દો ઉપમાવાચક શબ્દો કહેવાય. ‘જેમ’ શબ્દ મોટે ભાગે ઉપમા કરતાં દૃષ્ટાન્તને વધુ સ્ફુટ કરે છે તેથી તેને અહીં ગણ્યો નથી. અલબત્ત કવચિત્ ઉપમાવાચક તરીકે તે કામ કરે છે ખરો.  
 
હવે જ્યારે ઉપમેય, ઉપમાન, ઉપમાવાચક શબ્દ ને સાધારણ ધર્મ એ ચારે તત્ત્વ ઉપમામાં દેખાતાં હોય ત્યારે તે પૂર્ણોપમા કહેવાય. જેમકે—
તો, ઉપમામાં જે મૂળ વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કરવામાં આવે, તે મૂળ અથવા પ્રસ્તુત વસ્તુને '''ઉપમેય''' કહે છે. આમ જે વસ્તુ સરખાવવામાં આવે છે તે ઉપમેય કહેવાય ને જેની સાથે સરખામણી કરવામાં આવે છે તે કલ્પિત અથવા અપ્રસ્તુત વસ્તુ '''ઉપમાન''' કહેવાય. જેમકે હાર અને બાલિકા ઉપરના બે દૃષ્ટાંતોમાં ઉપમેય કહેવાય ને મૃણાલદંડ અને ગુલછડી ઉપમાન કહેવાય. સરખામણી બે જુદી વસ્તુઓમાં રહેલા કોઈ સમાન તત્ત્વને કારણે થતી હોય છે. તેથી બંને પદાર્થોમાં જે સમાન તત્ત્વ રહેલું હોય તે '''સાધારણ ધર્મ''' કહેવાય. પહેલા દૃષ્ટાંતમાં ‘અતિસુંદર’ શબ્દ સાધારણ ધર્મ કહેવાય; બીજા ઉદાહરણમાં સાધારણ ધર્મ રજૂ થયો નથી, પણ તે સૂચવાયલો તો છે જ. બાલિકા ગુલછડીના જેવી સુંદર, કોમળ, રમણીય હતી, એમ કહેવાનો ઉદ્દેશ છે; તેથી સુંદર અથવા કોમળ કે રમણીય સાધારણ ધર્મ કહેવાય. અહીં તે દર્શાવાયો નથી તેથી તેનો '''લોપ''' થયો છે, તે અધ્યાહાર છે, એમ કહેવાય. ઉપરના બંને દૃષ્ટાન્તમાં તુલના અથવા સામ્ય સૂચવનાર જે શબ્દ છે તે '''ઉપમાપ્રતિપાદક''' અથવા '''ઉપમાવાચક''' શબ્દ કહેવાય. આવો ઉપમાવાચક શબ્દ પહેલા દૃષ્ટાન્તમાં (મૃણાલદંડ) '''જેવો''' છે, જ્યારે બીજા દૃષ્ટાન્તમાં (ગુલછડી) '''સમોવડી''' છે. તેથી જેવો, જેવી, તુલ્ય, સમ, સમાન, સરખું, સમોવડું તેમ જ તુલના દર્શાવતા હોય ત્યારે શો, શી, શું-શબ્દો '''ઉપમાવાચક''' શબ્દો કહેવાય. ‘જેમ’ શબ્દ મોટે ભાગે ઉપમા કરતાં દૃષ્ટાન્તને વધુ સ્ફુટ કરે છે તેથી તેને અહીં ગણ્યો નથી. અલબત્ત કવચિત્ ઉપમાવાચક તરીકે તે કામ કરે છે ખરો.  
હવે જ્યારે ઉપમેય, ઉપમાન, ઉપમાવાચક શબ્દ ને સાધારણ ધર્મ એ ચારે તત્ત્વ ઉપમામાં દેખાતાં હોય ત્યારે તે '''પૂર્ણોપમા''' કહેવાય. જેમકે—
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>ઉત્કંઠી ઉન્મુખી ત્યાં મનહર મધુરી તન્વી શી પાનવેલો.
{{Block center|'''<poem>ઉત્કંઠી ઉન્મુખી ત્યાં મનહર મધુરી તન્વી શી પાનવેલો.
{{Right|(ચિત્રદર્શનો)}}</poem>'''}}
{{Right|(ચિત્રદર્શનો)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પંક્તિમાં મનહર મધુર પાનવેલોને તન્વંગી, કોમલાંગી, સ્ત્રી સાથે સરખાવી છે. ઉત્કંઠી અને ઉન્મુખી એ વિશેષણ અહીં ઉપમેય અને ઉપમાન બંનેને લાગુ પાડી શકાય. પણ મનહર અને મધુરી વિશેષણ તો અહીં તન્વીને તેમ જ પાનવેલોને લાગુ પડે છે. તેથી અહીં તે સાધારણ ધર્મ છે; પાનવેલો ઉપમેય છે, તન્વી (પાતળા શરીરવાળી નાજુક સ્ત્રી) ઉપમાન છે ને ‘શી’ ઉપમાવાચક શબ્દ છે. આમ ચારે અંગો અહીં રહેલાં છે માટે આ પૂર્ણોપમા કહેવાય. અથવા
આ પંક્તિમાં મનહર મધુર પાનવેલોને તન્વંગી, કોમલાંગી, સ્ત્રી સાથે સરખાવી છે. ઉત્કંઠી અને ઉન્મુખી એ વિશેષણ અહીં ઉપમેય અને ઉપમાન બંનેને લાગુ પાડી શકાય. પણ મનહર અને મધુરી વિશેષણ તો અહીં તન્વીને તેમ જ પાનવેલોને લાગુ પડે છે. તેથી અહીં તે '''સાધારણ ધર્મ''' છે; પાનવેલો '''ઉપમેય''' છે, તન્વી (પાતળા શરીરવાળી નાજુક સ્ત્રી) '''ઉપમાન''' છે ને ‘શી’ '''ઉપમાવાચક''' શબ્દ છે. આમ ચારે અંગો અહીં રહેલાં છે માટે આ પૂર્ણોપમા કહેવાય. અથવા
એની આંખો હરણના જેવી ચંચળ ને સુંદર છે.
એની આંખો હરણના જેવી ચંચળ ને સુંદર છે.
એ પણ પૂર્ણોપમાનો દાખલો છે.
એ પણ પૂર્ણોપમાનો દાખલો છે.
હવે આ ચારમાંથી કોઈ પણ એક કે તેથી વધુ તત્ત્વનો જ્યારે લોપ થયો હોય, પરંતુ અલંકારનું ઉપમાપણું સ્પષ્ટ જણાતું હોય ત્યારે તે લુપ્તોપમા કહેવાય. લુપ્તોપમામાં જ્યારે ઉપમાનનો લોપ થયો હોય ત્યારે ઉપમાનલુપ્તા ઉપમા થાય; સાધારણ ધર્મનો લોપ થાય ત્યારે તે ધર્મલુપ્તા થાય ને ઉપમાવાચક શબ્દનો લોપ થયો હોય ત્યારે વાચકલુપ્તા ઉપમા થાય. આમ (૧) ઉપમાનલુપ્તા (૨) ધર્મલુપ્તા અને (૩) વાચકલુપ્તા એવા ત્રણ લુપ્તોપમાના વિભાગો છે. અહીં ઉપમેયનો લોપ સંભવિત નથી તેથી ઉપમેયલુપ્તા ઉપમા બની શકતી નથી. ઉપમેયને જ અવલંખીને ઉપમા પ્રગટ થતી હોય છે; તેથી ઉપમેયનો લોપ થવો અસંભવિત છે.
હવે આ ચારમાંથી કોઈ પણ એક કે તેથી વધુ તત્ત્વનો જ્યારે લોપ થયો હોય, પરંતુ અલંકારનું ઉપમાપણું સ્પષ્ટ જણાતું હોય ત્યારે તે '''લુપ્તોપમા''' કહેવાય. લુપ્તોપમામાં જ્યારે ઉપમાનનો લોપ થયો હોય ત્યારે '''ઉપમાનલુપ્તા''' ઉપમા થાય; સાધારણ ધર્મનો લોપ થાય ત્યારે તે '''ધર્મલુપ્તા''' થાય ને ઉપમાવાચક શબ્દનો લોપ થયો હોય ત્યારે '''વાચકલુપ્તા''' ઉપમા થાય. આમ (૧) ઉપમાનલુપ્તા (૨) ધર્મલુપ્તા અને (૩) વાચકલુપ્તા એવા ત્રણ લુપ્તોપમાના વિભાગો છે. અહીં '''ઉપમેયનો''' લોપ સંભવિત નથી તેથી ઉપમેયલુપ્તા ઉપમા બની શકતી નથી. ઉપમેયને જ અવલંખીને ઉપમા પ્રગટ થતી હોય છે; તેથી ઉપમેયનો લોપ થવો અસંભવિત છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
'''(अ) ઉપમાનલુપ્તા :'''
'''(अ) ઉપમાનલુપ્તા :'''
Line 50: Line 52:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તેની સાથે-પણ જરા પાછળ-ચૌદ પંદર વર્ષની સંપૂર્ણ મુગ્ધાવસ્થામાં પણ જુવાનીના મળસ્કાના ઉજાસમાં, બુદ્ધિધનના પુત્ર પ્રમાદધનની નવોઢા પત્ની કુમુદસુંદરી રમણીય હંસગતિથી ચાલતી હતી.{{Poem2Close}}
તેની સાથે-પણ જરા પાછળ-ચૌદ પંદર વર્ષની સંપૂર્ણ મુગ્ધાવસ્થામાં પણ જુવાનીના મળસ્કાના ઉજાસમાં, બુદ્ધિધનના પુત્ર પ્રમાદધનની નવોઢા પત્ની કુમુદસુંદરી રમણીય '''હંસગતિથી''' ચાલતી હતી.{{Poem2Close}}
{{right|(સંક્ષિપ્ત સરસ્વતીચંદ્ર)}}<br>
{{right|(સંક્ષિપ્ત સરસ્વતીચંદ્ર)}}<br>
{{Poem2Open}}
{{Poem2Open}}