સરળ અલંકાર-વિવેચન/ઉત્પ્રેક્ષા: Difference between revisions

+1
 
No edit summary
 
Line 19: Line 19:
અથવા અસુંદરતામાં સુંદરતા સર્જતી આ હૃદયંગમ ને સચોટ ઉત્પ્રેક્ષા જુઓ:
અથવા અસુંદરતામાં સુંદરતા સર્જતી આ હૃદયંગમ ને સચોટ ઉત્પ્રેક્ષા જુઓ:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જોજનના જોજન લગ દેખો;
{{Block center|'''<poem>જોજનના જોજન લગ દેખો;
એક નહીં ડુંગરને પેખો!
એક નહીં ડુંગરને પેખો!
વિરાટ જાણે ખુલ્લી હથેલી સમથલ, ક્ષિતિજે ઢળતી,
વિરાટ જાણે ખુલ્લી હથેલી સમથલ, ક્ષિતિજે ઢળતી,
આ ઝાલાવાડી ધરતી.
આ ઝાલાવાડી ધરતી.
{{right|(પ્રજારામ રાવળ)}}</poem>}}
{{right|(પ્રજારામ રાવળ)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 38: Line 38:
નીચેના ઉદાહરણમાં ‘શું’નો પ્રયોગ છે, પણ એ રીતે ઉપમેય ઉપમાન હોવાની કલ્પના કવિએ કરી હોવાથી, ઉત્પ્રેક્ષા અલંકાર છે.
નીચેના ઉદાહરણમાં ‘શું’નો પ્રયોગ છે, પણ એ રીતે ઉપમેય ઉપમાન હોવાની કલ્પના કવિએ કરી હોવાથી, ઉત્પ્રેક્ષા અલંકાર છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વિધિએ ભાગ્યરેખા શું દોરી કુંકુમકેસરે !  
{{Block center|'''<poem>વિધિએ ભાગ્યરેખા શું દોરી કુંકુમકેસરે !  
ઉજ્જવળા ભાલમાં એવી રેખા તિલકની તરે. (
ઉજ્જવળા ભાલમાં એવી રેખા તિલકની તરે.
{{right|ચિત્રદર્શનો) }}</poem>}}
{{right|(ચિત્રદર્શનો) }}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બલિદાન સારુ પુષ્પ ચૂંટતી સીતાના હાથમાંથી આવ્યો ન હોય તેમ રાતો રંગ ત્યાંની લતાઓની કોમળ ડાળીઓ પર હજી ચળકે છે.
બલિદાન સારુ પુષ્પ ચૂંટતી સીતાના હાથમાંથી આવ્યો ન હોય તેમ રાતો રંગ ત્યાંની લતાઓની કોમળ ડાળીઓ પર હજી ચળકે છે.
Line 48: Line 48:
અહીં રાતે રંગ સીતાના હાથમાંથી આવ્યો હોય એવી મધુર ઉત્પ્રેક્ષા બાણે કરેલી છે. લોકસાહિત્યમાં પણ કેવી હાસ્યપ્રેરક માર્મિક ઉત્પ્રેક્ષા કરેલી છે!
અહીં રાતે રંગ સીતાના હાથમાંથી આવ્યો હોય એવી મધુર ઉત્પ્રેક્ષા બાણે કરેલી છે. લોકસાહિત્યમાં પણ કેવી હાસ્યપ્રેરક માર્મિક ઉત્પ્રેક્ષા કરેલી છે!
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વર તો જાણે આવળિયાને ઠુંઠો કે  
{{Block center|'''<poem>વર તો જાણે આવળિયાને ઠુંઠો કે  
વહુ તો જાણે આંબો લળકે રે !  
વહુ તો જાણે આંબો લળકે રે !  
વર તો જાણે તરબુચો ઠળિયો કે   
વર તો જાણે તરબુચો ઠળિયો કે   
વહુ તો જાણે મોતી ચળકે રે !</poem>}}
વહુ તો જાણે મોતી ચળકે રે !</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રતીયમાન અથવા સૂચિત ઉત્પ્રેક્ષા :
પ્રતીયમાન અથવા સૂચિત ઉત્પ્રેક્ષા :
ઘણીવાર એવું પણ બને છે કે શકે, હોય, હોય શું, જાણે-જેવા કોઈ ઉત્પ્રેક્ષાવાચક શબ્દો ન વપરાયા હોય ને છતાં ઉપમેય ઉપમાન હોવાની કલ્પના થતી હોય. આવું બને ત્યારે ઉત્પ્રેક્ષા વ્યંગ્ય અથવા સૂચિત છે એમ કહેવાય. આપણે એવાં થોડાં ઉદાહરણો જોઈએ :

{{Block center|<poem>તને જોઈ જોઈ તોય તું અજાણી,  
{{Block center|'''<poem>તને જોઈ જોઈ તોય તું અજાણી,  
બીજને ઝરૂખડે ઝૂકી’તી પૂર્ણિમા,  
બીજને ઝરૂખડે ઝૂકી’તી પૂર્ણિમા,  
ઝાઝેરો ઘૂમટો તાણી.
ઝાઝેરો ઘૂમટો તાણી.
{{right|(ધ્વનિ)}}</poem>}}
{{right|(ધ્વનિ)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં બીજી પંક્તિનો ભાવ આવો છે—જાણે કે બીજને ઝરૂખડે પૂર્ણિમા ઝૂકી હોય, ઝાઝેરો ઘૂમટો તાણ્યો હોય, એવી તું અજાણી લાગે છે.
અહીં બીજી પંક્તિનો ભાવ આવો છે—જાણે કે બીજને ઝરૂખડે પૂર્ણિમા ઝૂકી હોય, ઝાઝેરો ઘૂમટો તાણ્યો હોય, એવી તું અજાણી લાગે છે.