સરળ અલંકાર-વિવેચન/વ્યતિરેક: Difference between revisions

No edit summary
bold text
 
Line 2: Line 2:
{{Heading|(૧૫) વ્યતિરેક :}}
{{Heading|(૧૫) વ્યતિરેક :}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉપમા અલંકારમાં ઉપમેયની સાથે ઉપમાનની સરખામણી થતી હોય છે; પણ એ જ દર્શાવે છે કે ઉપમેય ઊતરતું છે ને ઉપમાન ચઢિયાતું છે. કેમકે સરખામણી એક બીજાથી માત્ર જુદી જ નહિ, પણ ચઢિયાતી વસ્તુ સાથે થતી હોય છે. મુખ ચંદ્ર જેવું છે એમ કહીએ એનો અર્થ એ જ કે ચંદ્રથી વધુ સુંદર કંઈ નથી ને તેથી અહીં મુખને માટે ઉપમાન તરીકે આદર્શ ચંદ્રનો સ્વીકારેલો છે. આમ સામાન્ય રીતે બધે જ ઔપમ્યમૂલક અલંકારોમાં—ઉપમેય કરતાં ઉપમાન ચડિયાતું હોય છે.
ઉપમા અલંકારમાં ઉપમેયની સાથે ઉપમાનની સરખામણી થતી હોય છે; પણ એ જ દર્શાવે છે કે ઉપમેય ઊતરતું છે ને ઉપમાન ચઢિયાતું છે. કેમકે સરખામણી એક બીજાથી માત્ર જુદી જ નહિ, પણ '''ચઢિયાતી''' વસ્તુ સાથે થતી હોય છે. મુખ ચંદ્ર જેવું છે એમ કહીએ એનો અર્થ એ જ કે ચંદ્રથી વધુ સુંદર કંઈ નથી ને તેથી અહીં મુખને માટે ઉપમાન તરીકે આદર્શ ચંદ્રનો સ્વીકારેલો છે. આમ સામાન્ય રીતે બધે જ ઔપમ્યમૂલક અલંકારોમાં—ઉપમેય કરતાં ઉપમાન ચડિયાતું હોય છે.
પરંતુ વ્યતિરેક અલંકાર તે ગણાય છે જેમાં આનાથી અવળું જ હોય છે; એટલે કે ઉપમાન કરતાં ઉપમેય જેમાં ચઢિયાતું હોય, ઉપમાન ઊતરતું હોય, તે વ્યતિરેક અલંકાર ગણાય. નીચેનાં ઉદાહરણો પરથી આ સ્કુટ થશે :
પરંતુ વ્યતિરેક અલંકાર તે ગણાય છે જેમાં આનાથી અવળું જ હોય છે; એટલે કે ઉપમાન કરતાં ઉપમેય જેમાં ચઢિયાતું હોય, ઉપમાન ઊતરતું હોય, તે વ્યતિરેક અલંકાર ગણાય. નીચેનાં ઉદાહરણો પરથી આ સ્કુટ થશે :
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 31: Line 31:
તેજથી આદિત ફરે નાઠો, મેરુ કેરી પૃષ્ઠ.</poem>'''}}
તેજથી આદિત ફરે નાઠો, મેરુ કેરી પૃષ્ઠ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વ્યતિરેક-માલાના દૃષ્ટાન્ત માટે નીચેની પંક્તિઓ જુઓઃ
'''વ્યતિરેક-માલાના''' દૃષ્ટાન્ત માટે નીચેની પંક્તિઓ જુઓઃ
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|'''<poem>મહીથી મોટું દાન, અણુથી લોભી નાનો,  
{{Block center|'''<poem>મહીથી મોટું દાન, અણુથી લોભી નાનો,