સરળ અલંકાર-વિવેચન/અતિશયોક્તિ: Difference between revisions
+1 |
bold text |
||
| Line 9: | Line 9: | ||
{{Right|(ચિત્રદર્શનો)}}</poem>'''}} | {{Right|(ચિત્રદર્શનો)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં આશાના ઉપમાન દ્વારા સ્ત્રી ને ઇષ્ટના ઉપમાન દ્વારા પુરુષ સૂચિત છે-સૂચિત એટલા માટે કે સ્ત્રી ને પુરુષ–એ બંને ઉપમેયનો અહીં લોપ થયો છે; તે માટે આ પહેલા પ્રકારની અતિશયોક્તિ છે. અથવા આ ઉદાહરણ જુઓ : | અહીં આશાના ઉપમાન દ્વારા સ્ત્રી ને ઇષ્ટના ઉપમાન દ્વારા પુરુષ સૂચિત છે-સૂચિત એટલા માટે કે સ્ત્રી ને પુરુષ–એ બંને ઉપમેયનો અહીં લોપ થયો છે; તે માટે આ પહેલા પ્રકારની '''અતિશયોક્તિ''' છે. અથવા આ ઉદાહરણ જુઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>પદ આગળથી તેના ગંગા ફૂટતી. | {{Block center|'''<poem>પદ આગળથી તેના ગંગા ફૂટતી. | ||
| Line 43: | Line 43: | ||
વિદ્વાનનું સકળ એમ ચરિત્ર અન્ય.</poem>'''}} | વિદ્વાનનું સકળ એમ ચરિત્ર અન્ય.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં વિદ્વાનની પ્રવૃત્તિ, તેની વાણી, તેનાં કાર્યો, તેની આકૃતિ, તેમ જ ચારિત્ર્ય બધું સાવ જુદું જ ગણાવવામાં આવ્યું છે, પણ ખરું જોતાં તે જગતથી સાવ જુદું નથી. (જગતમાં વિદ્વાનોની શ્રેષ્ઠતા નિરૂપવા માટે કવિએ આમ કહ્યું છે.) એટલે અભેદ હોવા છતાં અહીં ભેદ દર્શાવેાયો હોવાથી આ બીજા પ્રકારની અતિશયોક્તિ છે. | અહીં વિદ્વાનની પ્રવૃત્તિ, તેની વાણી, તેનાં કાર્યો, તેની આકૃતિ, તેમ જ ચારિત્ર્ય બધું સાવ જુદું જ ગણાવવામાં આવ્યું છે, પણ ખરું જોતાં તે જગતથી સાવ જુદું નથી. (જગતમાં વિદ્વાનોની શ્રેષ્ઠતા નિરૂપવા માટે કવિએ આમ કહ્યું છે.) એટલે '''અભેદ''' હોવા છતાં અહીં '''ભેદ દર્શાવેાયો''' હોવાથી આ બીજા પ્રકારની અતિશયોક્તિ છે. | ||
(૩-૪) ત્રીજા ને ચોથા પ્રકાર માટે નીચેનું ઉદાહરણ જુઓ : | (૩-૪) ત્રીજા ને ચોથા પ્રકાર માટે નીચેનું ઉદાહરણ જુઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||