સરળ અલંકાર-વિવેચન/સાર: Difference between revisions
+1 |
+1 |
||
| Line 10: | Line 10: | ||
હવે આ ઉદાહરણ જુઓ: | હવે આ ઉદાહરણ જુઓ: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>હોય કાષ્ઠપેં કઠણ પાષાણ; પાષાણપેં કઠણ લોહ-નિર્માણ, | {{Block center|'''<poem>હોય કાષ્ઠપેં કઠણ પાષાણ; પાષાણપેં કઠણ લોહ-નિર્માણ, | ||
લોહપેં વજ્જર કઠણ લોક વદે: એ વજ્જર પેં કઠણ મારું હૃદે. | લોહપેં વજ્જર કઠણ લોક વદે: એ વજ્જર પેં કઠણ મારું હૃદે. | ||
{{Right|(રણયજ્ઞ)}}</poem>}} | {{Right|(રણયજ્ઞ)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
લગભગ આજ ભાષામાં ઉપમાનનું ચઢિયાતાપણું પ્રેમાનંદ બીજે પણ બતાવે છે : | લગભગ આજ ભાષામાં ઉપમાનનું ચઢિયાતાપણું પ્રેમાનંદ બીજે પણ બતાવે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>હોય કાષ્ટપેં પાષાણ કઠિન, તેથી કઠિન છે લોઢું, | {{Block center|'''<poem>હોય કાષ્ટપેં પાષાણ કઠિન, તેથી કઠિન છે લોઢું, | ||
વજ્ર તુલ્ય છે કાળજ મારું, શું દેખાડું મોહોડું રે ? | વજ્ર તુલ્ય છે કાળજ મારું, શું દેખાડું મોહોડું રે ? | ||
{{Right|(દશમસ્કંધ)}}</poem>}} | {{Right|(દશમસ્કંધ)}}</poem>'''}} | ||
અહીં છેલ્લા ઉપમાન (પોતાનું હૃદય)ની કઠિનતાની દૃષ્ટિએ શ્રેષ્ઠતા છે, તેથી આ સાર અલંકાર છે. | અહીં છેલ્લા ઉપમાન (પોતાનું હૃદય)ની કઠિનતાની દૃષ્ટિએ શ્રેષ્ઠતા છે, તેથી આ સાર અલંકાર છે. | ||
<br> | <br> | ||