સરળ અલંકાર-વિવેચન/અસંગતિ: Difference between revisions

+1
 
No edit summary
 
Line 10: Line 10:
ચીનુભાઈ! તમે તો કેવા છો! બોંબ પડે મલાયામાં ને તમે થથરી ઊઠો મુંબઇમાં !

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પૃથ્વીની પટરાણીની લજ્જા રક્ષાઈ દૈવથી,  
{{Block center|'''<poem>પૃથ્વીની પટરાણીની લજ્જા રક્ષાઈ દૈવથી,  
ખેંચાતાં દ્રૌપદી-વસ્ત્રો નવસ્ત્રા કીર્તિ કૌરવી.

(વસુધા)</poem>}}
{{Right|(વસુધા)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં દ્રૌપદીનાં વસ્ત્રો ખેંચાતાં દ્રૌપદી ન-વસ્ત્રી ન બનતાં કૌરવોની કીર્તિ નવસ્ત્રી બનતી દર્શાવી છે, માટે આ અસંગતિનું ઉદાહરણ છે.

{{Block center|<poem>વ્રણ જેને પડે તેને વેદના થતી, ખોટું તેઃ
{{Block center|'''<poem>વ્રણ જેને પડે તેને વેદના થતી, ખોટું તેઃ
દંતક્ષત વધૂ કેરા કપોલે, દુઃખ શોક્યને !</poem>}}
દંતક્ષત વધૂ કેરા કપોલે, દુઃખ શોક્યને !</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં પત્નીને કપોલે દંતક્ષત થાય છે ને (ઈર્ષ્યાથી) દુ:ખ થાય છે શોક્યને ! આમ કાર્ય-કારણ-સંબંધ અહીં જુદી જ રીતે દર્શાવાયો છે માટે આ પણ અસંગતિ છે.

અલબત્ત કાર્ય કારણભાવ કુદરતી રીતે જ જ્યાં જુદે જુદે સ્થળે હોય ત્યાં અસંગતિ ન કહેવાય. જેમકે “વીંછી પગે કરડવા છતાં તેની આંખો ચકરાય છે ને અંધારાં આવે છે.” અહીં વીંછીની અસર આમ જ પગથી માથા લગી થતી હોય છે, એટલે અહીં અસંગતિ ન ગણાય.

{{Block center|<poem>ખલભુજંગનો કેવો છે વિચિત્ર વધક્રમ !  
{{Block center|'''<poem>ખલભુજંગનો કેવો છે વિચિત્ર વધક્રમ !  
કરડે કર્ણ કોઈના, ને જાયે પ્રાણ અન્યના !</poem>}}
કરડે કર્ણ કોઈના, ને જાયે પ્રાણ અન્યના !</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ દાખલો અસંગતિનો છે; કેમકે ખલરૂપી સર્પ ડસે છે કોઈકને ને પ્રાણ જાય છે કોઈ બીજાના જ ! ખલ-કપટી પુરુષ આ રીતે કપટ કરતો હોય છે, એમ કવિ દર્શાવવા માંગે છે. અસંગતિ અલંકાર દ્વારા કવિની વાણી વેધક અને વિશિષ્ટ બને છે, માટે આ અલંકાર પ્રયોજાય છે.