સરળ અલંકાર-વિવેચન/સમાધિ: Difference between revisions
+1 |
bold text |
||
| Line 10: | Line 10: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં માનિની પ્રિયતમાને મનાવવા અપરાધી પતિ પગે પડી રહ્યો છે; ત્યાં જ આકાશમાં ઘનગર્જન થાય છે, એટલે એથી ભય પામીને પ્રિયા એનાં રીસામણાં છોડી દે છે. અહીં પ્રિયતમાના રોષને દૂર કરવા પતિ પગે પડવા જાય છે ત્યાં જ એ રોષ દૂર કરનાર બીજા કારણરૂપે ઘનગર્જન શરૂ થાય છે. આમ આ સમાધિ અલંકાર બને છે. | અહીં માનિની પ્રિયતમાને મનાવવા અપરાધી પતિ પગે પડી રહ્યો છે; ત્યાં જ આકાશમાં ઘનગર્જન થાય છે, એટલે એથી ભય પામીને પ્રિયા એનાં રીસામણાં છોડી દે છે. અહીં પ્રિયતમાના રોષને દૂર કરવા પતિ પગે પડવા જાય છે ત્યાં જ એ રોષ દૂર કરનાર બીજા કારણરૂપે ઘનગર્જન શરૂ થાય છે. આમ આ સમાધિ અલંકાર બને છે. | ||
દંડી આ અલંકારને મમ્મટની જેમ સમાધિ નામ ન આપતાં સમાહિત નામ આપે છે. | દંડી આ અલંકારને મમ્મટની જેમ સમાધિ નામ ન આપતાં '''સમાહિત''' નામ આપે છે. | ||
બીજો દૃષ્ટાંત જુઓ : | બીજો દૃષ્ટાંત જુઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||