તરુરાગ અને નદીસૂક્ત/નાથા ડોસાનો આંબો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
Artimundra (talk | contribs)
No edit summary
Artimundra (talk | contribs)
No edit summary
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
   
‘નકશા-હુકમ ઇમારત ચલે, વૃક્ષ ચલે નિજલીલા’ ઇમારતો નકશા પ્રમાણે રચાય છે, પાન વૃક્ષો તો એમની રીતે, સહજ રીતે વધે છે, ફાલે છે ને આકાર ધારણ કરે છે. આ વૃક્ષોના વિવિધ આકારનું અચરજ છેક નાનપણથી માણવાની ટેવ તે આજે પણ એવી જ રહી છે. મોડી રાતના કે વહેલી સવારના અંધારામાં ગાડામાં બેસીને પરગામ જતાં આજુબાજુનાં ખેતરોમાં ઊભેલાં વૃક્ષોના આકાર હજીય દેખાય છે. આ પીપળ ને પેલી આંબલી, આ લીમડો ને પેલો તાડ, આ અનૂરી ને પેલી આંકોલ. પવનમાં ક્યારેક કાળી રાતે ધૂણતા કોઈ ઝાડને જોઈને બીક પણ લાગી છે. ક્યારેક એમાં બે પગે ઊભું થઈને ધૂણતું રીંછ જોયું છે તો ક્યારેક વર્ણનોમાં સાંભળેલાં ભૂતપ્રેતને કોઈ ઝાડમાં વિચિત્ર આકારો ધારણ કરી હુહુકાર કરતાં ને સિસકારા બોલાવતાં ભળ્યાં છે. વૃક્ષોના આ વિવિધ આકાર થવાનાં કારણો હશે, હોય જ. કોઈ વૃક્ષની આસપાસ બીજાં વૃક્ષો ઊભેલાં હોય તો પેલું સંકોચાતું, પાતળું થઈને વધારે ઊંચાઈ સાધે, એની ડાળીઓ આડી ફેલાવાને બદલે જરા ઊભી વધે. જિજ્ઞાસાને કારણો જાણવાં ગમે. પણ કોઈવાર કારણ જાણવા કરતાં વિસ્મય માણવાની વધારે મજા આવે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>

Revision as of 09:10, 5 July 2026

૯.નાથા ડોસાનો આંબો