ગુજરાતી બાળવાર્તા સંપદા/વામિકાનું ઝાંઝરિયું: Difference between revisions

+૧
 
+૧
 
Line 22: Line 22:
એટલામાં તો બગીચાના એક ખૂણેથી નાનકડું કુરકુરિયું કૂદકા મારતું મારતું આવે. એણે મોઢાથી ઝાંઝરિયાને બરાબર પકડેલું. વળી ઝાંઝરિયા પર તકડો પડે એટલે ઝાંઝરિયું ચમક ચમક થાય. બધાનું ધ્યાન એ તરફ ગયું. ત્યાં તો ચકલી, પોપટ, બિલાડીનું બચ્ચું સૌ નાચવા લાગ્યાં. ઝાંઝરિયું જોઈને સૌના આનંદનો પાર ન રહ્યો.

સૌ દોસ્તોએ સાથે મળીને વામિકાને ઝાંઝરિયું પહેરાવી દીધું. ઝાંઝરિયું પહેરીને વામિકા એટલી ખુશ ખુશ થઈ ગઈ. સૌ દોસ્તોની સાથે નાચવા લાગી ને ગાવા લાગી :

“તડકાનાં હું ઝાંઝર પહેરી, રૂમઝૂમ રૂમઝૂમ ચાલું,
{{Poem2Close}}
મુઠ્ઠીમાં પકડું તો છટકે, કેમ કરી હું ઝાલું?”
{{Block center|'''<poem>“તડકાનાં હું ઝાંઝર પહેરી, રૂમઝૂમ રૂમઝૂમ ચાલું,
મુઠ્ઠીમાં પકડું તો છટકે, કેમ કરી હું ઝાલું?”</poem>'''}}
{{Poem2Open}}
એટલામાં વામિકાના મમ્મી ઘરમાંથી મીઠાઈ લઈને આવી પહોંચ્યા. વામિકાએ સૌની સાથે ઉજાણી કરીને સૌ દોસ્તોને રાજી રાજી કરી દીધા. વામિકાના પપ્પાએ મનોમન સૌનો આભાર માન્યો.

Line 29: Line 31:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કીડી પહેલવાન
|previous = બે બિલાડી અને ત્રીજો વાંદરો
|next = વામિકાનું ઝાંઝરિયું
|next = રાજા અને ચકલીઓ
}}
}}