કાવ્યચર્ચા/અમેરિકન દૃશ્યાવલી: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
Line 4: Line 4:
{{Poem2Open}}
{{Poem2Open}}

<center>{{Color|Red|૧. ફિંગરલેક્સ વિસ્તાર}}</center>
<center>{{Color|Red|'''૧. ફિંગરલેક્સ વિસ્તાર'''}}</center>

અમેરિકાના વેસ્તાલ નામના સસ્કોહાના નદીને કાંઠે ગીચ ઝાડીવાળી પહાડીના ઢોળાવ પર વસેલા ગામની રમણીય શાંતિ – જ્યારે જ્યારે એનું સ્મરણ થાય છે ત્યારે – ચેતનામાંથી બુંદબુંદ થઈ ઝમે છે. એની હરિયાળીનું અંજન આંખે અંજાયેલું છે. નગરજીવનના ઘોંઘાટ અને કોલાહલથી જ્યારે અકળાઈ જાઉં છું ત્યારે સાન્ધ્ય વેસ્તાલની સ્મૃતિનો ઐકાન્તિક દ્વીપ મારી આસપાસ રચી લઉં છું અને એના લગભગ નિર્જન માર્ગો પર કોઈ સ્વજન સાથે દબાયેલા અવાજમાં વાતો કરતો કે એકાકી ચૂપચાપ ચાલું છું..