ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૧/સંદર્ભગ્રંથસૂચિ: Difference between revisions
Created page with "{{SetTitle}} {{Heading|સંદર્ભગ્રંથસૂચિ}} '''પ્રકરણ : ૧ ગુજરાતનું ઘડતર''' <poem> દેસાઈ, મોહનલાલ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ૧૯૩૩ પરીખ, રસિકલાલ છો. અને હરિપ્રસાદ શાસ્ત્રી, (સંપા.), ગુજરાતનો રાજકીય અને સા..." |
No edit summary |
||
| Line 186: | Line 186: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center| ચોથા કવરપેજનું લખાણ} | {{center| ચોથા કવરપેજનું લખાણ}n}} | ||
‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ'ના પૂર્વપ્રકાશિત ચાર ગ્રંથો પૈકીનો આ પહેલો ગ્રંથ ઈ. ૧૧૫૦થી ઈ. ૧૪૫૦ સુધીના સમયગાળાના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યસર્જનની ગતિવિધિને આલેખે છે. એ ઉપરાંત, એક આવશ્યક ભૂમિકા રૂપે પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક વિકાસનો, ગુજરાતી ભાષાના કુળક્રમનો તથા એનાં વિધાયક પરિબળોનો તેમજ સાહિત્યિક પૂર્વપરંપરાઓનો પણ અધિકૃત આલેખ અહીં મળે છે. આપણા પ્રથિતયશ વિદ્વાનોની કલમનો લાભ મળ્યો હોવાથી આ ઇતિહાસ-આલેખ શાસ્ત્રીય એટલો જ સમૃદ્ધ પણ બન્યો છે. | ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ'ના પૂર્વપ્રકાશિત ચાર ગ્રંથો પૈકીનો આ પહેલો ગ્રંથ ઈ. ૧૧૫૦થી ઈ. ૧૪૫૦ સુધીના સમયગાળાના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યસર્જનની ગતિવિધિને આલેખે છે. એ ઉપરાંત, એક આવશ્યક ભૂમિકા રૂપે પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક વિકાસનો, ગુજરાતી ભાષાના કુળક્રમનો તથા એનાં વિધાયક પરિબળોનો તેમજ સાહિત્યિક પૂર્વપરંપરાઓનો પણ અધિકૃત આલેખ અહીં મળે છે. આપણા પ્રથિતયશ વિદ્વાનોની કલમનો લાભ મળ્યો હોવાથી આ ઇતિહાસ-આલેખ શાસ્ત્રીય એટલો જ સમૃદ્ધ પણ બન્યો છે. | ||
આ શોધિત-વર્ધિત આવૃત્તિના સંપાદનમાં ડૉ. રમણ સોનીની વિદ્વાન અભ્યાસી તરીકેની સૂઝ અને ચોકસાઈ પ્રયોજાયાં છે. ‘ગુજરાતી સાહિત્યકોશ’માંની એમની કામગીરીનો લાભ પણ શોધન-સંમાર્જનને મળ્યો છે એથી એ વિશદ અને એકવાક્યતા વધારનારું બન્યું છે. | આ શોધિત-વર્ધિત આવૃત્તિના સંપાદનમાં ડૉ. રમણ સોનીની વિદ્વાન અભ્યાસી તરીકેની સૂઝ અને ચોકસાઈ પ્રયોજાયાં છે. ‘ગુજરાતી સાહિત્યકોશ’માંની એમની કામગીરીનો લાભ પણ શોધન-સંમાર્જનને મળ્યો છે એથી એ વિશદ અને એકવાક્યતા વધારનારું બન્યું છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}}મર્શક | ||
<br> | <br> | ||