દેવતાત્મા હિમાલય/તાલ તો ભુપાલ તાલ: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|તાલ તો ભુપાલ તાલ|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} ‘ભોપાલ’ બોલતાંની સાથ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 13: Line 13:

ચિતોડગઢ જોયા પછી એક નિબંધ લખેલો, તે વખતે એની શરૂઆત ક્યાંક સાંભળેલી આ કહેતીથી કરી હતી :
ચિતોડગઢ જોયા પછી એક નિબંધ લખેલો, તે વખતે એની શરૂઆત ક્યાંક સાંભળેલી આ કહેતીથી કરી હતી :
 
{{Poem2Close}}
<poem>
ગઢ, તો ચિતોડગઢ
ગઢ, તો ચિતોડગઢ
ઔર સબ ગઢૈયાં હૈ
ઔર સબ ગઢૈયાં હૈ
તાલ તો ભુપાલ તાલ
તાલ તો ભુપાલ તાલ
ઔર સબ તલૈયાં હૈં
ઔર સબ તલૈયાં હૈં
 
</poem>
{{Poem2Open}}
એ વખતે કંઈ બહુ ગઢ જોયા નહોતા, પણ ચિતોડગઢનો પ્રભાવ કિશોરચિત્ત પર જબરો પડેલો. ભુપાલ તાલ તો જોયું પણ નહોતું ત્યારે. પણ જોયું ત્યારે, અને બીજા ગઢ પણ જોયા ત્યારે કહેવતમાં સચ્ચાઈનો અંશ લાગ્યો છે.
એ વખતે કંઈ બહુ ગઢ જોયા નહોતા, પણ ચિતોડગઢનો પ્રભાવ કિશોરચિત્ત પર જબરો પડેલો. ભુપાલ તાલ તો જોયું પણ નહોતું ત્યારે. પણ જોયું ત્યારે, અને બીજા ગઢ પણ જોયા ત્યારે કહેવતમાં સચ્ચાઈનો અંશ લાગ્યો છે.