શાલભંજિકા/ગ્રાન્ડ કૅન્યન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 79: Line 79:

બપોર પછી ગ્રાન્ડ કૅન્યનને આંખમાં ભરીને નીકળ્યાં. ઍરિઝોનાના ઉજ્જડ પહાડો અને રણભૂમિ જેવા વિસ્તારમાંથી વેગથી પસાર થતાં કૅન્યનના વિચારો આવતા હતા. ગ્રાન્ડ, સાચે જ ગ્રાન્ડ! ત્યાં થંડરબર્ડ હોટેલમાંની વિઝિટર્સ બુકમાં એક પ્રવાસીએ લખેલા શબ્દો યાદ આવ્યા કે ‘ધ વર્ડ ગ્રાન્ડ ઇઝ નૉટ સફિશન્ટ’ – આ ‘ભવ્ય’ વિશેષણ પર્યાપ્ત નથી. એનું કહેવું કેટલું બધું વાજબી છે!{{Poem2Close}}

{{HeaderNav
|previous = [[શાલભંજિકા/લાસ વેગાસમાં ‘યુધિષ્ઠિર’|લાસ વેગાસમાં ‘યુધિષ્ઠિર’]]
|next = [[શાલભંજિકા/રેડ વુડ્ઝ|રેડ વુડ્ઝ]]
}}
26,604

edits