કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૨. સમદર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨. સમદર| બાલમુકુન્દ દવે}} <poem> {{Right|''----------------------''}} </poem>") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading|૨. સમદર| બાલમુકુન્દ દવે}} | {{Heading|૨. સમદર| બાલમુકુન્દ દવે}} | ||
<poem> | <poem> | ||
સમદર સભર સભર લહરાય! | |||
બુંદ બુંદની સૂરત નિરાલી, | |||
કોઈ રોવે, કોઈ ગાય : | |||
સમદર સભર સભર લહરાય! | |||
{{Right| | કોઈ રમે તેજની લકીર, | ||
કોઈ ભમે ઓલિયો ફકીર, | |||
લહર લહરની આવનજાવન | |||
ભવ ભરનીંગળ થાય : | |||
સમદર સભર સભર લહરાય! | |||
કોઈ બુંદે પોઢ્યું ગગન, | |||
કોઈ બુંદે ઓઢી અગન, | |||
કોઈ મગન મસ્ત મતવાલું મરમી | |||
મંદ મંદ મલકાય : | |||
સમદર સભર સભર લહરાય! | |||
બુંદ બુંદની સૂરત નિરાલી, | |||
કોઈ રોવે, કોઈ ગાય : | |||
સમદર સભર સભર લહરાય! | |||
૧૯૫૨ | |||
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૪)}} | |||
</poem> | </poem> |
Revision as of 11:03, 30 July 2021
૨. સમદર
બાલમુકુન્દ દવે
સમદર સભર સભર લહરાય!
બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઈ રોવે, કોઈ ગાય :
સમદર સભર સભર લહરાય!
કોઈ રમે તેજની લકીર,
કોઈ ભમે ઓલિયો ફકીર,
લહર લહરની આવનજાવન
ભવ ભરનીંગળ થાય :
સમદર સભર સભર લહરાય!
કોઈ બુંદે પોઢ્યું ગગન,
કોઈ બુંદે ઓઢી અગન,
કોઈ મગન મસ્ત મતવાલું મરમી
મંદ મંદ મલકાય :
સમદર સભર સભર લહરાય!
બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઈ રોવે, કોઈ ગાય :
સમદર સભર સભર લહરાય!
૧૯૫૨
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૪)