કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૧૦. ‘દુબારા દુબારા’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૦. ‘દુબારા દુબારા’|બાલમુકુન્દ દવે}} <poem> નવી સાલ પૂછે જતી સા...")
 
No edit summary
 
Line 9: Line 9:
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૩૪)}}
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૩૪)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૯. પ્રેમનો વિજય
|next = ૧૧. વડોદરા નગરી
}}

Latest revision as of 07:29, 18 September 2021


૧૦. ‘દુબારા દુબારા’

બાલમુકુન્દ દવે

નવી સાલ પૂછે જતી સાલને કે
‘કહી તું શકે શા થશે હાલ મારા?’
જતી સાલ ઝૂકી કહેતી અદાથીઃ
‘મને તો સુણાયે દુબારા, દુબારા!’
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૩૪)