કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૨૪. આકાશી અસવાર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૪. આકાશી અસવાર|બાલમુકુન્દ દવે}} <poem> ઊની રે વરાળો પહોંચી આભમ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
ઊની રે વરાળો પહોંચી આભમાં | ઊની રે વરાળો પહોંચી આભમાં | ||
:: ધરતી પાડે રે પોકાર; | ::: ધરતી પાડે રે પોકાર; | ||
દુખિયાંનો બેલી સમરથ ગાજિયો, | દુખિયાંનો બેલી સમરથ ગાજિયો, | ||
:: વા’લીડે કરિયો વિચારઃ | ::: વા’લીડે કરિયો વિચારઃ | ||
આવે રે રાજાનો રાજા મેહુલો. | આવે રે રાજાનો રાજા મેહુલો. | ||
આવે રે દેકારા દેતો દખ્ખણે, | આવે રે દેકારા દેતો દખ્ખણે, | ||
:: વરતે જયજયકાર; | ::: વરતે જયજયકાર; | ||
છડી રે પોકારે વનના મોરલા, | છડી રે પોકારે વનના મોરલા, | ||
:: ખમ્મા! આવો અનરાધારઃ | ::: ખમ્મા! આવો અનરાધારઃ | ||
આવે રે રાજાનો રાજા મેહુલો. | આવે રે રાજાનો રાજા મેહુલો. | ||
છૂટાં રે ઊડે રાજાનાં ઓડિયાં, | છૂટાં રે ઊડે રાજાનાં ઓડિયાં, | ||
:: ઝૂલે વીજની તલવાર; | ::: ઝૂલે વીજની તલવાર; | ||
અંકાશી ઘોડાના વાગે ડાબલા, | અંકાશી ઘોડાના વાગે ડાબલા, | ||
:: સાયબો થિયો છે અસવારઃ | ::: સાયબો થિયો છે અસવારઃ | ||
આવે રે રાજાનો રાજા મેહુલો. | આવે રે રાજાનો રાજા મેહુલો. | ||
નીચે રે મહેરામણ ઘેરા ગાજતા, | નીચે રે મહેરામણ ઘેરા ગાજતા, | ||
:: ઊંચે હણેણે તોખાર; | ::: ઊંચે હણેણે તોખાર; | ||
એકના પડછંદા દૂજે જાગતા, | એકના પડછંદા દૂજે જાગતા, | ||
:: ધરતી-આભ એકાકારઃ | ::: ધરતી-આભ એકાકારઃ | ||
આવે રે રાજાનો રાજા મેહુલો. | આવે રે રાજાનો રાજા મેહુલો. | ||
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૭૭)}} | {{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૭૭)}} | ||
</poem> | </poem> |
Revision as of 12:19, 30 July 2021
૨૪. આકાશી અસવાર
બાલમુકુન્દ દવે
ઊની રે વરાળો પહોંચી આભમાં
ધરતી પાડે રે પોકાર;
દુખિયાંનો બેલી સમરથ ગાજિયો,
વા’લીડે કરિયો વિચારઃ
આવે રે રાજાનો રાજા મેહુલો.
આવે રે દેકારા દેતો દખ્ખણે,
વરતે જયજયકાર;
છડી રે પોકારે વનના મોરલા,
ખમ્મા! આવો અનરાધારઃ
આવે રે રાજાનો રાજા મેહુલો.
છૂટાં રે ઊડે રાજાનાં ઓડિયાં,
ઝૂલે વીજની તલવાર;
અંકાશી ઘોડાના વાગે ડાબલા,
સાયબો થિયો છે અસવારઃ
આવે રે રાજાનો રાજા મેહુલો.
નીચે રે મહેરામણ ઘેરા ગાજતા,
ઊંચે હણેણે તોખાર;
એકના પડછંદા દૂજે જાગતા,
ધરતી-આભ એકાકારઃ
આવે રે રાજાનો રાજા મેહુલો.
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૭૭)