કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/ ૭. પગલાં: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૭. પગલાં| સુન્દરમ્}} <poem> દરિયાને તીર એક રેતીની ઓટલી :: ઊંચી અટ...")
 
No edit summary
Line 3: Line 3:
<poem>
<poem>
દરિયાને તીર એક રેતીની ઓટલી
દરિયાને તીર એક રેતીની ઓટલી
:: ઊંચી અટૂલી અમે બાંધી જી રે,
::: ઊંચી અટૂલી અમે બાંધી જી રે,
પગલું તે એક એક પાડે મહેમાન એમ
પગલું તે એક એક પાડે મહેમાન એમ
:: રામજીની આણ અમે દીધી જી રે.
::: રામજીની આણ અમે દીધી જી રે.


પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
:: પગલું સોનાનું એક પાડજો જી રે,
::: પગલું સોનાનું એક પાડજો જી રે,
પગલામાં નવલખ તારાની ભાત ને
પગલામાં નવલખ તારાની ભાત ને
:: સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે.
::: સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે.


બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
:: પગલું પંખીનું એક પાડજો જી રે,
::: પગલું પંખીનું એક પાડજો જી રે,
પગલામાં વાત લખો પરીઓના દેશની
પગલામાં વાત લખો પરીઓના દેશની
:: ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.
::: ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.


ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ,
ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ,
:: પગલું મોતીનું એક પાડજો જી રે,
::: પગલું મોતીનું એક પાડજો જી રે,
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
:: માણેકના દીવા પ્રગટાવજો જી રે.
::: માણેકના દીવા પ્રગટાવજો જી રે.


ધીરે મહેમાન જરા ધીરેથી આવજો,
ધીરે મહેમાન જરા ધીરેથી આવજો,
:: પગલાં તે પાડજો જાળવી જી રે,
::: પગલાં તે પાડજો જાળવી જી રે,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
:: બાળુડે ઓટલી બનાવી જી રે.
::: બાળુડે ઓટલી બનાવી જી રે.
૩૧ જુલાઈ, ૧૯૩૧
૩૧ જુલાઈ, ૧૯૩૧
</poem>
</poem>
{{Right|(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૧૮)}}
{{Right|(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૧૮)}}
18,450

edits