કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૩. ઝૂમાં સુંદરી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
::::::::: ધસે | ::::::::: ધસે | ||
::::::::: ધસી કૂદે | ::::::::: ધસી કૂદે | ||
::::: સિંહણ છલંગમાં ધખંત લોહ પિંજરે | |||
::::::::: પડે | ::::::::::: પડે | ||
::::::::: ભફાંગ | ::::::::::: ભફાંગ | ||
ઝૂ | :::::::::ઝૂ | ||
મહીં | :::::::::મહીં | ||
ધીખેલ ગ્રીષ્મ આભ | :::::::::ધીખેલ ગ્રીષ્મ આભ | ||
હાંફતી | :::::::::::હાંફતી | ||
મદિલ સુંદરી સરે. | :::::::::મદિલ સુંદરી સરે. | ||
::::::::::: ધીરે ધીરે બહાર… | |||
{{Right|(અવકાશપંખી, પૃ. ૫૬)}} | {{Right|(અવકાશપંખી, પૃ. ૫૬)}} | ||
</poem> | </poem> |
Revision as of 11:28, 3 August 2021
૨૩. ઝૂમાં સુંદરી
નલિન રાવળ
ધીખેલ ગ્રીષ્મ આભ
ઝૂ
મહીં
ધખંત લોહપિંજરે પીળા પહાડ-શો ઘૂમંત સિંહ
નેત્રમાં જલંત આગ
યાળ ઝાળ ઝાળ
સુંદરી
સકંપ બાષ્પરુદ્ધ નિષ્પલક નિહાળતી :
સુબદ્ધ રક્તમાંસથી ભરેલ દેહ (નિજનો) મહીં
પ્રમત્ત ફોરમે ખીલેલ કાનનો કરાલ ત્રાડથી ચીરી
ધસે
ધસી કૂદે
સિંહણ છલંગમાં ધખંત લોહ પિંજરે
પડે
ભફાંગ
ઝૂ
મહીં
ધીખેલ ગ્રીષ્મ આભ
હાંફતી
મદિલ સુંદરી સરે.
ધીરે ધીરે બહાર…
(અવકાશપંખી, પૃ. ૫૬)