કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૭. રેતપંખી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૭. રેતપંખી|નલિન રાવળ}} <poem> સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
રેતપંખીનાં ખરખર ખરતાં પીંછાંમાંથી ખરખર ખરતી | રેતપંખીનાં ખરખર ખરતાં પીંછાંમાંથી ખરખર ખરતી | ||
:::::: રેત રેતની વર્ષા | :::::: રેત રેતની વર્ષા | ||
::: નીચે | ::::::::: નીચે | ||
::: સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં સ્વપ્નો | ::: સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં સ્વપ્નો | ||
::::: નીચે | ::::: નીચે |
Revision as of 11:38, 3 August 2021
૨૭. રેતપંખી
નલિન રાવળ
સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં સ્વપ્નો
નીચે
રેત રેતનાં રડતાં નગરો
ઉપર
રેત રેત ને રેત રેતનું રણ
રેતીની આંધી
વચ્ચે
ઊભું
રેતીનું એ ખરતું પંખી
એ
રેતપંખીની રેતીની બે — દિવસરાતની — ખરતી પાંખો,
એ
રેતપંખીની રેતીની બે — સૂર્યચંદ્રની — ખરતી આંખો,
એ
રેતપંખીનાં ખરખર ખરતાં પીંછાંમાંથી ખરખર ખરતી
રેત રેતની વર્ષા
નીચે
સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં સ્વપ્નો
નીચે
રેત રેતનાં રડતાં નગરો.
(અવકાશપંખી, પૃ. ૭૮)