કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૫. ફૉકલૅન્ડ રોડને જોતાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫. ફૉકલૅન્ડ રોડને જોતાં| નલિન રાવળ}} <poem> રે સૂર્યમાં માછલીઓ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૫. ફૉકલૅન્ડ રોડને જોતાં| નલિન રાવળ}}
{{Heading|૫. ફૉકલૅન્ડ રોડને જોતાં|પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<poem>
રે સૂર્યમાં માછલીઓ તરી રહી;
રે સૂર્યમાં માછલીઓ તરી રહી;

Revision as of 09:43, 4 August 2021


૫. ફૉકલૅન્ડ રોડને જોતાં

પ્રિયકાન્ત મણિયાર

રે સૂર્યમાં માછલીઓ તરી રહી;
ઉલ્કા કશી આ નભથી ખરી અહીં.
સમુદ્ર ને નીર સુપ્રાપ્ય શર્કરા!
હેમંતમાં આંહીં વસંતના ઝરા!
શાં પ્રીતિનાં પ્રેત? રહસ્ય ભીતિનાં?
અનંગ! તારી રતિની સ્થિતિ આ!
(આ નભ ઝૂક્યું, પૃ. ૧૫)