કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૬. (કાણાવાળો) પૈસો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૬. (કાણાવાળો) પૈસો| નલિન રાવળ}} <poem> રૂપિયા મહીં રૂપું નહીં એનો...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૬. (કાણાવાળો) પૈસો| નલિન રાવળ}}
{{Heading|૬. (કાણાવાળો) પૈસો|પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<poem>
રૂપિયા મહીં રૂપું નહીં એનો મને ના ખેદ,
રૂપિયા મહીં રૂપું નહીં એનો મને ના ખેદ,

Revision as of 09:43, 4 August 2021


૬. (કાણાવાળો) પૈસો

પ્રિયકાન્ત મણિયાર

રૂપિયા મહીં રૂપું નહીં એનો મને ના ખેદ,
જાણું થોડો ભેદ ને હું મન મનાવું તોલ એનો એ જ;
ને અવરની તો શી તથા,
પણ એક આ પૈસો ગયો પલટાઈ એની તો કથા
કૈંક મુજને આમ લાગેઃ
પ્રથમનો જે એ હતો એ એ    જ છે પણ તાકી તાકી રોજના જોનારની
(ક્યારેય ના ખોનારની)
શી નજર બસ સોંસરી ઊતરી ગઈ છે મધ્ય ભાગે.
(આ નભ ઝૂક્યું, પૃ. ૧૬)