કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૨૭. ફૂલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૭. ફૂલ| નલિન રાવળ}} <poem> :::ફૂલનો પવન લોચન મારે વાયો, :::આકાશ ભરાય...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૨૭. ફૂલ| નલિન રાવળ}}
{{Heading|૨૭. ફૂલ|પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<poem>
:::ફૂલનો પવન લોચન મારે વાયો,
:::ફૂલનો પવન લોચન મારે વાયો,

Revision as of 10:01, 4 August 2021


૨૭. ફૂલ

પ્રિયકાન્ત મણિયાર

ફૂલનો પવન લોચન મારે વાયો,
આકાશ ભરાય એટલી સુગંધ લાવ્યો.

કોઈ તરુ ના, કોઈ ના ડાળી, કોઈ ના ડાળખી, પાન;
ફૂલનો ફુવાર એટલો ફૂટે જેમ કવિનાં ગાન :
ફૂલનો સૂરજ હૃદયે વાવ્યો, ફૂલનો વળી છાંયડો છાયો.

ફૂલની નદી, ફૂલનું તળાવ, ફૂલનું નાનું ગામ,
ફૂલનો દીવો, ફૂલહિંડોળો, ફૂલમાં ફોર્યા રામ;
કાળને સાગર જાત ડૂબી ત્યાં તરતાં ફૂલથી ફાવ્યો,
ફૂલનો પવન લોચન મારે વાયો.
(આ નભ ઝૂક્યું, પૃ. ૭૩)