કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૨૮. દિવસે ડૂબું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૨૮. દિવસે ડૂબું| નલિન રાવળ}}
{{Heading|૨૮. દિવસે ડૂબું| પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<poem>
દિવસે ડૂબું રાતના ઊગું
દિવસે ડૂબું રાતના ઊગું

Revision as of 10:02, 4 August 2021


૨૮. દિવસે ડૂબું

પ્રિયકાન્ત મણિયાર

દિવસે ડૂબું રાતના ઊગું
કોઈ વેળા હું આભમાં પૂગું.
એકલવાયા તારલા તગે છેક છેવાડે બૂઝે,
કર પ્રસારી સ્હેજ સંકોરું તેજથી પાછા ઝૂઝે;
તમરાંના ત્રમકારથી ઝાઝું
બોલતું આખું આભ તો મૂંગું.
દિવસેo

એક સપાટે લસરી આવ્યો લસતી ચાંદની ધારે,
ભૂલમાં હું તો ઊતરી આવ્યો રાતરાણીના ક્યારે;
મ્હેક મારામાં એમ ભળી કે
ઘેનમાં હું તો મુજને સૂંઘું!
દિવસેo
(આ નભ ઝૂક્યું, પૃ. ૭૩)